Mehsana News: મહેસાણા-રાજસ્થાન હાઈ-વે પર મોટી દાઉ નજીક મોડી રાત્રે ૩ વાગ્યે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં લકઝરી બસ અને ટ્રક વચ્ચેની જોરદાર ટક્કરમાં 2 લોકોના મોત નીપજ્યા છે અને 13 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
banaskantha palanpur Elderly man dies after being hit by truck cctv footage
જયપુર-અજમેર હાઈવે પર બની આ ઘટના. કેમિકલ ટેન્કર સાથે અથડામણ બાદ લાગી આગ. વિસ્ફોટનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
A truck was crushed and overturned in front of a landslide in Palanpur, Banaskantha. CCTV footage has emerged.
બિહારમાં ભારે વરસાદને કારણે મકાઈથી લોડેડ ટ્રક આખેઆખો પાણીમાં ગરકાવ થયો...
A young man fell down due to a pothole on the road of Pardi, Valsad, it was a painful death after being crushed under a truck coming from behind
A truck overturned in Surat due to a broken gutter cover, a car and a bike were crushed in the accident
Waters of Mindhola river overflowed on Vyara-Chikhli road, a truck barely made it out, drivers life at risk
જામનગરના વતની પટણીવાડ વિસ્તારના બે યુવાનોના અંતરિયાળ મૃત્યુ નિપજતાં ભારે માતમ છવાયો છે. જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વીપક્ષી નેતા અસલમ ખીલજી સહિતના અગ્રણીઓ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા. સમગ્ર મામલે મેઘપર-પડાણા પોલીસ ટુકડી તપાસ ચલાવી રહી છે.
A truck carrying 1800 kg tomatoes to Delhi overturned in Jhansi! The police kept vigil throughout the night to prevent looting of tomatoes.....
Congress leader Gayatriba Vaghela's car was hit by a truck in Rajkot, the driver of the car washed the trucker's car!
VIRAL: Sinkhole swallows whole PMC truck in Pune’s City Post Office; driver escapes unhurt
ઝાંસી: ફૂલ સ્પીડમાં આવતી ટ્રકે પોલીસની ગાડીને મારી ટક્કર, બે કોન્સ્ટેબલ ઘાયલ; જુઓ અકસ્માતના CCTV
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ટ્રક પલટી, જુઓ અકસ્માતના શોકિંગ CCTV
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સ્કૂટર પર જતી બહેનોને અકસ્માત, એકનું મોત જ્યારે એકને ગંભીર ઈજા.....જુઓ શોકિંગ CCTV
Monsoon 2024: Truck gets stranded in swelling Ambika river following heavy rainfall in Dang
New Rules For Havy Vehicals: સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ભારે વાહનો માટેના નિયમોમાં કરી દેવામાં આવ્યો છે ધરખમ ફેરફાર. વધતા અકસ્માતોને રોકવા માટે વધુ કડક કરી દેવામાં આવ્યો છે નવો નિયમ.
Road Accident: દિન પ્રતિદિન રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. એમાંય હેવી વાહનો નક્કી કરેલાયેલી સ્પીડના ધોરણો તોડીને ફૂલસ્પીડમાં વાહન ચાલાવતા હોવાથી અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. આવી જ એક ઘટના આજે ફરી અનેક લોકોનો ભોગ લઈ ગઈ.
શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. રાજ્યમાં અકસ્માતની બે મોટી ઘટના બની છે. જેમાં સુરતમાં ટામેટા લઈ જતી ટ્રક પલટતા ત્રણ લોકોના દર્દનાક મોત થયા છે, જ્યારે 7 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. તો કચ્છમાં ટ્રેક્ટર પલટી મારતા 3 લોકોના મોત થયા છે.
Truck reduced to ashes after blast in diesel tank on Shamlaji National Highway; No casualties reported
સુરતનાં લિંબાયત ફૂલવાડી મીઠી ખાડીમાં રહેતો 19 વર્ષીય નવાઝ ઉર્ફે શોએબ બક્ષીશ ખાન પઠાણ અને 21 વર્ષીય મિત્ર સમીર યાસીન પઠાણ નાઓ ગત રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં રોકડીયા હનુમાન મંદિરથી ભાઠેના તરફ જતા બ્રિજ ઉપરથી જઈ રહ્યા હતા.
વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબતી સમાન કિસ્સાઓ સામે આવતા હોય છે આવો જ એક બનાવ મોરબી શહેરમાં સામે આવ્યો છે જેમાં નાના મોટો ઝઘડા અને મેલીવિદ્યા કરી હોવાની શંકાના આધારે મોરબીમાં મહિલાની ટ્રકની નીચે કચડીને હત્યા કરવામાં આવેલ છે.