हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
ENG
72/ 2
(15)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તુષાર પટેલ
તુષાર પટેલ News
વડોદરા
વડોદરાવાસીઓએ ગણેશ સ્થાપનાની સાથે આપ્યો ખૂબ સુંદર મેસેજ, જુઓ Pics...
ભારે તાંકઝામ અને લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ પંડાલમાં કદાવર શ્રીજીની આકર્ષક મૂર્તિઓ વચ્ચે શહેરમાં એક બે ઠેકાણે ઓછા ખર્ચે સમાજને ઉપયોગી એવી વિવિધ થીમ પર આધારિત શ્રીજીની સ્થાપના પણ કરવામાં આવી છે
Sep 5,2019, 12:07 PM IST
અમદાવાદ
મહેસાણા હાઇવે પર થયેલા અકસ્માતમાં હાર્ટ સર્જન ડૉક્ટર તુષાર પટેલનું નિધન
અમદાવાદ મહેસાણા હાઇવે પર થયેલા એક અક્સમાતમાં મહેસાણા શહેરના હાર્ટ સર્જન ડૉ તુષાર પટેલનું મોત થયું છે. આ અક્સમાતમાં તેમની સાથે કારમાં સવાર અન્ય ડ્રાઇવરનું પણ મોત થયું છે. મહેસાણા-અમદાવાદ હાઇવે પર આઇસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા.
May 4,2019, 19:10 PM IST
લોકસભા ચૂંટણી 2019
ચૂંટણી બિષ્કાર: રહીશોએ કહ્યું- વોટ માગવા આવતા નેતાને પહેરાવશું જુતાનો હાર
વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે પાંચસોથી વધારે મકાનોમાં રહેતા રહીશોએ લોકસભાની ચૂંટણી બહિષ્કાર કર્યો છે. આ વિસ્તારના રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર દર્શાવતા બેનર અને પોસ્ટર લગાવ્યા છે.
Mar 28,2019, 15:14 PM IST
ગુજરાતી પૅડ ગર્લ
મળો આ ગુજરાતની પેડ ગર્લને, ગરીબ યુવતીઓ માટે શરૂ કર્યું આ અભિયાન
વડોદરાની એક યુવતીએ ગરીબ અશિક્ષિત યુવતીઓને માસિક ધર્મમાં તકલીફ ન પડે અને બીમારીનો ભોગ ન બને તે માટે નિઃશુલ્ક સેનેટરી પેડ્સ વહેંચી રહી છે.
Mar 14,2019, 9:56 AM IST
વડોદરા મહાનગર પાલિકા
વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરાયા ગેરકાયદેસર દબાણો દૂર
શહેરના રસ્તાઓને પહોળા કરવા માટે ગેરકાયદેસર કરાયેલા દબાણોને દૂર કરવા અત્યંત જરૂરી છે. જેના ભાગરૂપે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અવારનવાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે
Mar 6,2019, 14:44 PM IST
કલાકારો
દેશભરમાંથી આવેલાં કલાકારોએ શહીદ થયેલાં બહાદુર જવાનોને અનોખી શ્રદ્ધાંજલિ
દેશભરમાંથી આવેલાં કલાકારોએ સતત 24 કલાક સુધી જાગી પુલવામામાં શહીદ થયેલાં બહાદુર જવાનોને 200 ફુટ લાંબા પેઇન્ટિંગનાં માધ્યમથી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
Feb 23,2019, 15:51 PM IST
એસટી
રાજ્યમાં એસ.ટી. કર્મચારીઓની હડતાલનો બે દિવસમાં અંત, મુસાફરોમાં આનંદ
સંકલન સમિતિના આગેવાનો અને સરકાર વચ્ચેની બેઠક બાદ વિવિધ પડતર માંગણીઓ સંતોષાશે એવી ખાત્રી મળ્યા બાદ હડતાલ પૂર્ણ જાહેર કરવામાં આવતા એસ.ટી.ની સેવાઓ રાબેતા મુજબ શરૂ થઈ હતી.
Feb 23,2019, 15:06 PM IST
અથડામણ
વડોદરામાં જૂથ અથડામણ: નજીવી બાબતે પથ્થરમારો થતા વાતાવરણ થયું તંગ
વડોદરાના સલાટવાડા ખાતે આવેલ રેનબસેરામાં જૂથ અથડામણ સર્જાઈ છે. જેમાં બાળકોની રમત રમવાને મામલે બે જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. જૂથ અથડામનના પગલે કારેલીબાગ પોલીસે ઘટના સ્થળે પહોંચી તોફાનીઓના ટોળાને વિખેરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે.
Dec 23,2018, 0:20 AM IST
લોકરક્ષક પેપર લીક
વડોદરા : પેપરલીક કેસમાં વધુ 2 શખ્સની અટકાયત, મુખ્ય આરોપી યશપાલ પણ દબોચાયો
પેપરલીક કેસમાં ATSના ખાનગી ઓપરેશનમાં મોટી સફળતા મળી. જે અંતર્ગત વડોદરાથી વધુ 2 શખ્સની અટકાયત કરવામાં આવી છે.
Dec 6,2018, 11:00 AM IST
વડોદરા
વડોદરા: 90 વર્ષ જૂનું મકાન ધરાશયી, એકનું મોત અને 4 ઘાયલ
વડોદરામાં માંડવી-ચોખંડી રોડ પર 90 વર્ષ જૂનું જર્જરિત મકાન ધરાશાયી થવાની ધટના ઘટી છે. આ દુર્ઘટનામાં 3 માળનું મકાન ધરાશયી થતા તેમાં રહેતાં 5 લોકો દટાઈ ગયા હતા. જેમાંથી એકનું મોત નિપજ્યું છે અને 4 લોકો ઘાયલ છે.
Aug 11,2018, 11:02 AM IST
Trending news
France
એક એવો આઈલેન્ડ જે દર 6 મહિને બદલી નાંખે છે દેશ, જો તમે ગયા તો ભરાઈ જશો
upi
1 નવેમ્બરથી UPIમાં આ મોટા ફેરફાર! જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો જાણો નવો નિયમ
weather update
Weather Update: થઈ જાવ તૈયાર! હવે શરૂ થશે ઠંડી, બેથી ત્રણ ડિગ્રી ઘટી જશે તાપમાન
amit shah Canada
ગંભીર પરિણામો આવશે; અમિત શાહ સામેના વાહિયાત આરોપોથી ભારત રોષે ભરાયું
Reliance Jio
રિલાયન્સ જિયોનો સૌથી સસ્તો પ્લાન, ઓછી કિંમતમાં મળશે 84 દિવસની વેલિડિટી
swiggy ipo
Swiggy IPO: 6 નવેમ્બરે ઓપન થશે આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP
government school
મેગા સિટી અમદાવાદની આ શાળાઓની સ્થિતિ સૌથી ખરાબ, વર્ગખંડો નથી, સુવિધાઓનો અભાવ
SKY Gold
જો તમારી પાસે છે આ કંપનીનો 1 શેર તો ફ્રીમાં મળશે 9 શેર, હજુ પણ ખરીદવાની તક
BLOOD SUGAR
Diabetes માં અમૃતનું કામ કરશે આ જ્યુસ, ઝડપથી ઘટી જશે બ્લડ સુગર, જાણો બનાવવાની રીત
unhealthy foods
બસ આ 5 સફેદ વસ્તુ ખાવાનું છોડી દો, શરીર હંમેશા રહેશે સ્વસ્થ, બીમારીઓ રહેશે દૂર