close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ઇમરાન ખાન

ચીને પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, કહ્યું- ‘કાશ્મીર મુદ્દો ભારત-પાક એકબીજા વચ્ચે ઉકેલો’

કાશ્મીર પર પ્રોપેગન્ડાના એજન્ડાને લઇને બીજિંગ પહોંચ્યા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને ચીને જોરદાર મોટો ઝટકો આપ્યો છે. ચીને તેના સ્ટેન્ડ પરથી યૂ-ટર્ન મારતા કાશ્મીરને ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો ગણવ્યો છે

Oct 9, 2019, 12:11 PM IST

ઇમરાન પાસે શાંતિની આશા હતી, નફરતની નહીં: હરભજન સિંહ

ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અને મોહમ્મદ શમીએ ભારતને ધમકી આપવાના નિવેદનને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ટીકા કરી છે. ઇમરાને હાલમાં યૂએનજીસીમાં ભાષણ આપતા નફરતની ભાષા બોલી હતી. 
 

Oct 3, 2019, 03:20 PM IST

લો બોલો! પાકિસ્તાની PM ઇમરાને ભુત સાથે કર્યા છે લગ્ન? નથી દેખાતો પડછાયો

ઇમરાન ખાન બુશરા બીબીની પાસે આધ્યાત્મિક જ્ઞાન લેવા જતા હતા અને પ્રેમમાં પડી ગયા અને લગ્ન કરી લીધા

Sep 29, 2019, 06:00 PM IST

સંઘે પાકિસ્તાની PM ઇમરાન ખાનને આપી શુભકામના, ભારત અને સંઘને એક કહેવા બદલ આભાર

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સહ સર કાર્યવાહક ડૉ. કૃષ્ણ ગોપાલ શર્માએ કહ્યું કે, સંઘ માત્ર ભારતમાં જ છે, અમારી વિશ્વનાં કોઇ પણ હિસ્સામાં અન્ય શાખા નથી

Sep 28, 2019, 05:35 PM IST

UNGA માં ઇમરાન ખાન બન્યા કટ્ટરપંથી મૌલાના, ઇસ્લામિક આતંકવાદનો કર્યો બચાવ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇમરાન ખાનનું ભાષણ ઇસ્લામિક આતંકવાદ અને જમ્મુ કાશ્મીરના વિષય પર જ કેન્દ્રીત રહ્યું હતું

Sep 28, 2019, 12:16 AM IST

UN માં ઇમરાન ખાને કરાવી બેઇજ્જતી, લાલબત્તી થઇ છતા 50 મિનિટ સુધી આપ્યું ભાષણ

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને યુએનમાં પોતાની બેઇજ્જતી પોતે જ કરાવી, તમામ નેતાઓને 15 મિનિટનો સમય અપાયો હોવા છતા ઇમરાન 50 મિનિટ સુધી બોલતા રહ્યા

Sep 27, 2019, 11:49 PM IST

VIDEO: UNGA ના મંચથી PM મોદીને વિશ્વને ચેતવ્યું, વાંચો 11 મહત્વની વાતો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra modi) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના (UNGA) મંચ પરથી વિશ્વમાંથી આતંકવાદ વિરુદ્ધ એક થવાનું આહ્વાન કર્યું

Sep 27, 2019, 09:38 PM IST

અમે જેહાદી તૈયાર કર્યા, તે આતંકી બન્યા, પાકિસ્તાનમાં 50 આતંકી ગ્રુપ હાજર: ઇમરાન ખાન

ઇમરાન ખાને (Imran khan) ફરીથી આતંકવાદને લઇને સૌથી મોટો કબૂલાત કરી છે. એક વિદેશી ચેનલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાનમાં આતંકીઓને ટ્રેનિંગની વાત સ્વીકારી હતી

Sep 27, 2019, 12:57 PM IST

UNGAમાં ભાષણ પૂર્ણ કરી નીકળી જશે PM મોદી, નહીં સાંભળે ઇમરાન ખાનની સ્પીચ

પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં આજ સાંજે તેમનું ભાષણ આપવા જઇ રહ્યા છે. પીએમ મોદીના ભાષણ પૂર્ણ થયા બાદ પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran khan) પણ આ મંચથી ભાષણ આપશે

Sep 27, 2019, 12:44 PM IST

ઇમરાન ખાને સ્વિકાર્યું- કાશ્મીર મુદ્દે ન મળ્યો દુનિયાનો સાથ, PM મોદી પર કોઇ દબાણ નહી

એક પત્રકારે આ મુદ્દે પ્રશ્ન કર્યો કે આખરે વિશ્વ સમુદાયે કાશ્મીર પર પાકિસ્તાનની વાતને કેમ નજરઅંદાજ કરી દીધો? ઇમરાન ખાને તેનો જવાબ આપતાં કહ્યું કે ભારતની આર્થિક તાકાત અને વધતા જતા વૈશ્વિક દબદબાને પણ પરોક્ષ રીતે સ્વિકાર્ય છે.

Sep 25, 2019, 03:13 PM IST
X RAY 24092019 PT25M45S

માત્ર ઉપર છલ્લા સમાચારો નહી સમાચારોનું સચોટ વિશ્લેષણ...

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે થયેલી ઇમરાન ખાનની ફજેતીનું સચોટ વિશ્લેષણ. અમેરિકામાં ઇમરાન ખાનને ફરી એકવાર નીચુ જોવુ પડે તેવી સ્થિતીનું નિર્માણ.

Sep 24, 2019, 10:35 PM IST
Prime Minister Of Pakistan Imran Khan Exposes Conspiracy PT2M42S

કાશ્મીર મુદ્દે ફરી એકવાર પીએમ ઇમરાન ખાનની આંતરરાષ્ટ્રીય ફજેતી

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે મુલાકાત કરી હતી. ન્યૂયોર્કમાં સોમવારે થયેલી આ બેઠકમાં ટ્રમ્પે ઇમરાન ખાનને હાઉડી મોદી (Howdy Modi) ઇવેન્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યુ કે પીએમ મોદીએ કાશ્મીર પર ખૂબ જ આક્રમક ભાષણ આપ્યું હતું, ત્યાં હાજર લોકોને તેમનું ભાષણ ખૂબ પસંદ પડ્યું હતું. લોકોએ મોદીના ભાષણનું જોરદાર સમર્થન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે UNGAમાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે.

Sep 24, 2019, 11:40 AM IST

ઇમરાને સ્વીકાર્યું, પાકિસ્તાની સેના-ISIએ અફગાનિસ્તાનમાં અલકાયદાને આપી ટ્રેનિંગ

પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઇમરાન ખાને (Imran Khan) સ્વીકાર્યું કે તેમના દેશની સેના અને ગુપ્ત એજન્સી આઇએસઆઇએ અફગાનિસ્તાન (Afghanistan)માં લડવા માટે અલકાયદા અને અન્ય આતંકવાદી સંગઠનોને ટ્રેનિંગ આપી હતી અને તેથી તેમની સાથે હંમેશા સંબંધ રહ્યા છે, કારણ કે તેઓએ તેમને તાલીમ આપી છે.

Sep 24, 2019, 08:22 AM IST

અમેરિકામાં PM મોદીનું ઉમળકા ભેર સ્વાગત, ઇમરાન માટે રેડ કાર્પેટનાં નામે 1 ફુટનો ટુકડો !

પાકિસ્તાની મંત્રીઓ મોદીના ભવ્ય સ્વાગત અને પાકિસ્તાની વડાપ્રધાનને મહત્વ નહી મળવાનાં કારણે ભડક્યા હતા

Sep 22, 2019, 08:53 PM IST
Xray 20 sep 2019 PT26M23S

પીએમ મોદી હ્યૂસ્ટનમાં સંબોધશે હાવડી રેલી, જુઓ X Ray

અમેરિકામાં 2020માં ચૂંટણી યોજાવાની છે. ત્યારે તેમાં ભારતીય મતદારોનું પણ ભારે પ્રભુત્વ છે. ભારતીય મતદારોમાં પ્રધાનમંત્રી મોદીને લઈને ભારે ક્રેઝ છે. ત્યારે રિપબ્લિકન પાર્ટી હોય કે ડેમોક્રેટ. દરેક નેતાઓ પીએમ મોદીનો સાથ ઈચ્છી રહ્યા છે.

Sep 21, 2019, 12:00 PM IST
 PoK is also india part watch Xray PT25M35S

PoK પણ હિંદુસ્તાનનો ભાગ છે, જુઓ X Ray

ભારત સરકાર દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે PoK પણ હિંદુસ્તાનનો ભાગ છે. અને ત્યાં ભારતનો તિરંગો ફરકાવીને રહીશું. વિદેશ મંત્રી સરકારના 100 દિવસ પૂરા થવાની ખુશીમાં મીડિયા સામે આવ્યા. પરંતુ જ્યારે કાશ્મીર અને કાશ્મીર અંગે પોલિસીની વાત થઈ ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે પાકિસ્તાને સમજવું પડશે કે PoK તેનો નહીં પરંતુ ભારતનો ભાગ છે.

Sep 18, 2019, 10:00 PM IST

PoK માં ભડકો કરવા ગયેલા ઇમરાન ખાનનો નાગરિકોએ જ કર્યો વિરોધ

મુજફરાબાદનાં લોકોને ભડકાવવા માટે ગયેલા ઇમરાન ખાન પર પાકિસ્તાન કબ્જાના કાશ્મીરના લોકોએ આઝાદીની માંગવાળી સ્ટ્રાઇક કરી

Sep 14, 2019, 10:48 PM IST

ઇમરાન ખાને PoK ના નાગરિકોને ભડકાવ્યા: બંદુક ઉઠાવવાનો સમય આવી ચુક્યો છે

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઇમરાન ખાને (Imran khan) ફરી એકવાર જમ્મુ કાશ્મીરના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે

Sep 13, 2019, 07:25 PM IST

બલદેવ કુમારને રાજકીય શરણ આપવા પર વિચાર કરી રહી છે ભારત સરકાર: સૂત્ર

કાશ્મીર (Kashmir)માં માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ લગાવનાર પાકિસ્તાન (Pakistan)માં જ લઘુમતીઓના અધિકારને કચડી નાખવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan)ના પૂર્વ ધારાસભ્ય બલદેવ કુમારે જાતે તેનો ખુલાસો કર્યો છે

Sep 10, 2019, 01:03 PM IST

ઇમરાનના પૂર્વ MLAની પત્ની અને પુત્રીએ કહ્યું- મુસ્લિમ બનવા કરાય છે દબાણ, નથી જવું પાકિસ્તાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan)ના પૂર્વ ધારાસભ્ય બલદેવ કુમાર દ્વારા તેનો ખુલાસો કરવામાં આવ્યા બાદ હવે તેમની પત્ની અને પુત્રીએ પણ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઇ રહેલા અત્યાચારો અંગે ખુલાસો કર્યો છે

Sep 10, 2019, 12:46 PM IST