ઋત્વિક રોશન
બોક્સ ઓફિસ પર ઋત્વિક અને ટાઇગરની જોરદાર ‘WAR’, કરી 300 કરોડની કમાણી
બોલિવૂડ સુપરસ્ટાર ઋત્વિક રોશન (Hrithik Roshan) અને ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની ફિલ્મ ‘વોર’ (WAR) અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર છવાયેલી છે. આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર કબજો કરીને 300 કરોડથી વધુ કમાણી કરવામાં સફળ રહી છે
Oct 21, 2019, 01:03 PM ISTઆ ફોટો શેર કરતાં પ્રીતિએ લખ્યું 'કોઇ મિલ ગયા', લોકોએ આપ્યા આવા રિએક્શન
તમને જણાવી દઇએ કે બંને એકસાથે 2003માં રિલીઝ થયેલી ફિલ્મ 'કોઇ મિલ ગયા'માં જોવા મળ્યા હતા. એટલા માટે પ્રીતિએ ઋત્વિક સાથે પોતાના લેટેસ્ટ ફોટા પર લખ્યું 'કોઇ મિલ ગયા'. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ ફિલ્મ 'વોર' અત્યાર સુધી બોક્સ ઓફિસ પર છવાયેલી છે.
Oct 21, 2019, 10:48 AM ISTBOX OFFICE: આ મામલે 'વોર'એ 'સાહો'ને આપી માત, 5 દિવસે કરી ધાંસૂ કમાણી
તમને જણાવી દઇએ કે યશરાજ ફિલ્મ્સ (વાઇઆરએફ) દ્વારા નિર્મિત 'વોર' પડદા પર રિલીઝ થઇ ગઇ હતી. આ એક્શન થ્રિલર ફિલ્મમાં ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફ મુખ્ય ભુમિકામાં છે.
Oct 7, 2019, 01:08 PM ISTSye Raa Narsimha Reddy ની BOX OFFICE પર ધૂમ, કમાણીના મામલે 'વોર'ને પણ ચટાડી ધૂળ
ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહતા અનુસાર 'સઇ રા નરસિન્હા રેડ્ડી'એ પહેલાં દિવસે કુલ 65 કરોડનો બિઝનેસ કરવામાં સફળતા પ્રાપ્ત કરી, જ્યારે 'વોર'એ બોક્સ ઓફિસ પર પહેલાં દિવસે 53 કરોડની કમાણી કરી છે.
Oct 4, 2019, 11:06 AM IST'વોર'ને મળ્યો શાનદાર રિસ્પોન્સ, ખુશીમાં પ્રોડ્યુસર આદિત્ય ચોપડાએ લીધો મોટો નિર્ણય!
ફિલ્મના એડવાન્સ બુકિંગના મામલે વર્ષની ઘણી મોટી ફિલ્મોને પછાડી દીધો છે. તો બીજી તરફ ઓક્યૂપેન્સી રેટના મામલે પણ બોલીવુડની લગભગ બધી મોટી ફિલ્મો સામે ફીકી જોવા મળી રહી છે.
Oct 3, 2019, 11:00 AM ISTજ્યારે ટાઇગર શ્રોફે કર્યો આવો જોરદાર સ્ટન્ટ, જાણીને તમે પણ રહી જશો દંગ
બોલીવુડ એક્શન હીરો ટાઇગર શ્રોફે આગામી ફિલ્મ 'વોર'માં એક એક્શન સીકવેન્સ માટે 100 ઘરોની છતો દ્વારા પાર્કોર એક્શન (એક એકશન, જેમાં એક છત પરથી બીજી છત પર કૂદવું પડે છે) કરી છે. આ દ્વશ્ય ઇટલીમાં શૂટ કરવામાં આવ્યું છે.
Oct 1, 2019, 10:31 AM ISTVIDEO: આ ગંભીર બિમારીનો શિકાર છે 'સુપર 30' વાળા અસલી આનંદ કુમાર, વર્ણવી પીડા
દેશના વિખ્યાત ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન પર બનેલી ફિલ્મ 'સુપર 30' આવતીકાલે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મના લીધે હાલમાં ચારેતરફ આનંદ કુમારની ચર્ચા થઇ રહી છે. પરંતુ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં આનંદ કુમારના ઇન્ટરવ્યુંનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ લોકોને ખૂબ આઘાત લાગ્યો છે. આ વીડિયોમાં આનંદ કુમારે જણાવ્યું કે તે એક ગંભીરની ચપેટમાં છે.
Jul 11, 2019, 01:16 PM ISTઆનંદ કુમારની સંઘર્ષગાથા, શરૂઆતના દિવસોમાં પાપડ વેચી ગુજાર્યા હતા દિવસો
સુપર 30ના આનંદ કુમારે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં શેર કર્યું કે કેવી રીતે તેમણે પોતાના જીવનના શરૂઆતના દિવસોમાં રોડ પર પાપડ વેચીને પસાર કર્યા હતા અને આ તેમના જીવનનો સૌથી કઠીન સમય હતો. રસપ્રદ એ છે કે ઋત્વિક રોશને સંઘર્ષ અને તણાવનો અનુભવ કરવા માટે ઠીક તે જ પ્રકારે દ્વશ્યને શૂટ કરવામાં આવે છે.
Jul 1, 2019, 02:28 PM ISTલંડનમાં વસતા ભારતીયો પણ આ ફિલ્મની આતુરતાપૂર્વક જોઇ રહ્યા છે રાહ
આનંદ કુમાર હાલમાં ભારતીય સમુદાય માટે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં લંડન ગયા હતા, જ્યાં તેમણે લંડનમાં વસતા બધા ભારતીયો સાથે મુલાકાત કરી અને તેમની સાથે વાતચીત પણ કરી. આનંદ કુમારે તાજેતરમાં જ કેટલાક ફોટા શેર કર્યા છે જેને જોઇને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે વિદેશમાં વસતા દર્શકો વચ્ચે ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહ છે. ફક્ત ભારતીયો જ નહી પરંતુ સ્થાનિક લોકો પણ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.
Jun 25, 2019, 04:41 PM IST'સુપર 30'ના નિર્માતા નાલંદા યૂનિવર્સિટીમાં લોન્ચ કરવામાં માંગતા હતા ફિલ્મનું ટ્રેલર, જાણો કારણ
ઋત્વિક રોશન અભિનીત ''સુપર 30''ના ટ્રેલરમાં અભિનેતાના ધમાકેદાર પ્રદર્શન અને ફિલ્મની મજબૂત કહાણી માટે ચારેતરફથી પ્રશંસા મળી રહી છે. ફિલ્મના ટ્રેલરને સુપરહિટ અંદાજમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મના નિર્માતા ટ્રેલરને દુનિયાની સૌથી મોટી યૂનિવર્સિટી અને ભારતની સમૃદ્ધ વિરાસત, જ્ઞાનનું કહેવાતા બિહારના નાલંદા યુનિવર્સિટીમાં રિલીઝ કરવા માંગે છે.
Jun 21, 2019, 09:26 AM ISTVideo: રિલીઝ થતાં જ ટ્રેંડ લિસ્ટમાં સામેલ થયું 'સુપર 30'નું ટ્રેલર, ટીચર બની છવાયો ઋત્વિક
ફિલ્મના ટ્રેલરને ઋત્વિક રોશને પોતાના ટ્વિટર હેંડલ પર શેર કર્યું છે અને એક્ટર ઉપરાંત ફિલ્મની ટીમે પણ ટ્રેલરને પોસ્ટ કર્યું છે.
Jun 4, 2019, 04:57 PM ISTSuper 30 માં ઋત્વિક રોશનના લુકને Leak થતાં આ રીતે બચાવતા હતા ડાયરેક્ટર!
દુનિયાના સૌથી સેક્સીમાંથી એક, ઋત્વિક રોશન મોટાભાગે પોતાની ફિલ્મો માટે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દે છે અને હાલમાં આ વર્ષની સૌથી પ્રતિક્ષિત ફિલ્મ માટે તૈયાર છે. રાજસ્થાનમાં પોતાની આગામી ફિલ્મ સુપર 30ના શૂટિંગ દરમિયાન નિર્માતા મોટાભાગે ઋત્વિકના લુકને લીક થતાં બચાવવા માટે સેટના પડદાને કવર કરી દેતા હતા, જેથી ફિલ્મના અભિનેતાનો લુક ગુપ્ત રાખવામાં આવે.
May 21, 2019, 08:35 AM IST''સુપર 30''ના શૂટિંગ દરમિયાન ઋત્વિક રોશન આ રીતે કરતા હતા ટાઇમ પાસ!
અભિનેતા ઋત્વિક રોશન પોતાની આગામી ફિલ્મ ''સુપર 30'' સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં અભિનેતા એક શિક્ષકની ભૂમિકામાં જોવા મળશે જે 30 હોશિયાર બાળકોને આઇઆઇટીની એન્ટ્રસ એક્ઝામ માટે તૈયાર કરે છે. ઋત્વિક રોશન ફક્ત ફિલ્મમાં જ બાળકો સાથે સમય વિતાવતા નથી પરંતુ શૂટિંગ દરમિયાન પણ અભિનેતા પોતાની ફ્રી ટાઇમમાં બાળકો સાથે ગેમ રમીને સમય પસાર કરે છે.
Mar 27, 2019, 04:52 PM ISTરાકેશ રોશનને કેન્સર? ઋત્વિકે ઈંસ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
નવા વર્ષની શરૂઆતમાં જ બોલીવુડમાંથી એક દુખદ સમાચા આવ્યા છે. સીનિયર એક્ટર કાદર ખાન વર્ષ 2019ના પહેલાં દિવસે દુનિયાને અલવિદા કહી ગયા. આ સાથે જ હિંદી ફિલ્મોના એક યુગનો અંત થઇ ગયો. વર્ષની શરૂઆત જ થઇ છે કે બોલીવુડમાંથી વધુ એક શોકિંગ સમાકહર આવ્યા છે. વેટેરન એક્ટર અને ફિલ્મ મેકર રાકેશ રોશન કેંસરની સારવાર કરાવી રહ્યા છે. રાકેશ રોશનના પુત્ર ઋત્વિક રોશને એક ઈંસ્ટાગ્રામ પોસ્ટ પર આ વાતની જાણકારી ફેન્સની સાથે શેર કરી છે.
Jan 8, 2019, 03:50 PM ISTShocking : કેન્સરની સારવાર કરાવી રહ્યા છે રાકેશ રોશન, પુત્ર ઋત્વિકે ઈંસ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
નવા વર્ષની શરૂઆતમાં જ બોલીવુડમાંથી એક દુખદ સમાચા આવ્યા છે. સીનિયર એક્ટર કાદર ખાન વર્ષ 2019ના પહેલાં દિવસે દુનિયાને અલવિદા કહી ગયા. આ સાથે જ હિંદી ફિલ્મોના એક યુગનો અંત થઇ ગયો. વર્ષની શરૂઆત જ થઇ છે કે બોલીવુડમાંથી વધુ એક શોકિંગ સમાકહર આવ્યા છે. વેટેરન એક્ટર અને ફિલ્મ મેકર રાકેશ રોશન કેંસરની સારવાર કરાવી રહ્યા છે. રાકેશ રોશનના પુત્ર ઋત્વિક રોશને એક ઈંસ્ટાગ્રામ પોસ્ટ પર આ વાતની જાણકારી ફેન્સની સાથે શેર કરી છે.
Jan 8, 2019, 01:00 PM IST