close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

એપ

મહિલા ટીચરે 13 વર્ષના વિદ્યાર્થી સાથે બનાવ્યાં સંબંધ, મોબાઈલ એપથી માતાપિતાએ પકડી

અમેરિકાના એરિઝોનાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા ટીચર તેના વિદ્યાર્થી સાથે શારિરિક સંબંધ બનાવતા પકડાઈ.

Jul 13, 2019, 11:24 AM IST

WHOની વિશેષ એપઃ ફોન પર શીખશો યોગાસન, ડાયાબિટીસ-હાઈપરટેન્શનથી પણ બચી શકશો

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) હવે આયુર્વેદને એક નવું સ્વરૂપ આપવા જઈ રહી છે, જેના માટે સંસ્થાએ ભારતના આયુષ મંત્રાલય સાથે કરાર કર્યો છે. WHO વિશ્વ યોગ દિવસ 21 જૂનના રોજ એક મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે   

Jun 12, 2019, 03:03 PM IST

OLA એ SBI ની સાથે મળીને લોન્ચ કર્યું નવું ક્રેડિટ કાર્ડ, જોરદાર મળશે કેશબેક

એપ દ્વારા ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવનાર પ્લેટફોર્મ ઓલાએ કહ્યું કે તેણે નવા ક્રેડિટ કાર્ડ લાવવા માટે એસબીઆઇ કાર્ડ્સ (SBI Cards)ની સાથે કરાર કર્યો છે. કંપનીનો ટાર્ગેટ 2022 સુધી આવા કરોડો કાર્ડ ઇશ્યૂ કરવાના છે. ઓલા મની એસબીઆઇ વીઝા ક્રેડિટ કાર્ડ લેવા માટે કોઇ પ્રકારના ચાર્જની ચૂકવણી કરવી પડશે નહી. ઓલા યૂજર્સ પોતાની એપ દ્વારા ઓલા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકશે અને તેનું મેનેજમેન્ટ કરી શકશે. કાર્ડ યૂજ કરનારાને કેશબેક અને રિવોર્ડ મળશે. તેનો ઉપયોગ ઓલાની રાઇડ, ફ્લાઇડ અને હોટલ બુક કરવા માટે કરી શકાશે. 

May 16, 2019, 12:54 PM IST

SBI જ નહી, આ બેંકના એટીએમમાંથી પણ ડેબિટ કાર્ડ વિના નિકાળી શકો છો કેશ

ભારતીય સ્ટેટ બેંક (SBI)એ તાજેતરમાં જ પોતાના યોનો એપ દ્વારા ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી કેશ કાઢવાની સુવિધા પોતાના ગ્રાહકોને આપી છે. જોકે આ પહેલી બેંક નથી, જે ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી પૈસા કાઢવાની સુવિધા આપી રહી છે. 

Apr 15, 2019, 03:48 PM IST

આ કંપની શરૂ કરી રહી છે સેલ્ફ ડ્રાઇવ સર્વિસ, ડ્રાઇવરના બદલે જાતે ચલાવો ગાડી

એપ આધારિત ટેક્સી સેવા આપનાર ઓલા (Ola)ની એકમ ઓલા ફ્લીટ ટેક્નોલોજીજને 'સેલ્ફ ડ્રાઇવ' સર્વિસ લોન્ચ કરવા માટે આગામી બે વર્ષમાં 50 કરોડ ડોલરનું રોકાણ કરશે. કંપની ગ્રાહકો દ્વારા જાતે વાહન ચલાવવાની સેવા શરૂ કરવા પર ધ્યાન આપી રહી છે. સૂત્રોના અનુસાર ઓલા ફ્લીટ ટેક્નોલોજી અને ઇક્વિટી અને બોંડની ઓફર દ્વારા 50 કરોડ ડોલર મળશે.

Mar 29, 2019, 11:11 AM IST

RBIનું મોટું Alert : આ એપ ભુલથી પણ ડાઉનલોડ થશે તો ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ

હાલમાં રિઝર્વ બેંક દ્વારા સરક્યુલર જાહેર કરવામાં આવ્યો છે

Feb 17, 2019, 04:37 PM IST

ટ્રાયલ રૂમ અથવા હોટલના રૂમમાં હિડન કેમેરો તો નથી ને! આ App ની મદદથી જાણો

મોટાભાગે મોલ અને ટ્રાયલ રૂમમાં અથવા કોઇ હોટલના રૂમમાં એ ડર સતાવે છે કે કોઇ હિડન કેમેરો તો નથી, તો તમને અંતરંગ પળોને કેદ કરી લો. હવે ઘણી એવી એપ જે તમને આ ડરને ઓછો કરવામાં મદદ કરી શકે છે. એવી જ એક App છે Hidden Camera Detector. આ એપ Google Play store અને App Store પર ઉપલબ્ધ છે અને iOS તથા Android બંનેને સપોર્ટ કરે છે.

Jan 12, 2019, 07:04 AM IST

SBI સહિત 7 મોટી બેંકોના ગ્રાહકો થઈ જાઓ સાવધાન, સામે આવ્યો મોટો ખતરો

જો તમે બેંકોની એપ ડાઉનલોડ કરી હોય તો સાવચેત રહેવાની જરૂર છે

Oct 24, 2018, 02:57 PM IST

પાસપોર્ટ મેળવવાનું હવે સાવ સહેલું, સુષ્મા સ્વરાજે લોન્ચ કરી એપ અને નવા નિયમો

હવે પાસપોર્ટ એપ્લિકેશન આખા ભારતમાં ગમે ત્યાંથી પ્રોસેસ કરી શકાશે

Jun 26, 2018, 04:57 PM IST

હવે ફેસબુક વાપરવા માટે ચુકવવા પડશે નાણા, જાણો ઝકરબર્ગે શું નિર્ણય લીધો ?

યુઝર્સ નાણા ચુકવીને સંપુર્ણ સુરક્ષીત અેડ રહિત ફેસબુકનું સુરક્ષીત વર્ઝન પણ વાપરી શકશે

May 5, 2018, 06:41 PM IST

હાઇ-વે પર ટ્રાવેલ કરતા હો તો 'આ' ટોલ ફ્રી નંબર પાસે રાખવાથી થશે મોટા ફાયદા

કેન્દ્ર સરકારે એક એપ અને ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે

May 1, 2018, 08:09 AM IST

આ TRICK વડે મનમૂકીને કરો ફ્રીમાં કોલ, કોઇ જોઇ શકશે નહી તમારો નંબર

જો કોઇ તમને કહે કે પૈસા ખર્ચા વિના તમારો નંબર બતાવ્યા વિના તમારા ફોનમાંથી કોલ કરો તો શું તમે વિશ્વાસ કરશો. જી હાં આવું શક્ય છે અને તેના માટે તમારે કોઇ પૈસા ખર્ચવા નહી પડે. બસ તેના માટે તમારે તમારા મોબાઇલમાં એક એપને ડાઉનલોડ કરવી પડશે. તેના માધ્યમથી તમે કોઇને પણ ફ્રીમાં કોલ કરી શકશો. કોલ દરમિયાન સામેવાળો વ્યક્તિ તમારા નંબરને જોઇ પણ નહી શકે. 

Apr 16, 2018, 11:55 AM IST

વોટ્સએપ વાપરનારા સાવધાન, 'આ' એપથી ખાસ ચેતજો.. નહીં તો આવી બન્યું સમજો

એક રિપોર્ટ મુજબ ભારતમાં આ એપને એન્ડ્રોઈડ પર વાપરવા માટે લગભગ તમારે 2 ડોલર (140 રૂપિયા) ખર્ચ કરવો પડશે.

Mar 31, 2018, 01:40 PM IST

SBI તમારા પરિવારને ફ્રીમાં આપશે 5 લાખ રૂપિયા, ખોલાવવું પડશે આ ખાસ એકાઉન્ટ

મોટાભાગે લોકો આર્થિક મુશ્કેલીના સમયે પર્સનલ લોન લે છે. પરંતુ જરૂરી નથી કે તમારે આટલી જેટલી રકમની જરૂર હોય એટલી મળી જાય. પરંતુ કોઇ તમને કહે કે મુશ્કેલીના સમયે તમને ફ્રીમાં થોડા પૈસ મળી જશે તે પણ બેંક દ્વારા તો શું વિશ્વાસ થશે. જી હાં આ સાચું છે. જોકે ભારતીય સ્ટેટ બેંક (SBI) એ કંઇક આવી જ ઓફર કાઢી છે. એસબીઆઇ તમને ફ્રીમાં પાંચ લાખ રૂપિયાનો પર્સનલ અકસ્માત વીમા કવર આપી રહી છે. જોકે તેના માટે તમારે એક ખાસ ખાતું બેંકમાં ખોલાવવું પડશે. 

Mar 28, 2018, 10:58 AM IST

હવે ટૂંક સમયમાં એવી એપ્સ આવશે જે પારખશે SMELL

ઇઝરાઇલની એક કંપની એક નવી એપ અને એક સેંસર વિકસિત કરી રહી છે જે ગંધની ઓળખ અને વિશ્લેષણ કરી શકે છે તથા આ પ્રકારે લોકોને તેમના અનુકૂળ ઉત્પાદની પસંદગી કરવામાં મદદ કરશે. કંપની 'નૈનોસેંટ'ના સહસંસ્થાપક ઓરેન ગૈવરિલી અને ઇરાન રોમના અનુસાર આ સેંસર એક ઇલેક્ટ્રોનિક નાકની માફક કરે છે અને તેને સ્માર્ટફોનમાં લગાવી શકાય છે. 

Mar 28, 2018, 08:42 AM IST