આયુષ્માન ખુરાના

બાળપણમાં 'ગે-સેક્સ'ને લઈને કંઇક આ રીતે વિચારતો હતો આયુષ્માન ખુરાના

નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા આયુષ્માન ખુરાનાને આ સમયે બોલીવુડના સૌથી ટેલેન્ટેડ અભિનેતામાંથી એક માનવામાં આવે છે. તેમની ફિલ્મ સૌથી અલગ વિષય પર હોય છે અને તે સતત બોક્સ ઓફિસ પર સુપરહિટ ફિલ્મ આપી રહ્યો છે.
 

Jan 16, 2020, 05:26 PM IST

BOX OFFICE પર છવાઇ ગયો આયુષ્માન ખુરાના, 'બાલા'ની બીજા દિવસે બંપર કમાણી

બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ની તાજેતરમાં રિલીઝ ફિલ્મ 'બાલા' (Bala)'એ પોતાના પહેલાં જ દિવસે બોક્સ ઓફિસ પર કુલ 10.15 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો. આયુષ્માનના કેરિયરની આ પહેલી ફિલ્મ છે, જે તેમના માટે અત્યાર સુધી સૌથી સારી ઓપનર સાબિત થઇ છે. 'બાલા'ની પહેલાં દિવસની કમાણી તેમની છેલ્લી ફિલ્મ 'ડ્રીમ ગર્લ'ને માત આપવામાં સફળ રહી. ફિલ્મ 'ડ્રીમ ગર્લ'એ પહેલા દિવસે 10.05 કરોડ રૂપિયાની કમાણી કરી હએતે. હવે 'બાલા'નું બીજા દિવસનું બોકસ ઓફિસ કલેક્શન આવી ચૂક્યું છે. 

Nov 10, 2019, 12:11 PM IST

'ગુલાબો સિતાબો'મા આવો છે આયુષ્માન ખુરાનાનો લુક, સાથે જોવા મળ્યા બિગ બી

નવી તસવીરમાં અમિતાભ અને આયુષ્માન રસ્તા પર ઉભા દેખાઈ રહ્યાં છે. બિગ બી લીલા કુર્તા અને સફેદ પાઇજામામાં ખુબ ફ્રસ્ટેટ જોવા મળી રહ્યાં છે. તેમણે સ્કાર્ફ અને કેપ પણ પહેરી છે. 

Oct 30, 2019, 06:09 PM IST

બાલાના ગીત 'ના ગોરિયા'મા સામે આવ્યો આયુષ્માન ખુરાનાનો સેક્સી અવતાર

થોડા દિવસ પહેલા આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ બાલાના મેકર્સે તેનું ગીત ડોન્ટ બી શાય રિલીઝ કર્યું હતું. હવે ફિલ્મનું બીજુ ગીત રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 
 

Oct 25, 2019, 05:37 PM IST

અલગ વિષની ફિલ્મ કરવા પર બોલ્યો આયુષ્માન- 'ન કહેલી વાતો કહેવાનો યુગ છે'

બોલીવુડ સ્ટાર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) હંમેશા પોતાની અલગ વિષયની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. હવે તેણે આ પ્રકારની ફિલ્મો કહેવાનું કારણ જણાવ્યું છે. 0

 

Oct 20, 2019, 11:44 PM IST

Video: રિલીઝ થયું ‘Bala’નું સોન્ગ ‘Don't Be Shy’, બાદશાહનો વધુ એક ધમાકો

ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’થી લોકોના દિલો પર છવાઇ ગયા બાદ હવે આયુષ્માન ખુરાનાની મોસ્ટ અવેટેડ ફિલ્મ બાલાથી બોક્સ ઓફિસ પર તહેલકા મચાવવા તૈયાર છે

Oct 18, 2019, 04:10 PM IST

'ડ્રીમ ગર્લ' બનીને છવાયા આયુષ્માન ખુરાના, Box Office પર બનાવ્યો નવો રેકોર્ડ

અભિનેતા આયુષ્માન ખુરાના  (Ayushmann Khurrana) દર્શકો પાસેથી પોતાની ફિલ્મોને મળી રહેલા સમર્થનના લીધે ખુબ ખૂશ છે. તાજેતરમાંજ તેમની ફિલ્મ ડ્રીમ ગર્લ કમાણીના મામલે અત્યાર સુધીની તેમની સૌથી મોટી ફિલ્મ બની ગઇ છે. તેના પર અભિનેતાએ કહ્યું કે નવા માઇલસ્ટોનને પાર કરવું સારું લાગે છે. 

Oct 15, 2019, 09:34 AM IST

'ડ્રીમ ગર્લ' બની Box Office પર છવાયો આયુષ્માન, ફિલ્મની 100 કરોડની ક્લબમાં એન્ટ્રી

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ (Dream Girl)'નો જાદૂ બોક્સ ઓફિસ પર એવો ચાલ્યો કે ફિલ્મએ આ સપ્તાહે સિરીઝ થયેલી ફિલ્મોને પછાડતા 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. 
 

Sep 24, 2019, 04:22 PM IST

જુઓ, 'ડ્રીમ ગર્લ'નું નવુ રોમેન્ટિક ગીત 'ઇક મુલાકાત'

ગીતના વીડિયોમાં આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા ખુબ રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મના ડાન્સ વાળા ગીત બાદ હવે આ સુરીલા ગીતને રિલીઝ કરવામાં આવ્યું છે જે તમને જરૂર પસંદ આવશે. 

Sep 3, 2019, 04:17 PM IST

Happy Birthday Rajkummar Rao: બોલીવુડ હસ્તીઓએ રાજકુમારને આ રીતે આપી શુભેચ્છા

આજે બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવનો જન્મદિવસ છે. રાજકુમાર આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
 

Aug 31, 2019, 07:18 PM IST

Dream Girl: પંજાબી નહીં, મરાઠીમાં આવ્યું આયુષ્માનની ફિલ્મનું ધમાકેદાર ગીત 'ધાગાલા લાગલી'

અભિનેતા આયુષ્માન ખુરાના ઓફબીટ ફિલ્મનો બેતાજ બાદશાહ બની રહ્યો છે અને તે એકતા કપૂરની 'ડ્રીમગર્લ' બનીને લોકોને હસાવવા તૈયાર છે. 
 

Aug 27, 2019, 05:04 PM IST

Video: 'Dream Girl' સ્ટાર આયુષ્માને વિદ્યાર્થી સાથે સેલિબ્રેટ કર્યો જન્માષ્ટીનો તહેવાર

આયુષ્માન ખુરાને મંચ પર મટકી પણ ફોડી હતી. તે સ્ટેજ પર 'રાધે રાધે' ગીત પર ડાન્સ કરતાં જોવા મળ્યા હતા અને તેમને મંચ પર જોઇને ફેન્સ પણ તેમની સાથે ઝૂમી ઉઠયા હતા. આયુષ્માનની એક ઝલક મેળવવા માટે ફેન્સ ઉત્સુક બની ગયા હતા.  

Aug 23, 2019, 12:19 PM IST

નેશનલ એવોર્ડ વિનર વિક્કી-આયુષ્માનને અમિતાભ બચ્ચને અલગ અંદાજમાં આપી શુભેચ્છા

નેશનલ એવોર્ડ મળ્યા બાદ આયુષ્માન-વિક્કીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાથી સતત શુભકામનાઓ મળી રહી છે. હવે બોલીવુડના બિગ બીએ પણ શુભેચ્છા આપી છે. 

Aug 14, 2019, 03:49 PM IST

આ ‘ડ્રિમ ગર્લ’નું દિવાનું થયું શહેર, 2 મિનિટનું Trailer જોઇ હસી હસીને થઇ જશો લોટ પોટ

બોલીવુડમાં યંગ જનરેશનના સૌથી સારા કલાકારોમાંથી એક આયુષ્માન ખુરાનાના ફેન્સ માટે વધુ એક ધમાકેદાર ફિલ્મ આવી રહી છે. આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ‘ડ્રિમ ગર્લ’નું ટ્રેલર આજે લોન્ચ થયું છે

Aug 12, 2019, 04:31 PM IST

આયુષ્માન ખુરાનાએ ગાયું 'કબીર સિંહ'નું ગીત 'બેખ્યાલી', VIDEO જોઇને તમે ઓરિજનલ ભૂલી જશો

બોલીવુડ એક્ટર શાહિદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ' આજથી 24 દિવસ પહેલાં સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી, પરંતુ કોને ખબર આ ફિલ્મને દર્શકો દ્વારા એટલો પ્રેમ મળશે કે તે અત્યાર સુધી બોક્સ ઓફિસ પર છવાઇ જશે. રિલીઝ થવાના પહેલાં દિવસથી માંડીને અત્યાર સુધી ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના અનુસાર 'કબીર સિંહ'એ અત્યાર સુધી કુલ 255.89 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળતા મેળવી છે. તો બીજી તરફ ફિલ્મની સાથે-સાથે તેના ગીતો પણ સુપરહિટ સાબિત થયા, જેમાંથી એક ગીત 'બેખ્યાલી' આજેપણ લોકો વચ્ચે ખૂબ મશહૂર છે.  

Jul 15, 2019, 12:21 PM IST

Review: ભાવુક કરી દેશે આયુષ્માન ખુરાનાની 'આર્ટિકલ 15', બોક્સ ઓફિસ પર રહેશે હિટ

વર્ષ 2014માં ઉત્તર પ્રદેશના બદાયૂં તે સમયે સમાચારો છવાયેલું રહ્યું હતું જ્યારે બે છોકરીઓની લાશ ઝાડ પર લટકતી મળી હતી. 14 અને 15 વર્ષની બે સાવકી બહેનો 27 મે 2014ની રાત્રે પોતાના ઘરેથી ગુમ થઇ ગઇ હતી. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં ચારેયતરફ ભય છવાઇ ગયો હતો જેના ઘરમાં છોકરીઓ હતી, તેમના મા-બાપની રાતની ઉંઘ હરામ થઇ ગઇ હતી. દેશના એક રાજ્યમાં થયેલી આ ઘટનાથી સરકાર સામે ઘણા પ્રશ્નો ઉભા કરી દીધા હતા. ક્રાઇમની આ રૂવાડાં ઉભા કરી દેનાર પ્રથમ સત્ય ઘટનાને ફિલ્મમાં ઢાળીને પડદા પર ઢાળીને મોટા પડદા પર લઇને આવ્યા છે ડાયરેક્ટર અનુભવ સિન્હા. રિલીઝ પહેલાં જ ફિલ્મે ખૂબ પ્રશંસા મેળવી લીધી હતી પરંતુ આજે રિલીઝ થયેલી આ ફિલ્મને જોવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પહેલાં જાણી લો તેની કહાની. 

Jun 28, 2019, 09:25 AM IST

આયુષ્માન ખુરાનાએ વ્યક્ત કરી અનોખી ઇચ્છા, જોવા માંગે છે સુટકેશમાં રાખેલી આ વસ્તુ

અભિનેતા આયુષ્માન ખુરાનાએ પોતાની આગામી ફિલ્મ ''આર્ટિકલ 15''ની રિલીઝ પહેલાં પોતાની એક અનોખી ઇચ્છા પુરી કરવા માંગે છે. ફિલ્મના વિષયથી વધુ નજીક અનુભવે છે, અભિનેતા નવી દિલ્હીમાં સંસદ ભવનનો પ્રવાસ કરવા માંગે છે અને ભારતના સંવિધાનની પહેલી કોપી જોવા માંગે છે, જેને સંસદની લાઇબ્રેરીમાં એક વિશેષ હીલિયમથી ભરેલા સુટકેસમાં રાખવામાં આવી છે.

Jun 26, 2019, 03:12 PM IST

ફરી એકવાર ઓનસ્ક્રીન રોમાન્સ કરતા જોવા મળશે આયુષ્માન અને ભૂમિ

આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર બોલીવુડની એવી જોડિઓમાં સામેલ છે જે હમેશા પરદા પર લોકોએ ઘણી પસંદ કરી છે. આયુષ્માન અને ભૂમિએ અત્યાર સુધી બે ફિલ્મોમાં એક સાથે કામ કરી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.

May 4, 2019, 12:36 PM IST

ચીનમાં 'અંધાધુન'ની સફળતાથી ખુશ છે આયુષ્માન, બોલ્યો- સિનેમાએ સરહદોના બંધન તોડી દીધા છે

આયુષ્માને કહ્યું કે સિનેમાનું આકર્ષણ વિશ્વ ભરમાં હોય છે, જેણે ભાષા અને સરહદોનું બંધન તોડી દીધું છે. 

Apr 10, 2019, 08:21 PM IST

આયુષ્માન ખુરાનાની વધુ એક ધમાકેદાર ફિલ્મનું પેકઅપ, પુરૂ થયું 'આર્ટિકલ 15'નું શૂટિંગ

બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાનાએ અનુભવ સિન્હાની ફિલ્મ 'આર્ટિકલ 15'નું શૂટિંગ પુરી કરી લીધું છે. અભિનેતાને વિશ્વાસ છે કે આ ભારતીય સિનેમાની સૌથી મહત્વપૂર્ણ અને પ્રાસંગિક ફિલ્મ હશે. આયુષ્માને મંગળવારે ટ્વિટ કરતાં પોસ્ટ કર્યું કે એક ફિલ્મનું શૂટિંગ પુરૂ કર્યું જે ભારતીય સિનેમાની સૌથી પ્રાસંગિક અને મહત્વપૂર્ણ ફિલ્મ બનશે. મને એવા અનમોલ રત્ન આપવા માટે અનુભવ સિન્હા સર તમારો આભાર. 

Apr 9, 2019, 04:15 PM IST