કરજણ બેઠક News

મતદારોએ ભાજપને આપી દિવાળી ગિફ્ટ, પેટાચૂંટણીમાં સર્વત્ર ભગવો લહેરાયો
મતગણતરીના ચાર કલાક પૂરા થઈ ગયા છે, ત્યારે પેટાચૂંટણી (byelection) ના પરિણામનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અબાડાસા, ધારી, ડાંગ, ગઢડા, લીંબડી, કરજણ, કપરાડા જેવી સાત બેઠકો પર ભાજપ સારી એવી લીડથી આગળ નીકળી ગયું છે. માત્ર એક મોરબી બેઠક પર રસાકસીભર્યો માહોલ છે. જેમાં પણ ભાજપના બ્રિજેશ મેરજા 17 રાઉન્ડના અંતે આગળ આવી ગયા છે. ત્યારે દિવાળી પહેલા ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. પેટાચૂંટણીમાં બાજપ મહાબલી સાબિત થયુ છે. તો ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો છે. મતદારોએ ભાજપને મોટી દિવાળી ગિફ્ટ આપી છે. પેટાચૂંટણીમાં ભાજનો ઢોલ વાગ્યો છે તેવો મતદારોએ સ્પષ્ટ બહુમતી સાથે જણાવી દીધું છે. 
Nov 10,2020, 12:53 PM IST
ગુજરાતમાં પેટાચૂંટણીનો જંગ, 9 વાગ્યા સુધી સરેરાશ 9.5 ટકા મતદાન થયું 
Nov 3,2020, 12:24 PM IST

Trending news