Gujarat unseasonal rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કૂલ 160 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભાગનવગર જિલ્લાના મહુવામાં પોણા 7ઈંચ વરસાદ નોંધાયો હતો.
Unseasonal Rain in Gujarat:ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડા જેવા પવને ભારે તબાહી મચાવી છે. પ્રી મોનસૂન એક્ટિવિટીમાં રાજ્યભરમાં અલગ-અલગ ઘટનામાં 26 પશુઓ અને 14 લોકોના મોત થયા છે, જ્યારે 16 લોકોને ઇજા પહોંચી છે. તો બીજી તરફ જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું છે.
Gujarat Monsoon 2025: ગુજરાતમાં ભારે પવન, ગાજવીજ અને કરા સાથે પડેલા વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ભરઉનાળે ગુજરાતના 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તેમાં ભાવનગરના શિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.
Ambalal Patel Weather Forecast: ગરમી, ભેજ અને લૂની અસર દેખાવા લાગી છે. દિલ્હી-NCRમાં 3 મહિના સુધી સામાન્ય કરતાં વધુ ગરમી પડી શકે છે. આગામી 6 દિવસ સુધી સમગ્ર દેશમાં ગરમી અને વરસાદનું મિશ્ર વાતાવરણ રહેશે. ચાલો જાણીએ કે કયા રાજ્યોમાં ગરમી પડશે અને ક્યાં વરસાદની સંભાવના છે?
Gujarat Weather Forecast: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં એક આગાહી કરવામાં આવી છે. કેટલાક રાજ્યમાં હિટવેવની તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. હજું ગુજરાતમાં આગામી 24 કલાક વરસાદની આગાહી કરાઈ છે. આગામી 6 દિવસ ગરમી માટે હિટવેવની આગાહી કરાઈ છે. પોરબંદરમાં આજથી ત્રણ દિવસ ગરમીને લઇ ઓરેન્જ અલર્ટ સાથે હિટવેવની આગાહી કરી છે. જ્યારે કચ્છ, રાજકોટ અને, જૂનાગઢમાં યેલો અલર્ટ સાથે આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી છે.
Gujarat Weather Alert: ગુજરાતમાં વરસાદ આવવાનો છે, અને તેનો અણસાર પણ શરૂ થઈ ગયો છે. ચૈત્ર મહિનાનો આ માવઠુ શહેરીજનોને ગરમીમાં ઠંડક આપશે પણ ખેડૂતોને મોટું નુકસાન કરશે. ત્યારે ક્યાં ક્યારે આવવાનો છે વરસાદ?
Gujarat Weather Update: આજે હોળીનો તહેવાર છે અને હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે હવામાન વિભાગે દેશના લગભગ 24 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. દિલ્હી-એનસીઆરમાં ગાઢ કાળા વાદળો છવાયેલા છે. આ સાથે જ દેશમાં ગરમીએ પણ તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે.
Gujarat Weather Update: દેશમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાવવા જઈ રહી છે. હોળીના દિવસે દિલ્હી NCR સહિત ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. તાપમાનમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. તાપમાન 40 થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું અને કેટલાક રાજ્યોમાં હીટવેવ અંગે યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અંગે અપડેટ જાહેર કર્યું છે.
Gujarat Weather Forecast: દેશમાં ફરી એકવાર હવામાન બગડશે. જી હા...ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જે ઘણા રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદનું કારણ બનશે. તેમજ તાપમાન પણ વધી રહ્યું છે. કેટલાક રાજ્યોમાં ઉનાળો શરૂ થઈ ગયો છે. દિલ્હી NCRમાં 3 દિવસ સુધી આકાશ વાદળછાયું રહેશે. ચાલો જાણીએ કે ભારતીય હવામાન વિભાગ (IMD)નું નવીનતમ અપડેટ શું છે?
Gujarat Weather Update: ગુજરાતમાં હવામાને મિજાજ સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. જો કે રાજ્યમાં આજે પણ સવાર અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ, બપોર બાદ ગરમીએ લોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ થોડા દિવસથી વાતાવરણમાં ઠંડક જેવો અહેસાસ થઈ રહ્યો હતો.
Weather Forecast Latest Update: દિલ્હી-NCRમાં હવામાન બદલાવા લાગ્યું છે. આવી સ્થિતિમાં હોળી સુધી વરસાદની સંભાવના છે. દેશના લગભગ 18 રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ જાહેર કરીને 14 માર્ચ સુધી એલર્ટ જાહેર કર્યું છે.
Gujarat Weather Updates: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ થોડા દિવસથી વાતાવરણમાં ઠંડક જેવો અહેસાસ થઈ રહ્યો હતો. ઉત્તરભારતમાં સ્નોફોલને કારણે વાતાવરણ ઠંડુ હતું, પણ હવે કાળઝાળ ગરમી માટે તૈયાર થઈ જાઓ. પરસેવે રેબઝેબ કરી નાંખે તેવી ગરમી ગુજરાત પડવાની શરૂઆત થવાની છે. ત્યારે ક્યારથી ગુજરાતમાં વરસશે અગનગોળા? કેવી પડશે ગરમી?
Weather Forecast Latest Update: દેશભરમાં હવામાન બદલાવા લાગ્યું છે. આ ઉનાળાની ઋતુમાં દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેવાની આગાહી કરવામાં આવી છે. ઘણા રાજ્યોમાં ભેજ શરૂ થઈ ગયો છે અને ગરમીનું મોજું પણ ચાલી રહ્યું છે. પહાડો પરનો બરફ પીગળવાને કારણે સવાર-સાંજ ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે.
Gujarat Weather Forecast: દેશમાં ફરી એકવાર હવામાન બગડ્યું છે. કેટલીક જગ્યાએ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને અન્ય સ્થળોએ ભારે હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે દિલ્હી એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં ઠંડી વધી ગઈ છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વાદળો ઘેરાશે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.
GujaratWeather Forecast: ગુજરાત સહિત દિલ્હી અને નજીકના નોઈડામાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે હોળી સુધી હવામાન આવું જ રહેશે. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે અને મેદાનોમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે.
Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં ભૂકંપની સચોટ આગાહી કરનાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી કરી દેવામાં આવી છે. હાલ ઠંડીની સીઝન પુરી થઈ છે અને ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ અંબાલાલ પટેલે અત્યારથી આગામી દિવસોમા હવામાન કેવું રહેશે તેના પર આગાહી કરી દીધી છે.
Ambalal Patel Weather Forecast: ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ છેલ્લા 13 દિવસથી દેશના પર્વતીય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. જેના કારણે મેદાની રાજ્યોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. તાપમાનના આ ઘટાડાને કારણે, કોઈને થોડી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને હવે ગરમ અને ફુલ સ્લીવના કપડાં પહેરવા પડશે. બાળકો અને વૃદ્ધોને ફરીથી ઘરની અંદર રાખવા પડશે. ગઈકાલે પણ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા અને વરસાદ થયો હતો.
IMD La Nina Prediction: હવામાન વિભાગે આકરી ગરમી પડવાની આગાહી કરી છે. જી હા.. 3 મહિના સુધી કાળઝાળ ગરમીની લૂ રહેશે અને લોકોને ભેજની સાથે જબરદસ્ત ગરમી સહન કરવી પડશે, કારણ કે લા નીના સક્રિય થવાની સંભાવના નથી. આ કારણોસર આ શિયાળાની ઋતુમાં વરસાદ થયો નથી.
Ambalal Patel Weather Forecast: સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષા અને કરા પડવાની શક્યતા જોવામાં આવી રહી છે. જેના કારણે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો , કચ્છના ભાગો સહિત અન્ય પૂર્વીય ગુજરાતના ભાગમાં સવારના સમયે સહેજ ઠંડી આવી શકે છે. માર્ચ માસમાં ઉપરા ઉપરી વેસ્ટન ડિસ્ટબન આવતા હવામાનમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે.
Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષા અને કરા પડવાની શક્યતા જોવામાં આવી રહી છે. જેના કારણે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો , કચ્છના ભાગો સહિત અન્ય પૂર્વીય ગુજરાતના ભાગમાં સવારના સમયે સહેજ ઠંડી આવી શકે છે. માર્ચ માસમાં ઉપરા ઉપરી વેસ્ટન ડિસ્ટબન આવતા હવામાનમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે.
Gujarat Weather Update: ગુજરાતમાં સામાન્ય રીતે ઉનાળાની શરૂઆત મહાશિવરાત્રિના તહેવારથી થાય છે. દિલ્હીમાં આજે સવારે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે હવામાન બદલાયું હતું અને ઠંડીમાં વધારો થયો હતો. જ્યારે, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે સ્થિતિ ખરાબ છે. ચંદીગઢથી દિલ્હી સુધી છેલ્લા 8 દિવસથી વરસાદ ચાલુ છે. આજે માર્ચના પ્રથમ દિવસે ભારે વરસાદ પડ્યો હતો. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં સતત હિમવર્ષાના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે.
Gujarat Weather Latest IMD Update: ફેબ્રુઆરી મહિનામાં જ ઠંડીએ અલવિદા કહી દીધું છે. હવેથી દિવસ દરમિયાન આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે સવાર-સાંજ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ હાલની સ્થિતિ જોતા શિયાળો પૂરો થઈ ગયો છે અને ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન દિવસેને દિવસે બદલાવા લાગી છે.