हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અલીગઢ
અલીગઢ News
ઉત્તર પ્રદેશ
યૂપી : અલીગઢમાં યુવાને કર્યો આત્મહત્યાનો પ્રયાસ, વીડિયો વાઇરલ
ઉત્તરપ્રદેશના અલીગઢનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવાન પારિવારીક ઝઘડાને કારણે આત્મહત્યાનો પ્રયાસ કરતો નજરે ચડે છે.
Aug 23,2019, 12:30 PM IST
ચાચા નહેરુ મદરેસા
આ મદરેસાનું નામ છે ચાચા નહેરુ, એક જ રૂમમાં બાળકો પૂજા અને અદા કરે છે નમાજ
અલીગઢના એક મદરેસાએ દુનિયામાં હિન્દૂ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂર પાડ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અંસારીની પત્ની લસમા અંસારી તરફથી ચલાવવામાં આવતા ટ્રસ્ટ અંતર્ગત ચાલી રહેલા એક મદરેસામાં હિન્દૂ અને મુસ્લિમ બાળકો એક જ રૂમમાં પૂજા અને નમાજ અદા કરી રહ્યાં છે.
Jul 15,2019, 16:28 PM IST
અલીગઢ
અલીગઢમાં મુસ્લિમ મહિલાએ BJPની સદસ્યતા લીધી તો મકાન માલિક ભડકી ગયો, ઘર ખાલી
અલીગઢના દેહલીગેટ પોલીસ સ્ટેશનની હદમાં રહેતી મુસ્લિમ મહિલાને ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લેવાનું અને મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ લેવાનો અને ગુણગાન ગાવા ભારે પડી ગયાં.
Jul 8,2019, 9:51 AM IST
ઉત્તર પ્રદેશ
અલીગઢ: રામાયણના પાઠ કરતા મુસ્લિમ યુવકને પાડોશીએ માર્યો, હાર્મોનિયમ તોડી ના
અલીગઢના પોલીસ સ્ટેશન અંતર્ગત દેહલીગેટ વિસ્તારના મહેફૂઝનગર ગોશ્તવાલી ગલીમાં ઘરમાં રામાયણનું પઠન કરી રહેલા મુસ્લિમ શ્રદ્ધાળુની મોહલ્લાના લોકોએ જ પીટાઈ કરી અને તેમનું હાર્મોનિયમ પણ તોડી નાખ્યું.
Jul 6,2019, 9:41 AM IST
Aligarh
અલીગઢ: માસુમની જધન્ય હત્યા, પીડિતાની માંએ PM મોદી અને યોગીને કરી અપીલ
અલીગઢનાં ટપ્પલ વિસ્તારમાં પૈસાની લેવડ દેવડ મુદ્દે વિવાદનાં કારણે ત્રણ વર્ષની એક બાળકીની હત્યા કરીને તેનું શબ કચરામાં નાખી દેવામાં આવ્યું હતું
Jun 7,2019, 19:31 PM IST
Swara Bhasker
અલીગઢ મુદ્દે ચુપ રહીને સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર થઇ રહેલી છે Troll ...
અલીગઢમાં 3 વર્ષની બાળકીની હત્યાનાં સમાચાર બાદ સમગ્ર સોશિયલ મીડિયા પર ન્યાય મુદ્દે પોસ્ટ્સ જોવા મળી રહી છે. બોલિવુડ સ્ટાર્સ પણ આ અપરાધીઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. બીજી તરફ કઠુવા મુદ્દે સ્પષ્ટ રીતે અભિનેત્રી સ્વરા ભાસ્કર હવે ચુપ છે. જો કે તેમની ચુપકીદી હવે તેના માટે પડકાર બની શકે છે, કારણ કે લોકોએ તેમને આ મુદ્દે ચુપ રહેવા બદલ ઝાટકણી કાઢવાનું ચાલુ કર્યું છે.
Jun 7,2019, 16:24 PM IST
અલીગઢ હત્યા કેસ
અત્યંત ધૃણાસ્પદ..અલીગઢમાં અઢી વર્ષની બાળકીની હત્યા કરી આંખો કાઢી લીધી, SIT
અલીગઢના ટપ્પલમાં અઢી વર્ષની બર્બર હત્યાના મામલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. દરેક જણ આરોપીને કડકમાં કડક સજા આપવાની માગણી કરી રહ્યાં છે.
Jun 7,2019, 16:21 PM IST
આપઘાત
હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચેલી મહિલાના મોઢામાં અચાનક થયો બ્લાસ્ટ
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોચી એક મહિલાના મોઢામાં તે સમયે બ્લાસ્ટ થયો જ્યારે ડોક્ટર તેનું ચેકઅપ કરી રહ્યાં હતા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો ઝડપી વાયરલ થઇ રહ્યો છે.
May 20,2019, 9:50 AM IST
લોકસભા ચૂંટણી 2019
અલીગઢમાં સપા નેતાની ગોળી મારી હત્યા, ઘટના સ્થળ પર પોલીસ હાજર
અલીગઢના હરદુઆગંજમાં સમાજવાદી પાર્ટીના નેતા રાકેશ યાદવની મંગળવાર (30 એપ્રિલ 2019)ની મોડી રાત્રે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.
May 1,2019, 11:16 AM IST
Trending news
Vodafone Idea price war
નવા વર્ષે ગ્રાહકોને મળશે ખુશખબર! શું મોંઘા થયા પછી ફરી સસ્તા થશે Jio, Airtelના Plan?
Kali Mirch
Kali Mirch: તિજોરીમાં વધશે ધન, ઘરમાં રહેશે શાંતિ, કાળા મરીના ટોટકાથી આર્થિક લાભ થશે
Gold rate
નવું વર્ષ શરૂ થતા જ સોનું બુલેટ ગતિથી દોડ્યું, કમૂરતામાં કેમ ધડાધડ વધવા લાગ્યા ભાવ?
Patidar
પાટીદારો હવે સમાજ સુધારણાના રસ્તે, આ શહેરના પાટીદારોએ બેઠક બોલાવીને લીધા મોટા નિર્ણય
happiness
હંમેશા ખુશ રહેવું હોય તો શું કરવું ? અપનાવી લો આ 7 આદતો, ચહેરો હંમેશા હસતો રહેશે
viral post
અડધા લંડન પર ભારતીયોનો કબજો? શું કહે છે આ રિપોર્ટ, સોશિયલ મીડિયા પર જશ્નનો માહોલ
gujarat
સુરતની જેમ હવે અ'વાદની પણ શોભા વધશે! શહેરના આ 3 બ્રિજના છેડે બનાવાશે વર્ટિકલ ગાર્ડન
Government scheme
આ સરકારી યોજના વિશે ખાસ જાણો, ગેરંટી વગર મળે છે 1 લાખ રૂપિયા સુધીની લોન
CNG rate
CNG Price Hike : આજથી વધી ગયા અદાણી CNGના ભાવ, આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Makar Sankranti 2025
ક્યારે છે મકરસંક્રાંતિ 14 કે 15 જાન્યુઆરી? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને સ્નાન-દાનનો..