ખેડૂત

Farmers Offended By Insurance Company Survey On Crop Damage Issue PT2M12S

પાક નુકસાન મુદ્દે વીમા કંપનીના સર્વેથી ખેડૂતો નારાજ

મોરબી જિલ્લામાં મહા વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઇને ખેડૂતોના ખેતરમાં તૈયાર થઇ રહેલા પાકને નુકસાન પહોંચ્યું હતું.

Nov 11, 2019, 04:35 PM IST
Major Loss To Farmer Due To Heavy Rainfall In Surat PT5M52S

અતિવૃષ્ટિ બાદ કમોસમી વરસાદથી ખેડૂતની કમર તૂટી, જુઓ ખાસ અહેવાલ

રાજ્યમાં એતિવૃષ્ટિ બાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નકસાન થયું છે. ત્યારે કમોસમી વરસાદથી સુરતના ખેડૂતની કમર તૂટી ગઇ છે જુઓ ખાસ અહેવાલમાં...

Nov 11, 2019, 02:35 PM IST
State Government Can Announce A Special Package For Farmers PT5M10S

ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકાર જાહેર કરી શકે છે વિશેષ પેકેજ

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયા પાક નુકસાનને લઇને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે વિશેષ પેકેજ જાહેર કરી શકાય છે.

Nov 11, 2019, 02:30 PM IST

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, આ 2 દિવસોમાં વરસશે વરસાદ

ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી 13 અને 14 નવેમ્બરના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે અને કેટલાક શહેરોમાં વરસાદ વરસશે.

Nov 11, 2019, 01:26 PM IST
gamdu jage che panchmahal PT7M11S

ગામડુ જાગે છે: પંચમહાલના ખેડૂતો ઇયળથી ત્રાહીમામ...

ગામડુ જાગે છે: પંચમહાલના ખેડૂતો ઇયળથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ઉયળોના કારણે પાકને ખુબ જ નુકસાન થઇ રહ્યું છે.

Nov 10, 2019, 10:15 PM IST
gamdu jage che valsad. PT3M56S

ગામડુ જાગે છે: વલસાડમાં ડાંગરનો ઉભો પાક નિષ્ફળ...

ગામડુ જાગે છે: વલસાડમાં ડાંગરનો ઉભો પાક નિષ્ફળ ગયો છે. કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે.

Nov 10, 2019, 10:15 PM IST
Inflation exceeded all limits in india PT2M12S

મોંઘવારીએ માઝા મુકી, ખેડૂત-ગૃહીણી બેહાલ, વચેટિયાઓ માલામાલ...

મોંઘવારીએ માઝા મુકી, ખેડૂત-ગૃહીણી બેહાલ, વચેટિયાઓ માલામાલ થઇ ચુક્યા છે. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ નથી મળી રહ્યા અને બજારમાં શાકભાજી મોંઘી મળી રહી છે.

Nov 10, 2019, 10:10 PM IST
gamdu jage che patan PT4M20S

ગામડું જાગે છે: પાટણના ખેડૂતોની કથળતી સ્થિતી..

ગામડું જાગે છે: પાટણના ખેડૂતોની કથળતી સ્થિતી. ખેડૂતોનો કપાસનો પાક કમોસમી વરસાદના કારણે નિષ્ફળ ગયો છે.

Nov 10, 2019, 10:00 PM IST
Rain in amreli 10112019. PT35S

અમરેલીના ખેડૂતો કમોસમી વરસાદથી તોબા પોકારી ચુક્યા છે...

અમરેલીના ખેડૂતો કમોસમી વરસાદથી તોબા પોકારી ચુક્યા છે. પાક લગભગ નિષ્ફળ ગયો છે.

Nov 10, 2019, 10:00 PM IST
Gamdu jage che 10 11 2019 PT22M30S

ગામડુ જાગે છે: ગામ અને ગ્રામજનોની લાગણીને વાચા આપવાનો પ્રયાસ...

ગામડુ જાગે છે: ગામ અને ગ્રામજનોની લાગણીને વાચા આપવાનો પ્રયાસ...

Nov 10, 2019, 09:30 PM IST
gamdu jage che morbi PT3M33S

ગામડુ જાગે છે: મોરબીના ખેડૂતોની કફોડી સ્થિતી...

ગામડુ જાગે છે: મોરબીના ખેડૂતોની કફોડી સ્થિતી થઇ છે. સતત કમોસમી વરસાદ અને હજી સુધી ખેતી સર્વે નહી થવાનાં કારણે કોઇ રાહત પણ મળી નથી.

Nov 10, 2019, 09:10 PM IST
Gaamdu jage che Panchmahal. PT6M9S

ગામડુ જાગે છે: વધારે વરસાદને કારણે ખેડૂતોનો પાક જ નહી જમીન પણ ગઇ

ગામડુ જાગે છે: વધારે વરસાદને કારણે ખેડૂતોનો પાક જ નહી જમીન પણ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલનાં બીલીથા ગામના ખેડૂતોની જમીન પાણી પાણી થઇ ગઇ છે. હજી પણ આ જમીન ડુબમાં છે.

Nov 8, 2019, 09:25 PM IST
Gaamdu jage che Morbi PT4M33S

ગામડુ જાગે છે: મોરબીના ખેડૂતો અતિવૃષ્ટીથી બેહાલ...

ગામડુ જાગે છે: મોરબીના ખેડૂતો અતિવૃષ્ટીથી બેહાલ થઇ ગયા છે. ખેડૂતોના મગફળી અને કપાસ જેવા પાક નિષ્ફળ ગયા છે. જો કે હજી સુધી સર્વે અને રાહત નહી મળતા તેઓ બેહાલ બન્યા છે.

Nov 8, 2019, 09:25 PM IST
Demands from the government to reduce the bags of Peanuts PT1M59S

મગફળીના બારદાન નાના કરવા માટેની માંગ...

મગફળીના બારદાન નાના કરવા માટેની માંગ ખેડૂતો દ્વારા સરકાર પાસે કરવામાં આવી રહી છે. જો કે નિર્ણય કેન્દ્ર સરકાર લઇ શકે તેમ હોવાથી ગુજરાત સરકારે માંગને કેન્દ્ર સરકાર પાસે મોકલી આપી છે

Nov 8, 2019, 08:00 PM IST
Government order to speed up survey of damages of farmer PT1M59S

સરકારે ખેડૂતોની નુકસાનીનો સર્વે અને રાહતની કામગીરી ઝડપી બનાવવા આદેશ...

સરકારે ખેડૂતોની નુકસાનીનો સર્વે અને રાહતની કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યો હતો. ખેડૂતોને શક્ય તેટલી ઝડપી રાહત મળે તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Nov 8, 2019, 07:55 PM IST

એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વગર દર મહિને 70 હજાર રૂપિયા કમાય છે આ ખેડૂત

કોઇ પણ રાસાયણીક ખાતર કે દવાઓના છંટકાવ વગર શાકભાજી ઉગાડીને મહિને 70 હજાર રૂપિયા જેટલી કમાણ કરે છે વિક્રમભાઇ

Nov 7, 2019, 09:06 PM IST
Farmers Viral Video Of Alcohol PT5M44S

કપાસના પાકને દારૂ પીવડાવવાનો ખેડૂતે કર્યો વીડિયો વાયરલ

કપાસના પાકને દારૂ પીવડાવવાનો ખેડૂતે કર્યો વીડિયો વાયરલ

Nov 7, 2019, 07:00 PM IST
Loss Of Crores Rupees To Farmers Due To The Rains In Surat PT7M54S

સુરતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન

'મહા' વાવાઝોડુ ગુજરાતમાં ભલે સમુદ્રના તટ પર નહી ટકરાયું હોય પણ તેની અસરે ખેડૂતોને ભારે નુકશાન કર્યું છે. વાવાઝોડા ની અસરે સુરત જિલ્લાના ડાંગર ના પાક ને ખૂબ મોટુ નુકસાન કર્યું છે. ખેડૂત સમાજે માંગ કરી છે કે સતત ગુજરાતમાં 'વાયુ', 'ક્યાર' અને 'મહા' વાવાઝોડાની અસર ના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો એ પાકને જે નુકશાન થયુ છે તેના કારણે રાજ્ય સરકાર લીલો દુકાળ જાહેર કરે અને ખેડૂતો ને યોગ્ય વળતર આપે એવી માંગ કરી છે.

Nov 7, 2019, 04:10 PM IST
Farmers Will Be Compensated Within 10 Days Under Crop Loss Insurance PT3M20S

માવઠાની અસરથી ખેડૂતોને વ્યાપક નુકસાન, 15 દિવસમાં ચૂકવાશે વળતર

ચોમાસામાં 144 ટકા વરસાદ થયો હતો પણ માઠવાની અસરથી ખેડૂતો વ્યાપક નુકસાન થયું છે. વીમા કંપની ઓ સાથે બેઠક કરી ખેડૂતોને નુકશાન થયું છે. તેના સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે. વીમા કંપનીના ફોન લાગતા ન હતા એટલે ખેડૂતોની લેખિતમાં ફરિયાદ કરી શક્યા છે. 10 દિવસમાં સર્વ અને 15 દિવસમાં વળતર ચુકવવામાં આવશે.

Nov 7, 2019, 10:35 AM IST
Agriculture Minister R C Faldu Says Hardik Patel Does His Job PT3M37S

હાર્દિક પટેલ પોતાનું કામ કરે: કૃષિ મંત્રી આરસી ફળદુ

હાર્દિક પટેલના નિવેદન ઉપર કૃષિમંત્રી આર.સી.ફળદુ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાર્દિક એનું કામ કરે રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે.

Nov 7, 2019, 10:30 AM IST