મહારાષ્ટ્ર: જલગાવમાં ડમ્પર અને કાર વચ્ચે ભીષણ ટક્કર, 10ના મોત

મહારાષ્ટ્રના જલગાવના ચોપડા-યાવલ વચ્ચે ડમ્પર અને કાર જોરદાર ટક્કર થઇ છે જેમાં 10 લોકોના મોત થયા છે. મૃતકોમાં 8 મહિલાઓ અને 2 પુરૂષો છે. મૃતકોમાં એક જ પરિવાર 6 સભ્ય છે. આ અકસ્માત સવારે 5-5:30 વાગ્યાની આસપાસ થયો.

મહારાષ્ટ્ર: જલગાવમાં ડમ્પર અને કાર વચ્ચે ભીષણ ટક્કર, 10ના મોત

જલગાવ: મહારાષ્ટ્રના જલગાવના ચોપડા-યાવલ વચ્ચે ડમ્પર અને કાર જોરદાર ટક્કર થઇ છે જેમાં 10 લોકોના મોત થયા છે. મૃતકોમાં 8 મહિલાઓ અને 2 પુરૂષો છે. મૃતકોમાં એક જ પરિવાર 6 સભ્ય છે. આ અકસ્માત સવારે 5-5:30 વાગ્યાની આસપાસ થયો.

ઘટના બાદ ડમ્પરનો ડ્રાઇવર ફરાર છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત તે સમયે થયો જ્યારે પીડિત પરિવાર કોઇ લગ્નના રિશેપ્શનમાં જઇને પરત ફરી રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news