be careful

Corona Alert: In the midst of the third wave scare AMC action, be careful PT1M40S

Corona Alert : ત્રીજી લહેરના ભણકારા વચ્ચે AMC એક્શનમાં, રહો સાવધાન

Corona Alert: In the midst of the third wave scare AMC action, be careful

Nov 14, 2021, 04:15 PM IST

ભરૂચમાં CNG ગાડીના કારણે આખો પંપ બ્લાસ્ટ, આવું તમારી સાથે ન થાય તે માટે આટલી તકેદારી રાખો

ભરૂચમાં CNG રિફિલિંગ કરતા સમયે ભયાનક વિસ્ફોટ થયો હતો અને આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, ગાડી તો ઠીક પરંતુ સાથે સાથે સીએજી સ્ટેશનના છાપરાના પણ ફુરચે ફુરચા ઉડી ગયા હતા. થોડા સમય માટે ત્યાં ભારે ભાગદોડ મચી ગઇ હતી અને જાણે કોઇ મોટો બોમ્બ વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. જો કે વિસ્ફોટ બાદ કોઇ મોટી આગ લાગવાની કે તેવી ઘટના સદનસીબે નહી બનવાના કારણે કોઇ મોટી દુર્ઘટના નિવારી શકાઇ હતી. 

Oct 29, 2021, 11:36 PM IST

જો તમને પણ ટચાકા ફોડવાની ટેવ હોય તો થઈ જાઓ સાવધાન, થઈ શકે છે આ નુકસાન

ડોક્ટર પ્રવિણ ગર્ગનું કહેવું છે કે જો તમારે આંગળીઓ ટચાકા બોલાવવા હોય તો તમારે ફક્ત આંગળીઓને ખેંચી શકો છો, તેમજ આંગળીઓ પર માલિશ કરી શકો છો. પણ આંગળીઓના ટચાકા તો હવે ભુલી જ જજો.

Oct 6, 2021, 07:28 PM IST

ઘર ખરીદી રહ્યા છો તો ધ્યાન રાખજો! બિલ્ડરની ભુલના કારણે આખી સોસાયટી જેલમાં જાય તેવી શક્યતા

અમદાવાદના ચાંદલોડિયામાં ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં બિલ્ડરના વાંકે આખી સોસાયટીને જેલમાં જવુ પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. 

Sep 3, 2021, 07:46 PM IST

જો કોઇ કંપની ઉંચા ભાડે ગાડી માંગે તો થઇ જજો સાવધાન, નહી તો આજીવનની કમાણી જશે !

ટી જી સોલાર નામની બનાવટી કંપની ઉભી કરી તેમાં ફોર વહીલર કાર ઊંચા ભાડા થી બાંધવાની લાલચ આપી કુલલે 264 જેટલી કારો બારોબાર વેચાણ કરનાર ગેંગ પાસેથી કુલલે 200 કાર ઇકોનોમિક સેલ દ્વારા કબ્જે લેવાઈ છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પણ ગાડીઓ વેચાઇ ચુકી છે તેને પણ રિકવર કરવાની કાર્યવાહી આરંભી છે. 

Jul 3, 2021, 08:29 PM IST

BHAVNAGAR: કોરોના સહાયનું ફોર્મ ભરવાનું આવે તો સાવધાન, તમારુ ખાતુ થઇ શકે છે સાફ

વિશ્વની સૌથી મોટી મહામારી કોરોના સામે સમગ્ર વિશ્વ એકજૂથ બની લડી રહ્યું છે, ત્યારે અનેક એવા લેભાગુ તત્વો પણ છે જે એમાંથી વિકૃત આનંદ માણી રહ્યા છે, હાલ ચાલી રહેલા કોરોનાના સમય માં લોકો ને મદદ કરવાની તો વાત જ દૂર રહી પણ અમુક તત્વો લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, એવો જ લોકોને ગેરમાર્ગે દોરતો  એક મેસેજ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે, જો કે કલેકટર ગૌરાંગ મકવાણા ના ધ્યાને આવતા આ મેસેજ તદ્દન ખોટો હોવાનું તેમણે જણાવ્યું હતું.

Jun 3, 2021, 10:17 PM IST

ઉલમાંથી ચુલમાં પડ્યાં: જો તમારા બાળકને આ લક્ષણ દેખાય તો સાવચેત થઇ જજો

કોરોનાથી સાજા થતા બાળકોમાં MIS - C બીમારીના કિસ્સા જોવા મળી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં MIS - C બીમારીના 10 કેસ નોંધાયા છે. MIS - C બીમારીના કારણે બે બાળકોના મોત થયા છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ બાળકો MIS - C ના શિકાર બની રહ્યા છે. શૂન્યથી 18 વર્ષના બાળકોમાં જોવા મળે છે MIS - C ના લક્ષણો જોવા મળે છે. 

May 30, 2021, 05:22 PM IST

તાળા વાળા પાસે ચાવી બનાવડાવો છો? તો સાવધાન, ઘર સાફ થઇ જશે અને ખબર પણ નહી પડે

ચોરી કરવાનો નવો કીમીયો શોધી કાઢતા ચોર જૂનાગઢ શહેરમાં તાળાની ચાવી બનાવી આપવાની વાત કરી ઘરમાંથી લાખો રૂપીયાનું સોનુ ઉઠાવી જનાર આંતર રાજ્ય ગેંગના બે શખ્સોને એલસીબી પોલીસે મૂળ સુરતના બંને શખ્સોને ઝડપી પાડ્યાં હતા.તાળાની ચાવી બનાવી આપવાની વાત કરી શહેરના શેરી મોહલામાં ફેરી કરીને અનેક ઘરોમાંથી સોનુ ચાંદીની ચોરી કરનાર બે શખ્સોને જૂનાગઢ એલસીબી પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. જૂનાગઢ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એક વૃધે ફરીયાદ નોંધાવી હતી.

Feb 18, 2021, 06:28 PM IST

OLX માં કોઇ વસ્તું ખરીદતા કે વેચતા પહેલા થઇ જજો સાવધાન, નહી તો BANK એકાઉન્ટ થશે સાફ

શહેરનાં અલથાણ ભીમરાડ કેનાલ રોડ વિસ્તારમાં હેતા વેપારીના પુત્ર દ્વારા OLX પર લેપટોપ વેચાણમાં મુકાયાનું ભારે પડ્યું હતું. ભેજાબાજે 29 હજારમાં ખરીદવાનું નક્કી કરી પહેલા રૂપિયા 10નો QR ખોડ સ્કેન કરાવી વિશ્વાસમાં લીધા બાદ ચાર તબક્કામાં ક્યુઆર કોર્ડ મોકલીને સ્કેન કરાવી ખાતામાંથી રૂપિયા 96,999 ટ્રાન્સફર કરીને ઉપાડીને છેતરપિંડી કરી હતી. અલથાણ ભીમરાડ કેનાલ રોડ નેસ્ટ વૂડ એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય ભાવેશ મનજીતભાઇ બારોટ શ્રીજી ટેક્નોક્રેસ્ટ નામના ઇલેક્ટ્રીકલ ઇક્વિપમેન્ટ અને સેફ્ટી પ્રોડક્ટનો વેપાર કરે છે.

Dec 25, 2020, 11:50 PM IST

શું તમને પણ ટચાકા ફોડવાની આદત છે? તો થઈ જાઓ સાવધાન, થઈ શકે છે આ નુકસાન

ડોક્ટર પ્રવિણ ગર્ગનું કહેવું છે કે જો તમારે આંગળીઓ ટચાકા બોલાવવા હોય તો તમારે ફક્ત આંગળીઓને ખેંચી શકો છો, તેમજ આંગળીઓ પર માલિશ કરી શકો છો. પણ આંગળીઓના ટચાકા તો હવે ભુલી જ જજો.

Dec 11, 2020, 05:12 PM IST

કોરોના કાળમાં જો સુપનું સેવન કરી રહ્યા છો તો થઇ જજો સાવધાન! નહી તો ઉલમાંથી ચુલમાં પડશો

તાજા લીલા શાકભાજીમાંથી બનાવેલા  સૂપ કોને ન ભાવે ? ખાસ કરીને  ઠંડીની મોસમમાં સૂપની મજા જ  કંઈક અલગ હોય છે. જો કે આજકાલ જે પ્રકારનાં સૂપ પીવાઇ રહ્યા છે તેમાંથી મોટા ભાગના સ્વાદપ્રદ તો છે પરંતુ સ્વાસ્થ્યપ્રદ નથી. આ વાત કહી રહ્યા છે અખંડાનંદ કોલેજના આયુર્વેદાચાર્ય અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડાયટિશિયન. હાલ ઋતુસંધિકાળ ચાલી રહ્યો છે. આ ચોમાસાની વિદાય અને શીયાળાના આગમન વચ્ચેનો સમય છે. ઉપરાંત કોરોના પણ વત્તા-ઓછા પ્રમાણમાં યથાવત છે. લોકો સ્વાસ્થ્યવર્ધન માટે જાગૃત અને પ્રયત્નશીલ બન્યા છે. અત્યારે ઔષધિય ઉકાળાનું સેવન પ્રચલનમાં છે. જયારે સૂપ વર્ષોથી લોકોના આહારનો ભાગ છે. ખાસ કરીને શિયાળામાં વિવિધ શાકભાજીના સૂપનું સેવન કરવામાં આવે છે. 

Oct 18, 2020, 07:49 PM IST

કાલે થનારા ચંદ્રગ્રહણનું સુતક લાગશે ? ભુલથી પણ ન કરતા આ 7 કામ

વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ રવિવારે 5 જુલાઇને થવાનું છે. ગુરૂપુર્ણિનાં દિવસે થનારુ આ ગ્રહણ 8.38 વાગ્યે ચાલુ થશે અને 11.21 વાગ્યે પુર્ણ થઇ જશે. ચંદ્રગ્રહણનો સમયગાળો 2 કલાકને 43 મિનિટનો રહેશે. આ એક ઉપછાયા ગ્રહણ છે, જેમાં સુતક નથી લાગતું. સામાન્ય રીતે કોઇ પણ ગ્રહણ ચાલુ થયાનાં 12 કલાક પહેલા સુતક કાલ શરૂ થઇ જાય છે, જેમાં કેટલીક ખાસ બાબતોનો ખ્યાલ રાખવો ખુબ જ જરૂરી છે. 

Jul 4, 2020, 05:49 PM IST