हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
કાનખજૂરો
કાનખજૂરો News
Kankhajura
સિંકમાંથી રોજ નીકળી રહ્યા છે કાનખજૂરો? આ 2 રીતે થશે સફાયો, ફરી આવવાની હિંમત નહીં કરે
Kankhajura Keep Away: કિચન સિંકમાં ગંદકી રહેવાને કારણે અવારનવાર કાનખજૂરા નીકળવાની ફરિયાદ રહે છે. ઘણીવાર ખોરાકના વધેલા ટુકડા, ભેજ અને પાઇપમાં જામી ગયેલી ચીકાશને કારણે કાનખજૂરા ખતમ થતા નથી. આવી સ્થિતિમાં અમે તમારી સાથે તેનાથી છુટકારો મેળવવા માટેના કેટલાક સરળ ટિપ્સ શેર કરી રહ્યા છીએ.
Jan 2,2026, 11:46 AM IST
centipede
Kankhajura: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં કાનખજૂરો વારંવાર નીકળે તેનો અર્થ શું થાય ?
Astrology Predictions: ઘણા લોકોના ઘરમાં વારંવાર કાનખજૂરા અલગ અલગ જગ્યાએ દેખાતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું થતું હોય તો તેનો ખાસ અર્થ અને સંકેત હોય છે. આ સંકેતો શુભ હોય છે કે અશુભ ચાલો તમને જણાવીએ.
Sep 7,2025, 8:48 AM IST
Kankhajura
ઘરમાં વારંવાર નીકળતા હોય કાનખજૂરા તો આ વસ્તુનો ઉપયોગ કરો, કાનખજૂરાથી મુક્તિ મળી જશે
Kankhajura Removal Tips: વરસાદ પડે એટલે બાથરુમ અને રસોડાની સીંકમાંથી કાનખજૂરા નીકળવાનું પ્રમાણ વધી જાય છે. તેવામાં તમને આજે જણાવીએ કે કાનખજૂરાથી કાયમી મુક્તિ મેળવવા માટે કઈ વસ્તુઓ ઉપયોગી સાબિત થઈ શકે છે.
Sep 6,2025, 17:34 PM IST
Kankhajura
Kankhajura: કાનમાં ઘુસેલા કાનખજૂરાને બહાર કાઢવાના 5 દેશી જુગાડ
How To Remove Kankhajura From Ear: ચોમાસામાં કાનખજૂરા સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય છે. ખાસ તો કાનખજૂરા આ ઋતુમાં વધારે પ્રમાણમાં નીકળે છે. કાનખજૂરો જો કાનમાં ઘુસી જાય અને કરડે તો કાનમાં બળતરા, સોજો, દુખાવો અને ઘણીવાર સાંભળવામાં કાયમી સમસ્યા થઈ શકે છે.
Jul 11,2025, 12:11 PM IST
Kankhajura
વારંવાર બાથરુમમાં નીકળે છે કાનખજૂરો ? આ 4 ટ્રિક અપનાવી કાનખજૂરાથી કાયમી મુક્તિ મેળવો
Get Rid Of Kankhajura: વરસાદી વાતાવરણમાં કેટલાક અણગમતા મહેમાનોની ઘરમાં એન્ટ્રી વધી જાય છે. ભેજવાળા વાતાવરણમાં બાથરૂમ અને રસોડાની સિંકમાંથી કાનખજૂરો વધારે પ્રમાણમાં નીકળે છે. કાનખજૂરાને જોઈને પણ ચીતરી ચઢી જાય છે તેથી તેને પકડવા મુશ્કેલ છે. એટલે જ એવું કામ કરવું જોઈએ કે કાનખજૂરા ઘરમાં આવે જ નહીં.
Jun 9,2025, 12:37 PM IST
Kankhajura
ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન
Kankhajura: ઘરમાં ઘણીવાર બાથરુમ, કિચન કે ગાર્ડનમાં કાનખજૂરા નીકળે છે. અચાનક જ જો ઘરમાં કાનખજૂરા નીકળવા લાગે તો તે ખાસ સંકેત પણ હોય શકે છે. આજે તમને જણાવીએ ઘરમાં કાનખજૂરા નીકળે તે શુભ ગણાય કે અશુભ સંકેત ?
Feb 17,2025, 8:53 AM IST
Kankhajura
Kankhajura:આ વસ્તુઓથી દુર ભાગે છે કાનખજૂરા, ખૂણેખાચરે છુપાયેલા કાનખજૂરા પણ ભાગી જશે
Get Rid Of Kankhajura: ઘરમાં વારંવાર નીકળતા કાનખજૂરાને જોઈને ચીતરી ચઢે છે અને ડર પણ લાગે છે. આ જીવને પકડવો પણ મુશ્કેલ હોય છે અને તેનો ડંખ પણ ખતરનાક હોય છે. જો તમારા ઘરમાં પણ કાનખજૂરાનો ત્રાસ વધારે હોય તો આજે તમને રસોડાની 5 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી કાનખજૂરાથી કાયમી છુટકારો મળી જશે.
Sep 27,2024, 12:48 PM IST
Lifehacks
રસોડા-ચોકડી કે સોફા નીચે છુપાયેલો હોય છે આ જીવલેણ હજારપગો! બે મિનિટમાં પાડી દેશે લાશ
Centipede: ચોમાસામાં ઘરે-ઘરે ઘુસી હડકંપ મચાવે છે હજારપગો! સાપ જેટલું જ ઝેરી હોય છે આ જીવડું! તે ઉંદરને ડંખ મારે તો ઉંદર પણ મરી જાય છે. તે કાનમાં ઘુસી જાય તો ભલભલા બોડી બિલ્ડરને બે સેકન્ડમાં ભોંય ભેગો કરી શકે છે. એકવાર જો તે કાનમાં ઘુસી જાય તો તેને કાઢવો ખુબ અઘરો છે. જો તે કાનમાં ઘુસી જાય તો અસહ્ય દર્દ આપે છે.
Sep 15,2024, 12:18 PM IST
Kankhajura
ઘરમાં કાનખજૂરો દેખાય તો કઈ વાતનો છે સંકેત? શું કોઈ અપશુકનના છે એંધાણ?
Kankhajura Shubh Ashubh Sanket: ખાસ કરીને ચોમાસામાં વરસાદી માહોલમાં કાનખજૂરો ઘરમાં આવતો હોય છે. રસોડામાં, બાથરૂમમાં કે ચોકડીની આસપાસ ચોટલો હોય છે કાનખજૂરો. શું આ કાનખજૂરો ઘરમાં આવે તો કોઈ અપશુકન થાય છે?
Aug 27,2024, 16:48 PM IST
Trending news
sbi
SBI બેંકનું ATM ઉપયોગ કરનારા થઈ જાઓ સાવધાન, હવે લાગશે ચાર્જ, જાણો શું છે સમગ્ર મામલો
Brihanmumbai Municipal Corporation
BMCમાં શિંદે જૂથ બન્યું 'કિંગમેકર', હોર્સ ટ્રેડિંગના ડરથી કોર્પોરેટરોને 5 સ્ટાર હોટલ
america
ભારતે એવો નિર્ણય લીધો છે કે અમેરિકા હવે કંઈ કરી શકતું નથી, જાણો શું છે આખો મામલો?
NHAI
કેન્દ્ર સરકારમાં નોકરી માટે સુવર્ણ તક,પરીક્ષા અને ઇન્ટરવ્યુ આપવાની નથી જરૂર
reliance home finance share
85થી તૂટીને 2 રૂપિયા પર આવ્યો હતો આ શેર, હવે લાગી અપર સર્કિટ, હેડલાઈનમાં આવી કંપની
gujarat
જગદીશ વિશ્વકર્માનો 'AAP' અને 'TMC' પર આકરા પ્રહાર: "મીડિયાને કચડવાનું પાપ કેજરીવાલ..
8th Pay Commission
8th Pay Commission: લેવલ 1થી 18 સુધી... કયા કર્મચારીઓનો કેટલો વધી શકે છે પગાર ? જાણો
Farah Khan
બિગ બોસને ટક્કર મારે તેવો રિયાલિટી શો લઈને આવી રહી છે ફરાહ ખાન, જાણો ક્યારથી થશે શરુ
Stress
આ 4 નેચરલ ડ્રિંક્સ તુરંત કરશે રિલેક્સ, પીધાની સાથે ઘટી જશે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ
Meditation
આ 2 સમયે મેડિટેશન કરો તો સૌથી સારું, રોજ 5 મિનિટથી શરુ કરી પહોંચો 30 મિનિટ સુધી