ગીરસોમનાથ

ગીરસોમનાથ: ખેતરો બન્યા તળાવ અને ખેડૂત બન્યા સાગરખેડૂ, વિશાળ માછલી જોઇને આંખો થઇ જશે પહોળી

ગીર સોમનાથના ખેડૂતો માટે હવે વરસાદ આફતનો વરસાદ બની ગયો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ન માત્ર ખેડૂતો પરંતુ સામાન્ય નાગરિકો પણ પરેશાન બન્યા છે. ઉના તાલુકાના અનેક ગામોની વિજલી ગુલ થઇ ચુકી છે. અનેક ફિડરો પણ બંધ થઇ ચુક્યા છે. ઉનાના લામધાર ગામે ટ્રાન્સફોર્મર બળી જતા મુશ્કેલી સર્જાઇ. ભારે વરસાદના પગલે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

Aug 29, 2020, 10:38 PM IST

ભાવનગરમાં ધોધમાર તો ગીર સોમનાથમાં ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આનંદ

છેલ્લા એક અઠવાડીયાથી સૌરાષ્ટ્રના મોટાભાગનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગનાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના તળાજા તથા મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

Aug 10, 2020, 11:14 PM IST
Gir Somnath Trader s suicide attempt with torture of interest. PT4M10S

ગીરસોમનાથ: વ્યાજખોરોએ મરતા વેપારીનું માન પણ ન જાળવ્યું...

ગીરસોમનાથ: વ્યાજખોરોએ મરતા વેપારીનું માન પણ ન જાળવ્યાની ઘટના સામે આવી છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યાજખોરો વેપારીની ખબર કાઢવાનાં બહાને કાર લઇને ફરાર થઇ ગયા હતા.

Mar 2, 2020, 12:10 AM IST

ગીર સોમનાથમાં મોડી રાત્રે ધરતીકંપના આંચકાથી લોકોમાં ફફડાટ

ગુજરાતની જાણે માઠી દશા બેઠી હોય તેવી રીતે એક પછી એક કુદરતી આફતો આવી રહી છે

Dec 2, 2019, 11:52 PM IST
100 Gam 100 khabar 20092019 PT26M31S

100 ગામ 100 ખબર

ગુજરાતનાં તમામ ગામડાઓની સાંપ્રત ઘટનાઓનું એક માત્ર બુલેટિન 100 ગામ 100 ખબર

Sep 20, 2019, 10:35 PM IST
Veraval: Farmers Accuse Authorities For Not Providing Irrigation Water PT5M5S

પાણીના વેપારીકરણનો ક્યાં લાગ્યો આરોપ? જુઓ 'ગામડું જાગે છે'

વરસાદ ન આવતાં ખેડૂતો પરેશાન છે સાથે જ સિંચાઈના પાણીની પણ મુસીબત આવીને ઉભી રહી છે. આવી જ કંઈક હાલત છે ગીરસોમનાથના વેરાવળના 23 ગામોની..કે જ્યાં ડેમ ભરેલો તો છે પણ ખેડૂતોને સિંચાઈના પાણી માટે મારવા પડી રહ્યાં છે વલખા, શું છે ગ્રામજનોની સમસ્યા જાણીએ આ એહવાલમાં...

Jul 22, 2019, 08:25 PM IST
Bimar arogya kendra : Reality check of Girsomnath CHC Hospital PT5M11S

બીમાર આરોગ્ય કેન્દ્ર : ગીરસોમનાથ ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રની શું છે સ્થિતિ જાણવા કરો ક્લિક...

સરકારે ગામડાના ગરીબ લોકોને ચોવીસ કલાક મેડિકલ સેવા મળે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ગામડાઓમાં PHC અને CHC કેન્દ્રો બનાવ્યા ..... પણ શું છે આ chc કેન્દ્રોની હકીકત....... તે જાણવા માટે ઝી 24 કલાકે કર્યું રિયાલીટી ચેક. રાતના 12 વાગ્યા પછી પીએચસી અને સીએચસી સેન્ટરોમાં ડોકટરોના ઠેકાણા નથી. હવે તમે વિચારી શકો છો દર્દીઓ કોના ભરોસે તે વિચારી શકો છો.

Jul 21, 2019, 01:20 PM IST
GIRSOMNATH PROTECTION WALL QUESTION PT1M32S

ગીરસોમનાથના સૈયદરાજપરા ગામનો આ મુદ્દો ઉઠ્યો વિધાનસભામાં

ગીરસોમનાથ જિલ્લાના ઉનાના સૈયદરાજપરા ગામનો મુદ્દો ઉઠ્યો વિધાનસભામાં, વાવાઝોડાના કારણે સૈયદ રાજપરા ગામ પ્રોટેક્શન વૉલ તૂટી ગઈ છે, સર્વે કરાવીને યોગ્ય પગલાં ભરવાની જળસંપત્તિ મંત્રીની ખાતરી

Jul 16, 2019, 05:55 PM IST
Gir Somnath: Roads Collapse Due to Heavy Rains PT2M46S

ગીરસોમનાથ: નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો, જુઓ લોકોએ શું કહ્યું

વાવાઝોડાની અસરને લઈ ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, છેલ્લા 2 કલાકમાં દોઢ ઈંચ, તો 24 કલાકમાં ખાબક્યો આઠ ઈંચ જેટલો વરસાદ. હિરણ નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો, સોમનાથ મંદિર પાસે ભરાયા પાણી.

Jun 14, 2019, 02:30 PM IST
Gir Somnath: Due to Heavy Rains Roads Collapse PT2M43S

ગીરસોમનાથ: નદીમાં પૂર આવતા રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાયો

વાવાઝોડાની અસરને લઈ ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, છેલ્લા 2 કલાકમાં દોઢ ઈંચ, તો 24 કલાકમાં ખાબક્યો આઠ ઈંચ જેટલો વરસાદ. હિરણ નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો, સોમનાથ મંદિર પાસે ભરાયા પાણી.

Jun 14, 2019, 12:30 PM IST
Gir Somnath: Fake Currency Nabbed PT3M24S

ગીરસોમનાથમાં ઝડપાઈ નકલી નોટ અને ઈડરમાં દેશી દારૂ પર જનતા રેડ

ગીરસોમનાથમાંથી 20 લાખની નકલી નોટ ઝડપાઈ.ગઈકાલે ઝડપાયેલી બે હજારની નકલી ચલણી નોટ. સાબરકાંઠાના ઈડરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર ગ્રામજનોએ રેડ પાડી હતી. ઈડરના એકલારા નજીક સાબરમતી નદીના કિનારે આ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી જેથી સ્થાનિકોમાં પણ રોષ હતો. આખરે જનતા રેડ પાડી દેશી દારૂનો નાશ કર્યો હતો.

Jun 10, 2019, 08:50 PM IST
Girsomnath Jahaj Iran PT1M57S

જુઓ ગીરસોમનાથમાં ઝડપાયેલા શંકાસ્પદ જહાજનું શું કરાયું

ગીરસોમનાથના કોસ્ટગાર્ડ સમુદ્રમાંથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા બે જહાજને લઈ કાર્યવાહી હાથ ધરાઈ, ઝડપાયેલા બંને જહાજ ઈરાનનાં હોવાનું સામે આવ્યું, જહાજોને કોડીનારની અમ્બુજા જેટી પર લાવી કાર્યવાહી કરવામા આવી

Jun 8, 2019, 04:50 PM IST
Gir Somnath Jahaj PT2M2S

ગીરસોમનાથમાં કોસ્ટગાર્ડે કરી બે શંકાસ્પદ જહાજોના માલિકોની પૂછપરછ

ગીરસોમનાથમાં કોસ્ટગાર્ડે કરી બે શંકાસ્પદ જહાજોના માલિકોની પૂછપરછ, ઈરાનના બંને શંકાસ્પદ જહાજોને તપાસ માટે કોડીનારની અંબુજા જેટી પર લવાયા,જામનગર LCB અને ડોગ સ્કવોડે હાથ ધરી તપાસ

Jun 8, 2019, 02:15 PM IST
Panipat Water Issue At Una PT2M46S

પાણીપત કાર્યક્રમમાં જુઓ ઉનામાં પાણીની કારમી સ્થિતિ

ભરઉનાળે ઉના તાલુકામાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. તાલુકાના 30થી વધુ ગામના લોકો પાણી ખરીદવા મજબુર બન્યા છે. આ ગામમાં પુરવઠા વિભાગ આઠ દિવસે એક જ વાર પાણી પહોંચાડી શકે છે. જેના લીધે ગ્રામજનોને પાણી વેચાતુ લેવા મજબુર બન્યા છે

Apr 29, 2019, 01:25 PM IST
Girsomnath Salute To Voter Who Are Over 100 Year PT3M10S

લોકસભા ચૂંટણી 2019 ગીરસોમનાથના શતાયું મતદાતાઓને સલામ, જુઓ અહેવાલ

ગીર સોમનાથ જીલ્લામાં આવા જ ૧૦૦ વર્ષ વટાવી ચુકેલા ૧૯૬ શતાયુ મતદારો છે જે ન માત્ર પોતાની તબિયતની પરવા કાર્ય વગર મતદાન કરવા પહોંચશે પરંતુ તમામ વર્ગના મતદાતાઓ માટે મતદાન માટેનું પ્રેરણા બળ પણ બનશે. તો ચાલો મળીએ આવા મતદાતાઓને

Apr 10, 2019, 02:55 PM IST
Loksabha Election 2019 Voting Booth For One Voter PT2M57S

લોકસભા ચૂંટણી 2019 ગીરસોમનાથમાં એક મતદાર માટે બૂથ, જુઓ વિગત

ગુજરાતનું આ મતદાન મથક ગીરના ગાઢ જંગલમાં આવેલુ છે. જ્યાં રહેતા મહંતના એક વોટની કિંમત એટલી છે કે તેના માટે ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવે છે, આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં પણ ઉલ્લેખ કર્યો હતો.

Apr 7, 2019, 05:35 PM IST
Girsomnath Police Damaging Vehicals Video Got Viral PT1M16S

ગીરસોમનાથમાં પોલીસનો તોડફોડ કરતો વીડિયો વાયરલ, જુઓ વિડીયો

ગીરસોમનાથમાં પોલીસનો તોડફોડ કરતો વીડિયો વાયરલ થયો, જેમાં પોલીસ રોડ પર પાર્ક કરેલા વાહની તોડફોડ કરી રહ્યાંનું નજરે પડી રહ્યું છે..સમગ્ર ઘટનાને કારણે ખારવા સમાજમાં ઉગ્ર રોષ જોવા મળ્યો

Apr 5, 2019, 03:10 PM IST

ગીરગઢડાના ફરેડા ગામ નજીક સિંહણનો મૃતદેહ મળી આવ્યો

રાજ્યમાં સિંહના મોતની ઘટનાને લઈને સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 

Oct 31, 2018, 06:09 PM IST

ગીરસોમનાથમાં સીએમે કરી બચાવ કામગીરી અને પૂરની સમિક્ષા, બુધવારે મળનાર કેબિનેટની બેઠક રદ્દ

ગીરસોમનાથઃ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી વેરાવળ પહોંચ્યા હતા. તેમની સાથે મુખ્ય સચિવ જે.એન.સિંઘ, મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. સીએમ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજીને તમામ પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. આ સાથે અધિકારીઓને રાહત કાર્ય તથા લોકોને સહાય ચુકવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Jul 17, 2018, 09:23 PM IST