हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટ્રેડ વોર
ટ્રેડ વોર News
Saurashtra's industries
ચીન સાથે ટ્રેડવોરમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ફાયદો, જાણો વિગત
દેશમાં ચાઇનીઝ ચીજવસ્તુઓના બહિષ્કારની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સરકાર દ્વારા પણ 350થી વધારે પ્રોડક્ટની આયાત બંધ કરવાની તૈયારી દર્શાવવી છે. ત્યારે ઉઘોગકારો માની રહ્યા છે કે ચીનની આયાત બંધ થવાથી તેનો સીધો જ ફાયદો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉઘોગોને મળી રહ્યો છે.
Jun 28,2020, 16:32 PM IST
Coronavirus
કોરોના સંકટ: અમેરિકા-ચીન વોર વચ્ચે હવે કૂદી જનતા, એકબીજાના ઉત્પાદોથી કર્યું તોબા
કોરોના મહામારી (Coronavirus)ને લઇને અમેરિકા અને ચીનની વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું છે. બંને એક બીજાને ખોટા સાબિત કરવામાં લાગ્યા છે. જ્યાં અમેરિકાનું કહેવું છે કે, ચીને યોગ્ય સમય પર વાયરસની જાણકારી દુનિયાને આપી નહીં, જેના કારણે કોરોના મહામારી બની ગઈ છે. ત્યારે ચીનનું કહેવું છે કે, અમેરિકા પોતાની અક્ષમતા છૂપાવા માટે તેમનું નામ ઉછાડી રહ્યું છે. બંને દેશોની આ જંગમાં હવે જનતા પણ સામેલ થઈ ગઈ છે અથવા તો એમ કહી શકાય કે તેમના આ યુદ્ધે ટ્રેડ વોર્ડની શરૂઆત કરી દીધી છે.
May 20,2020, 19:03 PM IST
ચીન
ચીન-અમેરિકા ટ્રેડ વોરઃ ટ્રમ્પનો દાવો, ચીન બરાબરનું ફસાયું, 30 લાખ બેરોજગાર
અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા અનેક મહિનાથી ટ્રેડ વોર ચાલી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો કે, તેમના તંત્ર દ્વારા ચીનથી આયાત થતા સામાન પર લગાવામાં આવેલી ઈમ્પોર્ટ ડ્યુટીને કારણી ચીનને ખરબો ડોલરનું નુકસાન થયું છે અને તેમના દેશમાં 30 લાખ લોકો બેરોજગાર બન્યા છે
Sep 11,2019, 17:20 PM IST
અમેરિકા
ખતરનાક થઈ US-China ટ્રેડ વોર, વર્લ્ડ ઈકોનોમી પર સંકટના વાદળો છવાયા
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોર ક્યાંયથી અટકતી જોવા મળી રહી નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન વિરુદ્ધ સતત આકરા નિવેદન આપી રહ્યાં છે અને ટેરિફ વધારી રહ્યાં છે.
Aug 24,2019, 10:46 AM IST
ટ્રેડ વોર
ટ્રેડ વોરઃ ચીન-અમેરિકા વચ્ચે ઘટ્યો તણાવ,શી-ટ્રમ્પ કરાર બાબતે બંને દેશ રાજી
ચીન અને અમેરિકાની વાટાઘાટો કરતી ટીમના પ્રમુખોએ બંને દેશોના રાષ્ટ્રપતિ વચ્ચે થયેલા કરારને સર્વસંમતિથી લાગુ કવરાની પદ્ધતિ પર ચર્ચા કરી હતી
Jul 11,2019, 0:02 AM IST
ચીન
અમેરિકા અને ચીનના ટ્રેડ વોરથી ભારતનો ફાયદો
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરથી ભારતનો ઘણો ફાયદો થઇ રહ્યો છે. તેણે ચીનને એક્સપોર્ટ કરવા માટે 150થી વધુ પ્રોડક્ટ્સની ઓળખ છે, જેના પર અમેરિકી સરકારે સખત પાબંધી લગાવી છે. ભારતને આ સામાન એક્સપર્ટ અમેરિકાના મુકાબલે સસ્તા ભાવ કરાવવામાં પણ મદદ મળી રહ્યો છે. ચીનને જે સામાનનો એક્સપર્ટ વધારવામાં આવી રહ્યો છે, તેમાં ડીઝલ એન્જીન, એક્સ-રે ટ્યૂબ, એંટીબાયોટિક, કોપર ઓર, ગ્રેનાઇટ, ઇનવર્ટર અને કીટોન મહત્વપૂર્ણ છે.
Jun 17,2019, 12:58 PM IST
trade war
ચીન સાથેની અવળચંડાઇ અમેરિકાને પડી રહી છે મોંઘી, અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન
અમેરિકા સાથે વેપાર વિવાદ વધવાના વચ્ચે ચીને કહ્યું છે કે, તેના કારણે અમેરિકા પુન: મહાનતા પ્રાપ્ત કરવામાં સફળ નથી થયા, તેના બદલે તેના કારણે અમેરિકી અર્થવ્યવસ્થાને નુકસાન જ થયું છે. ચીને એક શ્વેતપત્રમાં આ ટિપ્પણી કરતા કહ્યું કે, તેઓ ઇચ્છે ચે કે આંતરિક વ્યાપાર વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા નિકળે પરંતુ હવે પોતાનાં મુળ સિદ્ધાંતો સાથે સમજુતી નહી કરે. આ અગાઉ ચીને શનિવારે અમેરિકાનાં 60 અબજ ડોલર મુલ્યનાં ઉત્પાદનો પર પાંચથી 25 ટકાનાં દરથી નવો દંડાત્મક શુલ્ક લગાવ્યો છે.
Jun 2,2019, 17:41 PM IST
ચીન
ચીનનો મોટો આરોપ, 'ખુલ્લેઆમ આર્થિક આતંકવાદ' પર ઉતરી આવ્યું છે અમેરિકા
ટ્રેડ વોર વચ્ચે ચીને ગુરુવારે અમેરિકા પર આક્રમક પ્રહાર કરતા તેના પર 'ખુલ્લેઆમ આર્થિક આતંકવાદ' ફેલાવવાનો આરોપ લગાવી દીધો.
May 30,2019, 15:45 PM IST
ચીન
ટ્રેડ વોરઃ ચીનની અર્થવ્યવસ્થા 28 વર્ષમાં સૌથી નિચલા સ્તર પર
ચીનના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (એનબીએસ) સોમવારે જાહેરાત કરી કે વર્ષ 2018માં ચીનની અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરે વધી હતી.
Jan 21,2019, 17:13 PM IST
પેટ્રોલ ડીઝલ
ક્રુડ ઓઈલનો ભાવ ગગડ્યો, પેટ્રોલ-ડીઝલ વધુ સસ્તુ બનશે, સીધો ફાયદો થશે ભારતના
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય કિંમતમાં આગામી દિવસોમાં તમને વધુ રાહત મળી શકે છે. આ રાહતની શક્યતા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત ઘટ્યા બાદ વ્યક્ત કરવામાં આવી છે. જને કારણે હવે નાગરિકોને પણ તેનો સીધો ફાયદો મળી શકે છે.
Dec 27,2018, 8:31 AM IST
ટ્રેડ વોર
ટ્રેડ વોર: લાબા સમય બાદ ચીન અને અમેરિકા વચ્ચે થશે મહત્વપૂર્ણ ચર્ચા
ચીનના તેવર નરમ દેખાઇ રહ્યા છે. પરંતુ અમેરિકાના તેવર જોરદાર દેખાઇ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ કહ્યું કે, ચીન બે વર્ષની અંદર આર્થિક મહાશક્તિના રૂપમાં અમારી જગ્યા પર આવી ગયું હોત. પરંતુ હવે તે અમારી નજીક પણ નથી.
Nov 9,2018, 15:16 PM IST
People's Bank of China
ટ્રમ્પની ટ્રેડવોરને પહોંવી વળવા માટે ચીન માર્કેટમાં 109 અબજ ડોલર ઠાલવશે
અમેરિકાની સાથે સતત વણસી રહેલા સંબંધો અને ગાઢ થતી ટ્રેડવોરનાં કારણે વિશ્વની બીજી સૌથી મોટી ઇકોનોમિ હાલ દબાણનો સામનો કરી રહી છે
Oct 7,2018, 22:45 PM IST
IMF
IMFએ જી-20 દેશોને ચેતવ્યા, ટ્રેડ વોરથી વધ્યું વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સં
હાલના મહિનામાં અમેરિકા અને બીજા નંબરની અર્થવ્યવસ્થા ચીનની વચ્ચે વ્યાપારને લઈને તણાવ વધ્યો છે.
Jul 22,2018, 12:15 PM IST
trade war
ટ્રેડ વોરની આશંકાએ સોના અને ચાંદીમા જબરદસ્ત કડાકો: આ રહ્યા આજના ભાવ
વૈશ્વિક બજારના નરમ વલણના કારણે શનિવારે સોના ચાંદી સહિતની તમામ કિંમતી ધાતુઓની કિંમતમા કડાકો થયો હતો
Jun 16,2018, 19:25 PM IST
Trending news
gujarat
વાપીમાં નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી ચીરી નાખ્યો!
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
health
અપચો, ગેસ, એસિડિટી...પપૈયા સાથે આ 5 ફૂડ્સ ખાશો, તો હાલત થઈ જશે ખરાબ
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર
BJP gujarat
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે મોટી ખબર, વયમર્યાદાના વાંધા વચ્ચે રત્નાકરે આપી સૂચના
Nitish Kumar Reddy
કોહલી સાથે સેલ્ફી લેવાનું સપનું જોનારે રચ્યો ઈતિહાસ, હવે સચિન-પંતની હરોળમાં આવ્યો!
astrology
2025માં લક્ષ્મી નારાયણ યોગ 5 રાશિના લોકો માટે વરદાન! નવા વર્ષે રહેશે મોજ, થશે મહાલાભ