corona warrior

Doctors Day પર વૃક્ષારોપણ : કોરોનામાં મૃત્યુ પામેલા ડોક્ટરો યાદરૂપે જીવંત રહેશે

 • અમદાવાદ મેડિકલ એસોસિયેશન (AMA) દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
 • ડોક્ટરોની યાદ વૃક્ષરૂપે હંમેશા જીવિત રહે એ બદલ વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Jul 1, 2021, 09:44 AM IST

ભાવનગર : મોત નજર સામે જોઈને 55 દિવસે કોરોનામાંથી બેઠાં થયાં પંકજભાઈ

 • ભાવનગર જિલ્લા પંચાયતમાં બે મહિના પહેલા એકસાથે 35 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. તેમાં પંકજભાઈ દવે પણ હતાં
 • કોરોના રસીના બંન્ને ડોઝ લીધા બાદ તા.૭ મી એપ્રિલના રોજ ઉધરસ આવતા કોવિડ ટેસ્ટ કરાયો હતો, જે પોઝિટીવ આવ્યો હતો

Jun 6, 2021, 03:06 PM IST

કળયુગમાં પણ આવા તબીબો છે, શરીર 80 ટકા બેવડ વળ્યું છતાં નિ:શુલ્ક સેવા આપે છે

 • સુરતમાં એક એવા ડોક્ટર છે જેમનું શરીર 80 ટકા વળી ગયુ છે તેમ છતાં તેઓ તેમની સેવા અને દર્દીઓને પ્રાધાન્ય આપે છે
 • તેઓ માત્ર રૂપિયા 20 જેટલો નજીવો ચાર્જ લઇને દર્દીઓને દવા આપે છે અને તેમાં પણ જો દર્દીની પરિસ્થિતિ આર્થિક રીતે સારી ન હોય તો તેઓને નિ:શુલ્ક દવા પણ આપે છે

May 29, 2021, 11:42 AM IST

પોઝિટિવ ન્યૂઝ : ગોંડલના પટેલ પરિવારના 8 સભ્યોએ કોરોનાને હરાવ્યો

સમગ્ર ભારત દેશમાં હાહાકાર મચાવતો કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો ઝપટે ચડ્યા છે. કોરોનાની બીજી ઘણા લોકોને કોરોના થયા બાદ પરિવારના અન્ય સભ્યો પણ ઝપેટે ચડી જાય છે. ત્યારે ગોંડલના એક પટેલ પરિવારના 9 સભ્યોમાંથી 8 લોકોને કોરોના થયો હતો. જેમાં 1 વર્ષના બાળકથી લઈ 88 વર્ષના વૃદ્ધા સુધી લોકો તમામ સભ્યો સંક્રમિત થયા હતા. પરંતુ 45 વર્ષથી ઉપરના ત્રણેય વડીલોએ વેક્સીન લઇ લીધી હોઈ તમામે કોરોનાને હરાવતા ખુશીની લહેર ફેલાઈ હતી 

May 15, 2021, 12:43 PM IST

ચાર વખત કસુવાવડનો ભોગ બનેલી મહિલાના ખોળામાં તબીબોએ બાળકને રમતો કરી દીધો

કોરોનાકાળમાં તબીબો જીવનરક્ષક બનીને ઉભર્યાં છે. આવા કપરા સમયે તેઓ ભગવાનના રૂપમાં આવી જાય છે. ત્યારે અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમા તબીબોને માતાના ગર્ભમાં રહેલા અને વિચિત્ર પ્રકારથી પીડાતા બાળકને બચાવી લીધો છે. આ સાથે જ ચાર વખત કસુવાવડનો ભોગ બનેલી મહિલાને આખરે તબીબોને કારણે માતા બનવાનું સુખ મળ્યુ છે.

May 14, 2021, 12:35 PM IST

અમદાવાદના આવા ડોક્ટરોથી ચેતજો, ઘરે સારવાર આપવાના બહાને તમને લૂંટી લેશે

 • હોમ ક્વોરેન્ટાઈન રહેલા દર્દીઓને ખાનગી સારવાર કરાવનાર માટે ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી સામે આવ્યો
 • પરિવારને શંકા જતા તેમણે ડોક્ટર પાસેથી તેમના તબીબ હોવાના પુરાવા માંગ્યા હતા. આખરે બોગસ તબીબનો ભાંડો ફૂટ્યો હતો

May 14, 2021, 08:07 AM IST

અમદાવાદની 3 નર્સની માનવતા : નિવૃત્ત બાદ ફરજના સાદે હોસ્પિટલમાં દોડી આવ્યા

 • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવતા વિદુલા પટેલ, ભારતી મહેતા અને અંજના ક્રિશ્ચિયન સિવિલમાં નિવૃત્તિ બાદ ફરી વાર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે ફરજ પર હાજર થયા

May 12, 2021, 09:51 AM IST

5 દિવસમાં પરિવારના 5 સદસ્યોના ગુમાવ્યા, છતાં બીજા જ દિવસે ડ્યુટી પર જોડાયા એમ્બ્યુલન્સના ડ્રાઈવર પ્રવીણભાઈ

 • પાંચ દિવસના સમયગાળા દરમિયાન પોતાના ઘરના મોભી સહીત પરિવાર પાંચ સભ્યો ગુમાવ્યા, છતાં સઘળુ દુખ ભૂલાવીને કામમાં જોડાઈ ગયા
 • એક જ દિવસમાં માતા સહિત પરિવારના ચાર સભ્યોના અવસાનથી પ્રવીણભાઈના જીવનમાં આભ તૂટી પડ્યું હતું

May 11, 2021, 08:24 AM IST

કોરોનાના ગંભીર દર્દી પણ સાજા થઈ શકે છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ છે રાજકોટના આ શખ્સ

 • લોકોમાં ઘર કરી ગયેલો ડર, વેન્ટિલેટર પર દર્દીઓના મોત જ થાય તે માન્યતા ખોટી
 • સરકારી હોસ્પિટલોમાં સારી સુવિધા અને પરિવારજેવો માહોલ મળે છે 
 • દર્દીઓ દાખલ થાય પછી કોરોનાને હરાવવાનો દ્રઢ મનોબળ રાખવો જરૂરી

May 6, 2021, 03:10 PM IST

101 વર્ષના મોતીબેન સામે કોરોના પણ હાર્યો, ઘરમાં રહીને જ સ્વસ્થ થયા

ધ્રોલ તાલુકાનાં હજામચોરા ગામનાં 101 વર્ષનાં માજીએ મક્કમ મનોબળ, પરિવારની હુંફ અને યોગ્ય સાવચેતી સાથે 15 દિવસ ઘરમાં જ ક્વોરેન્ટાઇન રહી કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે. શતાયુ વૃદ્ધાએ ઘેર રહી તબીબી માર્ગદર્શન હેઠળ સારવાર મેળવી કોરોનાને હરાવી ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.

May 6, 2021, 02:50 PM IST

સાચો કર્મચારી આને કહેવાય... લગ્નની છેડાછેડીની ગાંઠ પણ ન છૂટી અને કોરોના ડ્યુટીમાં જોડાયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલના ડાયેટ વિભાગમાં તેમના મિત્રો કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. પરિસ્થિતિ પારખીને આરતીએ પોતાની કર્તવ્યનિષ્ઠાને પ્રાધાન્ય આપવાનું પસંદ કર્યું

May 6, 2021, 01:06 PM IST

કોવિડ ડ્યુટી પૂરી કરીને યુવા તબીબે હોસ્પિટલના રૂમમાં જ કરી આત્મહત્યા 

વડોદરામાં કોરોનાના કહેર વચ્ચે એક તબીબે આત્મહત્યા કર્યાનો ચકચારી બનાવ બન્યો છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબે આપઘાત કર્યો છે. હોસ્પિટલના બોયઝ હોસ્ટેલમાં છઠ્ઠા માળે પોતાના રૂમમાં સિધ્ધાર્થ ભદ્રેચા નામના રેસિડન્ટ તબીબે આપઘાત (suicide) કરી લેતા ચકચાર મચી છે. 

May 5, 2021, 11:08 AM IST

રોજા રાખી 4 મહિનાની ગર્ભવતી નર્સ કરે છે દર્દીઓની સેવા, કહ્યું-આ જ મારી સાચી ઈબાદત

 • ડ્યુટી વિશે તેઓ કહે છે કે, હુ મારી નર્સની ડ્યુટી કરી રહી છું. હું લોકોની સેવા કરવાને જ સાચી ઈબાદત માનું છું. કોરોનાની શરૂઆતથી જ હું ફરજ બજાવુ છે. ડર નથી લાગતો

Apr 25, 2021, 08:06 AM IST

માસુમ બાળકીને જોઈ મહિલા પીએસઆઈની માનવતા છલકાઈ, આપી દીકરી જેવી હૂંફ

 • પોતાની નાની દીકરી આગળ લાચાર પિતાને રાત્રી કરફ્યુ દરમિયાન દીકરીને કેરી બેગમાં રાખી બાઈક પર નીકળવાની ફરજ પડી હતી
 • મહિલા પીએસઆઈની પણ નાની દીકરી હોવાના કારણે તેમને પિતાની વ્યથાનો અંદાજો આવ્યો હતો

Apr 24, 2021, 09:29 AM IST

જેને આવતીકાલે સાસરે વિદાય કરવાની હતી, તેને પીપીઈ કીટ પહેરાવીને દુનિયામાંથી વિદાય અપાઈ

કોરોના મહામારીમાં સૌથી મોટું જોખમ કોરોના વોરિયર્સ પર છે. જીવને જોખમમાં મૂકીને તેઓ સતત ફરજ બજાવી રહ્યાં છે. અત્યાર સુધી ન જાણે કેટલાય કોરોના વોરિયર્સ આ લડાઈમાં મોતને ભેટ્યા છે. છતાં જુસ્સો હાર્યા વગર અન્ય વોરિયર્સ સતત કામ કરતા રહે છે. વાપીની એક કોરોના વોરિયર જીવન સામેની જંગ હારી ચૂકી છે. પરંતુ દુખદ વાત એ છે, આવતીકાલે 23 એપ્રિલે જેના લગ્ન થવાના હતા, તે જ મોતને ભેટી છે. જેને આવતીકાલે સાસરે વિદાય કરવાની હતી, તેને પીપીઈ કીટ પહેરાવીને દુનિયામાંથી વિદાય આપવાની ફરજ પડી હતી.  

Apr 22, 2021, 10:55 AM IST

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન બોલ્યા- PM Modi 'કોરોના યોદ્ધા'ની જેમ લડાઈ લડવા માટે સતત બેઠકો કરી રહ્યા છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ કે,  સ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની નજર છે. 'પ્રધાનમંત્રી સ્વયં એક કોરોના યોદ્ધાની જેમ લડાઈ લડવા માટે 24 કલાક બેઠક કરતા રહે છે.

Apr 20, 2021, 05:52 PM IST

ફફડાટ વચ્ચે કામ કરતા ઈન્ટર્ન તબીબોનો પગાર માત્ર 5000 રૂપિયા, ઉતર્યા હડતાળ પર

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટસ ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ વધારીને રૂપિયા 13,000 કર્યું છે. આ યુવા તબીબ ઈન્ટર્ન સતત ભય અને ફફડાટ વચ્ચે કામ કરી રહ્યાં છે. ત્યારે આણંદની એક ખાનગી મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટર માત્ર 5000 રૂપિયામાં કામ કરવા મજબૂર બન્યા છે. આણંદમાં આવેલી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યાં છે. 

Apr 17, 2021, 11:56 AM IST
'Corona Warrior' Award awarded, honoring DCP Saroj Kumari PT1M48S