ઝઘડો

દીકરી જાગતી હોવાથી પત્નીએ શારીરિક સબંધ બાંધવા ના પાડી... અડધી રાત્રે મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

અમદાવાદમાં પત્નીએ લાઈટ બિલ ભરવાના મામલે પતિને માર મારવાનો કિસ્સો ટોકિંગ પોઈન્ટ બન્યો હતો. તો આજે પતિએ પત્નીને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિ પત્ની વચ્ચે શારીરિક સંબંધોને લઈને થયેલા વિવાદ બાદ સમગ્ર મામલો નરોડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. 

Nov 15, 2019, 02:13 PM IST

ઝઘડો થતા પત્નીને ડરાવવા માટે પતિએ કર્યું ફાયરિંગ, પછી જે થયું...તે જાણીને ચક્કર ખાઈ જશો

દેશની રાજધાની દિલ્હી (Delhi)ના નરેલા (Narela) બી-2 વિસ્તારમાં શુક્રવારે પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. એક યુવતી આ ઝઘડો જોઈ રહી હતી જેનું તેણે પરિણામ પણ ભોગવવું પડ્યું. 

Sep 14, 2019, 01:06 PM IST

VIDEO: લોકોની સમસ્યાઓ ઉકેલવાની જગ્યાએ મંચ પર પોતે જ ઝઘડી પડ્યા ભાજપ-કોંગ્રેસના નેતાઓ 

હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં જનસમસ્યાઓને ઉકેલવા માટે એક જ મંચ પર ભેગા થયેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આપસમાં જ ભીડી ગયાં. બંને નેતાઓ વચ્ચે તુતુ મેમે થઈ. જેનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. ભરી સભામાં આ બંને પાર્ટીઓના નેતાઓ એકબીજાને ટોણા મારી રહ્યાં હતાં અને સામે બેઠેલી જનતા તેમનું હૂટિંગ કરી રહી હતી. 

Sep 9, 2019, 11:50 AM IST

ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીના નાકે ભર્યું બચકું, નાક પર આવ્યા 15 ટાંકા

ઘરકંકાસ ક્યારેક હાંસીનું પાત્ર બનતો હોય છે. આવુ જ અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં બન્યું છે. શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે 3000 રૂપિયાને લઈને થયેલા ઝઘડામાં બેરોજગાર પતિએ પત્નીને નાક પર બચકું ભરી લીધું હતું. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

Jul 18, 2019, 06:42 PM IST

રાજકોટ: રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાનું નાક અને કાન કાપી નાખ્યા

શહેરના વાજડી ખંભાલાની સીમમાં પૈસા માટે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાના કાન નાર અને વાળ કાપી લેતા ચકચાર મચી ગઇ છે. લોધિકાની દેવીપૂજક મહિલા વનિતા કેશુ વાધેલા તેના જામનગરમાં રહેતા પ્રેમીએ રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીકાના માથાના વાળ, નાક અને કાન કરી નાખી બે લાખ જેટલી રોકડ પડાવી લીધી હતી. 

Jul 10, 2019, 04:38 PM IST

સુરતમાં છાશ ઢોળાઇ જવાની નાની બાબતમાં મોટા ભાઇએ નાના ભાઇને રહેંસી નાખ્યો

સુરતના વરાછા વિસ્તારમા એક નજીવી બાબતે મોટા ભાઇએ નાના ભાઇને મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી જવા પામી હતી. જમતી વેળાએ છાશ ઢોળાઇ જતાં બંને ભાઇઓ વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી નાખી

Apr 11, 2019, 11:56 PM IST

મોડાસા: ઝઘડો જોવા જતા કુવાડી વાગતા યુવકનું મોત, પરિવારમાં આક્રંદ

મોડાસામાં આવેલી મેઘરજ ચોકડી પાસે એક એવી ઘટના બની કે સાંભળી તમારા હોશ ઉડી જશે. ઘટના એવી છે, કે મોડાસમાં એક યુવક ઝગડો જોવા ગયો અને ઝઘડામાં જ કુહાડીનો ઘા વાગવાને કારણે તેનું મોત થયું હતું. આ યુવકને ભુલથી કુહાડી વાગી હતી. અને તેને ઝઘડા જોવો ભારે પડ્યો હતો. 
 

Jan 12, 2019, 11:23 PM IST

રણબીર અને વરૂણ હવે એકબીજાનું મોઢું જોવા પણ નથી તૈયાર? કારણ છે મોટું

હાલમાં આ બંને એક્ટર્સ કરણ જોહરની ફિલ્મોમાં કામ કરી રહ્યા છે

Dec 22, 2018, 01:28 PM IST

રાજકોટઃ રૂપિયા આપવાની ના પાડતા વીંછીયાના થોરિયાળી ગામે પિતાએ પુત્ર પર કર્યું ફાયરિંગ

રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના થોરિયાળી ગામે પિતા-પુત્રના સંબંધને કલંક લગાડતી ઘટના સામે આવી છે. જેમાં પિતાએ સગા પુત્ર પર ફાયરિંગ કરતા પુત્રને પ્રથમ વીંછીયા સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાનની જાણ થતા સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. ફાયરિંગ કરનાર પિતાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Oct 27, 2018, 06:34 PM IST

અમદાવાદઃ છારાનગરમાં બે પરિવાર વચ્ચેના ઝઘડામાં પથ્થરમારો, પોલીસ કોન્સ્ટેબલનું મોત

શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બંકિમચંદ્ર કનુભાઇ ઇન્દ્રેકરનું મોત નીપજ્યુ હતું. 
 

Oct 3, 2018, 11:25 PM IST

અમદાવાદઃ ચાંદલોડિયામાં બે જૂથ વચ્ચે અથડામણ, ખુલ્લી તલવાર સાથે મચાવ્યો આતંક

 સ્થિતિ વસણતા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. 

Oct 3, 2018, 09:41 PM IST

લખનઉ: પોલીસના એક ગુલાબના ફૂલના કારણે પત્ની આખી રાત પતિ સાથે ઝઘડી, જાણો મામલો

સામાન્ય રીતે તો પતિ જ્યારે ગુલાબનું ફૂલ આપે ત્યારે પત્ની ખુશ થઈ જતી હોય છે. પ્રેમના પ્રતિક જેવું આ ગુલાબનું ફૂલ પ્રેમીઓ વચ્ચે મનમોટાવ ખતમ કરે છે. પરંતુ લખનઉમાં એક એવી ઘટના ઘટી કે જેમાં ગુલાબના ફૂલના કારણે જ પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો.

Jul 28, 2018, 12:39 PM IST

શરમજનક: બોયફ્રેન્ડ માટે બે વિદ્યાર્થીનીઓની ક્લાસરૂમમાં જ છૂટ્ટા હાથે મારામારી, જુઓ VIDEO

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની એક પ્રતિષ્ઠિત કોલેજનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં ક્લાસરૂમમાં જ બે વિદ્યાર્થિનીઓ વચ્ચે ઝઘડો થયો.

Jun 23, 2018, 04:01 PM IST

VIRAL VIDEO : કહ્યા વગર ફૂલ તોડવાની મળી આવી સજા, વીડિયો જોઇ તમે પણ ઉકળી ઉઠશો...

સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. માત્ર ફૂલ તોડવાને લઇને વહુ એના સાસુ પર અસહ્ય સિતમ ગુજારી રહી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલા એના વૃધ્ધ અને અશક્ત સાસુને માર મારી રહી છે. આ વીડિયો દક્ષિણ કોલકત્તાના બંસડ્રાવાની વિસ્તારનો છે. વહુ જ્યારે સાસુને મારી રહી હતી ત્યારે પડોશીઓએ આ વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં શેયર કર્યો હતો. 

Jun 1, 2018, 05:34 PM IST