તોડફોડ

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓની શરમજનક કરતૂત, હિંગળાજ મંદિરમાં માતાની મૂર્તિ તોડી

પાકિસ્તાન (Pakistan) ના સિંઘ પ્રાંતમાં સ્થિત પ્રાચીન હિંગળાજ માતા મંદિર (Hinglaj Mata Mandir)માં શનિવારે કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી. અજાણ્યા વ્યક્તિઓએ અહીં માતાની મૂર્તિને ખંડિત કરી દીધી છે.

Oct 24, 2020, 11:37 PM IST

ડમ્પર ચાલકે અટફેટે લેતા વૃદ્ધનું મોત, ટ્રાફિક પોલીસની કેબિનમાં તોડફોડ કરી

વડોદરાના મકરપુરા સુશેન સર્કલ પાસે ડમ્પર ચાલકે સ્કુટી સવાર વૃદ્ધને અડફેટે લેતાં સ્કુટી સવાર વૃદ્ધનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. જેથી લોકોના ટોળાએ ડમ્પરમાં અને ટ્રાફિક પોલીસની કેબિનમાં ભારે તોડફોડ કરી રસ્તો બ્લોક કર્યો હતો.

Feb 20, 2020, 01:30 PM IST
Looms Worker Sabotage In Anjani Industry In Surat PT5M7S

સુરતમાં લુમ્સના કારીગરોએ કરી તોડફોડ, સીસીટીવીમાં દ્રશ્યો કેદ

વિવિંધ એકમોમાં કામ કરતા કારીગરોની મજૂરી વધારવાની માંગણીનો વિવાદ ધીરે ધીરે વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારીગરની આડમાં અસામાજિક તત્વો દ્વારા લુમ્સના કારખાના બંધ કરાવી કારીગરોને માર મારવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Nov 19, 2019, 10:30 AM IST
Anti-Social Elements Terror In Vadaj Area Of Ahmedabad PT4M

અમદાવાદના વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

અમદાવાદના વાડજ વિસ્તારમાં અસમાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. ઘરની બહાર લગાવેલ સીસીટીવી તોડ્યા હતા. અસમાજિક તત્વોના ત્રાસથી ઘરની બહાર સીસીટીવી લગાવ્યા હતા. જો કે, બલી વાઘેલા નામના આરોપીએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Nov 12, 2019, 03:40 PM IST
5 people vandalized in Rajkot restaurant for negligence PT4M37S

રાજકોટમાં નજીવી બાબતે રેસ્ટોરન્ટમાં 5 શખ્શોએ કરી તોડફોડ, જુઓ વીડિયો

રાજકોટના ગોંડલ રોડ પર આવેલ સાધના રેસ્ટોરન્ટ ખાતે ભાઈબીજના દિવસે રાત્રીના આવારા તત્વો દ્વારા નજીવી બાબતે તોડફોડ કરી હંગામો મચાવ્યો હતો. રાત્રીના સમયે પાન અને કોલ્ડ્રીંક પીધા બાદ રૂપિયા ન આપવા બાબતે 5 જેટલા આવારા તત્વો દ્વારા હોટેલ માં સોડા બોટેલ અને પત્થર ના ઘા મારી તોડફોડ કરી મારામારી કરવામાં આવી હતી.

Oct 31, 2019, 09:15 PM IST

પાકિસ્તાનમાં હિન્દુ શિક્ષક સામે ઈશનિંદાનો કેસ, સિંધ પ્રાંતમાં તોફાનો ફાટી નીકળ્યાં

પાકિસ્તાનમાં ફરી એકવાર હિન્દુઓ પર અત્યાચારોનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતની એક શાળામાં લઘુમતી હિન્દુ સમુદાયના પ્રિન્સિપાલ વિરુદ્ધ ઈશનિંદાનો મામલો નોંધાયા બાદ રવિવારે પ્રાંતના અનેક વિસ્તારોમાં તોફાનો ફાટી નીકળ્યાં. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ ભીડે ગોટકી શહેરમાં એક હિન્દુ મંદિર અને શાળામાં તોડફોડ મચાવી અને હિન્દુ પ્રિન્સિપાલ સાથે મારપીટ કરી. 

Sep 16, 2019, 09:08 AM IST

કચ્છ: ટ્રકમાં તોડફોડ કરવા મામલે અબડાસાના MLAના પુત્ર સહિત 12ની ધરપકડ

અબડાસાના કોંગ્રેસનાં ધારાસભ્ય પ્રધુમન સિંહ જાડેજા પુત્રએ દાદાગીરી કરી હોવાનો આરોપ સામે આવ્યો છે. હાજીપીર નજીક આવેલ આર્ચિયન કંપનીમાં 6 જેટલા ટ્રકોમાં તોડફોડ કરવામાં આવી હતી. હાજીપીર ફાટકથી દેશલપર ગુંતલી જતા રોડ પર પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તંબુ પાસે આ બનાવ બન્યો હતો

Sep 15, 2019, 03:11 PM IST
Dahod: Varoda Toll Tax Sabotaged By Youths PT3M45S

દાહોદ: લીમડી નજીક વરોડ ટોકનાકા પર ગાડી રોકવાના મુદ્દે યુવકોએ કરી તોડફોડ

દાહોદ જિલ્લાના લીમડી નજીક આવેલા વરોડ ટોલ નાકા ખાતે ટોલટેક્સ ન આપવા મુદ્દે યુવકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. યુવકો એ "મેરી ગાડી ક્યો રોકાતે હો ઔર પૈસે ક્યુ લેતે હો" કહીને તોડફોડ કરી હતી. વરોડ ટોલ પર ચાર યુવકોએ લાકડી તેમજ ડંડા વડે પાંચ મિનિટમાં છ કેબિનમાં તોડફોડ હતી અને ટોલ ટેક્સ પર ફરજ બજાવનાર કેશિયર ને કર્મચારીને ઇજા પહોંચાડી હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Sep 12, 2019, 11:45 AM IST

સુરત: કચરો ઉઠાવતી ગાડીની ટક્કરે એકનું મોત, સ્થાનિકોએ ગાડીમાં કરી તોડફોડ

સુરતના ડિંડોલી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડીએ એક બાઈક સવારને અડફેટે લીધો હતો. ઘટના સ્થળે જ બાઇક ચાલકનુ કરુણ મોત નીપજતા લોકોએ ગાડીમા તોડફોડ કરી નાખી હતી. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો.

Sep 3, 2019, 05:52 PM IST

અમદાવાદ: હોટલમાં જમવાનું ન મળતાં 'મર્સીડીઝ' લઇને આવેલા નબીરાઓએ કરી તોડફોડ

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા એક રેસ્ટોરન્ટમાં આતંક મચાવામાં આવ્યો હતો. જમવાનું પતિ ગયું હોવાની વાત કરતા મર્સીડીઝ કારમાં આવેલા ત્રણ શખ્શોએ રેસ્ટોરન્ટના મેનેજર અને સ્ટાફ સાથે મારામારી કરી હતી. જે અંગે હોટલ માલિકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસે CCTV ફૂટેજ મેળવી ફરાર શખ્સોને શોધવા તજવીજ હાથ ધરી છે.

Aug 27, 2019, 05:43 PM IST

હૌઝ કાજી મંદિર કેસ: પોલીસે અત્યાર સુધીમાં 4 માઇનોર સહિત 9 લોકોની કરી ધરપકડ

જૂની દિલ્હીની હૌઝ કાજીમાં રવિવાર રાત્રે પાર્કિંગને લઇને બે સમુદાયોની વચ્ચે અથડામણ સર્જાઇ હતી. ત્યારબાદ કેટલાક તોફાની તત્વોએ લાલ કુઆં વિસ્તારમાં જૂના દુર્ગા મંદિરની અંદર મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી.

Jul 4, 2019, 08:09 AM IST
Jamkandod Women Mischief In Taluka Panchayat For Water PT1M44S

જામકંડોરણા તાલુકા પંચાયતમાં મહિલાઓએ કરી તોડફોડ

જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં પાણી, રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર તેમજ સફાઇ સહીતના પ્રશ્નોને લઇને જામકંડોરણાની તાલુકા પંચાયત ખાતે મહિલાઓ ઘસી આવીને હોબાળો મચાવ્યો હતો, સમગ્ર વિસ્તારમાં પીવાલાયક પાણી પુરૂ ન મળતા વિસ્તરણ અધિકારી અને મહિલાઓ વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી

May 3, 2019, 08:10 PM IST
Girsomnath Police Damaging Vehicals Video Got Viral PT1M16S

ગીરસોમનાથમાં પોલીસનો તોડફોડ કરતો વીડિયો વાયરલ, જુઓ વિડીયો

ગીરસોમનાથમાં પોલીસનો તોડફોડ કરતો વીડિયો વાયરલ થયો, જેમાં પોલીસ રોડ પર પાર્ક કરેલા વાહની તોડફોડ કરી રહ્યાંનું નજરે પડી રહ્યું છે..સમગ્ર ઘટનાને કારણે ખારવા સમાજમાં ઉગ્ર રોષ જોવા મળ્યો

Apr 5, 2019, 03:10 PM IST

હિમતનગર: કાણીયોલ ગામે બે જૂથ વચ્ચે અથડામણમાં 5ને ઇજા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

પોલીસે પરિસ્થિતિને જોતા જીલ્લા એસ.ઓ.જી પોલીસ અને એલ.સી.બી પોલીસ તથા અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઉતારી દઈ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.

Feb 7, 2019, 08:42 AM IST

સુરત: શાળામાં વાલીઓનો હોબાળો, ટ્રસ્ટી પર દારૂ પીને છેડતી અને માર મારવાનો આરોપ

શહેરની સાધના નિકેતન શાળામાં વાલીઓએ ખુબ હોબાળો મચાવ્યો છે. તેમણે શાળાના ટ્રસ્ટી પર દારૂ પીને વિદ્યાર્થીઓને આરોપ લગાવ્યો છે. વાલીઓએ શાળામાં તોડફોડ પણ કરી. 

Dec 25, 2018, 01:11 PM IST

ખેડા: માતરમાં બે જુથ વચ્ચે અથડામણ, વાહનોની તોડફોડ બાદ કર્યા આગ હવાલે

ધાર્મીક ઝંડો ફરકાવવા બાબતે બે કોમના જુથો આમને સામને આવીજતા મંગળવારની રાત્રે ભારે ધાંધલ ધમાલ થઇ હતી.

Nov 21, 2018, 08:46 AM IST

પોરબંદર રહેમાની મસ્જીદના ઈમામ પર હુમલો, વિસ્તારમાં ભારેલો આગ્નિ જેવી સ્થિતી

મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે ધાર્મિક બાબતને લઈને થયેલ મનદુખને લઈને મેમણવાડા વિસ્તારમાં તંગદીલી સર્જાઈ હતી.

Sep 24, 2018, 08:51 AM IST

જેલમાં જવું પડે તો જેલમાં ઉપવાસ કરીશ, કોઇના દબાણને વશ થઇ લડાઇ છોડીશ નહી: હાર્દિક

હાર્દિક પટેલે જણાવ્યું હતું હતું કે કોર્ટનો આદેશ શિરોમાન્ય રહેશે, જો જેલમાં જવું પડશે તો જેલમાં ઉપવાસ કરીશ. સ

Aug 24, 2018, 10:34 AM IST

જે બંગલમાં તોડફોડ કરનારા લોકોનું નામ જણાવશે તેને 11 લાખનું ઇનામ: અખિલેશ

અખિલેશે કહ્યું કે, બંગ્લામાં જે નિર્માણ કરવામાં આવ્યું હતું તેના માટે લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી અનુમતી લેવામાં આવી હતી

Aug 5, 2018, 10:29 PM IST

હાર્દિક પટેલને બે વર્ષની સજા કેમ થઇ? શું થયું હતું તે દિવસે? જાણો સમગ્ર ઘટના

વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય 14ને નિર્દોષ જાહેર કર્યા છે. 23 જુલાઈ 2015નો રોજ પાટીદાર અનામત રેલીમાં યોજાઈ હતી.

Jul 25, 2018, 03:26 PM IST