हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
KUW
108/ 7
(15.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જિઓ
જિઓ News
Reliance Jio
Mukesh Ambani એ પલટી દીધાં પાસા! લાવ્યા Jio નો જમાવટ કરી દે તેવો જોરદાર પ્લાન
Reliance Jio Recharge Plan: Reliance Jio એ ભારતની અગ્રણી નેટવર્ક સર્વિસ પ્રોવાઇડર કંપની છે, જેણે દેશમાં ટેલિકોમ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી છે. Jio એ ખાસ કરીને ઈન્ટરનેટ ઉપયોગના ક્ષેત્રમાં ઘણા ફેરફારો કર્યા છે. Jio દેશના ખૂણે ખૂણે ઈન્ટરનેટ લાવ્યું અને તેના લોન્ચિંગ પછી દેશમાં ઘણા યુઝર્સ ઈન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા. Jio ના માલિક દેશના સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણીએ Jioના પ્લાનથી ટેલિકોમ ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી હતી. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 2GB ડેટાની સુવિધા મળે છે. આવો અમે તમને આ પ્લાન વિશે વિગતવાર જણાવીએ.
Oct 1,2024, 17:08 PM IST
Reliance Jio
યુઝર્સની વહારે આવ્યા મુકેશભાઈ! વર્ષના રિચાર્જનું ટેન્શન ખતમ, આ પ્લાન લેવા પડાપડી
Reliance Jio 365 Days Validity Plan: આ પ્લાન તે લોકો માટે ઘણો સારો છે જેઓ ઘણો ડેટા વાપરે છે અને અમર્યાદિત કોલિંગ ઈચ્છે છે. જો તમે ભારે ઇન્ટરનેટ યુઝર છો અને 5G નેટવર્કનો લાભ લેવા માંગો છો, તો આ પ્લાન તમારા માટે યોગ્ય છે. આ ઉપરાંત, જો તમે આખા વર્ષ માટે રિચાર્જથી છૂટકારો મેળવવા માંગતા હો, તો આ પ્લાન શ્રેષ્ઠ છે.
Aug 12,2024, 19:10 PM IST
Technology News
Jio નો પૈસા વસૂલ પ્લાન લોન્ચ! અનલિમિટેડ કૉલિંગ, ડેઈલી ડેટા, હાઈસ્પીડ નેટ, મફત OTT...
Jio Prepaid Recharge: રિલાયન્સ જિયોના આ પ્લાનથી તમારી જરૂરિયાતો તો પૂરી થાય જ છે પરંતુ તમારા મનોરંજનનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
Oct 24,2023, 11:44 AM IST
પીએમ મોદી
વાઇબ્રન્ટ ગુજરાત : જાણો પીએમ મોદીનો બીજા દિવસનો કાર્યક્રમ
Vibrant Gujarat summit 2019 : PM Modi full schedule second day
Jan 18,2019, 13:05 PM IST
મુકેશ અંબાણી
વાઇબ્રન્ટ ગુજરાત : મુકેશ અંબાણીએ 5G માટે કરી મોટી જાહેરાત
vibrant gujarat summit 2019: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 (Vibrant Gujarat Summit 2019) નો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પ્રારંંભ કરાવ્યો. જેમાં પ્રારંભે જ દેશના જાણીતા ઉદ્યોગપતિ (Business Man) એ ગુજરાતમાં રોકાણ માટે તૈયારી બતાવી અને ગુજરાતને બિઝનેસનું હબ ગણાવ્યું. મુકેશ અંબાણીએ ડિજીટલ ક્ષેત્રે કરોડોના રોકાણની તૈયારી બતાવી અને ગુજરાતને ડિજીટલ બનાવવા કટીબધ્ધ હોવાનું કહ્યું હતું. ટોરેન્ટ (Torrent), બિરલા (Birla) અને જીઓએ (JIO) કરોડાના રોકાણની જાહેરાત કરી છે.
Jan 18,2019, 13:05 PM IST
સુધીર મહેતા
વાઇબ્રન્ટ ગુજરાત 2019: ટોરેન્ટ ગ્રુપે કરી કરોડોના રોકાણની જાહેરાત
Vibrant Gujarat summit 2019 : sudhir mehta declare torrent group big invest in gujarat. vibrant gujarat summit 2019: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 (Vibrant Gujarat Summit 2019) નો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પ્રારંંભ કરાવ્યો. જેમાં પ્રારંભે જ દેશના જાણીતા ઉદ્યોગપતિ (Business Man) એ ગુજરાતમાં રોકાણ માટે તૈયારી બતાવી અને ગુજરાતને બિઝનેસનું હબ ગણાવ્યું. ટોરેન્ટ (Torrent), બિરલા (Birla) અને જીઓએ (JIO) કરોડાના રોકાણની જાહેરાત કરી છે. ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતાએ વધુ 15 હજાર કરોડના રોકાણની જાહેરાત કરી.
Jan 18,2019, 13:00 PM IST
રોકાણ
વાઇબ્રન્ટ ગુજરાત : કરોડાના રોકાણની થઇ જાહેરાત
vibrant gujarat summit 2019: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 (Vibrant Gujarat Summit 2019) નો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પ્રારંંભ કરાવ્યો. જેમાં પ્રારંભે જ દેશના જાણીતા ઉદ્યોગપતિ (Business Man) એ ગુજરાતમાં રોકાણ માટે તૈયારી બતાવી અને ગુજરાતને બિઝનેસનું હબ ગણાવ્યું. ટોરેન્ટ (Torrent), બિરલા (Birla) અને જીઓએ (JIO) કરોડાના રોકાણની જાહેરાત કરી છે.
Jan 18,2019, 12:55 PM IST
Trending news
sameer rizvi
20 સિક્સર અને 13 ચોગ્ગા... 21 વર્ષના આ ખુંખાર બેટ્સમેને ફટકારી સૌથી ફાસ્ટ બેવડી સદી
Mahakumbh Mela
પ્રયાગરાજમા મહાકુંભ માટે રંગારંગ તૈયારીઓ શરૂ,40 કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી
gujarat
ગુજરાતમાં તો વ્યાજખોરેએ હદ કરી! વ્યાજ ચૂકવી ના શકતા 7 વર્ષની દીકરીને 3 લાખમાં વેચી..
gujarat
ગરીબોને કસ્તુરીએ ખેડૂતોને બનાવ્યા ગરીબ! ભાવ તળિયે જતાં ખેડૂતો રાતા પાણીએ રોયા
gujarat
નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી?
Kazan drone attack
યુક્રેને રશિયાની ધરતી પર કર્યું એવું પરાક્રમ જેની દુનિયાને આશા નહોતી! જાણો
gujarat
ગુજરાતના કયા જિલ્લામાં છે આવું નઠ્ઠોર તંત્ર? પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?
narendra modi
43 વર્ષ બાદ ભારતીય PM કુવૈતની મુલાકાતે, જાણો આરબ દેશની મુલાકાત પાછળનું શું છે કારણો?
gujarat
શું ડુંગળી પકવતા ખેડૂતોના આવશે ખુશીના દિવસ? જાણો રાઘવજી પટેલે શું આપ્યુ મોટું નિવેદન
gujarat
'કાયદો તોડશો તો પોલીસ તમારા ઘર-ટાંટિયા ભાંગશે', ગુંડાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર