તહેવાર

કિંજલ દવે, ગીતા રબારી, સાંઈરામ દવેની ધાબા પર ધિંગામસ્તી, પતંગો ઉડાવી... જુઓ ઉત્તરાયણની ખાસ તસવીરો

દેશભરમાં ઉત્સાહ સાથે આજે ઉત્તરયણના  પર્વની ઉજવણી થઈ રહી છે.ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને ઉત્તરાયણપર્વની શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રીએ કહ્યું ઉત્તરાયણનું પર્વ લોકોનો ઉત્સાહ વ્યક્ત કરવાનું પર્વ છે. 2021ની ઉત્તરાયણ તમામ દેશવાસીઓ માટે આરોગ્ય વર્ધક રહે

Jan 14, 2021, 12:13 PM IST

ગરમાગરમ ઊંઘિયુ-જલેબીથી થઈ ઉત્તરાયણની સવાર, ખરીદવા લોકોની લાઈન લાગી

ગત વર્ષ કરતા ઊંધિયા અને લીલવાની કચોરીના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષની સરખાણીએ ભાવમાં 20 રૂપિયાનો વધારો નોંધાયો 

Jan 14, 2021, 08:56 AM IST

કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો, ડબ્બાનો ભાવ 1910 રૂપિયા પર પહોંચ્યો

 • આર્જેન્ટિનામાં હડતાળના પગલે સોયાબીનના ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ, કપાસનું ઉત્પાદન ઘટતા કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે
 • સામાન્ય રીતે કપાસમાં 13 થી 14 % તેલ નીકળતું હોય છે. પરંતુ આ વર્ષે કપાસનો પાક હળવો હોવાથી 7 થી 8 % તેલ નીકળી રહ્યું છે

Jan 6, 2021, 08:53 AM IST

અમદાવાદના રાવત પરિવારે રોનક ગુમાવ્યો, ધાબાથી પરથી પટકાતા મોત

 • ઉત્તરાયણ નજીક આવતા જ ધાબા પરથી પડીને, પતંગની દોરીથી કપાઈને અકસ્માત થવાના કિસ્સા બનતા હોય છે
 • વડોદરામાં પણ પતંગ ચગાવતા સમયે બાળકનું છત પરથી પડી જવાથી મોત નિપજ્યું 

Jan 5, 2021, 04:20 PM IST

પતંગ બજારમાં કોરોનાનો વાયરો, નોખા મેસેજ સાથેની પતંગ એક ધાબાથી બીજા ધાબા પર ઉડશે

 • આદિકાળથી પતંગોનો ઉપયોગ સમાજિક સંદેશ આપવા માટે થતો આવ્યો છે
 • હવે કોરોનાથી અવેરનેસ લાવવા માટે પતંગોનો સહારો લેવામાં આવ્યો

Jan 5, 2021, 12:41 PM IST

આ વર્ષે સોસાયટી કે અપાર્ટમેન્ટની અગાશીમાં સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી નહિ કરી શકાય

 • કોર કમિટીની બેઠક બાદ સરકાર ઉત્તરાયણના તહેવારની ગાઈડલાઈન અંગે જાહેરાત કરી શકે છે
 • એક ધાબા પર 50 લોકો કે વધુ લોકો ભેગા થવાને મંજૂરી નહિ આપવામાં આવે

Jan 3, 2021, 01:44 PM IST

સરકારનો મહત્વનો નિર્ણય, ગુજરાતમાં તમામ પતંગોત્સવ રદ કરાયા

 • ગુજરાતમાં તમામ પતંગોત્સવ રદ્દ
 • કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
 • કોરોનાની સ્થિતિના કારણે લેવાયો નિર્ણય

Dec 30, 2020, 01:39 PM IST

ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર

કોરોનાને કારણે તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી છે. ત્યારે નવા વર્ષે સૌથી પહેલા તહેવાર ઉત્તરાયણનો આવે છે. ત્યારે ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્યમાં આ વર્ષે પતંગોત્સવ (kite festival) નું આયોજન નહિ થાય. ગુજરાતભરમાં યોજાતા આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવાયો છે. જોકે, હાઇકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

Dec 26, 2020, 12:52 PM IST

રાજકોટમાં પતંગ ચગાવતા પહેલા સાવધાન, પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ

 • રાજકોટ પોલીસ કમિશનરના કહેવા અનુસાર, સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ રાખો તો દંડાશો
 • રાજકોટમાં કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તામાં પતિંગ ઉડાવી નહિ શકે

Dec 19, 2020, 08:31 AM IST

ક્રિસમસ કે થર્ટી ફર્સ્ટ પર ઘરમાં જ રહેજો, નહીં તો પોલીસ કરશે દંડનીય કાર્યવાહી

રાજ્યભરમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને પગલે રાત્રી કરફ્યૂ અમલમાં છે. જેને પગલે આવનારા તહેવાર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પણ શહેરીજનો રાત્રી દરમિયાન બહાર નહીં કરી શકે. ખાસ કરી ખ્રિસ્તીઓના તહેવાર ક્રિસમસ ઉજવવા માટે પણ પોલીસ પરમિશન નથી આપવામાં આવી

Dec 14, 2020, 02:26 PM IST

સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો, ડબ્બાનો ભાવ 2340 રૂપિયાને પાર

 • છેલ્લા બે મહિનાથી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, એનુ કારણ વરસાદ છે. 

Nov 29, 2020, 10:40 AM IST

Chhath Puja: ગુજરાતના મોટા શહેરોમાં છઠ પૂજા રદ, કોરોનાને કારણે ઘરમાં ઉજવાશે આ તહેવાર

 • અમદાવાદમાં આ વર્ષે છઠ પૂજાનું આયોજન નહિ થાય. છઠ મહાપર્વ સમન્વય સમિતિ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
 • વડોદરામાં કોરોનાના કારણે મહીસાગરના નદીના કિનારે છઠ પૂજા રદ કરાઈ

Nov 20, 2020, 08:07 AM IST

કોરોના કાળમાં આટલી અલગ હશે સ્ટાર્સની દિવાળી, જાણો કોણ શું કરી રહ્યું છે મિસ

મહામારીએ દિવાળી ઉજવવાનો અંદાજ પણ ચોક્કસથી બદલ્યો છે. દર વર્ષ જેવી દિવાળી આ વર્ષે નહીં હોય. ત્યારે આપણા ગુજરાતી કલાકારો કેવી રીતે દિવાળીની ઉજવણી કરવાના છે, જાણીએ એમની જ પાસેથી.

Nov 11, 2020, 05:06 PM IST

ગ્રીન ફટાકડાને લઈ લોકોમાં દ્વિધા, જાણો ગ્રીન ફટાકડા એટલે શું? અને તેના ફાયદા

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ફટાકડા સ્ટોલ પર લોકો ફટાકડા ખરીદવા માટે આવી રહ્યા છે. રાજ્ય સરકારે લોકોને પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે ગ્રીન ફટાકડા ફોડવા અપીલ કરી છે ત્યારે વડોદરામાં ફટાકડા સ્ટોલ પર ગ્રીન ફટાકડા જોવા મળી રહ્યા છે.

Nov 11, 2020, 02:52 PM IST

બે દિવસમાં સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, ગુજરાતીઓની દિવાળી બગડશે

 • રાજકોટ માર્કેટમાં છેલ્લાં બે દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 70 થી 90 રૂપિયાનો વધારો થયો.
 • મગફળીની તીવ્ર અછત અને નજીકમાં આવી રહેલા તહેવારોના કારણે સિંગતેલમાં તેજીનો માહોલ સર્જાયો

Nov 6, 2020, 11:06 AM IST

દિવાળી ટાંણે ભડકે બળ્યાં સિંગતેલના ભાવ, પાંચ વર્ષ બાદ જોવા મળ્યો તોતિંગ વધારો

દિવાળી (Diwali 2020) ટાંણે જ સિંગતેલ (Groundnut oil) માં વધારો થતા ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાઈ જશે. સાથે જ કોરોનાને કારણે લોકોની આવક પર અસર પડી છે, આવામાં લોકોની ખરીદી પર પણ અસર પડશે

Oct 27, 2020, 12:24 PM IST

નોમ અને દશેરાના મુહૂર્તની ન કરો ચિંતા, જાણો દશેરાની ચોક્કસ તારીખ

હિન્દુ ધર્મમાં નવરાત્રિ (Navratri) ખૂબ મહત્વની છે. ભારતના જુદા જુદા રાજ્યોમાં નવરાત્રિના 9 દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, નવ દિવસ સુધી દેવીની પૂજા કરવામાં આવે છે અને તેમને તેમનો પ્રિય પ્રસાદ અર્પણ કરી તેમને પ્રસન્ન કરવામાં આવે છે.

Oct 24, 2020, 08:17 AM IST

SBIએ ATMમાંથી Cash Withdrawalના નિયમમાં કર્યો ફેરફાર, તમારે જાણવા છે જરૂરી

ભારતીય સ્ટેટ બેંક (SBI)એ તેના એટીમએમ (ATM)માંથી કેસ વિડ્રોલ (Cash Withdrwal)ના નિમયોમાં ફેરફાર કર્યો છે. બેંકે આ નિયમોને 18 સપ્ટેમ્બરથી લાગુ કર્યા હતા. જેના વિશે બે વખત ટ્વીટ કરી ગ્રાહકોને જાણ કરી હતી. ફસ્ટિવલ સીઝનના કારણે મોટાભાગના લોકો બેંકના એટીએમથી કેસ ઉપાડી રહ્યાં છે. એવામાં ગ્રાહકોને જાણકારી આપવા માટે બેંકે તેને લાગુ કરેલા નિયમો વિશે ફરી એકવાર સાવચેત કર્યા છે.

Oct 23, 2020, 04:22 PM IST

તહેવાર પહેલા સસ્તુ થયું ડ્રાય ફ્રૂટ્સ, જાણો કાજુ, બદામ, સુકી દ્રાક્ષના નવા ભાવ

દશેરા, દિવાળી આવતા જ કાજુ, બદામ અને સુકી દ્રાક્ષ હમેશાં મોંઘી થઈ જાય છે, પરંતુ આ વખતે તહેવારની સીઝનમાં ડ્રાય ફ્રૂટ્સ (Dry fruits) સસ્તા થઈ ગયા છે. કોરોના વાયરસ મહામારી (coronavirus pandemic)ના કારણે ડિમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી તેની કિંમતમાં ઘટાડો થયો છે. સમાન્ય રીતે તહેવાર પર ડ્રાય ફ્રૂટ્સની ડિમાન્ડ વધે છે, પરંતુ આ વખતે નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારમાં પણ ગ્રાહક દુકાનોથી દુર છે.

Oct 23, 2020, 01:27 PM IST

ડુંગળીના ભાવમાં જબરદસ્ત વધારો, દિવાળી સુધીમાં આટલા રૂપિયા પહોંચી જશે ભાવ!

તહેવારોની સીઝન (Festive Season)માં ડુંગળી (Onion)ના ભાવ તમારા રસોડાના બજેટ પર અસર પાડી શકે છે. એક જ દિવસમાં ડુંગળીના ભાવ (onion prices)માં જોરદાર ઉછાળો આવ્યો છે. સોમવારના હોલસેલ માર્કેટ (Wholesale market)માં ડુંગળીના ભાવ 6802 રૂપ્યા પ્રતિ ક્વિંટલ પર હતો. પરંતુ હવે આ ભાવ 7300 રૂપિયા પ્રતિ ક્વિંટલ સુધી પહોંચી ગયો છે. રિટેલના ભાવમાં જોદરાદ તેજી જોવા મળી છે. પહેલા જ્યાં 60 રૂપિયા પ્રતિ કિલો પર ડુંગળી વેચાઈ રહી હતી. હવે રિટેલ માર્કેટ (Retail market)માં તેનો ભાવ 70-75 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

Oct 21, 2020, 02:12 PM IST