ગુજરાત એજ્યુકેશન બોર્ડ

આવતીકાલે જાહેર થશે ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. 

Jun 8, 2020, 11:29 AM IST

શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતી બાદ હવે ફીમાં પણ વધારો કર્યો

શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ પરીક્ષા પદ્ધતીમાં ફેરફાર અંગે જાહેરાત કરવામાં આવી હતી

Oct 17, 2019, 07:39 PM IST

ગુજરાત બોર્ડ દ્વારા HSC અને SCC પરીણામોની તારીખ જાહેર

માર્ચ માસમાં લેવાયેલી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામની તારીખો જાહેર કરવામાં આવી છે. 

 

Apr 23, 2018, 04:41 PM IST

ધો. 10-12ની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ સામે બોર્ડની લાલ આંખ

ગાંધીનગરઃ બોર્ડની પરીક્ષામાં ચોરીના દુષણને ડામવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કમર કસી છે. આગામી પરીક્ષામાં જો કોઈ વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાશે તો તેને આકરી સજા ફટકારવામાં આવશે. આ માટે શિક્ષણ બોર્ડના હોદ્દેદારોએ આ વખતે કડક નિયમો બનાવ્યા છે.

Feb 12, 2018, 05:41 PM IST