ક્રિકેટ વર્લ્ડ કપ News

Google Trends 2019: સૌથી વધુ આ 5 ટોપિક સર્ચ થયા, રાજકીય મુદ્દાઓમાં કોઈને ર
21 વર્ષ પહેલા એટલે કે 1998માં સર્ચ એન્જિન ગૂગલ (Google) ની શરૂઆત થઈ હતી. ઈન્ટરનેટ (Internet)ના માધ્યમથી પહેલા તે દુનિયાભરની માહિતીઓ મેળવતા હતા, હવે ઈન્ટરનેટ પર તમારા વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. એટલે કે, તમારી અંદરની દુનિયામાં શુ ચાલી રહ્યું છે, તે બધુ જ ઈન્ટરનેટ જાણે છે. તેથી તમે કહી શકો છો કે, ઈન્ટરનેટ તમારો અરીસો બની ગયો છે. Googleએ વર્ષ 2019ના પોતાના ટ્રેન્ડ્સ રજૂ કર્યાં છે. Google Trends નું વિશ્લેષણ કરીને તેમ જાણી શકો છો કે, આ વર્ષે લોકોનો રસ કયા વિષયોમાં હતો. લોકોએ ઈન્ટરનેટ પર સૌથી વધુ શું સર્ચ કર્યું. કઈ વ્યક્તિ વિશે સર્ચ કર્યું. કઈ પ્રોસેસ વિશે જાણવાનો પ્રયાસ કર્યો. કઈ ફિલ્મમાં સૌથી વધુ રસ બતાવ્યો અને લોકોએ પોતાની આસપાસની કઈ બાબતોને સૌથી વધુ ગુમાવી. એટલે કે, આખા વર્ષ તમારા દિમાગમાં શું ચાલી રહ્યું તેનું Google એ વિશ્લેષણ કર્યું છે. Google Trendsના અનુસાર, આ વર્ષે ભારતમાં જે પાંચ ટોપિક્સને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા તે જોઈએ... 
Dec 13,2019, 10:43 AM IST
વર્લ્ડકપ ફાઇનલ: Boult ની તે ભૂલ જેણે તોડી દીધું કીવી ટીમનું સપનું
Jul 15,2019, 11:54 AM IST

Trending news