કોરોના વોરિયર

રાજકોટ: 6 ફેરિયાઓ Corona પોઝિટિવ, 613 ને લક્ષણો મળી આવતા પાલિકા તંત્ર દોડતું થયું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ મોડેલ પર કામ કરતા સુપર સ્પ્રેડરને શોધી કાઢવા માટે માસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશ બાદ ટેસ્ટિંગ ડબલ કરવાનાં આદેશની અવગણના થયા બાદ તપાસ ચાલુ કરવામાં આવી છે. જો કે તપાસમાં 6 ફેરિયાઓ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 613 માં લક્ષણો જોવા મળ્યા હતા. આ ફેરિયાઓને તત્કાલ દાખલ કરીને સારવાર ચાલુ કરવામાં આવી છે. 

Aug 2, 2020, 06:41 PM IST

Gujarat Corona Update: કોરોનાયુક્ત 912, કોરોના મુક્ત 828, કેન્દ્રીય ટીમ ફરી ગુજરાતની મુલાકાતે

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 11 દિવસથી સરેરાશ 700ની આસપાસ કેસ આવવા લાગ્યા છે. જો કે આજે એક સાથે 919 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 828 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,99,170 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

Jul 16, 2020, 07:34 PM IST

ગુજરાત પોલીસ ચિંતામાં મૂકાઈ, વિવિધ પોલીસ તાલીમ સેન્ટરમાં 47થી વધુ જવાનોને કોરોના

રાજ્ય પોલીસ માટે ચિંતાનો નવો વિષય ઉભો થયો છે. રાજ્યભરના વિવિધ પોલીસ તાલીમ સેન્ટરોમાં મોટા પાયે કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગરના કરાઈ, જુનાગઢ, વડોદરા સહિત જિલ્લામાં ચાલતા ટ્રેનિંગ સેન્ટરોમાં 47 થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. રાજ્ય પોલીસ વડાએ તમામ ટ્રેનિંગ સેન્ટરો પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પ્રતાપનગર તાલિમ શાળામા 19 તાલિમી જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 20 જવાનોના સેમ્પલ લેવામા આવ્યા હતા. તેમાંથી 19 કેસ પોઝિટિવ આવ્યા છે. 

Jul 4, 2020, 11:39 AM IST
In Maharashtra, 2700 new cases of corona were reported, while 2696 deaths were reported in the state PT4M8S
The terror of locust swarms increased in the monsoon, raising concerns among farmers PT4M22S

ચોમાસામાં તીડના ઝૂંડનો આતંક વધ્યો, ખેડૂતોની ચિંતામાં વધારો

The terror of locust swarms increased in the monsoon, raising concerns among farmers

Jun 7, 2020, 10:00 AM IST
Kutch: Locust swarms appeared in many villages of Rapar taluka, creating an atmosphere of concern among farmers PT2M13S

કચ્છ: રાપર તાલુકાના અનેક ગામોમાં તીડના ઝુંડા દેખાયા, ખેડુતોમાં ચિંતાનો માહોલ

Kutch: Locust swarms appeared in many villages of Rapar taluka, creating an atmosphere of concern among farmers

Jun 6, 2020, 12:40 PM IST
Monsoon regularization activities started in the state, know the situation of Gujarat PT6M46S