અંજ્કિય રહાણે

IND vs NZ: રહાણેએ વધાર્યો ટીમ ઈન્ડિયાનો જુસ્સો, ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ પહેલા આપ્યો આ મંત્ર

અંજ્કિય રહાણે ઈચ્છે છે કે તેના બેટ્સમેન ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ફાસ્ટ બોલરોનો મજબૂત ઇરાદા સાથે સામનો કરે. 
 

Feb 27, 2020, 03:33 PM IST

અન્ડર-19 વર્લ્ડ કપઃ સીનિયર ખેલાડીઓએ યંગ બ્રિગેડને કહ્યું, 'ઓલ ધ બેસ્ટ'

ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓએ પણ પોતાની યંગ ટીમને અન્ડર-19 વિશ્વકપની ફાઇનલ માટે શુભેચ્છા આપી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારે આઈસીસી અન્ડર-19 વિશ્વકપનો ફાઇનલ મુકાબલો રમાશે. 

Feb 7, 2020, 10:44 PM IST

ICC ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ વર્ષના અંતમાં ટોપ પર, રહાણેને એક સ્થાનનું નુકસાન

આઈસીસીએ નવા જાહેર કરેલા ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ટોપ પર છે. તેના 928 રેટિંગ પોઈન્ટ છે, અને તે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથથી 17 પોઈન્ટ આગળ છે. 

Dec 24, 2019, 08:17 PM IST

અંજ્કિય રહાણેએ લખ્યું, 'પિંક બોલના સપના આવી રહ્યાં છે,' તો વિરાટ અને ધવને કરી મજેદાર કોમેન્ટ

Pink Ball Day-Night Test: ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેને ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ પહેલા પિંક બોલ સપનામાં આવી રહ્યો છે. 

Nov 19, 2019, 03:44 PM IST

IPL 2020: યુવરાજ, ઉથપ્પા સહિત 71 ખેલાડીઓ બહાર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

નવી દિલ્હીઃ આઈપીએલ (IPL 2020)ની આગામી સિઝન માટે હરાજી (IPL Auction) પહેલા આઠ ફ્રેન્ચાઇઝીએ પોત-પોતાની ટીમમાંથી ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. હવે આ રિલીઝ થયેલા ખેલાડીઓના ભવિષ્યનો નિર્ણય હરાજીમાં થશે. આમ તો ઘણા ખેલાડીઓ છે જેને ફ્રેન્ચાઇઝીએ બહાર કર્યાં પરંતુ સૌથી ચોંકાવનારુ નામ યુવરાજ સિંહ (Yuvraj Singh)નું રહ્યું, જેને મુંબઈ ઈન્ડિયન્સે બહાર કરી દીધો છે.

Nov 16, 2019, 03:00 PM IST

IPL 2020: આઠ ટીમોએ કુલ 71 ખેલાડીઓને કર્યાં રિલીઝ, હરાજી માટે પંજાબ પાસે સૌથી વધુ બજેટ

આગામી મહિને યોજાનારી આઈપીએલની હરાજી પહેલા તમામ ટીમોએ ખેલાડીઓને રિલીઝ અને ટ્રેડ કરવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે. આઠ ટીમોએ કુલ 71 ખેલાડીઓને રિલીઝ કર્યાં છે. 

Nov 16, 2019, 02:42 PM IST

IPL: રાજસ્થાન તરફથી 100 મેચ રમ્યા બાદ હવે રહાણે દિલ્હી તરફથી રમશે

અંજ્કિય રહાણે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020મા દિલ્હી કેપિટલ્સ સાથે જોડાઇ ગયો છે. દિલ્હી કેપિટલ્સે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. 
 

Nov 14, 2019, 07:31 PM IST

IPL 2020: ...તો રહાણે રાજસ્થાન રોયલ્સ નહીં, આ ટીમમાં રમશે

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, અંજ્કિય રહાણે રાજસ્થાન રોયલ્સ છોડીને દિલ્હી કેપિટલ્સમાં જોડાઈ શકે છે. 
 

Nov 14, 2019, 03:33 PM IST

રહાણેની વધુ એક સિદ્ધી, આ મામલામાં સચિનના રેકોર્ડની કરી બરોબરી

રહાણેએ 115 રન બનાવ્યા જેની મદદથી ભારત મુશ્કેલથી મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. આ મેચમાં રહાણેએ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. 

Oct 20, 2019, 03:19 PM IST

અંજ્કિય રહાણેએ શેર કરી પુત્રીની પ્રથમ તસવીર, સચિને આપી શુભેચ્છા

ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેએ સોમવારે પોતાની નાની પુત્રી સાથે પ્રથમ તસવીર શેર કરી છે. 

Oct 7, 2019, 05:18 PM IST

ICC test ranking: વિરાટ નંબર-1 પર યથાવત, બેન સ્ટોક્સને થયો મોટો ફાયદો

એશિઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને એકલા હાથે જીત અપાવનાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. 

Aug 27, 2019, 07:55 PM IST

ICC Test Rankings: બુમરાહની મોટી છલાંગ, પ્રથમવાર ટોપ-10મા પહોંચ્યો

બુમરાહની સ્વિંગ બોલિંગ સામે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોનો ધબડકો થયો હતો. તેણે વિન્ડીઝના પાંચ બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલ્યા હતા. 
 

Aug 27, 2019, 04:15 PM IST

Ind vs WI: અંજ્કિય રહાણેએ વિન્ડીઝ સામે કર્યો કમાલ, ટેસ્ટમાં બે વર્ષ બાદ ફટકારી સદી

રહાણેના બેટથી ટેસ્ટ સદી બે વર્ષ બાદ આવી છે. છેલ્લે તેણે પોતાની ટેસ્ટ સદી 2017મા શ્રીલંકા વિરુદ્ધ ફટકારી હતી. તે ટેસ્ટ મેચમાં રહાણેએ 132 રન બનાવ્યા હતા.

Aug 25, 2019, 11:14 PM IST

વિરાટ કોહલી અને અંજ્કિય રહાણેએ મળીને તોડ્યો સચિન-ગાંગુલીનો આ રેકોર્ડ

આ ઈનિંગમાં ચોથી વિકેટ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેએ 100થી વધુ રનની ભાગીદારી કરી એક રેકોર્ડ બનાવી દીધો છે.

Aug 25, 2019, 04:06 PM IST

આઈપીએલ 2020: દિલ્હી કેપિટલ્સ માટે રમી શકે છે અંજ્કિય રહાણે

દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જો આપસી વાતચીત યોગ્ય રહી તો સંભવ છે કે આઈપીએલની આગામી સિઝનમાં રહાણે દિલ્હી કેપિટલ્સ માટે રમતો જોવા મળે. 
 

Aug 12, 2019, 05:01 PM IST

CEAT Award: કોહલી-મંધાના ક્રિકેટર ઓફ ધ યર, બુમરાહ બન્યો સર્વશ્રેષ્ઠ બોલર

1983 વિશ્વ કપની ટીમના સભ્ય મોહિન્દર અમરનાથને લાઇફટાઇમ અચીવનેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. 

May 14, 2019, 02:28 PM IST

IPL 2019: કોટલામાં જીત્યું દિલ્હી, રાજસ્થાન રોયલ્સ ટૂર્નામેન્ટમાંથી બહાર

દિલ્હી કેટિપલ્સે ઘરઆંગણે પોતાના અંતિમ મેચમાં રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે પરાજય આપીને પોતાના લીગ રાઉન્ડની સમાપ્તી કરી છે. આ હાર સાથે રાજસ્થાનનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું પૂરુ થઈ ગયું છે. 

May 4, 2019, 07:26 PM IST

IPL 2019મા ધમાલ મચાવી રહ્યાં છે ઘરેલું અને વિદેશી ક્રિકેટરો

IPL-12ના લીગ મેચ પોતાના અંતિમ તબક્કામાં છે. મેદાન પર ખેલાડી ખુદને એકબીજાથી સારો કરવાની દોડમાં રેકોર્ડનો વરસાદ કરી રહ્યાં છે.
 

May 1, 2019, 04:55 PM IST

IPL 2019: રાજસ્થાન બદલો લેવા તૈયાર, પંજાબ પર હારની હેટ્રિકનો ખતરો

ઈન્ડિયન પ્રીમિયર લીગના 32માં મેચમાં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે ટક્કર થવાની છે. આ બંન્ને ટીમો વચ્ચે ગત મેચ માંકડિંગ વિવાદને કારણે ચર્ચામાં રહ્યો હતો. 
 

Apr 16, 2019, 08:00 AM IST

IPL 2019: આરસીબીનો સતત ચોથો પરાજય, રાજસ્થાનનો 7 વિકેટે વિજય

ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 14માં મેચમાં રાજસ્થાન રોયલ્સે બેંગલોરને 7 વિકેટે પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે. 

Apr 2, 2019, 11:31 PM IST