એલસીબી

દારૂની હેરફેરના નવા કીમિયાનો પર્દાફાશ, તમે સપનેય નહી વિચાર્યું હોય

પોલીસે પરંજીતસિંઘ ,બલજીતસિંઘ,જગતસિંઘ નામના ત્રણ આરોપીને પકડી પાડ્યા છે. આ ત્રણેય મૂળ પંજાબના છે. પોલીસે દારૂ ભરેલી ટ્રક પકડી લેતા હવે તેમના આકા કોણ છે અને અમદાવાદમાં આટલી મોટી માત્રા દારૂ કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસે તપાસ શરુ કરી છે.

Sep 10, 2020, 11:09 PM IST

અમદાવાદ: ચોરી કરવાની આ હતી મોડસ ઓપરેન્ડી, LCBના હાથે 5 આરોપીઓ ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. છેલ્લા એકાદ વર્ષ દરમિયાન સાથે ગુનાઓને અંજામ આપનાર આ ટોળકીના બે શખ્સો રીઢા ગુનેગાર છે. હાલ તો ચોરીનો ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

Aug 26, 2020, 10:02 AM IST

મિત્ર એજ કરી મિત્રનાં ઘરમાં ચોરી, રેલવે પોલીસે ચાલુ ટ્રેને ઝડપી લાખોની મત્તા રિકવર કરી

અમદાવાદ રેલવે LCBએ ગણતરીનાં કલાકોમાં ગીર-સોમનાથમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. સુત્રાપાડા વિસ્તારમાં બિલ્ડીંગ કોન્ટ્રાકટરનાં ઘરમાં થયેલ ચોરીમાં એક આરોપીને રેલવે LCB એ ચાલુ રાજધાની ટ્રેનમાંથી દબોચ્યો. નાની ઉંમરે શોર્ટકટમાં રૂપિયા કમાવવા મૂળ મેરઠના અને હાલ દિલ્હીમાં રેહતા નકુલ જાટવ નામનાં 19 વર્ષીય શખ્સે પોતના મિત્રનાં ઘરમાં જ હાથફેરો કર્યો અને ફરાર થયો.

Jul 10, 2020, 09:43 PM IST

થઈ જજો સાવધાન: આ પ્રકારની પણ ગેંગ થઈ છે સક્રિય, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

ગુજરાતમાં ચોરી લૂંટના બનાવ આમ બન્યા છે. પરંતુ લૂંટ માટે નવો જ કીમિયો અપનાવનાર લૂંટારુઓને ઝડપી અમદાવાદ ગ્રામ્ય પોલીસે અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. જે ગેંગ નેશનલ અને સ્ટેટ હાઇવે પર રાત્રીના સમયે સ્ત્રીનો વેશ ધારણ કરીને લૂંટ કરતા હતા. લૂંટ કરતી ડફેર ગેંગના 4 આરોપીઓની શું હતી મોડેસ ઓપરેન્ડી આવો જોઇએ આ અહેવાલમાં...

Jul 1, 2020, 05:36 PM IST
3 accused arrested in Junagadh groundnut scam PT3M10S

જૂનાગઢ મગફળી કૌભાંડના 3 આરોપીઓ ઝડપાયા

જૂનાગઢ મગફળી કૌભાંડના 3 આરોપીઓને LCBએ ઝડપી લીધા. નિગમના ગ્રેડરો અને મજૂરોએ સમગ્ર કૌભાંડને આપ્યો હતો અંજામ. 29 જાન્યુઆરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કરાઈ હતી ગોલમાલ.

Feb 6, 2020, 11:30 AM IST

વડોદરા LCBએ 72 ખોખા દારૂ સહિત 11.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો

નેશનલ હાઇવે નંબર 48 પર કરજણ ટોલનાકા નજીકથી LCB દ્વારા વિદેશી દારૂ ભરેલી 2 ગાડી સાથે 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. 11 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા જીલ્લા એલસીબી પોલીસને પહેલાથી બાતમી મળી હતી. સુરત તરફથી બે અલગ અલગ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઇને કેટલાક ઇસમો વડોદરા તરફ જઇ રહ્યા છે. પોલીસ અને એલસીબી દ્વારા આ વોચ ગોઠવવામાં આવી હતી.

Jan 25, 2020, 06:15 PM IST

ગાંધીનગર: DYSO હોવાની ઓળખ આપી રોફ ઝાડતા એક વ્યક્તિની ધરપકડ

નકલી ડીવાયએસઓની ઓળખ આપવા ઉપરાંત ગાડી પાછળ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખાવીને ફરતા વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી

Oct 23, 2019, 11:59 PM IST

પંચમહાલ : દારુ સંતાડવા રીક્ષામાં કોઈ જગ્યા બાકી ન રાખી, રીક્ષામાં ઢગલાબંધ ચોરખાના મળ્યાં

ગુજરાત (Gujarat) માં દારૂબંધી (Liquor ban) હોવા છતાં ગુજરાતમાં ગમે તે રીતે દારૂ લાવવામાં આવે છે, વેચવામાં આવે છે અને ખરીદવામાં પણ આવે છે. પોલીસની રેડથી બચવા માટે બૂટલેગરો તથા ગુજરાતમાં દારૂ ઘૂસાડનારા અને વેચનારા એવા એવા પ્રયાસો કરે છે કે જાણીને ચોંકી જવાય. ત્યારે પંચમહાલમાં ફરી એક વખત ઓટો રીક્ષાનાં ચોર ખાનામાં સંતાડી લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો છે. 

Oct 16, 2019, 08:34 AM IST

કાલોલ: પોસ્ટ એજન્ટે ગ્રાહકોની સાથે કરી છેતરપિંડી, આંકડો 10 કરોડ થાય તેવી શક્યતા

જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર પોસ્ટ ઓફિસના એજન્ટ દ્વારા ગ્રાહકો સાથે છેતરપીંડી કરવાના મામલામાં પોલીસ તપાસ દરમિયાન ઉચાપતનો આંકડો 5 કરોડ પર પહોંચ્યો છે. તો બીજી તરફ પોસ્ટ વિભાગ દ્વારા વેજલપુર પોસ્ટ ઓફિસના 4 કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 
 

Oct 15, 2019, 05:53 PM IST

OMG... પાંચ વર્ષના બાળકે કર્યા પિતરાઇ સાથે અડપલાં, કાકાએ કરીનાખી હત્યા

વાંકાનેર તાલુકાના ઠીકરયાળી ગામ પાસે આવેલ દેવા દેવાબાપાની જગ્યા પાસેથી પ્રિન્સ નાકીયા નામના પાંચ વર્ષનું બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્રણ દિવસ પછી તેની હત્યા(murder) કરાયેલી લાશ મળી આવી હતી. જે ગુનામાં મૃતક બાળકના પિતરાઈ કાકા રસિકભાઈની પોલીસે ધરપકડ કરેલી છે. અને મૃતક બાળક તેના પિતરાઈ કાકાના ઘરે બાથરૂમમાં પીતરાઈ બહેનની સાથે શારરિક ચેષ્ટા કરતો હોવાથી તેની હત્યા કરી હોવાની આરોપીએ પોલીસને(Police) કબુલાત આપેલ છે.

Sep 16, 2019, 08:12 PM IST

Patan Crime: રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીના કર્મીઓને લૂંટનાર ગેંગનો પર્દાફાશ

પાટણ શહેરમાં સાત દિવસ અગાઉ રેલવે ગરનાળા નજીકથી એકટીવા લઇ પસાર થઈ રહેલ આંગડિયા પેઠીના કર્મચારીના આંખમાં મરચું નાખી અને ત્યાર બાદ રિવોલ્વર બતાવી બાઈક પર આવેલ બે ઈસમોએ લૂંટ ચલાવી હીરા તેમજ રોકડ રકમ ભરેલ થેલો કુલ મુદ્દા માલ 6 લાખ 64 હજારની દિલ ધડક લૂંટ કરી ઈસમો ફરાર થઈ ગયા હતા. 
 

Aug 21, 2019, 06:35 PM IST

બનાસકાંઠા જિલ્લામાં 200ના દરની ડુપ્લીકેટ ચલણી નોટોનું કૌભાંડ આવ્યું સામે

બનાસકાંઠા જિલ્લા પોલીસે ધાનેરા માંથી નકલી નોટો નું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લોકો 200ના દરની નકલી નોટો બનાવે છે. જે મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા નકલી નોટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે.

Aug 3, 2019, 07:48 PM IST

ભાવનગર: રૂપિયા 30,800ની ડુપ્લીકેટ નોટો સાથે એકની ધરપકડ, પ્રિન્ટિંગ મશીન જપ્ત

જીલ્લામાં વધુ એક વ્યક્તિ ડુપ્લીકેટ નોટ સાથે ઝડપાયો છે. ભાવનગર એલસીબી અને એસઓજીની સંયુક્ત રેડમાં ગારીયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામના શખ્શને રૂપિયા 30,8૦૦ની નકલી નોટ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Jul 18, 2019, 11:31 PM IST

જામનગરમાં બે સગા કાકાએ ભત્રીજાની કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો

જામનગરની સાધના કોલોની વિસ્તારમાં ધોળા દિવસે ઘરની અંદર ભત્રીજાની બે કાકાઓ દ્વારા લાકડાના ધોકા માથા પર મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને કાકાઓ ફરાર થયા હતા.

May 15, 2019, 09:11 AM IST

ભાવનગર: 42.47 લાખના હિરાની લૂંટ, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

શનિવારના રોજ ભાવનગર શહેરના રીતા સોસાયટી પાસે આવેલ મારૂતી ઇમ્પેક્ષ હિરાની પેઢીમાં નોકરી કરતા ભીમજીભાઇ કાળુભાઇ ભીકડીયા અમરેલીના લાઠીથી તૈયાર પોલીસ્ડ ડાયમંડ રૂપિયા ૪૨,૪૭,૯૪૪ લઇને ભાવનગર આવતા હતા. અને બપોરના બે વાગ્યાના સુમારે લાઠી ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો લાલ કલરની ફોર વ્હીલર ગાડી લઇ આવ્યા હતા અને ભીમજીભાઇ  સાથે કંપનીના અન્ય યુનિટની ઓફીસમાં કામ કરતા હોવાનું કહી તેમને કારમાં બેસાડયા હતા. અને હીરાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. 

May 5, 2019, 08:06 PM IST

હનીટ્રેપ: મહિલાએ વેપારીને ફસાવી રૂપિયા પડાવા રચ્યું ષડયંત્ર, ત્રણની ધરપકડ

શહેરના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જૂની અદાવતમાં વેપારીને બરબાદ કરવાનાં ઈરાદે આરોપીઓએ લાખો રૂપિયા પડાવવા ષડયંત્ર ગોઠવ્યુ. પણ આરોપીઓના મનસૂબા પાર પડે તે પહેલાં જ પોલીસે ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી દ્વારા પોલીસને તમામ માહિતી સમયસર આપવામાં આવતા હનીટ્રેપના ષડયંત્ર ફસાતા બચ્યા હતા. હાલ તો અમદાવાદ ગ્રામ્ય LCB અને અસલાલી પોલીસના ઓપરેશનમાં હનીટ્રેપ ગેંગમાં સંડોવાયેલ એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
 

Apr 14, 2019, 09:40 PM IST

મોરબીમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો, પોલીસે ચારને દબોચ્યા

મોરબી જીલ્લામાં ડીગ્રી વગરના ડોક્ટરના દવાખાના ધમધમી રહ્યા હોવાથી મેડીકલ ઓફિસરને સાથે રાખીને બોગસ ડોકટર ઉપર પોલીસ દ્વારા તવાઈ ઉતારવામાં આવી હતી.

Feb 7, 2019, 02:13 PM IST

40 લાખની કાર 4 લાખમાં, ચોરીની કારને સેકન્ડમાં વેચવાનું સૌથી મોટું કૌભાંડ

40 લાખની કરાને ચોરી કરીને પાસીંગ તથા ચેચીસ નંબર બદલીને માત્ર 4 લાખ જેવી નજીવી કિંમતમાં વેચવાનું ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું છે. 

Dec 19, 2018, 05:18 PM IST

પેપરલીક કૌભાંડનો મુખ્ય આરોપી યશપાલ ઝડપાયો, મહિસાગરના વીરપૂરથી પોલીસે કરી ધરપકડ

મહત્વનું છે કે, રવિવારે લોકરક્ષક દળની યોજાનારી પરીક્ષા પેપરલીક થવાને કારણે રદ્દ કરવામાં આવી હતી. 
 

Dec 6, 2018, 06:38 AM IST