કબીર ખાન

VIDEO: રણવીર સિંહે લોન્ચ કર્યું '83' નું FIRST મોશન પોસ્ટર, આ હસ્તીઓ પણ જોવા મળી!

ગત વર્ષે જ્યારથી ડાયરેક્ટર કબીર ખાન (Kabir Khan) એ રણવીર સિંહ (Ranveer Singh) સાથે પોતાની આગામી ફિલ્મ '83'ની જાહેરાત કરી ત્યારથી સતત આ ફિલ્મ ચર્ચામાં છે. ગત થોડા દિવસોથી તેની સ્ટાર કાસ્ટનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવી રહ્યા હતા. તો બીજી તરફ હવે દર્શકોની આતુરતા ખતમ કરતાં તેનો ફાઇનલ મોશન પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

Jan 26, 2020, 05:04 PM IST

રણવીર સિંહની '83'નું લંડન શેડ્યૂલ પૂરુ, શેર કર્યો વીડિયો

કબીર ખાનના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ 1983મા ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની જીતની કહાની પર આધારિત ફિલ્મ છે. 

Aug 31, 2019, 08:52 PM IST

શાહિદ નહીં પણ 'આ' એક્ટર હોત કબીર સિંહ જો...

આ ફિલ્મ સાઉથની ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રિમેક છે. સંદિપ રેડ્ડી વાંગ આ ફિલ્મના ડાયરેક્ટર છે. આ ફિલ્મમાં શાહિદ એક ડ્રગ્સ એડિક્ટ અને દારુડિયો છે. આ ફિલ્મ તા. 21 જૂનના રોજ સિનેમાઘરમાં આવી રહી છે. 

Jun 3, 2019, 04:30 PM IST

ફિલ્મ '83 માં મદનલાલનું પાત્ર ભજવશે આ સિંગર!

ગાયક હાર્ડી સંધૂ, જે પૂર્વ અંડર-19 ક્રિકેટર રહી ચૂક્યા છે, તે હવે કબીર ખાનની 83માં ઓલરાઉન્ડર મદનલાલનું મોટા પડદા પર ભજવવા માટે તૈયાર છે, જેમણે 1983 વર્લ્ડ કપ ફાઇનલમાં બધી મહત્વપૂર્ણ વિકેટ પર કબજો જમાવ્યો હતો. આ ફિલ્મની સાથે ગાયક-સંગીતકાર હાર્ડી સંધૂ બોલીવુડમાં પોતે ડેબ્યૂ કરી રહ્યા છે. 

Mar 6, 2019, 03:04 PM IST

કબીર ખાનની ફિલ્મ '83 માં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન શ્રીકાંતનું પાત્ર ભજવશે સાઉથનો આ સ્ટાર!

જાણીતા દક્ષિણ સ્ટાર જીવા, નિર્દેશક કબીર ખાનની આગામી ફિલ્મ 83માં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તે પહેલાં પંજાબી સ્ટાર એમી વિર્કને બલવિંદર સિંહ સંધૂની ભૂમિકા ભજવવા માટે ફાઇનલ કરવામાં આવ્યા હતા. 

Jan 30, 2019, 07:11 PM IST

સુશાંત સિંહ બાદ રણવીર સિંહ રમશે ક્રિકેટ, ફિલ્મ '83'ની રિલીઝ થઇ જાહેર

ક્રિકેટર એમએસ ધોનીની બાયોપિક ફિલ્મ 'એમ એસ ધોની : અંટોલ્ડ સ્ટોરી' સુપરહિટ રહી છે. હવે ત્યારબાદ ડાયરેક્ટર કબીર ખાન 1983ના ક્રિકેટ વર્લ્ડકપ પર આધારિત ફિલ્મ '83'ને લઇને આવી રહ્યા છે, રણવીર સિંહ ક્રિકેટ રમતાં નજરે પડશે. આ ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ગઇ છે. આ ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીજ થશે. ફિલ્મના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ગુરૂવારે ટ્વિટ કર્યું ''ભારતના 15 વીરોએ જ્યારે વિશ્વ ક્રિકેટ પર રાજ કર્યું હતું, તે ઐતિહાસિક શૌર્યગાથાની યાદ આવશે. ફિલ્મ 10 એપ્રિલના રોજ રિલીજ થશે.'' 

Jul 6, 2018, 01:00 PM IST