close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

અમદવાદ

રાજ્યમાં વહેલી સવારથી વરસાદ: રાપરમાં 3 ઇંચ, પાવીજેતપુરમાં 4 ઇંચ વરસાદ

રાજ્યમાં ભારે પવન સાથે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આજે (મંગળવાર) વહેલી સવારથી જ રાજ્યના ક્યાંક 1થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાતા છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે.

Jun 25, 2019, 08:15 AM IST
Ahmedabad: Fire At Timbre Point Building PT30M35S

અમદાવાદ: પ્રહલાદનગર સ્થિત ટિમ્બર પોઈન્ટમાં લાગી આગ, જુઓ વીડિયો

અમદવાદના પોશ વિસ્તાર પ્રહલાદનગર ગાર્ડન રોડ પર આવેલ ટિમ્બર પોઇન્ટ નામના બિલ્ડીંગમાં આગ નો બનાવ સામે આવ્યો છે. ટિમ્બર પોઇન્ટ બિલ્ડીંગમાં આ આગ બેઝમૅટના પાર્કિંગમાં બપોરના સમયે લાગી હતી , આગ લાગતા ચોથા માળ સુધી ધુમાડો થતા લોકોને ગૂંગણામણ થઇ હતી.

Jun 12, 2019, 06:45 PM IST

અમદાવાદ: 10 કિલો ગાંજા સાથે સુરતથી આવેલા બે યુવાનની ધરપકડ

યુવા ધનને બરબાદ કરવા માટે ગાંજા માફિયાઓ શહેરમાં ગાંજો પહોચાડવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે વટવા GIDC પોલીસે બે શખ્શની 10 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. અને બંને આરોપીઓની અને ગાંજા માફિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. 
 

Apr 3, 2019, 04:59 PM IST

હંમેશા વિવાદોમાં રહેતા રાજપથ ક્લબમાં બહાર આવ્યું મેમ્બરશીપ કૌભાંડ

હંમેશા વિવાદોની પર્યાય રહેલી રાજપથ કલબ ફરી વિવાદમાં આવી છે. અને કલબના જ એક એચ.આર કર્મચારી દ્વારા કલબની બોગસ મેમ્બરશીપ બનાવી છેતરપીંડી આચરવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે નોધવામાં આવી છે. રાજપથ ક્લબ અનેક વાર વિવાદોમાં આવી ચૂક્યું છે.
 

Feb 19, 2019, 11:27 PM IST