हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓએલએક્સ
ઓએલએક્સ News
be careful
OLX માં કોઇ વસ્તું ખરીદતા કે વેચતા પહેલા થઇ જજો સાવધાન, નહી તો BANK એકાઉન્ટ થશે સાફ
શહેરનાં અલથાણ ભીમરાડ કેનાલ રોડ વિસ્તારમાં હેતા વેપારીના પુત્ર દ્વારા OLX પર લેપટોપ વેચાણમાં મુકાયાનું ભારે પડ્યું હતું. ભેજાબાજે 29 હજારમાં ખરીદવાનું નક્કી કરી પહેલા રૂપિયા 10નો QR ખોડ સ્કેન કરાવી વિશ્વાસમાં લીધા બાદ ચાર તબક્કામાં ક્યુઆર કોર્ડ મોકલીને સ્કેન કરાવી ખાતામાંથી રૂપિયા 96,999 ટ્રાન્સફર કરીને ઉપાડીને છેતરપિંડી કરી હતી. અલથાણ ભીમરાડ કેનાલ રોડ નેસ્ટ વૂડ એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય ભાવેશ મનજીતભાઇ બારોટ શ્રીજી ટેક્નોક્રેસ્ટ નામના ઇલેક્ટ્રીકલ ઇક્વિપમેન્ટ અને સેફ્ટી પ્રોડક્ટનો વેપાર કરે છે.
Dec 25,2020, 23:50 PM IST
નવી કાર
આ વખતે તહેવારની સીઝનમાં નવી કાર માટે દીવાનગી નહી, જાણી લો કારણ
સર્વે અનુસાર આગામી 306 મહિનામાં 61% લોકો કાર ખરીદવા માટે ઇચ્છુક છે જ્યારે 15% લોકો પોતાની હાલની કારને વેચવામાં રૂચિ ધરાવે છે.
Oct 30,2020, 19:37 PM IST
બાઇક ચોરી રેકેટ
સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો બાઇક ચોરી રેકેટનો પર્દાફાશ, OLX પરથી કરતા આરસીબુકની ચોરી
સુરત ક્રાઇમ બ્રાન્ચે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે OLX પરથી વેચાાણ માટે મુકવામાં આવેલા બાઇકના સ્નેપશોટ અને આરસી બુક ડાઉનલોડ કરી, ત્યારબાદ પરથી બનાવટી સ્માર્ટકાર્ડ આરસીબુક બનાવતી હતી. જે બાદ બનાવટી આરસીબુક સાથે ચોરી કરેલા બાઇક લોકોને વેચાણ કરતા હતા
Sep 21,2020, 16:25 PM IST
surat
સુરત: OLX ઠગનું અપહરણ થયું, પોલીસે બચાવ્યા બાદ તેણે કર્યા મોટા ગોટાળા
OLX પરથી મોબાઇલની ખરીદી કરી લોકો સાથે ગોટાળા કરીને મેળવેલો મોબાઇલ ફોન ખરીદનારને વેપારીઓ પાસે પોલીસ પહોંચી અને મોબાઇલ ફોન ખરીદનાર વેપારીઓ પાસે પોલીસ પહોંચી અને મોબાઇલ કબ્જે કર્યા હતા. તો મોબાઇલ વેપારીએ પૈસા વસુલવા ઠગાઇ કરી મોબાઇલ વેચવાર ઢગબાજનું અપહરણ કર્યું હતું. હાલમાં પોલીસે અપહરણ કરેલા ઠગને છોડાવી અપહરણનો ગુનો નોંધીને 7 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
Aug 2,2020, 22:35 PM IST
controversy
અસામાજીત તત્વોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની એવી મજાક ઉડાવી વાંચી તમારુ લોહી ઉકળી ઉઠશે
ઓનલાઇન વસ્તુઓ ખરીદ અને વેચાણ કરતી વેબસાઇટ ઓએલએક્સ પર કોઇ વ્યક્તિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વેચવા કાઢ્યાની તસ્વીર વાયરલ થતા વિવાદ પેદા થયો હતો. જેના કારણે તંત્ર સફાળું જાગ્યું હતું. સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં અધિકારીએ કેવડિયા કોલોની પોલીસ સ્ટેશન ખાતે અધિકારીક ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ ફરિયાદમાં અજાણ્યા વ્યક્તિ અને વેબસાઇટ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ સાયબર એક્સપર્ટ્સની મદદ લઇને આ વ્યક્તિને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે.
Apr 6,2020, 2:53 AM IST
અમિતાભ બચ્ચન
તમારે ખરીદવી છે અમિતાભ બચ્ચનની કાર? આટલી ચૂકવવી પડશે કિંમત
અમિતાભ બચ્ચન લક્ઝરી કાર્સના શોખીન છે અને તેમની પાસે અનેક મોંઘીદાટ ગાડીઓ છે. આ સંજોગોમાં હાલમાં OLX પર એક કાર સેલિંગની એડ પોસ્ટ થઈ છે જેમાં બિગ બીની મર્સિડીઝ જોવા મળી રહી છે.
Jun 13,2019, 16:43 PM IST
Trending news
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ