farming

Business idea: દર મહિને તગડી કમાણી કરાવે છે આ બિઝનેસ, ધોનીની જેમ તમે પણ થઈ શકો છો માલામાલ

જો તમે કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારે અનેક વાતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. 8થી 9 કલાક સુધી ઓફિસમાં કામ કરવામાંથી આઝાદી મેળવવા માટે લોકો અનેકવાર બિઝનેસમાં હાથ અજમાવવા માંગે છે પરંતુ આ કામ એટલું પણ સરળ નથી. આ માટે કોઈ  બિઝનેસ શરૂ કરતા પહેલા તમારે તેના વિશે સારી પેઠે માહિતી ભેગી કરવી જરૂરી રહે છે. આવામાં અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીએ છીએ કે જે તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. 

Nov 25, 2021, 12:02 PM IST

લાંબા સમય સુધી ડુંગળી સાચવી રાખવા માટે શું કરવું? જાણી લો જબરદસ્ત દેશી જુગાડ!

નવી દિલ્હીઃ ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી. ભારતીયોની પ્રતિભા સામે મોટા મોટા લોકો પણ નતમસ્તક થઈ જાય છે. આ પ્રતિભા માટે કોઈ ડિગ્રી કે ડિપ્લોમાની જરૂર નથી. દેશના ઘણા લોકોમાં પ્રતિભા ખોબે-ખોબે ભરેલી છે, જે વિશે જાણીને મિકેનિકલ એન્જિનિયરો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

Oct 25, 2021, 05:26 PM IST

ખેતી માટે હવે નહીં પડે જમીનની જરૂર! આ ટ્રીકથી દીવાલ પર ખેતી કરી લાખોની કમાણી કરે છે લોકો!

સામાન્ય રીતે આપણે પાણીમાં, ધાબા પર અને જમીન પર ખેતીની માહિતી હોય છે.પરંતુ હવે જમીન વગર દીવાલ પર પણ ખેતી કરી શકાય છે. જેનાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

Sep 30, 2021, 01:36 PM IST

Agriculture Programme: આજે વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતી 35 પાકની વિવિધતાઓ દેશને સમર્પિત કરશે પીએમ મોદી

પ્રધાનમંત્રી કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસ એવોર્ડ એનાયત કરશે, સાથે નવીન પદ્ધતિઓ ઉપયોગમાં લેતા ખેડૂતો સાથે સંવાદ કરશે અને મેળાવડાને સંબોધન કરશે.આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી અને છત્તીસગઢના મુખ્ય મંત્રી ઉપસ્થિત રહેશે.

Sep 28, 2021, 08:40 AM IST

Small Business: માત્ર 20 હજારથી શરૂ કરો આ બિઝનેસ, મહિને થશે 3 લાખની કમાણી, સરકાર પણ આપે છે સબ્સિડી

આજે અમે તમને આવા એક આઈડિયા વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તમે ઓછા રોકાણથી સારી કમાણી કરી શકો છો. તે માટે તમારે વધુ નહીં માત્ર 20-30 હજારનું રોકાણ કરવું પડશે.
 

Sep 20, 2021, 06:37 PM IST

ચંદનની ખેતી કરી એક વૃક્ષમાંથી કમાઈ શકો છો લાખો રૂપિયા! જાણો ખેતીનો પ્રકાર

Sandalwood Farming Cost and Profit: ચંદનની ખરીદી અને વેચાણ પર સરકારે રોક લગાવી દીધી છે. એવામાં માત્ર સરકાર જ તેને ખરીદે છે. 2017માં બનેલા નવા નિયમો પ્રમાણે કોઈપણ ખેડૂત ચંદનની ખેતી કરી શકે છે. પરંતુ એક્સપોર્ટ માત્ર સરકાર જ કરી શકે છે.

Aug 25, 2021, 02:44 PM IST

રાજ્યમાં વરસાદની અછત છતાં અત્યાર સુધી 92 ટકા ખરીફ પાકનું વાવેતર પૂર્ણ, સરકારે આપી માહિતી

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અત્યાર સુધી રાજ્યમાં 92 ટકા ખરીફ પાકનું વાવેત થઈ ગયું છે. રાજ્યમાં ચોમાસાની સીઝનમાં મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, ડાંગર સહિત અનેક પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. 

Aug 17, 2021, 02:09 PM IST

ગજબ કહેવાય, પુત્ર મોદી સરકારમાં મંત્રી છતાં પણ ખેતરમાં મજૂરી કામ કરે છે માતા-પિતા! જાણો એના પાછળ શું છે કારણ

કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી એલ.મુરુગનના માતા-પિતા હજુ પણ અત્યંત સાદગીથી જ રહે છે. તેમને આ વાતની ખુશી છે કે પુત્ર એ સ્થળે પહોંચી ગયો છે છતાં પણ તે જીવનના અંત સુધી પોતાના પગ પર ઉભા રહેવા માગે છે.

Jul 20, 2021, 11:43 AM IST

PICS: મોંઘીદાટ દવાઓના બદલે ખેતીમાં છાશનો આ રીતે કરો ઉપયોગ, અઢળક ફાયદા જાણીને દંગ રહી જશો

આમ તો મોટા ભાગના લોકો છાશનો ઉપયોગ ભોજન સાથે કે ગરમીથી રાહત મેળવવા વધુ કરતા હોય છે.પરંતુ છાશ ખેતી માટે પણ ઉપયોગી હોય છે.જંતુનાશના દવાના બદલે છાશના ઉપયોગથી થાય છે અઢળક ફાયદા.

May 8, 2021, 01:18 PM IST

ASTRONAUTS કરશે સરસો દા સાગની ખેતી, હવે સ્પેસ સ્ટેશન પર પણ ઉગાવાશે શાકભાજી...!

નવી દિલ્લીઃ તાજેતરમાં, પાક ચોઇ (PAK CHOI)ના પાંદડા અને સરસો જેવા શાકભાજી એસ્ટ્રોનોટસ્ માટે સ્પેસ સ્ટેશન (ISS) મોકલવામાં આવ્યા છે. હવે આ શાકભાજીને ઉગાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આના કારણથી મંગળ અને ચંદ્ર પરના મિશનમાં ઘણી મદદ મળશે.

May 5, 2021, 05:49 PM IST

ભારતમાં કેટલી ગાયો, કેટલાં બળદ અને કેટલાં આખલા છે? કેમ ગુજરાતમાં ઘટી રહી છે બળદની સંખ્યા? જાણો કૃષિ પર થશે કેવી અસર

પરંપરાગત ખેતીની ઓળખ છે બળદ, પરંતુ આજકાલ બળદની પ્રજાતિઓ ખતમ થઈ રહી છે.ખેતી ટેક્નોલોજી આધારીત થવા લાગી છે.જેમાં બળદથી થતી ખેતી વિસરાઈ રહી છે.જે બળદની પ્રજાતિ માટે હાનીકારક સાબિત થઈ રહ્યું છે. 

Apr 9, 2021, 04:01 PM IST

ખેડૂતનો સફળ પ્રયોગ, જામનગરની જમીન પર નવા પાકોનું કરી રહ્યા છે સંશોધન

જામનગરના કાલાવડ તાલુકાના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઈ વૈશ્વિક કક્ષાના એક્ઝોટિક વેજીટેબલ અને ફ્રુટની ખેતી કરી તેમાં સતત નવા પાકોનું જામનગરની જમીન પર સંશોધન કરી રહ્યા છે. 

Mar 10, 2021, 09:38 PM IST

ગુજરાતના ખેડૂતો મોતીની ખેતી કરીને કમાય છે કરોડો, તમે પણ મહિને છ આંકડામાં કરો કમાણી!

 આત્મનિર્ભર ભારતમાં તમે હવે ખરેખર આત્મનિર્ભર થઈ શકો એવી હજારો તક રહેલી છે.  હાલના સમયમાં ઓછા રોકાણમાં કમાવાની ઉજળી તક આપતો કારોબાર છે મોતીની ખેતીનો. જો તમે બરાબર તાલીમ લો અને તમારામાં ધીરજ હોય તો પછી તમે ઢગલો કમાઈ શકો છો.

Jan 5, 2021, 05:46 PM IST
Farming Top-10: See 10 Top Farming News PT1M48S

ખેતી ટોપ-10: જુઓ ખેતીના 10 મહત્વના સમાચાર

Farming Top-10: See 10 Top Farming News

Dec 21, 2020, 08:25 PM IST

ખેડૂત આંદોલનને ગુજરાતનો પડકાર, બટાકા બાદ મકાઇનું કોન્ટ્રાક્ટ ફાર્મિગ

દિલ્હીની સરહદો પર ખેડૂતો નવા કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતમાંબટેટા બાદ હવે મકાઇની કોન્ટ્રાક્ટ ફાર્મિગની શરુઆત થતાં આંદોલન સામે પ્રર્શ્નાર્થ ઉભા થઇ રહ્યા છે.

Dec 20, 2020, 08:24 AM IST

કચ્છી ખેડૂતો માટે તાઈવાની જામફળના રોપા સોનાના ઈંડા આપતી મરધી બન્યા, એક જ વર્ષમાં મહેનત ફળી

હાલની કોરોના જેવી મહામારીની પરીસ્થિતિમાં ખેડૂતો પોતાનો માલ નિકાસ કરીને સારું એવું વળતર મેળવી રહ્યાં છે. કચ્છના કોટડા ચકારની આજુબાજુના ખેડૂતો તાઈવાની જામફળનો પાક લઈને હજારો ટન જામફળ દિલ્હી, મુંબઇ તેમજ વિદેશમાં એક્સપોર્ટ કરે છે. એટલું જ નહિ ભારતથી ડબલ ભાવ મેળવીને દેશને હૂંડિયામણ પણ રળી આપે છે. 1500 TDS ક્ષારવાળા પાણીમાં પણ સારો પાક ઉતારીને ખેડૂતો બાગાયતી પાકો મેળવી રહ્યા છે. આમ, કચ્છના ખેડૂત ઓછા સમયમાં ઓછી મહેનતે વધુ પાક મેળવીને આવક મેળવે છે.

Dec 12, 2020, 08:18 AM IST

રાજકોટઃ ખેડૂત દંપતીનો નવો પ્રયોગ, સૂરજમુખીની ખેતી કરી પોતાની આવકમાં કર્યો મોટો વધારો

સૂરજમુખીની ખેતીમાં વરસાદની સીઝનમાં એક વખત સુરજ મુખીના પાકનું વાવેતર થઇ ગયા પછી ખેડૂતને દવા, ખાતર વગેરેની માવજતમાંથી છુટકારો મળે છે. કારણ કે આ પાકને અન્ય કોઈ દવા કે ખાતરની જરૂર રહેતી નથી. પિયત પણ અનુકૂળતા મુજબ કરવાની હોય ખેડૂતને વધારાની મહેનતમાંથી રાહત મળે છે. 

Dec 9, 2020, 07:48 PM IST

ગુજરાતના ગરીબ ખેડૂતનો જુગાડ કામ કરી ગયો, જુગાડુ બાઈકે ખેતીનો ખર્ચ 80% ઘટાડ્યો

  •  ખેતીના વિવિધ કામોમાં સહજ રીતે ઉપયોગી થઈ રહેલું જુગાડ બાઇક કે જે ટ્રેકટર કે સનેડો જેવા સાધનો કરતા 80% સસ્તું અને સરળ બની રહે છે.
  • ખેતીમાં વારંવાર થતા નાનામોટા ખર્ચ સામે પહોંચી વળવા અને તેની બચત કરવા ભાવનગરના સીદસર ગામના ખેડૂત જયેશ મકવાણાએ આ તમામ બાબતોનો જુગાડ શોધી કાઢ્યો

Nov 12, 2020, 08:22 AM IST

Farming: ખેતીનું આ અદભૂત દેશી model અપનાવો અને એક એકરમાં 10 લાખ રૂપિયાની કમાણી કરો

આત્મનિર્ભર ભારતનો નારો જેટલો લોભામણો છે તેને સાકાર કરવું એટલું જ સુગમ, બસ જરૂર છે તો મજબૂત ઈચ્છા શક્તિની અને આ ત્યારે જ શક્ય છે જ્યારે સરકાર અને ખેડૂતો બંને સાથે મળીને કામ કરે. વિદેશી મોડેલની જગ્યાએ દેશી મોડેલને પ્રોત્સાહન અપાય તો કઈ જ અશક્ય નથી. આ વાતને સંપૂર્ણ રીતે સમજવા માટે મધ્ય પ્રદેશના સાગર જિલ્લાનું ઉદાહરણ જોઈએ. જ્યાં 30 વર્ષનો યુવા ખેડૂત આકાશ ચૌરસિયાએ ખેડૂતો માટે ખેતીનું એક અનોખુ મોડેલ ઊભું કર્યું છે. એટલું જ નહીં તેઓએ એક એકરની જમીનમાં 10 લાખ રૂપિયા સુધીની કમાણી સુદ્ધા કરી નાખી છે. આકાશ ચૌરસિયાના ખેતી મોડેલ પર એક નજર ફેરવીએ. 

Oct 15, 2020, 03:38 PM IST

પાટણના યુવા એન્જિનિયરે ગળામાં નોકરીનો પટ્ટો નાખવાના બદલે કર્યું ગૌ પાલન, મહિને 70 હજારની કમાણી

* પાટણનો યુવા એન્જિનિયર ગૌસંવર્ધન થકી મહિને 70 હજારથી પણ વધુની કમાણી કરે છે
* યુવાન ઓર્ગેનિક ફાર્મિંગ અને ગૌમુત્ર અને છાણનો પણ કરે છે ખુબ જ સારો ઉપયોગ
* યુવાનો ફરી ગૌસંવર્ધન અને ગૌસંસ્કૃતી તરફ વળે તે માટે જાગૃતી જરૂરી હોવાનો મત

Oct 11, 2020, 08:36 PM IST