તાઇવાન

ભારતમાં તાઇવાનના સમર્થનને લઇને ચીન સ્તબ્ધ, સિક્કિમને લઇને આપી ધમકી

ચીન લાંબા સમયથી તાઇવાન (Taiwan)પર પોતાનો દાવો કરતું આવ્યું છે અને તાઇવનનું સમર્થન કરનાર બીજા દેશોને પણ ધમકાવે છે. આ દરમિયાન ભારતમાં તાઇવાન (India-Taiwan Relation) ને લઇને વધતા સમર્થન જોઇ ચીન સ્તબ્ધ થઇ ગયું છે.

Oct 17, 2020, 08:10 AM IST

પાસપોર્ટને લઇને તાઇવાને ભર્યું આ પગલું, હવે ચીન કરતાં અલગ હશે ઓળખ!

તાઇવાન એટલે કે રિપબ્લિક ઓફ ચાઇનાએ પોતાના પાસપોર્ટમાં ફેરફાર લાવવાની જાહેરાત કરી છે. સાથે જ પોતાના નવા પાસપોર્ટની પહેલની ઝલક પણ દુનિયાને બતાવી છે. આ નવા પાસપોર્ટમાં તાઇવાન નાગરિકોની ઓળખ અલગ રહેશે.

Sep 2, 2020, 07:37 PM IST

તાઇવાનની વાયુ સીમામાં ઘુસી ગયેલા ચીની ફાઇટર પ્લેનને તાઇવાને ભગાડ્યાં

ચીને તાઇવાનને ધમકી આપી છે કે, જો તે એકીકરણ માટે તૈયાર નહી થાય તો તેના પર હૂમલો કરવામાં આવશે. ત્યાર બાદથી એક અઠવાડીયામાં તાઇવાનની વાયુસેનામાં ચીની વિમાનોએ ત્રણ વખત ઘુસણખોરી કરી ચુક્યા છે પરંતુ દરેક વખતે તેને ઉંધા મોઢે તાઇવાન એરફોર્સે ભગાડી દીધું હતું. \

Jun 16, 2020, 11:39 PM IST

અમેરિકા-યૂરોપ ફેલ, સિંગાપુર-તાઇવાન-હોંગકોંગે કઈ રીતે કર્યો કોરોના પર કંટ્રોલ

ચીનમાં મહામારી બની ચુકેલા કોરોના વાયરસનો કહેવ વિશ્વના બીજા દેશોમાં પણ જોવા મળી રહ્યો છે. યૂરોપ અને અમેરિકા પણ તેનાથી બાકાત નથી. કોરોનાના વધતા કહેર છતાં એશિયાના કેટલાક દેશો એવા પણ છે જેણે આ ગંભીર વાયરસને કાબુમાં કરવા મોટી સફળતા મેળવી છે. 
 

Mar 15, 2020, 06:48 PM IST

22 KYMCO એ લોન્ચ કર્યા ત્રણ સ્કૂટર, કિંમત 2.30 લાખ સુધી

22 KYMCO કંપનીએ ત્રણ સ્કૂટર્સની લોન્ચિંગ સાથે ભારતીય બજારમાં એન્ટ્રી મારી છે. તેમાં iFlow નામનું એક ઇલેક્ટ્રિક સ્કૂટર, જ્યારે Like 200 અને X-Town 300i નામના બે અન્ય પેટ્રોલથી ચાલનાર સ્કૂટર છે. તેની ક્રમશ કિંમત: 90 હજાર, 1.30 લાખ અને 2.30 લાખ રૂપિયા છે. તેમનું વેચાણ સપ્ટેમ્બરથી શરૂ થશે. શરૂઆતમાં દેશના છ શહેરો- નવી દિલ્હી, બેંગલુરૂ, પુણે, હૈદ્વાબાદ, કલકતા અને અમદાવાદમાં વેચવામાં આવશે. આ શહેરોમાં 14 ડીલરશિપ હશે. આગામી ત્રણ વર્ષોમાં 300 ટચ પોઇટ્સ સાથે દેશભરમાં ડીલરશિપ નેટવર્ક સ્થાપિત કરવાની કંપનીની યોજના છે. 

Jun 14, 2019, 05:05 PM IST

'મેક ઇન ઇન્ડીયા'ની મોટી સફળતા, ભારતમાં બની રહ્યો છે iphone 7

દુનિયાની ટોચની મોબાઇલ કંપની Apple એ ભારતમાં iphone SE અને iphone 6S ની સાથે જ iphone 7 નું ઉત્પાદન શરૂ કર્યું છે. 'મેક ઇન ઇન્ડીયા'ની દિશામાં ખૂબ મોટી સફળતા છે અને એપ્પલના આ નિર્ણયથી ઘણી ટોચની ગ્લોબલ ટેક કંપનીઓનો ભારત પ્રત્યે વિશ્વાસ વધશે અને તે આગામી દિવસોમાં ભારતમાં આવી શકે છે. આઇફોને સંકેત આપ્યા છે કે કંપની ભારતને ઉત્પાદન હબના રૂપમાં ડેવલોપ કરવા ઇચ્છુક છે. 

Apr 2, 2019, 05:50 PM IST

ચીને જુના સાથીઓ છીનવતા હવે તાઇવાને ચીન અને જાપાન સાથે મિત્રતા વધારી

તાઇવાન અગાઉ પણ પોતાની આઝાદી માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ચીન પર દબાણ લાવવા માટેની અપીલ કરી ચુક્યું છે

Sep 14, 2018, 11:40 PM IST