જૂનાગઢ

Junagadh Media Attack Case : PSI and 2 Constables suspended PT6M9S

જૂનાગઢમાં પત્રકારો પર હુમલા બાબતે PSI અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

મીડિયા પર પોલીસના હુમલા બાદ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોના પત્રકારોએ ધરણા કર્યાં, SP કચેરીએ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને સસપેન્ડ કરવાની માગ સાથે ધરણા કર્યાં, કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશી પત્રકારોનાં સમર્થનમાં આવ્યાં હતા. જૂનાગઢમાં પત્રકારો પર હુમલા બાબતે PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. A ડિવિઝનના PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

May 13, 2019, 09:25 PM IST

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની સત્તામાં આચાર્ય પક્ષનો વિજય, ફરીવાર પુનરાવર્તન

જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરમાં શ્રી રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીની મતગણતરી શાંતી રીતે પૂર્ણ થઈ. જેમાં આચાર્યપક્ષનો વિજય થયો છે. એટલે કે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સત્તામાં પુનરાવર્તન થયું છે.

May 13, 2019, 09:16 PM IST
Junagadh: Reporters Attack Case ; Home Ministry asks Police to take necessary steps PT3M9S

જૂનાગઢમાં પત્રકારો પર હુમલા બાબતે સરકારે અપનાવ્યું ગંભીર વલણ

જૂનાગઢમાં પત્રકારો પર હુમલા બાબતે સરકારે ગંભીર વલણ અપનાવ્યું છે. ગૃહમંત્રાલયે સાંજ સુધીમાં પગલાં ભરવા સૂચના આપી.જિલ્લા પોલીસવડાના રીપોર્ટના આધારે ભરાશે પગલાં. જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે.

May 13, 2019, 06:55 PM IST

જૂનાગઢના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય

જૂનાગઢના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં 7 બેઠકમાંથી 3 બેઠકનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સંતોની બંને બેઠક પર દેવ પક્ષનો વિજય થયો છે અને આચાર્ય પક્ષમાં ઉમેદવાર ભગતનો વિજય થયો છે. દેવપક્ષના દેવનંદન સ્વામીનો 249 મતે અને પ્રેમસ્વરૂપ સ્વામીનો 248 મતે વિજય થયો છે. જ્યારે આચાર્યપક્ષના પાર્ષદ વિભાગના ઉમેદવાર ન્યાલકરણ ભગતનો 99 મતે વિજય થયો છે. 

May 13, 2019, 01:58 PM IST

પત્રકારો-દલિત મામલે સમર્થનમાં આવી ભીમસેના, રસ્તા પર સૂઈને વિરોધ કર્યો

ગઈકાલે જુનાગઢમાં મીડિયા પર પોલીસના હુમલા બાદ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોના પત્રકારોએ ધરણા કર્યાં છે. SP કચેરીએ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ધરણા શરૂ કર્યાં છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ પત્રકારોનાં સમર્થનમાં આવ્યાં છે. 

May 13, 2019, 12:53 PM IST
Junagadh Swaminarayan Temple Board Election Result Declare PT6M11S

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીનું પરિણામ જાહેર, જુઓ કોનો થયો વિજય

જૂનાગઢ સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું ૩ બેઠકના પરિણામ જાહેર, પાર્ષદ વિભાગની બેઠક પર આચાર્ય પક્ષનો કબજો, સંતોની બંને બેઠક પર દેવ પક્ષનો વિજય

May 13, 2019, 11:35 AM IST
Junagadh Vote Counting For Swaminaryan Temple Board Election PT7M23S

આજે જૂનાગઢ સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ, જુઓ પરિણામની લેટેસ્ટ અપડેટ

આજે જૂનાગઢ સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ, દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે કાંટાની ટક્કર, ગઈ કાલે થયેલી ચૂંટણીમાં સરેરાશ 56 ટકા થયું હતું મતદાન, પત્રકાર પર દમનના કિસ્સામાં ગૃહરાજ્યમંત્રીના તપાસના આદેશ

May 13, 2019, 09:05 AM IST

જૂનાગઢ: સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં પત્રકારો પર પોલીસનો લાઠીચાર્જ

જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરમાં શ્રી રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. સાંજે પાંચ કલાકે ચૂંટણી પૂર્ણ થઇ હતી. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ચૂંટણીના મતદાન પછી પત્રકારો ઉપર પોલીસનો લાઠી ચાર્જ કરવામાં આવતા મામલો ગરમાયો હતો.

May 12, 2019, 10:58 PM IST
Junagadh Police Attack On Reporter During Coverage Of Swaminarayan Temple Election PT25M46S

જૂનાગઢમાં પોલીસે કર્યો પત્રકારો પર લાઠીચાર્જ, જુઓ સમગ્ર વિગત

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ચૂંટણીના મતદાન બાદ પત્રકારો ઉપર પોલીસનો લાઠી ચાર્જ, ઘટનાનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે બોલાચાલી થતાં પત્રકારો પર પોલીસે કર્યો લાઠીચાર્જ

May 12, 2019, 08:10 PM IST
Junagadh Swaminarayan Temple Board Election PT2M27S

જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીના તમામ અપડેટ જુઓ એક ક્લિપ પર

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાંપોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાઈ રહી છે ચૂંટણી, આચાર્ય પક્ષ તરફ થી ભૂતિયા મતદારો મતદાર યાદીમાં ઘુસાડી દીધાના દેવ પક્ષ દ્વારા આક્ષેપો

May 12, 2019, 03:25 PM IST
Harshad Ribadiya reaches visavdar yard to check sacks of fertilizers PT4M42S

ખાતર કૌભાંડ : જેતપુર બાદ ક્યાં જોવા મળ્યું બોરીઓમાં ઓછું ખાતર

જેતપુર બાદ જૂનાગઢમાં પણ બોરીઓમાં ઓછું ખાતર જોવા મળ્યું હતું. ધારાસભ્ય હર્ષદ રીબડીયા એ જાતે પહોંચી કરી તપાસ હતી. જી.એ.ટી.એલ કિસાન સુવિધા કેન્દ્ર વિસાવદર ડેપોમાં જઈને તપાસ કરી હતી. ડી.એ.પી ખાતર ની થેલી માં ૪૦૦ ગ્રામ થી ૯૦૦ ગ્રામ સુધી નો વજન ઘટાડો સામે આવ્યો હતો.

May 9, 2019, 07:00 PM IST
Woman PSI Play Big Role In Arresting Gangster PT4M22S

જુઓ જૂનાગઢના કુખ્યાત જુસબ અલારખા પર ભારે પડ્યા મહિલા પીએસઆઈ

ગુજરાત એટીએસની ટીમને માહિતી મળી હતી કે બોટાદના જંગલોમાં કોઈ શંકાસ્પદ પ્રવુતિ થઇ રહી છે ત્યારે એટીએસના ડીઆઈજી હિમાંશુ શુકલાએ એક ટીમ તૈયાર કરી હતી જેમાં ચાર મહિલા પીએસઆઈનો પણ સમાવેશ કર્યો હતો, ATSની ટીમ દ્વારા બોટાદના જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ જેમાં સર્ચ દરમિયાન બોટાદની સીમમાંથી જૂનાગઢનો કુખ્યાત ગુનેગાર જુસબ અલારખા મળી આવ્યો હતો

May 6, 2019, 04:10 PM IST
Woman PSI Play Big Role In Arresting Gangster PT6M5S

જુઓ જૂનાગઢના કુખ્યાત જુસબ અલારખા પર ભારે પડ્યા મહિલા પીએસઆઈ

ગુજરાત એટીએસની ટીમને માહિતી મળી હતી કે બોટાદના જંગલોમાં કોઈ શંકાસ્પદ પ્રવુતિ થઇ રહી છે ત્યારે એટીએસના ડીઆઈજી હિમાંશુ શુકલાએ એક ટીમ તૈયાર કરી હતી જેમાં ચાર મહિલા પીએસઆઈનો પણ સમાવેશ કર્યો હતો, ATSની ટીમ દ્વારા બોટાદના જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ જેમાં સર્ચ દરમિયાન બોટાદની સીમમાંથી જૂનાગઢનો કુખ્યાત ગુનેગાર જુસબ અલારખા મળી આવ્યો હતો

May 5, 2019, 07:30 PM IST
ATS Arrested Jusab Alarkha In Murder Case PT2M40S

ગુજરાત એટીએસએ જૂનાગઢના કુખ્યાત જુસેબ અલારખાની ધરપકડ કરી

ગુજરાત એટીએસની ટીમને માહિતી મળી હતી કે બોટાદના જંગલોમાં કોઈ શંકાસ્પદ પ્રવુતિ થઇ રહી છે ત્યારે એટીએસના ડીઆઈજી હિમાંશુ શુકલાએ એક ટીમ તૈયાર કરી હતી જેમાં ચાર મહિલા પીએસઆઈનો પણ સમાવેશ કર્યો હતો, ATSની ટીમ દ્વારા બોટાદના જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ જેમાં સર્ચ દરમિયાન બોટાદની સીમમાંથી જૂનાગઢનો કુખ્યાત ગુનેગાર જુસબ અલારખા મળી આવ્યો હતો

May 5, 2019, 05:50 PM IST
Junagadh BJP Worker Attack On Pass Worker PT1M22S

જુનાગઢ: ભાજપના કાર્યકારે પાસ અને કોંગી કાર્યકરને ફટકાર્યા

જૂનાગઢના માણાવદરના સિનેમા ચોક ખાતે આવેલા ભાજપના કાર્યલય નીચે ચૂંટણીના વેરઝેરમાં યુવક ઉપર હુમલો થયો હતો. ભાજપના કાર્યકારે પાસ અને કોંગી કાર્યકરને ધોકા વડે માર માર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. તે ચૂંટણીમાં કોગ્રેસનું કામ કેમ કર્યું એમ કહી ભાજપના કાર્યકર્તા ભરત ડાંગરે કોંગી કાર્યકર પિયુષ પરસાણી ઉપર તૂટી પડ્યો હતો. પિયુષ પરસાણીયાને માણાવદરની સરકારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણી દોડી આવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

May 2, 2019, 10:35 AM IST
ZEE Impact In Tuvar Scam, Watch Details Report PT5M11S

ZEE Impact: તુવેર કૌભાંડ મુદ્દે જુઓ ખાસ અહેવાલ

ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી ખેડૂતો દ્વારા આપવામાં આવેલ સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું. રાજ્યમાં મગફળી કાંડ બાદ વધુ એક તુવેરમાં ભેળસેળના કૌભાંડમાં કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ પ્રસ કોન્ફ્રન્સ યોજી હતી અને આ ઘટના અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, 3241 કટ્ટામાંથી 1042 કટ્ટા હલકી ગુણવત્તાની તુવરેના રિજેક્ટ થયા છે. જ્યારે અન્ય કટ્ટામાં કોઇપણ સમસ્યા નથી.

Apr 26, 2019, 10:30 AM IST

તુવેર કૌભાંડ આચરનાર એકપણ વ્યક્તિને સરકાર છોડશે નહીં: જયેશ રાદડિયા

ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

Apr 25, 2019, 03:04 PM IST
Junagadh Farmers Clash During Supply Departments Press Conference PT22M45S

જૂનાગઢ તુવેરકાંડ બાદ પુરવઠા વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતોનો હોબાળો

તુવેર કૌભાંડને લઈને પુરવઠા વિભાગના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ ભારદ્વાજ કેશોદમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પરંતુ રોષે ભરાયેલા ખેડૂતે ચાલુ પત્રકાર પરિષદમાં હોબાળો કરીને મોટા આક્ષેપ લગાવ્યો કે ખેડૂત ભ્રષ્ટાચાર કોઈ કરે છે અને ખેડૂતોને ધમકાવા છે

Apr 25, 2019, 02:40 PM IST

તુવેર કૌભાંડ: સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવેલી તુવેરમાં ભ્રષ્ટાચાર

સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરેલી તુવેરમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત પુરવઠા નિગમના વિજિલન્સ અધિકારી જહાંગીર બ્લોચને શંકા જતા તેમને સઘન તાપસ આરંભી દીધી છે. અને જવાબદારો સામે કડક પગલાં ભરવા માટે કાર્યવાહી શરુ કરી છે. 

Apr 24, 2019, 11:25 PM IST
Junagadh Supply Department Reject Tuver PT9M45S

જૂનાગઢ તુવેરનો મોટો જથ્થો રીજેક્ટ થતા ખેડૂતો પરેશાન, જુઓ વિગત

જૂનાગઢ કેશોદ માર્કેટયાર્ડમાં ખરીદાયેલો તુવેરનો મોટો જથ્થો રીજેક્ટ થતા ખેડૂતો પરેશાન, ત્રણ ટ્રક તુવેર, પાંચ ટ્રક એરંડાનો જથ્થો રીજેક્ટ

Apr 24, 2019, 02:55 PM IST