हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આધુનિક ખેતી
આધુનિક ખેતી News
success story
Success Story: પાલકની ખેતીથી 15 લાખ રૂપિયાની કમાણી! આ ખેડૂતોએ ખેતીમાં કર્યો કમાલ
Success Story: પાલકનો સરેરાશ વાવેતર ખર્ચ રૂ. 1,40,000/- થી રૂ. 1,50,000 થાય છે. પાંદડાવાળા પાલકની સરેરાશ વેચાણ કિંમત રૂ. 15-20 પ્રતિ કિલો છે અને આવક રૂ. 12,00,000 થી રૂ. 15,00,000 પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષની થાય છે.
Jan 29,2024, 13:34 PM IST
technology
ગુજરાતના ખેડૂત બન્યા હાઈટેક - દ્વારકાના ખેડૂતે ટેકનોલોજીથી બચાવ્યો મજૂરીનો ખર્ચ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો હવે વધુ હાઈટેક બન્યા છે. ખંભાળિયા નજીક આવેલ હરીપર ગમે એક ખેડૂતે તેના ખેતરમાં ઉભા પાક પર દવાનો છંટકાવ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. 20 વીઘા જમીનમાં પાકેલી મગફળીના પાક પર ડ્રોન દ્વારા દવા છાંટવામાં આવી હતી.
Aug 11,2021, 15:10 PM IST
farmers
રાજકોટના ધોરાજીના ખેડૂતે માત્ર 120 રૂપિયાનું રોકાણ કર્યું હવે બની જશે કરોડપતિ
ગુજરાતના ખેડૂતો દીવસેને દિવસે પ્રગતિશીલ બનતા જાય છે અને ખેતીમાં કંઈક નવું કરીને વધુ આવક મેળવવા માટે પ્રયત્નશીલ છે. ધોરાજીના આવા જ એક ખેડૂતે ગુજરાતમાં અશકય એવી ચંદનની ખેતી કરીને પોતાની ભવિષ્યની આવક નોંધાવી લીધી છે અને માત્ર થોડા રોકાણે લાખોનો નફો કરશે. રાજકોટ જિલ્લાના ધોરાજીના ભગવાનજીભાઈ ચવાડીયા, 55 વર્ષના આ ખેડૂત પોતાની ખેતીમાં કંઈક અલગ અલગ કરવા માટે પ્રયત્નશીલ છે. થોડા સમય પહેલા ભગવાનજીભાઈએ યુ ટ્યુબ ઉપર ચંદનની ખેતી વિષે જાણ્યું અને તેઓને પોતાન ખેતરમાં ચંદનનું વાવેતર કરવાનો વિચાર આવ્યો અને આ માટે તેણે શરૂઆત કરી. તેણે તેના ખેતરના એક એકરમાં ચંદનના વૃક્ષોનું વાવેતર કર્યું.
Jul 23,2021, 19:58 PM IST
farmer
પોરબંદરના ખેડૂતનો આક્ષેપ, સરકાર માન્ય બિલ હોવા છતાં ડીલરે વસૂલ્યા વધુ રૂપિયા
સરકાર દ્વારા ખેડૂતોને બજાર ભાવ કરતા ઓછા ભાવે જરુરી ખેત વપરાશની ચીજવસ્તુઓ મળી રહે તે માટે સબસીડી આપવામાં આવતી હોય છે, પરંતુ ઘણીવાર સરકારની આ યોજનાઓનો લાભ ખેડૂતોને મળવો જોઈએ તે મળતો હોતો નથી. પોરબંદરમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેથી એક જાગૃત ખેડૂત તરીકે આ ખેડૂતે ખેતીવાડી અધિકારી સહીત ધારાસભ્ય સહિત ઉચ્ચકક્ષાએ આ અંગે રજુઆત કરી છે.
Oct 15,2020, 19:53 PM IST
farmer
બનાસકાંઠાના ખેડૂતે હૈયા ઉકલતથી કર્યો અનોખો ચમત્કાર, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું
આદર્શ ખેડૂત બનાસકાંઠાના ડીસા તાલુકાના નાનકડા ગામ રાણપુર ગામના યુવા ખેડૂત કનવરજી વાધાણીયાએ આધુનિક ટેક્નિકથી ખેતી કરી સમગ્ર દેશમાં નામના મેળવી છે. જેના કારણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તેમને સ્થાન મળ્યું છે. ડીસાના રાણપુર ગામના કનરવજી વાધણીયા સામાન્ય ખેડૂત છે પણ તેઓ લાંબા સમયથી કઈક અલગ કરી આવક બમણી કરવા મથામણ કરી રહ્યા હતા. ત્યારે તેમને ડીસા કેવીકે ના વૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન મેળવી કાપ પદ્ધતિ અપનાવી શિયાળામાં ચોળાફળીનું વાવેતર કર્યું હતું. પ્રથમ તો તેમને બે વર્ષ નુકશાન કર્યું પણ હિંમત ન હારી એકવાર એટલે કે ત્રીજા વર્ષે પણ શિયાળામાં ચોળાફળીનું વાવેતર કર્યું અને સફળતા મળી અને ખુબજ સારા ભાવે ચોળાફળીના પાકનું વેચાણ થયું હતું.
Jul 14,2020, 23:00 PM IST
Trending news
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END