ગૃહ મંત્રાલય

ગુજરાતના 6 પોલીસ કર્મચારીઓને ગૃહ મંત્રાલય તરફથી મેડલની જાહેરાત

ગુજરાત (Gujarat Police) ના 6 પોલીસ કર્મચારીને ગૃહ મંત્રાલય દ્વારા તપાસની શ્રેષ્ઠ કામગીરી માટે પુરસ્કાર અપાશે. શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય (Home Minister)  દ્વારા 15 ઓગસ્ટનો રોજ આ પુરસ્કાર આપવામાં આવશે. ગુજસીટોકના ઓરાપીઓ સામે તપાસની શ્રેષ્ઠ કાર્યવાહી કરવા બદલ આ તમામ પોલીસ કર્મચારીઓની પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં સુરતના ત્રણ પોલીસ કર્મચારીઓને એવોર્ડ માટે પસંદ કરાયા છે. જે સુરત પોલીસ માટે ગૌરવની વાત છે. તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI દર્શનસિંહ બારડ અને એ. વાય. બલોચની પણ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે. 

Aug 12, 2021, 02:36 PM IST

કોઈ પણ ભારતીય જમ્મુ-કાશ્મીરમાં તો જમીન ખરીદી શકશે, પણ લદાખમાં નહીં, જાણો કારણ

મંગળવારે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર(Jammu Kashmir)માં જમીન માલિકી અધિનિયમ સંબંધિત કાયદામાં મોટું સંશોધન કરતા નવા જમીન કાયદા(Land Laws for Jammu Kashmir) નું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. આ નોટિફિકેશન બાદ કોઈ પણ ભારતીય જમ્મુ અને કાશ્મીરમાં જમીનની ખરીદી-વેચાણ કરી શકે છે જો કે હાલ લદાખમાં આવું શક્ય બની શકશે નહીં. 

Oct 28, 2020, 02:32 PM IST

મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં હવે કોઈ પણ ખરીદી શકશે જમીન 

જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir)  તથા લદાખ (Ladakh) માં હવે કોઈ પણ પોતાની જમીન ખરીદી શકશે. ગૃહ મંત્રાલયે નવા જમીન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જો કે હજુ પણ ખેતીની જમીન અંગે રોક લાગુ રહેશે. જેનો અર્થ એ થયો કે ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે. 

Oct 27, 2020, 02:54 PM IST

મહિલા ગુનાઓ પર ગૃહ મંત્રાલય કડક, એડવાઈઝરીમાં કહ્યું- આ મામલે FIR ફરજિયાત

દેશભરમાં આ સમયે મહિલા સુરક્ષાનો મુદ્દો ઘણો ચર્ચામાં છે. હાથરસ કેસ તેમજ અન્ય સ્થાનો પર બનેલા મહિલા ગુનાઓને જોતા કેન્દ્ર સરકારે કડક પગલા ઉઠાવ્યા છે. દેશમાં આ વાતને લઇને ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, મહિલાઓ સામે વધી રહેલા ગુના (Crime)ને કેવી રીતે રોકવામાં આવે. દેશમાં ઝડપથી વધતા મહિલા અપરાધને જોતા ગૃહમંત્રાલય (Ministry of Home Affairs)એ તમામ રાજ્યો માટે એડવાઈઝરી (Advisory) જારી કરી છે.

Oct 10, 2020, 03:00 PM IST

15 ઓક્ટોબરથી ખુલી શકશે સિનેમા હોલ, અનલોક-5ની ગાઇડલાઇન જાહેર

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલૉક-5ની ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. 
 

Sep 30, 2020, 08:21 PM IST

ભાગેડુ Zakir Naik પર સકંજો કસાશે, સરકાર મોટી કાર્યવાહી કરશે

ભાગેડુ ઝાકિર નાઈક (Zakir Naik) ના પીસ ટીવી મોબાઈલ એપ (peace TV mobile app), પીસ ટીવી નામથી યુટ્યૂબ ચેનલ અને ફેસબુક પેજ પર સકંજો કસવાની તૈયારી થઈ છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ Peace TV પર પ્રતિબંધ મૂકાયા બાદ ઝાકિર નાઈક દેશના યુવાઓને કટ્ટરપંથી બનાવીને જેહાદી બનાવવાનું ષડયંત્ર રચી રહ્યો છે. આઈબીએ ગૃહ મંત્રાલયને મોકલેલા રિપોર્ટમાં આ મોટો ખુલાસો  થયો છે. 

Sep 24, 2020, 02:40 PM IST

દેશના આ 12 રાજ્યોમાં સક્રિય છે IS આતંકીઓ, ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં આપી જાણકારી

આતંકવાદ મુદ્દે બુધવારે રાજ્યસભામાં એક પ્રશ્નના પૂછાયો જેનો ગૃહ મંત્રાલયે જવાબ આપ્યો. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ સંસદમાં એ વાતની જાણકારી આપી કે દેશમાં 12 રાજ્યો એવા છે કે જ્યાં આઈએસના આતંકીઓ સૌથી વધુ સક્રિય છે. 

Sep 16, 2020, 02:54 PM IST

Kangana Ranaut ને મળી Y શ્રેણીની સુરક્ષા, અભિનેત્રીએ કહ્યું- 'ભારતની દીકરીના આત્મસન્માનની લાજ રાખી'

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને વાય શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયે કંગનાને વાય કેટેગરીની સુરક્ષા આપી છે. હકીકતમાં કંગના રનૌત અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ છે. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવાની શિખામણ આપી હતી. જેના પર કંગનાએ મુંબઇ આવવાનો પડકાર ફેંક્યો. 

Sep 7, 2020, 12:05 PM IST

Unlock-4ની ગાઈડલાઈન જાહેર, ધાર્મિક, સામાજિક કાર્યક્રમમાં 100 લોકોને મંજૂરી

કેન્દ્ર સરકારે અનલોક-4ની ગાઇડલાઇન જાહેર કરી છે. સરકારે શરતોની સાથે 7 સપ્ટેમ્બરથી મેટ્રો શરૂ કરવાની મંજૂરી આપી છે. ત્યારે 21 સપ્ટેમ્બરથી ધાર્મિક આયોજનમાં 100 લોકોને સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

Aug 29, 2020, 08:10 PM IST

Unlock 4.0: સપ્ટેમ્બરમાં ફરી ખુલશે સ્કૂલ, કોલેજ? જાહેર થઇ શકે છે નવી ગાઇડલાઇન

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશભરની સ્કૂલો અને કોલેજ છેલ્લા 5 મહિનાથી બંધ છે. 31 ઓગસ્ટના અનલોક 3.0 સમાપ્ત થવાની સાથે આ આશા છે કે, ગૃહ મંત્રાલય (MHA) ટૂંક સમયમાં જ અનલોક 4.0 સુધી સ્કૂલોને ફરી ખોલવા પર નિર્ણય થઇ શકે છે. આ મહિનાના અંત સુધીમાં દિશાનિર્દેશ (guidelines) જારી કરવાની સંભાવના છે.

Aug 25, 2020, 10:26 AM IST

વીરતા અને સર્વિસ પુરસ્કારોની જાહેરાત, ગુજરાત પોલીસને 19 એવોર્ડ મળ્યાં

ગુજરાત પોલીસને 19 એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ગેલેન્ટરી એવોર્ડના લિસ્ટમાં પહેાલ નંબર પર જમ્મુ-કાશ્મીર પોલીસ છે

Aug 14, 2020, 01:46 PM IST

ગેહલોતનો ભાજપ પર હુમલો- રાજસ્થાનમાં ચાલી રહેલા તમાશાને બંધ કરાવે PM મોદી

રાજસ્થાનના રાજકીય નાટક  (Rajasthan crisis) રોજ નવી ઘટનાઓ સામે આવી રહી છે. ગેહલોત જૂથના ધારાસભ્યોને જયપુરથી જેસલમેર શિફ્ટ કરવામાં આવ્યા છે. તો આ દરમિયાન આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પણ ઉગ્ર થઈ ગઈ છે. 
 

Aug 1, 2020, 04:30 PM IST

અનલૉક-3મા ખુલી શકે છે સિનેમા હોલ, મેટ્રો-શાળા-કોલેજ પર પ્રતિબંધ યથાવત

અનલૉક-3મા સિનેમા હોલની સાથે જીમ પણ ખોલવામાં આવી શકે છે. સૂત્રો પ્રમાણે હજુ શાળા અને મેટ્રોને ખોલવા પર વિચાર કરવામાં આવ્યો નથી. તો રાજ્યો માટે પણ અનલૉક-3મા વધુ ઢીલ આપવામાં આવી શકે છે. 

Jul 26, 2020, 12:14 PM IST

રાજીવ ગાંધી ફાઉન્ડેશનની તપાસ માટે સમિતિ બનાવવામાં આવી, 3 ટ્રસ્ટની થશે તપાસ 

રાજીવ ગાંધી ફાઉન્ડેશન (Rajiv Gandhi Foundation) ની તપાસ માટે એક સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત 3 ટ્રસ્ટની તપાસ કરશે. ગડબડીઓની તપાસ માટે મંત્રીઓની એક સમિતિ બનાવવામાં આવી છે. ફાઉન્ડેશનની તપાસ PMLA, આવકવેરા અધિનિયમ અને FCRA એક્ટ હેઠળ કરવામાં આવશે. 

Jul 8, 2020, 12:12 PM IST

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, યુનિવર્સિટીઓને આપી ફાઇનલ પરીક્ષાઓ યોજવાની મંજૂરી

ગૃહ મંત્રાલયે કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સચિવને યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ દ્વારા પરીક્ષાઓ લેવાની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, સ્વાસ્થ્ય મંત્રાલયના કોવિડ -19 (COVID-19) સલામતીના નિયમોને ધ્યાનમાં રાખીને ફાઇનલ પરીક્ષા આયોજીત કરી શકે છે.

Jul 6, 2020, 11:48 PM IST

ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી, 9 ખાલિસ્તાની આતંકવાદીને કર્યા BAN

ગૃહ મંત્રાલયે એક મોટી કાર્યવાહી કરતાં ખાલિસ્તાન સંગઠન સાથે જોડાયેલા પ્રમુખોને UAPA કાનૂન હેઠળ આતંકવાદીઓની યાદી મુકી દીધા છે. ગૃહમંત્રાલયે UAPA કાનૂન હેઠળ 9 ખાલિસ્તાની આતંકવાદીઓને પ્રતિબંધિત લિસ્ટમાં એડ કર્યા છે. 

Jul 1, 2020, 07:23 PM IST

ભારત-ચીન બોર્ડર મેનેજમેન્ટને લઇને ગૃહ મંત્રાલયમાં મોટી બેઠક, સીમા પર જલદી શરૂ થશે રોડનું નિર્માણ

ગૃહ મંત્રાલયે ભારત-ચીન (China) બોર્ડર મેનેજમેન્ટને લઇને મોટી બેઠક થઇ રહી છે. ગૃહ મંત્રાલયમાં સેક્રેટરી, બોર્ડર મેનેજમેન્ટની અધ્યક્ષતામાં મોટી બેઠક થઇ રહી છે. બેઠકમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO), ITBP, CPWD અને ગૃહ મંત્રાલયના અધિકારી હાજર છે.

Jun 22, 2020, 02:03 PM IST

આત્મનિર્ભર ભારતઃ પેરામિલિટ્રી ફોર્સે એક હજાર વિદેશી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો

ગૃહ મંત્રાલયે પોતાની હેઠળ આવતા વિભાગો અને સશસ્ત્ર દળોમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો હતો. સેના પણ આ પગલા પર છે. આર્મી પ્રમુખે કહ્યું હતું કે, ઘણા વિદેશી ઉત્પાદનોને સેના બહાર કરી રહી છે. 
 

Jun 1, 2020, 04:47 PM IST

રેલવેની મોટી જાહેરાત, શ્રમિકોની ટ્રેનોના સંચાલન માટે રાજ્યોની સંમતિ જરૂરી નથી

દેશ લોકડાઉન 4.0 (Lockdown 4.0)ની વચ્ચે હવે પ્રવાસી મજૂરોને પરત ઘરે મોકલવાને લઇ ગૃહ મંત્રાલયે નવી ગાઇડ લાઇન બહાર પાડી છે. ગૃહ મંત્રાલયે આ સૂચનોનું ધ્યાન શ્રમિક ટ્રેનોના સંચાલનના સમયે રાખવાનું રહશે.

May 19, 2020, 06:40 PM IST
Fatafat Khabar: Lockdown-4 Across The Country Till May 31 Watch Video PT15M57S

ફટાફટ ખબર: સમગ્ર દેશમાં 31 મે સુધી લોકડાઉન-4 જાહેર કરાયું

Fatafat Khabar: Lockdown-4 Across The Country Till May 31 Watch Video

May 17, 2020, 11:15 PM IST