કિરણ રિજિજૂ

ચીની સેનાએ સ્વિકાર્યું, અરૂણાચલના ગુમ 5 યુવક તેમની પાસે છે, પરત લાવવાની પ્રક્રિયા શરૂ

અરૂણાચલ પ્રદેશના સુબનસિતી જિલ્લાના પાંચ યુવક જંગલમાં શિકાર કરવા ગયા હતા ત્યાંથી તે ગુમ થઇ ગયા. પછી પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ તેમનું અપહરણ કરી લીધું છે. 

Sep 8, 2020, 06:16 PM IST

ઓલિમ્પિક તૈયારીને છોડી બાકી તમામ રાષ્ટ્રીય શિબિર સ્થગિત

સરકારે કોરોના વાયરસના સંક્રમણથી ફેલાયેલી મહામારીને જોતા એથલીટોની તમામ રાષ્ટ્રીય શિબિરોને આગામી આદેશ સુધી સ્થગિત કરવાની મંગળવારે જાહેરાત કરી છે. 

Mar 17, 2020, 03:15 PM IST

મેરીકોમ-નિખત વિવાદ પર બોલ્યા કિરણ રિજિજૂ, કહ્યું- ભારતને બંન્ને પર ગર્વ

કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ સોમવારે કહ્યું કે, મેદી કોમ દિગ્ગજ ખેલાડી છે તો નિખત ઝરીન શાનદાર બોક્સર છે. 
 

Dec 30, 2019, 04:51 PM IST

VIDEO: કર્ણી સિંહ રેન્જમાં બે શૂટરો વચ્ચે મારામારી, ખેલ પ્રધાન પાસે પહોંચ્યો મામલો

Shooting: દિલ્હીમાં કર્ણી સિંહ રેન્જમાં બે શૂટરો વચ્ચે ઝગડો ધવાનો વીડિયો સામે આવ્યો છે. 
 

Oct 21, 2019, 07:48 PM IST

વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ PM સાથે કરી મુલાકાત, નરેન્દ્ર મોદીએ આપી શુભકામનાઓ

બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપ જીત્યા બાદ પીવી સિંધુએ મંગળવારે કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેની સાથે કોચ ગોપીચંદ પણ હાજર રહ્યાં હતા. ત્યારબાદ સિંધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. 

Aug 27, 2019, 03:10 PM IST

દોડવીર રામેશ્વર ગુર્જરે આપી પોતાની પ્રથમ ટ્રાયલ, રહી ગયો પાછળ

દોડવીર રામેશ્વર ગુર્જરે ભોપાલના ટીવી નગર સ્ટેડિયમમાં પોતાની પ્રથમ ટ્રાયલ આપી હતી. પરંતુ ગુર્જર પોતાની આ પ્રથમ ટેસ્ટમાં લયમાં ન દેખાયો, જેના કારણે તે ચર્ચામાં આવ્યો હતો. 
 

Aug 19, 2019, 05:33 PM IST
Video Of Madhya Pradesh's 'Ussain Bolt' Rameshwar Gurjar Goes Viral PT3M9S

મધ્ય પ્રદેશના ઉસેન બોલ્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

વીડિયો જોઈને કેંદ્રીય રમત ગમત મંત્રી કિરણ રિજિજૂ બોલી ઉઠ્યા કે- આ છોકરાને કોઈ મારી પાસે લાવો. જી હા, દોડવીર રામેશ્વર ગુર્જરનો એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં તે 11 સેકંડમાં 100 મીટર દોડ પૂરી કરી લે છે. 19 વર્ષના આ યુવકનું નામ છે રામેશ્વર ગુર્જર.

Aug 17, 2019, 03:05 PM IST

ગજબ દોડે છે આ ખેડૂત પુત્ર, VIDEO જોઈને ખેલ મંત્રી બોલ્યા-'કોઈ તેને મારી પાસે લાવો'

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના રહીશ અને રનર રામેશ્વર ગુર્જરનો ખુલ્લા પગે દોડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે. આ વીડિયો જોઈને રાજ્ય સરકાર બાદ કેન્દ્ર સરકારના ખેલ અને યુવા કલ્યાણ મંત્રી કિરણ રિજિજૂએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. રિજિજુએ રનરને એથલેટિક એકેડેમીમાં રાખવાની વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપ્યું છે. 

Aug 17, 2019, 02:46 PM IST
Wrestler Geeta Phogat And Her Father Join BJP PT3M27S

દંગલ ગર્લ બબીતા ફોગાટ જોડાયા ભાજપમાં, જુઓ ખાસ વાતચીત

હરિયાણાની બબીતા અને તેમના પિતા મહાવીર ફોગાટ જનનાયક જનતા પાર્ટી (જજપા) સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. દિલ્હીમાં આવેલા ભાજપ કાર્યાલયમાં કેન્દ્રીય રમત ગમત મંત્રી કિરણ રિજિજૂએ તેમને સદસ્યતા અપાવી હતી.

Aug 12, 2019, 04:40 PM IST

ભારતના પાકમાં ડેવિસ કપ રમવા પર સરકાર નિર્ણય ન કરી શકેઃ કિરણ રિજિજૂ

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા ઓસિયાના ક્ષેત્ર ગ્રુપ એ ડેવિસ કપ મુકાબલો 14 અને 15 સપ્ટેમ્બરે ઇસ્લામાબાદમાં રમાશે, પરંતુ જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદ બંન્ને દેશો વચ્ચે વધતા તણાવને કારણે તેના પર અનિશ્ચિતતાનો માહોલ બનેલો છે. 

Aug 12, 2019, 03:35 PM IST

બીસીસીઆઈએ નાડાની વાત માની, રિજિજૂએ પગલાનું કર્યું સ્વાગત

ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ શનિવારે બીસીસીઆઈની રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી અંતર્ગત આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. 

Aug 10, 2019, 03:37 PM IST

દેશનું નામ રોશન કરનાર રોહિન બોપન્ના અને સ્મૃતિ મંધાનાને મળ્યો અર્જુન એવોર્ડ

કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ટેનિસ પ્લેયર રોહન બોપન્નાને અર્જુન એવોર્ડ આપ્યો છે. આ એવોર્ડની શરૂઆત 1961મા થઈ હતી. 

Jul 17, 2019, 01:29 PM IST

IND vs NZ: ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ સેમિફાઇનલ માટે ટીમ ઈન્ડિયાને આપી શુભકામના

ટીમ ઈન્ડિયા આજે થોડી કલાકો બાદ ક્રિકેટ વિશ્વ કપ-2019ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મુકાબલા માટે ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ ટીમ ઈન્ડિયાને શુભકામના આપી છે.

Jul 9, 2019, 12:34 PM IST

ભારતની કુટનીતિક જીત: ચીનનાં વિરોધ છતા સુરક્ષા બેઠકમાં હાજર રહ્યા રિજિજૂ

અરૂણાચલના ભાજપના સાંસદ અને ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજૂ ચીન સાથે થયેલી બેઠકમાં વિરોધ છતા પણ હાજર રહ્યા હતા

Oct 22, 2018, 10:19 PM IST