ઓનલાઇન

સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને CISFના જવાનોને દિશાનિર્દેશ, સરકારની નીતિની ટીકાને મંજૂરી નહીં

CISF કર્મીઓને ટ્વીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપયોગમાં લેવાતી પોતાની યૂઝર આઈડીનો ખુલાસો સંબંધિત એકમની સામે જારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
 

Aug 1, 2020, 10:04 PM IST

'મંદિર કે સામને આતે હી જ ફોન લગા લેના..', ડિલીવરી પેકેટ પર લખેલું આ અડ્રેસ ચોંકાવી દેશે

સોશિયલ મીડિયા પર ઘણીવાર એવી વસ્તુઓ જોવા મળે છે કે તેના પર પોતાની નજર હટાવવી મુશ્કેલ થઇ જાય છે. આવા રસપ્રદ સામચારો ખૂબ જલદી વાયરલ થઇ રહ્ય છે. ઓનલાઇન (online) શોપિંગ તો તમે બધા કરતા હશો

Jul 10, 2020, 02:41 PM IST

ટીવી-ફ્રીજ પર મળી રહ્યું છે મસમોટું ડિસ્કાઉન્ટ, ઓફર ફક્ત આ અઠવાડિયા સુધી

લોકડાઉન (Lockdown) વચ્ચે પણ તમે એક શાનદાર ખરીદી કરી શકો છો. અત્યારે શોપિંગનો એક મોટો ફાયદો એ છે કે કંપનીઓ તમને આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે. આ કડીમાં હવે સેમસંગએ પણ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. 

May 13, 2020, 12:30 PM IST

Samsung લઇને આવ્યું TV, ફ્રીજની નવી રેંજ પર પ્રી-બુકિંગ ઓફર, 15% સુધી મળશે કેશબેક

સેમસંગ આ પ્રીબુકિંગ ઓફરમાં ખરીદવામાં આવેલા સામાનોની એક્સપ્રેસ ડિલીવરી પણ કરશે. એટલે કે તમારે ઘરેથી નિકળવાની જરૂર નથી અને સામાના તમારા ઘરે પહોંચી જશે. 

May 5, 2020, 11:26 PM IST

વેપારીઓ પોતે શરૂ કરશે પોતાનું ઇ-કોમર્સ જેવું પ્લેટફોર્મ, દુકાનદાર લઇ શકશે ઓનલાઇન ઓર્ડર

લોકલ વેપારીઓનું પણ Flipkart, Amazon જેવા પ્લેટફોર્મ આવવાનું છે. કારણ કે વેપારીઓના સંગઠન કફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ (CAIT)એ જલદી એક રાષ્ટ્રીય ઇ-કોમર્સ માર્કેટપ્લસ શરૂ કરવાની જાહેરાત કરી છે.

Apr 25, 2020, 07:02 PM IST

લોકડાઉનમાં પણ ઘરે બેઠા કરી શકો છો સારી કમાણી, લોકોને આપવી પડશે આ એડવાઇઝ

તમારી આસપાસ એવા લોકો મળી જશે જે આખો દિવસ ઘરે બેસી રહે છે અને એકદમ ઠાઠથી પોતાનું પરિવાર ચલાવે છે. તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આવા લોકો ઘરે બેસીને એવું શું કરી રહ્યા છે કે જે શાનથી પોતાનો ખર્ચ ચલાવી રહ્યા છે. 

Apr 13, 2020, 03:34 PM IST

કોરોનાના ચક્કરમાં ચીન જઇ ન શકતો નથી વિદ્યાર્થી, ઓનલાઇન અભ્યાસથી બન્યો ડોક્ટર

કોરોનાના કહેરથી ચીનના વુહાનથી શરૂ થયો હતો. આ વુહાન શહેરમાં નાસિકના સાવન પરાસિયા એબીબીએસનો અભ્યાસ કરી રહ્યો છે. બે મહિના પહેલાં સાવન વુહાન શહેરથી નાસિક પહોંચ્યો હતો. કોરોનાના ડર બાદ મહારાષ્ટ્રની ઘણી શિક્ષણ સંસ્થા બંધ છે, પરંતુ સાવન નાસિકમાં બેસીને જ એમબીએસનો અભ્યાસ કરી રહ્યો છે.

Mar 18, 2020, 08:08 PM IST
Electrician Assistant Recruitment Process, Can Be Filled Online Form PT3M6S

વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયાનો પુન: પ્રારંભ, ઓનલાઇન ભરી શકાશે ફોર્મ

વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયાનો પુન: પ્રારંભ, ઓનલાઇન ભરી શકાશે ફોર્મ

Dec 26, 2019, 03:00 PM IST

પહેલા દિવસે જ TamilRockers પર લીક થઈ Salman Khanની Dabangg 3

સલમાન ખાન (Salman Khan) સ્ટારર ‘દબંગ 3’ (Dabangg 3) 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ અને તે જ દિવસે ઓનલાઇન લીક પણ થઇ ગઈ. રિપોર્ટ્સ મુજબ, તમિળ રોકર્સ પર આ ફિલ્મ લીક થઇ છે જેના પર અગાઉ ‘હાઉસફુલ 4’, ‘બાલા’, ‘સાહો’ જેવી ઘણી ફિલ્મો લીક થઇ ચૂકી છે. 

Dec 21, 2019, 04:46 PM IST
An Online Server Hang Of State Civil Supplies Department PT2M59S

રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઇન સર્વર ઠપ્પ

રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઇન સર્વર ઠપ્પ

Dec 14, 2019, 04:25 PM IST

રાજ્યમાં હવે તમામ શિક્ષકોએ ભરવી પડશે ઓનલાઇન હાજરી

રાજ્ય (Gujarat)માં હવે તમામ શિક્ષકોની હાજરી ઓનલાઇન ભરવી પડશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બાકી રહી ગયેલા સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને પણ ઓનલાઇન હાજરી પુરવાનો આદેશ કર્યો છે.

Dec 8, 2019, 05:27 PM IST

ઓનલાઇન ગેમ રમતા લોકો થઇ જાવ સાવધાન, થઇ શકે છે છેતરપિંડી

ઓનલાઇન ગેમ રમવાની લતે અમદાવાદનાં યુવકોને ગુના કરવા મજબૂર કરતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે, તીન પત્તી ઓક્ટ્રો અને પબજી ગેમ રમવા માટે રોયલ પાસ મેળવવા અમદાવાદ અને મુંબઇમાં લોકોનાં ડેબીટ કાર્ડમાંથી પૈસા મેળવી હોવાની ધટના પ્રકાશમાં આવી છે.
 

Sep 23, 2019, 10:40 PM IST

નવા મોટર વ્હીકલ એક્ટ બાદ આ રીતે ભરી શકશો ઓનલાઇન ટ્રાફિક ચલણ

અમે આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ઓનલાઇન પોતાનું  E-Challan Payment કરી શકો છો અને ચલણ સ્ટેટસને કેવી રીતે સ્ટેટસ ટ્રેક કરી શકાય.

Sep 19, 2019, 03:44 PM IST

ઓનલાઇન સમલૈંગિકતાની સર્વિસ પ્રોવાઇડ કરવાના નામે લૂંટ ચલાવતી ગેંગની ધરપકડ

ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સમલૈંગિક લોકોને સર્વિસ પ્રોવાઈડ કરવાના નામે લૂંટ કરતી ગેંગનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ ગેંગના 5 સાગરીતોને દિલ્હીથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી અંદાજે 1 લાખથી વધુનો મુદામાલ પણ કબજે કર્યો છે.

Sep 15, 2019, 10:04 PM IST

સિસ્કો 2025 સુધી 10 લાખ વિદ્યાર્થીઓને ડિજિટલ સ્કિલમાં આપશે ટ્રેનિંગ

નવી દિલ્હીઃ અમેરિકાની નેટવર્કિંગ કંપની સિસ્કો 2025 સુધી ભારતમાં 10 લાખ વિદ્યાર્થીઓને ડિજિટલ ક્ષેત્રની ટ્રેનિંગ આપશે. કંપનીએ મંગળવારે આ જાણકારી આપી હતી. કંપની પોતાની યૂનિટ સિસ્કો નેટવર્કિંગ એકેડમીના માધ્યમથી દેશમાં 3.5 લાખથી વધુ લોકોને પહેલા ટ્રેનિંગ આપી ચુકી છે.

Jul 30, 2019, 10:30 PM IST

ISRO માં કામ કરવાની શાનદાર તક, 27 જૂન સુધી કરી શકશો અરજી

ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇજેશન (ISRO)માં નોકરી કરવાની શાનદાર તક છે. ISRO એ ટેક્નિકલ આસિસ્ટન્ટ પદ માટે વેકેન્સી પડી છે. આ વેકન્સીમાં ઓનલાઇન એપ્લાઇ 27 જૂન 2019 સુધી કરી શકશો. ISRO એ યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. ઉમેદવારોને કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા/બોર્ડ/યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિક એન્જીનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઇએ. 

Jun 25, 2019, 08:21 AM IST

સામાન્ય માણસને RBI ની મોટી ભેટ, RTGS અને NEFT વડે ફ્રીમાં ટ્રાંસફર કરી શકશો પૈસા

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ ગુરૂવારે પોતાની મોનેટરી પોલિસીની જાહેરાત કરી. તેમાં આરબીઆઇએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી દીધો છે. હવે આરબીઆઇ બેંકોને 6 ટકાના બદલે 5.75 ટકાના દરે લોન આપવામાં આવશે. તેનાથી બેંકમાંથી લોન લેનાર ગ્રાહકોની લોનના હપ્તામાં ફાયદો થશે. 

Jun 6, 2019, 03:19 PM IST

ગત 1.5 વર્ષમાં ગુજરાત થઇ કરોડોની ઓનલાઇન છેતરપિંડી, આ રીતે થાય છે સાયબર ક્રાઇમ

ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષના સમયમાં આશરે રૂપિયા 3.52 કરોડથી વધુની છેતરપિંડીના ગુનાઓ નોંધાયા છે. ત્યારે માત્ર સીમ સ્વેપિંગ કરી છેતરપીંડી થયાનાં રાજ્યભરમાં 8 જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાયા અત્યાર સુધીમાં સામે આવ્યા છે. તાજેતરમાં જ આવી જ મોડસ ઓપરેંડીથી છેતરપિંડી કરનાર 6 શખ્સોને સાયબર ક્રાઈમે ઝડપ્યા છે. ત્યારે કેવી રીતે થાય છે આ સીમ સ્વેપિંગ થી છેતરપિંડી? અને સીમ સ્વેપિંગથી કેવી રીતે બચવું તે માટે સાયબર ક્રાઈમ દ્વારા એક પ્રેઝન્ટેશન તૈયાર કરી સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકોને અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

May 29, 2019, 09:52 PM IST

અમદાવાદના વેપારીનુ મેઈલ આઈડી હેક કરી 82 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયા

અમદાવાદના વેપારીનુ મેઈલ આઈડી હેક કરી અને મોબાઈલ નંબર સ્વેપ કરી માત્ર દોઢ કલાકમાં 82 લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીએ ફિસિંગ મેઈલ કરી ફરિયાદીના કોમ્પ્યુટરની 1 મહિનો વોચ કર્યા બાદ અને નાણાંકીય ટ્રાન્ઝેક્શન તપસ્યા બાદ શનિવારની મોડી રાતે કાર્ડ સ્વેપ કરી 82 લાખ રૂપિયા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી.  આરોપીની ધરપકડ કરી રૂપિયા 40 લાખ કબ્જે કર્યા છે.

May 28, 2019, 10:49 PM IST
Parents Have To Confirm Admission After RTE List Declaration PT2M18S

RTEની ઓનલાઇન પ્રક્રિયા હેઠળ આ રીતે મેળવી શકાશે પ્રવેશ

રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ઓનલાઇન પ્રક્રિયા હેઠળ પ્રથમ રાઉન્ડમાં ફાળવવામાં આવ્યો પ્રવેશ, વાલીઓને મેસેજ કરી જાણ કરાઇ , 13 તારીખ સુધીમાં વાલીઓએ એડમિશન કન્ફર્મ કરાવવુ ફરજીયાત, વેબસાઇટ પરથી વાલીઓએ પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે

May 6, 2019, 02:20 PM IST