કેમેરા
જલદી જ લોન્ચ થશે સેમસંગનો આ દમદાર બેટરીવાળો ફોન, કેમેરો પણ હશે શાનદાર
કંપનીએ તેને પોતાની ગેલેક્સી સીરીઝમાં જ ઉતાર્યો છે અને તેને M41 નામ આપ્યું છે. જો આ ફોન લોન્ચ થાય છે તો પછી કંપનીના ઇતિહાસમાં આ પહેલો એવો ફોન હશે, જેની આટલી મોટી બેટરી હશે.
Jul 7, 2020, 01:18 PM ISTVivo એ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન, મજબૂત કેમેરા અને ડિઝાઇનને લીધે મોંઘો
દેશભરમાં લોકડાઉન વચ્ચે હવે સરકારે મોબાઇલ ફોન વેચવાની પરવાનગી આપી દીધી છે. એવામાં કંપનીઓએ પોતાના નવા મોબાઇલ ફોનને લોન્ચ કરવા લાગી છે. આમ એટલા માટે જેથી બજારમાં નવી પ્રોડક્ટ આવી શકે.
May 14, 2020, 04:00 PM ISTઆજે લોન્ચ થશે Realme 5i સ્માર્ટફોન, કમાલના છે ફીચર્સ
Realme 5iના લોન્ચિંગની તારીખ 09 જાન્યુઆરી 2020 નક્કી કરવામાં આવી છે. આ સ્માર્ટફોન સોમવારે વિયતનામામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારતમાં ગુરૂવારે તેને લોન્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. 5000 Mah બેટરીવાળા આ ફોનમાં વોટરડ્રોપ નોચ સાથે 6.52-ઇંચ ડિસપ્લે આપ્વામાં આવી છે.
Jan 9, 2020, 03:07 PM IST32MP સેલ્ફી કેમેરા સાથે આવી શકે છે Samsung Galaxy A51, સામે આવી લીક્સ
સાઉથ કોરિયાની સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગ પોતાની ગેલેક્સી-A સીરીઝનો આગામી ડિવાઇસ Galaxy A51 લોન્ચ થવા માટે તૈયાર છે. આ સ્માર્ટફોન તાજેતરમાં જ એંડ્રોઇડ 10 ઓએસ પર કામ કરશે અને રિપોર્ટ્સ અનુસાર સેમસંગે ભારતમાં તેનું પ્રોડક્શન પણ શરૂ કરી દીધું છે. હવે આ ડિવાઇસના સ્પેસિફિકેશન્સ સામે આવ્યા છે.
Nov 5, 2019, 09:37 AM ISTIIT મદ્રાસમાં PM મોદીને ગમ્યો કેમેરાવાળો આવિષ્કાર, કહ્યું- સંસદમાં કામ આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આઈઆઈટી મદ્રાસ પહોંચ્યા. આ ઉપરાંત પીએમ મોદીએ સિંગાપુર-ઈન્ડિયા હેકથોનના પુરસ્કાર વિતરણમાં પણ ભાગ લીધો. અહીં તેઓ 56માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત છે. હેકથોન કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે મારા યુવા મિત્રોએ આજે અહીં અનેક ચીજોનું સમાધાન શોધ્યું છે. મને કેમેરાવાળો આવિષ્કાર ખુબ પસંદ આવ્યો છે. જેનાથી ખબર પડી શકે છે કે કોણ કેટલું ધ્યાનથી સાંભળી રહ્યું છે. હવે હું તેને લઈને સંસદમાં વાત કરીશ. મને વિશ્વાસ છે કે સંસદ માટે પણ તે ઘણું ફાયદાકારક સાબિત થશે.
Sep 30, 2019, 02:49 PM ISTયુવકની આત્મહત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, કાચાપોચા હ્રદયના ન જોતા આ VIDEO
ઓડિશાના નુઆપાડા વિસ્તારના એક શોકિંગ સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં એક યુવક ચાલુ ગઈ કાલે શનિવારે બપોરના સમયે ચાલુ ટ્રકની નીચે જતો રહે છે અને આત્મહત્યા કરી લે છે.
Jul 28, 2019, 04:08 PM ISTરાજકોટ સાળાએ બનેવીને માર માર્યો , ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
રાજકોટના ચંદ્રેશનગર વિસ્તારમાંથી માર માર્યાનો બનાવ સામે આવ્યો છે, સાળાએ ક્લિનિકમાં ઘુસી પોતાના બનેવીને માર માર્યો હતો, ઈજાગ્રસ્ત બનેવી અને તેના બેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, સાળાએ બનેવીને માર માર્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે
Jul 25, 2019, 01:40 PM ISTઅનોખા કેમેરાવાળો Asus 6Z, જાણો તેની કિંમત અને ફીચર્સ
ગત અઠવાડિયે Asus 6Z ને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આસુસે Flipkart સાથે પાર્ટનરશિપ કરી છે. આ સ્માર્ટફોનના ત્રણ વેરિએન્ટ લોન્ચ કર્યા છે. શરૂઆતી કિંમત 31999 રૂપિયા અને મેક્સિમમ કિંમત 39,999 રૂપિયા છે.
Jun 27, 2019, 03:56 PM ISTઅમદાવાદ: મહિલાઓ અને પોલીસ વચ્ચે જાહેરમાં થઇ મારામારી, વીડિયો વાયરલ
અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં મહિલાઓ અને પોલીસ વચ્ચે જાહેરમાં ઝપાઝપી થઇ હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ અને રસ્તમાં ઉભાલા શાકભાજીની લારી વાળી મહિલાઓ વચ્ચે મારામારી થઇ હતી. અને તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
Jan 20, 2019, 04:18 PM ISTઆજથી શરૂ થશે ખરીદીનો મહાકુંભ, ઓફર્સ જાણીને રહી જશો દંગ
નવ વર્ષમાં ઇ-કોમર્સ દિગ્ગજ અમેઝોન તમને ખરીદીની શાનદાર તક આજે રાત્રે એટલે કે ફક્ત થોડા કલાકો બાદ આપવા જઇ રહી છે. અમેઝોન પોતાના ગ્રાહકો માટે ગ્રેટ ઈન્ડિયન સેલ શરૂ કરવા જઇ રહી છે. આ સેલ આજે રાત્રે 12 વાગ્યાથી શરૂ થવાનો છે. સેલ 20 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી ચાલશે. તેમાં તમારી પાસે ખરીદીની ભરપૂર તક હશે. આ દરમિયાન તમે સસ્તા ભાવમાં પોતાની પસંદગીનો સામાન ખરીદી શકશો.
Jan 19, 2019, 08:39 PM ISTટ્રાફિક પોલીસનો નવો પ્રોજેક્ટ, ઇ-મેમો નહિ ભરનારની સામે થશે આ પ્રકારની કાર્યવાહી
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ટ્રાફિક પોલીસ અવનવા પ્રયોગો કરી વાહનચાલકોને ટ્રાફિક રૂલ્સ ફોલો કરાવી રહી છે. જેને લઇ હવે ટ્રાફિક રૂલ્સ તોડવાનું પ્રમાણ પણ ઓછુ થયું છે. તો હવે ટ્રાફિક પોલીસે આ કાર્યવાહીને વધુ મજબુત બનાવી ઈ મેમો નહિ ભરનારાઓ સામે સ્થળ પર જ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.
Jan 6, 2019, 06:10 PM ISTભારતમાં આજે લોંચ થઇ રહ્યો છે Oppo R17, આ છે ફીચર્સ અને ખાસિયત
Oppo R17 Neo એંડ્રોઇડ 8.1 ઓરિયો બેસ્ડ ColorOS 5.2 પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 6.4-ઇંચ ફૂલ-HD+ (1080x2340 પિક્સલ) AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 4GB રેમની સાથે 1.95GHz ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Dec 4, 2018, 05:36 PM IST