हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગાંધીનગર પોલીસ
ગાંધીનગર પોલીસ News
gandhinagar
વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને લલચાવી નાણા પડાવતતી ગેંગનો પર્દાફાશ
સુઘડ બાલાજી અગોરા મોલની પાછળ બાલાજી અગોરા રેસિડેન્સિમાં ચાલતા ઇન્ટરનેશનલ કોલસેન્ટરનો અડાલજ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે List flex lead buyers નામની વેબસાઇટ પરથી અમેરિકન નાગરિકોના પર્સનલ ડેટા મેળવતા હતા. ટેક્સ નાઉ એપ્લિકેશન દ્વારા કોલ કરીને અમેરિકન બેંક કર્મચારી તરીકેની ઓળખ આપી હતી. જુદા જુદા વેરિફિકેશન તેમજ પ્રોસેસિંગ ફી પેટે ગુગલ પે કાર્ડ નંબર મેળવીને વિદેશી નાગરીકો સાથે છેતરપિંડી કરતા હતા. પોલીસે 2 મુખ્ય સુત્રધારો સહિત 7 યુવાનોને રંગેહાથ ઝડપી લીધા છે. આ ઉપરાંત તેમની પાસેથી લેપટોપ, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ 2.97 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Jul 2,2021, 16:52 PM IST
Gandhinagar Police
GANDHINAGAR: પિતાએ 2 લાખ લઇ પુત્રીને કહ્યું તારે આ યુવકને ખુશ કરી દેવાનો છે અને પછી.
શહેરમાં ખુદ પિતાએ જ પોતાનાં 18 વર્ષીય દીકરીનાં લગ્નનો સોદો 2 લાખમાં કરી લીધો હોવાની શમરજનક ઘટના પ્રકાશમાં આવી છે. પુખ્ત વયકની દીકરીએ લગ્નનો વિરોધ કરતા તેના પિતાએ વિધિ કરવાના બહાના હેઠળ શહેરના એક મંદિરમાં ભુવા પાસે લઇ જઇ તેને કેફી દ્રવ્ય પીવડાવીને ગોંધી રાખી હતી.
May 22,2021, 19:05 PM IST
Ahmedabad
AHMEDABAD: પોલીસ સ્ટેશનમાં આવી એક યુવકે કહ્યું મે હત્યા કરી છે, પછી થઇ ધમાચકડી...
ગાંધીનગરનાં અડાલજમાં પ્રેમપ્રકરણમાં યુવકે સગીરાની હત્યા કરી હોવાની ધટના સામે આવી છે. પ્રેમી વચ્ચેની તકરારમાં યુવકે સગીરાનું ગળુ દબાવી હત્યા કર્યા પછી તેને તળાવમાં ફેંકી દીધી હતી. જે બાદ આરોપી યુવક પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપ છે. પ્રેમિકાની હત્યાનો, યુવકનુ નામ છે પ્રવીણ મારવાડી. આ યુવક અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તાર ફેક્ટરીમાં કામ કરે છે અને ત્યાં જ રહે છે.
Apr 1,2021, 22:31 PM IST
gujarat vidhansabha
ગાડીમાં કપાસની ગાંસડીઓ લઈને ગાંધીનગર પહોંચ્યા ખેડૂત, વિધાનસભા બહાર કર્યો વિરોધ
તળાજાના બોડકી ગામના ગીગાભાઈ નામના ખેડૂત ન્યાયની માંગણી સાથે ગાંધીનગર આવ્યા હતા. તેઓ છોટા હાથી પીક અપ વાનમાં કપાસ લઈને વિધાનસભાના ગેટ નંબર 4 પર પહોંચ્યા
Sep 23,2020, 12:19 PM IST
Gandhinagar Police
આંદોલનોને લઇ ગાંધીનગર પોલીસને અપાઈ ખાસ સૂચના
રાજ્યના પોલીસ વડા દ્વારા ગાંધીનગર પોલીસને વિશેષ સુચના આપવામાં આવી છે. અલગ અલગ આંદોલનોને લઈ પોલીસ તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે. ગાંધીનગર પોલીસ ભવન ખાતેથી આદેશ કરાયા છે. બજેટ સત્ર સમયે વિધાનસભા અને ધારાસભ્યો અને સાંસદોના ઘરના ઘેરાવાના મેસેજ વાયરલ થયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે.
Jan 31,2020, 18:00 PM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી