ક્રિસ ગેલ

IPL 2020: 99 રન પર આઉટ થયો ક્રિસ ગેલ, છતાં ટી-20માં રચ્યો આ ઇતિહાસ

આઇપીએલ (IPL 2020)ની 13મી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ના બેટ્સમેન ક્રિસ ગેલ (Chris Gayle)નું વિસ્ફોટક પ્રદર્શન જોવા મળ્યું. રાજસ્થાન રોયલ્સ સામે રમાઈ રહેલી મેચમાં ગેલ માત્ર 1 રન બનાવીને પોતાની સદી પૂરી કરવામાં ચૂકી ગયો હતો

Oct 30, 2020, 10:35 PM IST

IPL: આજે KXIP અને SRH વચ્ચે ટક્કર, પ્લેઓફ માટે જીત જરૂરી, જાણો સંભવિત પ્લેઇંગ 11

આઈપીએલની 13મી સીઝનની 43મી મેચમાં શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ આમને-સામને હશે. 

Oct 24, 2020, 03:20 PM IST

IPL 2020: પંજાબ માટે રાહતના સમાચાર, ક્રિસ ગેલ થયો ફિટ, આરસીબી સામે રમશે

પંજાબ માટે મયંક અગ્રવાલ અને કેએલ રાહુલની ઓપનિંગ જોડીએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ કારણ હતું કે, ગેલ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહ્યો હતો. 

Oct 13, 2020, 03:48 PM IST

SRHvsKXIP: આજે હૈદરાબાદ અને પંજાબ વચ્ચે જંગ, આ પાંચ ખેલાડીઓ પર રહેશે નજર

કિંગ્સ ઇલેવનની ટીમ સતત ત્રણ મેચ હારી ચુકી છે. ટીમનું પ્રદર્શન એટલું ખરાબ તો નથી રહ્યું પરંતુ પોઈન્ટ ટેબલમાં તસવીર અલગ જોવા મળે છે. તે ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે. 
 

Oct 8, 2020, 12:37 PM IST

KXIPvsSRH: આજે હૈદરાબાદ અને પંજાબ આમને-સામને, શું ક્રિસ ગેલને મળશે તક

કિંગ્સ પંજાબ ઇલેવને પાંચમાંથી ચાર મેચ ગુમાવી છે. ડેથ ઓવરોમાં બોલિંગ તેના માટે હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. ત્યારે આજે હૈદરાબાદ સામે મુકાબલામાં પંજાબ પોતાના પ્રદર્શનમાં સુધારો કરવા ઈચ્છશે. 

Oct 8, 2020, 09:00 AM IST

IPL ઈતિહાસઃ આઈપીએલમાં સૌથી વધુ 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ જીતનાર બેટ્સમેન

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હંમેશા વિદેશી ખેલાડીઓનો દબદબો રહ્યો છે. દર વર્ષે આ ખેલાડીઓ ટૂર્નામેન્ટની શાનમાં વધારો કરે છે. તો આઈપીએલના અનેક રેકોર્ડ પણ આ વિદેશી ખેલાડીઓના નામે નોંધાયેલા છે. 

Sep 16, 2020, 07:38 PM IST

ક્રિસ ગેલનો કોરોના ટેસ્ટ નેગેટિવ, ઉસેન બોલ્ટની બર્થ-ડે પાર્ટીમાં હતો સામેલ

કોરોના વાયરસની તપાસમાં જમૈકાનો સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલ નેગેટિવ આવ્યો છે. ગેલે ખુદ આ વાતની જાણકારી આપી છે. ગેલે પાછલા સપ્તાહે ઉસેન બોલ્ટની જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
 

Aug 25, 2020, 05:55 PM IST

સ્પ્રિન્ટર ચેમ્પિયન ઉસેન બોલ્ટ કોરોના પોઝિટિવ, બર્થડે પાર્ટીમાં કર્યો હતો નિયમોનો ભંગ

જમૈકાના સ્ટાર દોડવીર ઉસેન બોલ્ટનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોલ્ટમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી પરંતુ તેણે ખુદને આઈસોલેટ કરી લીધો છે. 

Aug 25, 2020, 10:30 AM IST

ક્રિસ ગેલની મસ્તી થઈ વાઈરલ, છોકરીઓ સાથે કર્યો હોટ ડાન્સ, જુઓ VIDEO

તોફાની બેટ્સમેન ક્રિસ ગેલ (Chris Gayle) માત્ર મેદાનમાં જ નહીં પરંતુ મેદાનની બહાર પણ એટલી જ ધમાલ મચાવે છે. જો કે આ બે વાતમાં થોડો ફરક જોવા મળે છે.

Jan 9, 2020, 01:57 PM IST

The Hundred: ગેલ, ડિકોક, પોલાર્ડ અને બાબરને ન મળ્યા ખરીદદાર, રાશિદ સૌથી પહેલા વેંચાયો

100 Ball Cricket: દિગ્ગજોના તિરસ્કારની યાદી અહીં પૂરી થતી નથી. તેમાં ક્વિન્ટન ડિ કોક, કીરોન પોલાર્ડ, ડ્વેન બ્રાવો અને તમીમ ઇકબાલ જેવા ખેલાડીઓનું નામ પણ સામેલ છે.
 

Oct 21, 2019, 03:05 PM IST

INDvsSA: ‘હિટમેન’ રોહિતે ડોન બ્રેડમેનને પાછળ છોડી બનાવ્યા ઘણા રેકોર્ડ

હિટમેન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકાની સામે ત્રીજી ટેસ્ટ મેચમાં 255 બોલમાં 212 રનની ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ત દરમિયાન 28 ફોર અને 6 સિક્સ મારી હતી. રોહિતે 249 બોલ પર ટેસ્ટ મેચમાં પોતાના કરિયરની પહેલી બેવડી શદી ફટાકરી હતી

Oct 21, 2019, 02:16 PM IST

AFG vs WI: વિન્ડીઝે કરી ટેસ્ટ, ODI, T20 ટીમની જાહેરાત, ગેલ અને રસેલ બહાર

West Indies vs Afghanistan: વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે અફઘાનિસ્તાન સિરીઝ માટે ટીમમાં કેટલાક મહત્વના ફેરફાર કર્યાં છે. ડેરેન બ્રાવો ટેસ્ટ ટીમથી બહાર થઈ ગયો છે. 

 

Oct 16, 2019, 03:36 PM IST

શાહરૂખ ખાનની ટીમે બનાવ્યો ટી20 ક્રિકેટનો વિશાળ સ્કોર, તોડ્યા ઘણા રેકોર્ડ

ટ્રિનબાગો નાઇટ રાઇડર્સે 2 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 267 રન બનાવ્યા, જે ટી20 ક્રિકેટનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. 

Sep 14, 2019, 03:39 PM IST

IND vs WI: કરિયરની અંતિમ વનડેમાં છવાયો ગેલ, ફટકારી અડધી સદી

કરિયરની અંતિમ વનડે મેચમાં ક્રિસ ગેલે પોતાના અંદાજમાં શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી હતી. 

Aug 14, 2019, 08:51 PM IST

INDvsWI: ક્રિસ ગેલ ક્રિકેટને આજે કરશે અલવિદા, જાણો 15 વિશ્વ રકોર્ડ

Chris Gayle: જો તમે ધ યૂનિવર્સ બોસ ક્રિસ ગેલ (Chris gayle) ના પ્રશંસક છો તો આજે તમારા માટે થોડા દુ:ખના સમાચાર છે. ટેસ્ટ મેચમાં પ્રથમ બોલ પર સિક્સર મારનાર વિશ્વનો આ એકમાત્ર ખેલાડી ગેલ આજે ક્રિકેટને અલવિદા કહેવાનો છે. વેસ્ટ ઇન્ડિઝનો દિગ્ગજ બેટ્સમેન ગેલ બુધવારે પોતાની આખરી ઇન્ટરનેશનલ મેચ રમનાર છે. તેમણે આઇસીસી વિશ્વ કપ પહેલા જ આ જાહેરાત કરી હતી કે ભારત વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ બાદ તે આ ક્રિકેટને અલવિદા કહી દેશે.

Aug 14, 2019, 12:03 PM IST

IND vs WI 3rd ODI: વનડે સિરીઝ જીતવા ઈચ્છશે ભારત, શિખર ધવનની નજર મોટી ઈનિંગ પર

પોર્ટ ઓફ સ્પેનઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ પોર્ટ ઓફ સ્પેનમાં બુધવારે રમાશે. અહીં ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન સતત ચાર મેચોમાં નિષ્ફળ રહ્યાં બાદ મોટી ઈનિંગ રમવા માટે ઉત્સાહી હશે, જ્યારે ભારત વધુ એક સિરીઝ જીતવાના ઈરાદાથી ઉતરશે.

Aug 13, 2019, 05:41 PM IST

એક દિવસમાં ક્રિસ ગેલે તોડ્યા બ્રાયન લારાના બે રેકોર્ડ, બન્યો વિન્ડીઝનો પ્રથમ ખેલાડી

આ મેચમાં ફીલ્ડિંગ દરમિયાન મેદાન પર પગ મુકતા જ ક્રિસ ગેલ વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી બની ગયો હતો.

Aug 12, 2019, 03:18 PM IST

INDvsWI, 2nd ODI: બીજી વનડેમાં લીડ હાસિલ કરવા ઉતરશે ભારત, આ હોઈ શકે છે પ્લેઇંગ-XI

વિશ્વકપ શિખર ધવન ફરીવાર વનડે મેચ રમવા તૈયાર છે. તો યુવા બેટ્સમેન શ્રેયસ અય્યર પાસે ટીમને મોટી ઈનિંગની આશા છે. 
 

Aug 10, 2019, 05:41 PM IST

IND vs WI: ભારત સામે ટેસ્ટ સિરીઝ માટે વિન્ડીઝ ટીમ જાહેર, ગેલ બહાર

આગામી 22 ઓગસ્ટથી ભારત સામે શરૂ થનારી બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 

Aug 10, 2019, 11:44 AM IST

વરસાદ વચ્ચે DJની ધૂન પર કોહલીનો ડાન્સ, ગેલ-જાધવે જમાવ્યો રંગ, જુઓ Video

જો તમે ક્રિકેટના ચાહક છો તો સંભવત: વિરાટ કોહલી (Virat Kohli)ને મેચ દરમિયાન ડીજેની ધૂન પર ડાન્સ કરતા જોયો જ હશે. વિરાટ માટે આ કોઇ નવી વાત નથી. મેચ દરમિયાન જ્યારે પણ બ્રેક હોય છે અને ડીજે વાગે ત્યારે તે ડાન્સ કરવા લાગે છે.

Aug 9, 2019, 02:33 PM IST