हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કરણ જૌહર
કરણ જૌહર News
Reliance
અંબાણી પરિવારનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક, આ નિર્ણથી બોલિવુડ પર કરશે રાજ
Reliance Group : મુકેશ અંબાણી ઝડપથી પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો બિઝનેસ આઈટીથી લઈને પેટ્રોકેમિકલ્સ સુધી, ગ્રીન એનર્જીથી લઈને ટેલિકોમ સુધી, રિટેલથી લઈને ફેશન સુધી વિસ્તરેલો છે. હવે તેઓ પોતાનો બિઝનેસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વિસ્તારી રહ્યો છે.
Oct 14,2024, 11:34 AM IST
Suchitra
જાણીતી સિંગરનો દાવો, શાહરૂખ ખાન અને કરણ જોહર લંડન જઈ ચૂપચાપ કરતા હતા આ કામ
Shahrukh Khan And Karan johar Relationship : ગાયિકા સુચિત્રાએ પોતાના પૂર્વ પતિ કાર્તિક કુમાર, બોલિવુડના કિંગ ખાન અને કરણ જૌહરના સંબંધો વિશે સ્ફોટક ખુલાસો કર્યો છે
May 17,2024, 20:36 PM IST
Gay
સેક્સ લાઈફ વિશે પહેલીવાર ખૂલીને બોલ્યા કરણ જોહર
બોલિવુડ ફિલ્મમેકર કરણ જોહરે (Karan Johar) પોતાની દરેક વાતને બહુ જ કોન્ફિડન્સ સાથે રજૂ કરે છે. તેમના વિશે અનેક પ્રકારની ચર્ચા થતી રહે છે. અનેકવાર તેઓ લોકોના વેધક સવાલોથી પરેશાન થઈ જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેમની સેક્સ્યુઆલિટી વિશે અનેક પ્રકારની વાતો કરવામાં આવે છે. કરણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, કોઈ પણ યુવક સાથે હું બહાર જતા ડરુ છું. કેમ કે, ખબર નહિ લોકો મારો સંબંધ એની સાથે કેવો જોડી દેશે.
Nov 6,2020, 14:15 PM IST
#DDLJ25
DDLJ ના 25 વર્ષ : સૈફ અલી ખાને ના પાડતા શાહરૂખને રોલ મળ્યો હતો
ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે 20 ઓક્ટોબર, 1995ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના હીરો શાહરૂખ ખાનને વધુ આશા ન હતી, ન તો પહેલીવાર નિર્દેશક બનેલા આદિત્ય ચોપડાને પણ તેની આશા ન હતી
Oct 20,2020, 10:33 AM IST
deepika padukone
ડ્રગ્સ કાંડમાં આજે મોટા રહસ્યો ખૂલશે, દીપિકા-સારા-શ્રદ્ધાની આકરી પૂછપરછ કરાશે
Sep 26,2020, 7:56 AM IST
Sushant Singh Rajput
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ વાયરલ થયો આ VIDEO, કરણ-આલિયા પર ફેન્સ રોષે ભરાયા
બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. તેમણે રવિવારે પોતાના મુંબઇના બ્રાન્દ્રા ખાતેના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. માત્ર 34 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કરી દીધી અને પાછળ અનેક સવાલો છોડી ગયાં. તેમના પાર્થિવ દેહના સોમવારે મુંબઇ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. એક બાજુ જ્યાં સુશાંતના નિધનથી આખુ બોલિવૂડ આઘાતમાં સરી પડ્યું છે ત્યાં બીજી બાજુ સોશિયલ મીડિયા પર સુશાંતના ફેન્સ બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ ડિરેક્ટર અને નિર્માતા કરણ જૌહર તથા અભિનેત્રી આલિયા ભટ્ટ પર આક્રોશ ઠાલવી રહ્યાં છે.
Jun 16,2020, 13:26 PM IST
Alia Bhatt
VIDEO: આલિયા ભટ્ટે ફરીથી જાહેરમાં કર્યું અક્કલનું પ્રદર્શન, ન બોલવાનું બોલ
બોલિવુડની ટોપ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) હંમેશા વિચાર્યા-સમજ્યા વગર બોલવાને લઈને સમચારમાં છવાયેલી રહે છે. આ બાબતને લઈને હંમેશા સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડતી હોય છે. પંરતુ હવે ફરી એકવાર સ્ટેજ પર બેસીને આલિયા ભટ્ટની જીભ લપસી હતી. હાલમાં જ આલિયા ભટ્ટ, કરીના કપૂર (Kareena Kapoor) સાથે જિયો મામી મૂવી મેલા વિધ સ્ટાર્સ 2019માં પહોંચ્યા હતા. જ્યાં આલિયા ભટ્ટ કરણ જૌહર (Karan Johar) ના એક સવાલ પર જવાબ આપી રહી હતી, અને માઈક પર તે એક અશ્લીલ શબ્દ બોલી હતી. આ બોલતા જ સાંભળનારા હેરાન થઈ ગયા હતા. હવે આ વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહી છે. જુઓ આ વીડિયો...
Oct 16,2019, 16:57 PM IST
Kuch Kuch Hota Hai
કરણ જૌહર ફરીથી બનાવશે ‘કુછ કુછ હોતા હૈ’, આ સ્ટાર્સ બનશે અંજલી અને રાહુલ
બોલિવુડમાં આવનાર દરેક એક્ટરની ઈચ્છા કેટલીક ફિલ્મોમાં કામ કરવાની જરૂર હોય છે. આવી જ એક ફિલ્મ હતી કુછ કુછ હોતા હૈ. જે પોતાની સ્ટોરી, બેમિસાલ મ્યૂઝિક અને સુપહીટ ડાયલોગ્સ માટે લોકોની ચહિતી ફિલ્મ બની હતી. કરણ જોહરની શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખરજી અને સલમાન ખાન સ્ટારર ફિલ્મ કુછ કુછ હોતા હૈ ફિલ્મે હાલમાં જ 20 વર્ષ પૂરા કર્યાં છે.
Aug 18,2019, 9:47 AM IST
કરણ જૌહર
કરણ જૌહરની હાઉસ પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ નશામાં ધૂત જોવા મળ્યા, વાઈરલ થયો
બોલિવૂડ સેલેબ્સ ગ્લેમરસ પાર્ટીઓમાં ખુબ એન્જોય કરતા જોવા મળે છે. પરંતુ તેમની હાઉસ પાર્ટીઓ ક્યારેય એટલી મજેદાર હોતી નથી. પરંતુ ગત શનિવારે કરણ જૌહરના ઘરે એક એવા જ હાઉસ પાર્ટી યોજાઈ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.
Jul 31,2019, 12:51 PM IST
Karan Johar
VIDEO: કરણ જૌહરની હાઉસ પાર્ટીમાં એકસાથે દેખાયા બોલિવુડના જૂના લવબર્ડસ
ફિલ્મ મેકર કરણ જૌહર બોલિવુડમાં મોટાભાગના સેલેબ્સના મિત્ર અને ગોડફાધર છે. કરણ જૌહર પોતાની હાઉસ પાર્ટીઝ માટે ફેમસ છે. કરણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બોલિવુડના અનેક મોટા સ્ટાર્સ પાર્ટી કરતા નજરે આવે છે. આ પાર્ટી વીડિયો કરણના ઘરનો છે, અને તેને કેપ્ચર પણ કરમ જ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કરણે હાલમાં જ સાઉથ ફિલ્મ ડિયર કામરેડના હિન્દી રિમેકની જાહેરાત કરી છે.
Jul 28,2019, 15:22 PM IST
Trending news
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા