દીપિકા પાદુકોણ
નવા વર્ષે Deepika Padukone એ તેના ફેન્સને ચોંકાવી દીધા, જાણીને તમને પણ લાગશે આંચકો
સોશિયલ મીડિયા પર જાત જાતની અટકળો થઈ રહી છે. કેટલાક લોકોનું માનવું છે કે દીપિકા પાદુકોણનું એકાઉન્ટ પણ હેક થઈ ગયું હશે.
Jan 1, 2021, 12:59 PM ISTDeepika Padukone એ કર્યો ઇશારો, SRK સાથે શરૂ કર્યું આ ફિલ્મનું શૂટિંગ?
બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ સોમવારે કથિત રીતે શાહરૂખ ખાન (Shahrukh Khan)ની સાથે પોતાની નવી ફિલ્મ 'પઠાણ' (Pathan)નું શૂટિંગ શરૂ કરી દીધું છે.
Nov 23, 2020, 08:08 PM ISTદીપિકા એક ફિલ્મ માટે ચાર્જ કરે છે 'પઠાણી' ફી, બોલીવુડના મોટા સ્ટાર્સને છોડ્યા પાછળ
ડ્રગ્સ કેસ બાદ હવે દીપિકાનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. જો કે હવે સારા કારણે દીપિકાની ચર્ચા થઈ રહી છે. એ તો તમે જાણો જ છો કે ફિલ્મ સ્ટાર્સ એક ફિલ્મ કરવાની તગડી ફી લે છે.
Nov 9, 2020, 01:06 PM ISTદીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે NCBનું સર્ચ, મળી આવ્યું ડ્રગ્સ
NCB search deepika padukone manager karishma prakash residence and found drugs: ડ્રગ્સ કનેક્શનને લઈને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમે મુંબઈમાં અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે સર્ચ કર્યું છે. જ્યાં એનસીબીને ડ્રગ્સ મળ્યું છે.
Oct 27, 2020, 08:35 PM ISTદીપિકા, સારા અને શ્રદ્ધાની પૂછપરછ કરનારા NCBના અધિકારીને થયો કોરોના
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) માં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા NCBના ડેપ્યુટી ડાઈરેક્ટર કેપીએસ મલ્હોત્રા (KPS Malhotra) કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓ ડ્રગ્સ એંગલની તપાસ દરમિયાન અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી ચૂક્યા છે. આવામાં તેમના સંક્રમિત થવાની સૂચનાથી હડકંપ મચી ગયો છે.
Oct 4, 2020, 01:05 PM ISTદીપિકાનો Exclusive તપાસ રિપોર્ટ ફક્ત Zee News પાસે, જાણો શું-શું થયું
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ગેસ્ટ હાઉસમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની દરેક મોમેન્ટની જાણકારી ફક્ત Zee News પાસે છે. દીપિકાએ જેવો જ ગેસ્ટ હાઉસમાં પ્રવેશ કર્યો, મહિલા ઓફિસરે સૌથી પહેલાં તેમની તલાશી લીધી.
Oct 1, 2020, 02:08 PM IST45 મોબાઇલ ખોલશે બોલીવુડના નશેડીઓના રાઝ, NCBના હાથ લાગ્યા મોટા પુરાવા
બોલીવુડમાં નશો કરનારા રીયલ લાઇફના તે તમામ ફિલ્મ સ્ટાર્સનો ચહેરો ખુલ્લો થવાનો છે. જેમનો સ્ક્રીન પર દેખાવ જોઇને લાખો કરોડો લોકો તેમના ચહકો છે, પરંતુ હવે તેઓ તેમની સત્યતા જાહેર કરશે, 45 મોબાઇલ ફોન્સ જે એનસીબીએ ડ્રગ્સ પેડલર્સ અને ફિલ્મ સ્ટાર્સની પૂછપરછ બાદ જપ્ત કર્યા છે
Sep 30, 2020, 08:47 PM ISTડ્રગ્સ કેસ: NCBએ દીપિકા, શ્રદ્ધા, સારાને આપી ક્લીન ચિટ? જાણો શું છે સત્ય
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ બુધવારના બોલીવુડ અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ (Deepika Padukone), શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન સહિત અન્ય કોઇને પણ ક્લીન ચિટ આપ્યાની વાતને નકારી છે. આ તમામ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત મામલે સામે આવ્યા ડ્રગ્સ એન્ગલને લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે
Sep 30, 2020, 06:32 PM ISTડ્રગ્સ કેસઃ NCBએ સર્વેલાન્સ પર રાખ્યા 3 મોટા અભિનેતાના ફોન, જલદી થશે પૂછપરછ
Bollywood drugs case: બોલીવુડની અભિનેત્રી બાદ એ-લિસ્ટ અભિનેતાઓ એનસીબીની રડારમાં છે. ઇન્ડસ્ટ્રીના 3 મોટા એક્ટર એનસીબીના નિશાના પર છે અને તેના ફોન સર્વેલાન્સ પર રાખવામાં આવ્યા છે. આ લોકોની જલદી પૂછપરછ થઈ શકે છે.
Sushant Singh Rajput ની મોત હત્યા કે આત્મહત્યા? AIIMS ની ટીમે સીબીઆઇને સોપ્યો રિપોર્ટ
બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોતના મામલે એમ્સની ફોરેન્સિક ટીમ, સીબીઆઇની ટીમ અને સીએફએસએલના એક્સપોર્ટ વચ્ચે આજે મીટીંગ થઇ છે.
Sep 28, 2020, 04:59 PM ISTDrugs Case: આ પ્રશ્નોથી Deepika Padukone ના નિકળ્યા આંસૂ, થઇ આવી હાલત
એનસીબીએ પૂછપરછ દરમિયાન ડ્રગ્સ લેવા અંગે પ્રશ્ન પૂછ્યા, અલગ-અલગ પ્રશ્નોને ફેરવી ફેરવીને પૂછવામાં આવ્યા એનસીબીએ દીપિકા પાદુકોણ અને કરિશ્મા પ્રકાશને આમને-સામને બેસાડીને તેમની ડ્રગ્સ ચેટને લઇને પ્રશ્નો પૂછપરછ કરી.
Sep 28, 2020, 01:18 PM ISTકરણ જોહરની પાર્ટીના સ્ટાર્સની વધશે મુશ્કેલીઓ! ફોરેન્સિક રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસો
બોલીવુડની ડ્રગ્સ મંડળીની કહાની જેટલી ઉકેલાતી દેખાઇ છે એટલી ગુંચવાડા ભરેલી છે. રૂપેરા પડદાના સ્ટાર એનસીબીના પ્રશ્ન જાળ સમાન કરી રહ્યા છે. શનિવારે એનસીબીએ દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે 6 કલાક સુધી પૂછપરછ કરી.
Sep 27, 2020, 02:03 PM ISTDrugs Case: પૂછપરછમાં 'ઢાંકપિછોડો' કર્યો, પણ ચાલાક NCBની એક ચાલ અને બધાનું કામ તમામ!
દીપિકા, સારા, શ્રદ્ધા સહિત ડ્રગ્સ મંડળીમાં સામેલ તમામે પોતાના દોષ છૂપાવવા માટે તમામ યુક્તિઓ અજમાવી. ક્યાંક ચૂપ રહ્યા તો ક્યાંક ગોળગોળ જવાબ આપ્યા. ક્યાંક પોતાનો દોષ બીજાને માથે ઢોળ્યો. પણ NCB આગળ હથિયાર હેઠે પડ્યા.
Sep 27, 2020, 07:46 AM ISTડ્રગ્સ કેસઃ દીપિકા-સારા-શ્રદ્ધાની NCBએ કરી મેરાથોન પૂછપરછ, જાણો કોણે શું કહ્યું
શનિવારના દિવસે એનસીબીએ એક્શન મોડમાં કામ કરતા બોલીવુડની ત્રણ ટોપ અભિનેત્રીઓની મેરાથોન પૂછપરછ કરી હતી. ત્રણેય અભિનેત્રીઓની કલાકો સુધી પૂછપરછ ચાલી અને ઘણા પ્રકારના સવાલ કરવામાં આવ્યા હતા.
Drugs Case: સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરે પૂછપરછ ખતમ, પૂછવામાં આવ્યા આ પ્રશ્નો!
થોડીવાર પહેલાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે પૂછપરછ પુરી થઇ તો બીજી તરફ હવે લગભગ 5 કલાકની પૂછપરછ બાદ હવે સારા અલી ખાન (Sara Ali Khan) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ઓફિસથી બહાર આવી ચૂકી છે.
Sep 26, 2020, 06:54 PM ISTવોટ્સઅપ પર મોકલેલા મેસેજ તેને કોઇ ત્રીજો વ્યક્તિ વાંચી શકતો નથી: કંપની
વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે 'કંપની તમારા સંદેશને સુરક્ષિત રાખે છે અને આ ઇનક્રિપ્ટેડ હોય છે જેથી તમે જેને મોકલ્યા છે, તે જ વાંચી શકે છે. વોટ્સએપ સહિત કોઇપણ તેને વાંચી શકે નહી.
Sep 26, 2020, 06:28 PM ISTDrugs Case:દીપિકાએ ચેટની વાત કબૂલી, શ્રદ્ધા-સારા સાથે પણ NCB કરી પૂછપરછ કરી
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની મોતમાં એનસીબી ડ્રગ્સ એંગલની તપાસ કરવામાં લાગી છે. તેની બે ટીમ અલગ-અલગ જગ્યા પર અભિનેત્રી દિપીકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન સાથે પૂછપરછ કરી રહી છે.
Sep 26, 2020, 03:39 PM ISTDrugs Case:દીપિકાએ ચેટની વાત કબૂલી, શ્રદ્ધા-સારા સાથે પણ NCB કરી પૂછપરછ કરી
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની મોતમાં એનસીબી ડ્રગ્સ એંગલની તપાસ કરવામાં લાગી છે. તેની બે ટીમ અલગ-અલગ જગ્યા પર અભિનેત્રી દિપીકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન સાથે પૂછપરછ કરી રહી છે.
Sep 26, 2020, 03:39 PM ISTDrugs Case: ધર્મા પ્રોડક્શનના ક્ષિતિજ પ્રસાદની પણ NCBએ કરી ધરપકડ
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસ પર શરૂ થયેલી ડ્રગ્સ રેકેટની તપાસનો વ્યાપ દરરોજ વધી રહ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ટીમ આજે એનસીબી ઓફિસમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી રહી છે
Sep 26, 2020, 03:31 PM ISTDrugs Case: દીપિકા પાદુકોણ બાદ શ્રદ્ધા કપૂર પણ NCB ની પૂછપરછમાં સામેલ થવા પહોંચી
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મર્ડર કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબીની પૂછપરછમાં સામેલ થવા માટે અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) બાદ અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) પણ NCB ઓફિસ પહોંચી ગઇ છે.
Sep 26, 2020, 12:42 PM IST