हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડમ્પર
ડમ્પર News
truck
બેફામ દોડતા ડમ્પરિયા, ખટારા અને તમામ ભારે વાહનો પર લાગશે લગામ! આજથી નવો નિયમ લાગૂ
New Rules For Havy Vehicals: સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ભારે વાહનો માટેના નિયમોમાં કરી દેવામાં આવ્યો છે ધરખમ ફેરફાર. વધતા અકસ્માતોને રોકવા માટે વધુ કડક કરી દેવામાં આવ્યો છે નવો નિયમ.
Jun 12,2024, 10:15 AM IST
surat news
છેલ્લા 15 દિવસમાં 6 યુવકોના મોત; આજે વધુ એક દુર્ઘટના, 3 નિર્દોષ લોકોને કચડી માર્યા
આજરોજ વધુ એક ડમ્પર બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. બારડોલી ગળતેશ્વર જતા માર્ગ ઉપર ટીંબા ગામ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર 3 યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
Jun 23,2023, 16:27 PM IST
fatafat news
ફટાફટ ન્યૂઝ: રણુ પાસે ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત
વડોદરાના પાદરાના રણુ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે તો સારવાર દરમિયાન વધુ 4 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કુલ 12 લોકોના મોત થયા છે. તો અનેક ઈજાગ્રસ્ત લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. તમામ લોકોને પાદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આઈસર અને ડમ્પર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
Feb 22,2020, 23:15 PM IST
Vadodara
વડોદરા અકસ્માત: મામેરૂં ભરીને આવતા મોસાળ પક્ષના 12 સભ્યોના મોત
વડોદરાના પાદરાના રણુ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે તો સારવાર દરમિયાન વધુ 4 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કુલ 12 લોકોના મોત થયા છે. તો અનેક ઈજાગ્રસ્ત લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. તમામ લોકોને પાદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આઈસર અને ડમ્પર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
Feb 22,2020, 22:40 PM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર: જલગાવમાં ડમ્પર અને કાર વચ્ચે ભીષણ ટક્કર, 10ના મોત
મહારાષ્ટ્રના જલગાવના ચોપડા-યાવલ વચ્ચે ડમ્પર અને કાર જોરદાર ટક્કર થઇ છે જેમાં 10 લોકોના મોત થયા છે. મૃતકોમાં 8 મહિલાઓ અને 2 પુરૂષો છે. મૃતકોમાં એક જ પરિવાર 6 સભ્ય છે. આ અકસ્માત સવારે 5-5:30 વાગ્યાની આસપાસ થયો.
Feb 3,2020, 10:07 AM IST
ડમ્પર
રાત્રે કાળ બનીને આવેલા ડમ્પર ચાલકે 8થી વધુ વાહનોને અડફેડે લીધા, બેના મોત
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા અનુપમ સિનેમા પાસે એક ડમ્પર ચાલકે 8 થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. બહાર સૂતાં સ્થાનિક રહેવાસીઓને પણ ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું. અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Jan 8,2020, 9:55 AM IST
મહિલાનું મોત
પાંજરાપોળ પાસે ડમ્પર ચાલકે મહિલાને લીધી અડફેટે, સ્થળ પર મોત
પાંજરાપોળ પાસે ડમ્પર ચાલકે મહિલાને લીધી અડફેટે, સ્થળ પર મોત
Dec 10,2019, 16:26 PM IST
accident
સુરત : બંધ પડેલી ગાડીને પાછળથી ધક્કો મારી રહેલા વ્યક્તિ પર ડમ્પર ફરી વળ્યુ
કમરની નીચેના ભાગમાં ગંભીર ઇજાગ્રસ્ત સ્થિતીમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા
Nov 14,2019, 22:07 PM IST
Dumper
હિંમતનગર-અમદાવાદ રોડ પર ડમ્પરે ગાડીને અડફેટે લીધી, 2ના ઘટના સ્થળે જ મોત
ગાડીનો કડુસલો વળી જતા મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી, અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો
Oct 12,2019, 18:56 PM IST
બગોદરા
ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત, કોર્ટ ડ્યુટીથી પરત ફરતા કોન્સ્ટેબલનુ મોત
કલ્યાણગઢ બગોદરા નજીક બાવળા રોડ પર ડમ્પર અને બાઇકનો અકસ્મતા સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મળી રહેલી માહિતી અનુસાર અકસ્માતમાં મોત થયેલા વ્યક્તિ બગોદરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો.
Mar 12,2019, 19:55 PM IST
Trending news
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર
BJP gujarat
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે મોટી ખબર, વયમર્યાદાના વાંધા વચ્ચે રત્નાકરે આપી સૂચના
Nitish Kumar Reddy
કોહલી સાથે સેલ્ફી લેવાનું સપનું જોનારે રચ્યો ઈતિહાસ, હવે સચિન-પંતની હરોળમાં આવ્યો!
astrology
2025માં લક્ષ્મી નારાયણ યોગ 5 રાશિના લોકો માટે વરદાન! નવા વર્ષે રહેશે મોજ, થશે મહાલાભ
border gavaskar trophy
VIDEO : બુમરાહ આઉટ, સિરાજના પગ ધ્રૂજતા હતા, નીતિશ રેડ્ડીના પિતા કરતા હતા પ્રાર્થના
rarest of rare case
રેરેસ્ટ ઓફ ધ રેર કહેવાય તેવો કેસ! મહિલાના જમણા નાકમાં ઉગી નીકળ્યો દાંત
manmohan singh
પંચમહાભૂતમાં વિલિન થયા મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે ભીની આંખે અપાઈ અંતિમ વિદાય
BZ Group Scam
ઔડીમાંથી ઓરડીમાં પહોંચ્યો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા, મહાઠગની પૂછપરછમાં થયા મોટા સ્ફો
7th Pay Commission
નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને મળશે ખુશખબર! આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું