हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અપીલ
અપીલ News
અમિત શાહ
Farmers Protest: પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને અમિત શાહે કરી અપીલ, કહી આ વાત
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi)ની અંદર અને તેને અડીને આવેલી સીમા પર 3 કૃષિ કાયદા (Farm Bill 2020)ના વિરોધમાં ખેડૂતો (Farmers Protest) સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) અપીલ કરી છે .
Nov 28,2020, 20:42 PM IST
Shivanand Jha
ખિસ્સામાં એક-બે ટામેટાં લઈને ફરવા નીકળી પડતા લોકોની હવે ખેર નથી : શિવાનંદ ઝા
આખા દેશની સાથેસાથે ગુજરાતમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે અને પોલીસ વારંવાર લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી રહી છે.
Mar 30,2020, 17:43 PM IST
મણીનગર
મણીનગરનાં નાગરિકોએ વડાપ્રધાન મોદીની અપીલનું સમર્થન કર્યું...
મણીનગરનાં નાગરિકોએ વડાપ્રધાન મોદીની અપીલનું સમર્થન કર્યું...
Mar 22,2020, 23:40 PM IST
Assembly election 2019
મહારાષ્ટ્ર-હરિયાણામાં મતદાન, PM મોદીએ મતદારોને કરી અપીલ, 'ખુબ કરો મતદાન'
મહારાષ્ટ્ર (Maharashtra) અને હરિયાણા (Haryana) વિધાનસભા ચૂંટણી (Assembly Elections 2019) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ છે. આ સાથે જ દેશના 18 રાજ્યોની 51 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી થઈ રહી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
Oct 21,2019, 9:16 AM IST
Lucknow
સુન્ની સોશિયલ ફોરમની ઇદ પ્રસંગે બકરાની કુર્બાની નહી આપવા અપીલ કરી
લખનઉમાંસુન્ની સોશિયલ ફોરમે બકરી ઇદ પ્રસંગે બકરા નહી હલાક કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. બકરીઇદ પ્રસંગો ફોરમના સભ્ય બકરાના આકારની કેક કાપશે. આ કાર્યક્રમમાં લખનઉના મેયર સંયુક્તા ભાટિયા સહિત પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પણ હાજર રહ્યા. આ દરમિયાન મેયર અને સ્વામીએ જીવ હત્યાને ખોટી ગણાવી છે અને જીવ હત્યા કર્યા વગર બકરી ઇદ મનાવવાની ભલામણ કરી હતી.
Aug 11,2019, 23:13 PM IST
નીતિન પટેલ
નીતિન પટેલે ડોક્ટર્સને કરી ખાસ અપીલ, જાણવા કરો ક્લિક
નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્ય મંત્રી નીતીન પટેલે જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ પર થયેલ હુમલો એ દુઃખદ બનાવ છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દુઃખની લાગણી અનુભવે છે. ગુજરાતના ડોક્ટર્સ ધ્વારા તા.17મી જૂન રોજ હડતાલ પર જવાનું એલાન આપ્યુ છે ત્યારે દર્દીઓના હિતમાં ડોક્ટરોને હડતાલ પર ન જવા નાયબ મુખ્યમંત્રીએ અપીલ કરી છે.
Jun 16,2019, 12:48 PM IST
loksabha election 2019
વડાપ્રધાને ટ્વિટ કરીને મતદાન માટે મતદારોને કરી અપીલ
વિશ્વની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ આજથી શરૂ થઈ ગયો છે. 20 રાજ્યોની 91 લોકસભા બેઠકો માટે હાલ મતદાન ચાલુ છે. કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી છે.
Apr 11,2019, 10:25 AM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપના સ્થાપના દિને નિર્મલા સીતારામન વડોદરામાં, રંજનબેનને જીતાડવા કરી અપીલ
દેશના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન ભાજપના સ્થાપના દિને વડોદરાના મહેમાન બન્યા હતા. નિર્મલા સીતારામને વડોદરામાં બુધ્ધિજીવીઓ સાથે સંવાદ કરી ભાજપના મહિલા કાર્યકરો સાથે બેઠક કરી હતી.
Apr 6,2019, 15:47 PM IST
Namo
બાળકોની માતદાન માટે અપીલનો નમો ફેન ક્લબનો વીડિયો વાયરલ, જુઓ
બાળકોની માતદાન માટે અપીલનો નમો ફેન ક્લબનો વીડિયો વાયરલ, બાળકોએ મતદાનની કરી અપીલ , વોટ નહીં કરી શકતા કર્યો સપોર્ટ
Apr 5,2019, 17:30 PM IST
અમેરિકા
અમેરિકાની ભારત અને પાકિસ્તાનને અપીલ
વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને અમેરિકાએ પાકિસ્તાન અને ભારતને સૈન્ય કાર્યવાહી પર સંયમ જાળવવાની અપીલ કરી છે.
Feb 28,2019, 10:20 AM IST
વિજય માલ્યા
બ્રિટને પ્રત્યાર્પણની મંજૂરી આપી દેતા ભાગેડુ માલ્યા હચમચી ગયો
ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ બ્રિટન દ્વારા ભારતને પોતાના પ્રત્યાર્પણના આદેશ પર સાઈન કરાયા બાદ ગણતરીના કલાકોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે અપીલની પ્રક્રિયા શરૂ કરશે. બ્રિટનના ગૃહ મંત્રી સાજિદ જાવીદે માલ્યાને મોટો આંચકો આપતા તેને ભારતના પ્રત્યાર્પણ કરવાના આદેશ આપી દીધા છે. ત્યારબાદ માલ્યાએ આ જવાબ આપ્યો. માલ્યા પાસે બ્રિટનની હાઈકોર્ટમાં અપીલની મંજૂરી મેળવવા માટે ચાર ફેબ્રુઆરી સુધીનો 14 દિવસનો સમય છે. માલ્યાએ એક ટ્વિટમાં કહ્યું કે તે પોતાના પ્રત્યાર્પણના આદેશ વિરુદ્ધ અપીલની પ્રક્રિયા શરૂ કરશે.
Feb 5,2019, 8:10 AM IST
વિરાટ કોહલી
વિરાટ કોહલીએ BCCIને કરી ખાસ ભલામણ, વિદેશ પ્રવાસમાં પત્નીને સાથે રહેવા દો
ટીમ ઈન્ડિયા ભલે હાલ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી હોય પરંતુ ખેલાડીઓને લઈને ટીમ મેનેજમેન્ટનું સંપૂર્ણ ધ્યાન નવેમ્બરમાં થનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે.
Oct 7,2018, 15:10 PM IST
જમ્મુ અને કાશ્મીર
શહીદના પિતાની સેનાને દર્દભરી અપીલ, 'ઘાટીમાંથી આતંકવાદને ઉખાડો, નેતા સત્તા
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાના શહીદ જવાન ઔરંગઝેબને આજે સુપુર્દ એ ખાક કરવામાં આવશે. આ અગાઉ સેનાના ઓફિસરોએ ઔરંગઝેબના પિતાની મુલાકાત કરી.
Jun 16,2018, 13:35 PM IST
Trending news
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા