हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જંગલેશ્વર
જંગલેશ્વર News
Rajkot
રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં લોકોના ટોળા ઘર બહાર ઉમટી પડ્યા
કોરોનાને લઈને રાજકોટનો હોટસ્પોટ બની બેઠેલા જંગલેશ્વર વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઘરની બહાર નીકળી પડ્યા હોવાના અહેવાલ છે. લોકોના ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો પણ કર્યો. SRP જવાન દ્વારા ટીયર ગેસના શેલ છોડાયા હોવાની પણ ચર્ચા છે.
May 17,2020, 7:56 AM IST
heroin
રાજકોટમાં હેરોઇનના જથ્થા સાથે એક દંપત્તિ ઝડપાયું
પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ જથ્થો જંગલેશ્વર વિસ્તારમાંથી લઈ આવ્યા હતા. પોલીસે નારકોટિક્સના ગુનામાં આરોપીની ધરપકડ કરી સપ્લાયરને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
Apr 30,2020, 15:14 PM IST
Rajkot
રાજકોટ: કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ, કુલ 59 કેસમાંથી 48 જંગલેશ્વર વિસ્તારના
રાજકોટમાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. હોટસ્પોટ બની બેઠેલા જંગલેશ્વર વિસ્તારના વધુ 3 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. રાજકોટમાં હવે કોરોનાના કેસનો આંકડો 59 પર પહોંચ્યો છે. 59 કેસમાંથી 48 કેસ તો માત્ર જંગલેશ્વર વિસ્તારના છે. 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે હાલ રાજકોટમાં 44 દર્દીઓ સારવાર હેઠળ છે.
Apr 29,2020, 11:11 AM IST
Coronavirus
રાજકોટ : એક જ પરિવારના પુત્ર-પિતા-દાદી કોરોના પોઝિટિવ, કુલ 56 કેસ નોંધાયા
ગુજરાતના ચાર હોટસ્પોટ શહેરોમાં રાજકોટનું નામ પણ સામેલ છે. રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર કોરોનો (Coronavirus) નો કૂવો બની ગયો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી જ કોરોનાના 45દર્દીઓ નોંધાયા છે. આજે રાજકોટમાં વધુ 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સમરસ હોસ્ટેલમાં ફેસિલિટી ક્વોરેન્ટાઈન કરવાંમાં આવેલ 7 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ તમામ દર્દી જંગલેશ્વર વિસ્તારના રહેવાસી છે. રાજકોટ (Rajkot) માં કોરોના પોઝિટિવ દર્દીઓનોઆંકડો હવે 56 પર પહોંચ્યો છે.
Apr 28,2020, 15:03 PM IST
corona virus
રાજકોટમાં કોરોનાનો વધુ એક કેસ, 16 વર્ષના બાળકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 42 કેસ નોંધાયા છે. જેમાંથી 41 રાજકોટ શહેર અને એક કેસ ગ્રામ્ય વિસ્તારમાં સામે આવ્યો છે.
Apr 22,2020, 9:45 AM IST
Coronavirus
શરદી-તાવથી તડપતો બાળક રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વરમાંથી ગોંડલ પહોંચ્યો
ગોંડલ માર્કેટ યાર્ડ પાસે નાદુરસ્ત હાલતમાં રાજકોટ (Rajkot) થી આવેલ એક બાળક મળી આવ્યો હતો. રાજકોટના કરફ્યુગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારમાંથી નાદુરસ્ત બાળક ગોંડલ પહોંચ્યો છે. તાવ, શરદી અને ઉધરસથી પીડાતા બાળકને પોલીસે રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસ તપાસમાં બાળક અને તેના માતાપિતા બે દિવસ પહેલા ક્લસ્ટર એરિયા ઓળંગી ટ્રકમાં બેસી ગોંડલ પહોંચ્યાનું આવ્યું છે. આમ, ક્લસ્ટર વિસ્તારમાંથી અનેક પરિવાર બહાર ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે હાઇવે પરની ચેકપોસ્ટ પર ચેકિંગ પર પોલીસ કાર્યવાહી સામે ઉઠી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી પોલીસે ક્લસ્ટર વિસ્તાર ઉપરાંત 25 જગ્યાઓને પર પતરા લગાવી વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે.
Apr 19,2020, 8:45 AM IST
Rajkot
Press conference of Ashwini kumar on corona updates 17 April 2020
Press conference of Ashwini kumar on corona updates 17 April 2020
Apr 17,2020, 14:55 PM IST
રાજકોટ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજ મધરાતથી કર્ફ્યૂ લાગુ થશે: CM સચિવ અશ્વિનીકુમાર
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આજે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી કે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજ મધ્યરાત્રિથી કર્ફ્યૂ અમલમાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યના 26 જિલ્લાઓમાં 3100 બેડની કોવિડ હોસ્પિટલો તૈયાર કરવામાં આવી છે. આ તમામ હોસ્પિટલમાં તમામ પ્રકારની ઓપીડી અને ઈન્ડોર સારવાર વિનામૂલ્યે રહેશે. દર્દીઓને જમવાનું, દવાઓ રાજ્ય સરકારના ખર્ચે થશે.
Apr 17,2020, 15:21 PM IST
gujarat
માત્ર 11 દિવસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ, રાજકોટના જંગલેશ્વરમાં કોરોના બેકાબૂ
રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં કોરોના (corona virus) નું એપિ સેન્ટર બની ગયું છે. અહીથી રોજ નવા નવા કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે હવે માત્ર 11 દિવસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. રાજકોટ (Rajkot) માં આજે વધુ 3 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી જ વધુ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 11 દિવસની બાળકી, 47 વર્ષીય પુરુષ અને 37 વર્ષીય મહિલા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, બાળકીની માતા-પિતાના રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યા. આ સાથે રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 21 પર પહોંચ્યો છે.
Apr 15,2020, 9:27 AM IST
corona virus
રાજકોટ : કોરોનાના હોટસ્પોટ બનેલ જંગલેશ્વરની મસ્જિદના માઈકથી પહેલીવાર લોકોને અપીલ કરા
રાજકોટમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ ( rajkot) ના જંગલેશ્વર વિસ્તારમાં જ અત્યાર સુધી કુલ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં જંગલેશ્વર વિસ્તારમાંથી 7 પોઝિટિવ (corona virus) કેસ સામે આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોરોનોનું સેન્ટર બનેલા આ જંગલેશ્વર વિસ્તારમાં ત્રિપલ ટી સિસ્ટમ અપનાવાઈ છે. ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સિસ્ટમ અપનાવીને સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાંથી મેડિકલ કોલેજની એક્સપર્ટ ટીમ દ્વારા સેમ્પલ લેવાની શરૂઆત કરાઈ છે. જંગલેશ્વર વિસ્તાર શેરી નંબર 24 થી 31 ને ક્લસ્ટર કરી દેવામાં આવ્યા છે. ક્લસ્ટર વિસ્તારમાં લોકોની અવર જવર પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
Apr 10,2020, 14:03 PM IST
Corona-positive
જંગલેશ્વરનો પોઝિટિવ દર્દી ભાગી ગયો, પૂર્વ મેયર તેના પુત્રના સંપર્કમાં આવતા હડકંપ
સાત દિવસ બાદ આજે ફરી રાજકોટ શહેરમાં વધુ એક કોરોના પોઝિટવ કેસ સામે આવ્યો છે. રાજકોટ લેબ ખાતે આજ રોજ કુલ 27 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બાકીના 26 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ નોંધાયા છે. રાજકોટમાં આજે વધુ એક પોઝિટિવ કેસ સામે આવતા રાજકોટમાં કોરોના પોઝિટિવ સંખ્યા 11 પર પહોંચી છે.
Apr 7,2020, 23:07 PM IST
રાજકોટ
Rajkor માં Corona નો case Positive આવ્યા બાદ જંગલેશ્વર વિસ્તારમાં ડરનો માહોલ...
Rajkor માં Corona નો case Positive આવ્યા બાદ જંગલેશ્વર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોમાં અંદરખાને ફફડાટ પેસી ગયો છે.
Mar 19,2020, 23:40 PM IST
રાજકોટ
રાજકોટ: 30 હજારમાં નકલી MBBSનું સર્ટી લઇ સારવાર કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
શહેરમાંથી શ્યામ રાજાણી બાદ વધુ એક બોગસ તબીબને રાજકોટ પોલીસે ઝડપી પડ્યો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી તબીબ તરીકે પ્રેક્ટીસ કરતા રફીક લીંગડીયાને બાતમીના આધારે ભક્તિનગર પોલીસે ઝડપી પડ્યો છે. પોલીસે રેડ કરી આરોપી બોગસ તબીબની ધરપકડ કરી દવા સહીતનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Jan 20,2019, 18:09 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા