બહુજન સમાજ પાર્ટી

BSP ધારાસભ્યો ગેહલોત વિરુદ્ધ મત આપશે, કોંગ્રેસને પાઠ ભણાવવો જરૂરી: માયાવતી

બસપા (BSP) સુપ્રીમો માયાવતી (Mayawati) એ મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર ખુબ નિશાન સાધ્યું. માયાવતીએ કહ્યું કે કોંગ્રેસે રાજસ્થાન (Rajasthan) ચૂંટણીના બસપાના ધારાસભ્યોનો વિલય કરી લીધો. અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. કોંગ્રેસને પાઠ ભણાવવો જરૂરી છે. 

Jul 28, 2020, 01:01 PM IST

MPમાં ઓપરેશન લોટસ? કોંગ્રેસના નેતા પુનિયાનું મહત્વનું નિવેદન, આ નેતાઓ છે ભાજપના સંપર્કમાં

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને છત્તીસગઢ કોંગ્રેસના પ્રદેશ ચૂંટણી પ્રભારી પન્નાલાલ પુનિયા (PL Punia)એ મધ્ય પ્રદેશના રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના એક-એક ધારાસભ્યોની સાથે કોંગ્રેસ પાર્ટીનો પણ એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે. 

Mar 4, 2020, 11:48 AM IST

મહારાષ્ટ્ર: BJP નહીં પરંતુ આ પક્ષ પોતાના દમ પર સૌથી વધુ બેઠકો પર લડી રહ્યો છે ચૂંટણી 

વિધાનસભા ચૂંટણીમાં કુલ 3237 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ચૂંટણી પંચ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલી સૂચના મુજબ સૌથી વધુ બેઠકો પર માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP) ચૂંટણી લડી રહી છે.

Oct 18, 2019, 09:27 AM IST

માયાવતીના ભાઈ વિરુદ્ધ આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, 400 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી 

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીની મુશ્કેલીઓ વધી શકે છે. આવકવેરા વિભાગે માયાવતીના ભાઈ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આનંદકુમાર અને ભાભી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. માયાવતીના ભાઈ અને તેમની પત્નીનો બેનામી સાત એકર પ્લોટ જપ્ત કર્યો છે. આ પ્લોટની કિંમત 400 કરોડ રૂપિયા કહેવાઈ રહી છે. આવકવેરા વિભાગના દિલ્હી સ્થિત બીપીયુએ આ અંગે 16 જુલાઈએ આદેશ બહાર પાડ્યો હતો. આ આદેશ બેનામી સંપત્તિ ટ્રાન્ઝેક્શન પ્રતિષેધ એક્ટ 1988ની સેક્શન 24(3) હેઠળ બહાર પડાયો હતો. 

Jul 18, 2019, 01:48 PM IST

સપા-બસપા ગઠબંધનના 'બ્રેકઅપ' પર અખિલેશ યાદવે આપ્યું મોટું નિવેદન 

લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તર પ્રદેશમાં બસપા-સપા વચ્ચે થયેલા ગઠબંધનમાં ચૂંટણી પરિણામો બાદ મંગળવારે પડેલા ભંગાણ પછી આજે સપા પ્રમુખ અખિલેશ યાદવે મોટું નિવેદન આપ્યું.

Jun 5, 2019, 04:54 PM IST

માયાવતીએ તમામ હદો પાર કરી PM મોદી પર કર્યો વ્યક્તિગત પ્રહાર, જેટલીએ આપ્યો જડબાતોડ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણી કરનાર માયાવતીની આકરી ટીકા કરતા ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ કહ્યું કે તેઓ સાર્વજનિક જીવનને લાયક નથી. જેટલીએ ટ્વિટ કર્યાના ગણતરીના  કલાકો પહેલા જ માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓની પત્નીઓ તેમના પતિઓ પીએમ મોદીને મળે તેનાથી ડરે છે. તેમને એ ડર સતાવે છે કે ત્યાંક તેઓ પણ તેમની પત્નીઓને છોડી ન દે...

May 13, 2019, 05:58 PM IST

'PM મોદી જે બોલે તેનાથી વિરુદ્ધ કરે છે.' અખિલેશ યાદવના ઈન્ટરવ્યુની 25 ખાસ વાતો

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કહ્યું છે કે તેઓ 180 ડિગ્રીવાળા પીએમ છે. તેઓ જે કહે છે તે ક્યારેય કરતા નથી. સપા અધ્યક્ષે કહ્યું કે લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન પીએમ મોદી અને ભાજપ સરકાર પોતાની સરકારના કામો ગણાવવાની જગ્યાએ રાષ્ટ્રવાદ અને દેશભક્તિ જેવા મુદ્દો  પર ભાર મૂકી રહ્યાં છે જેથી કરીને જનતાની સામે પોતાની નિષ્ફળતા છૂપાવી શકે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે Zee News સાથે Exclusive વાત કરી. આવો જાણીએ તેમના ઈન્ટરવ્યુની 25 મહત્વની વાતો...

May 5, 2019, 02:36 PM IST

નવા વડાપ્રધાન કોણ હશે તેની ચિંતા PM મોદી ન કરે, ગઠબંધન BJPને ઉખાડી ફેંકશે: માયાવતી

બસપા પ્રમુખ માયાવતીએ આજે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં.

May 5, 2019, 11:37 AM IST

અમિત શાહના વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર, કહ્યું- 'આતંકીઓ સાથે અમે ઈલુ ઈલુ ન કરી શકીએ'

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સપા, બસપા, અને કોંગ્રેસના ટોચના નેતાઓ પર નિશાન સાધતા ગુરુવારે કહ્યું કે અખિલેશ યાદવ, માયાવતી અને રાહુલ ગાંધી દશને સુરક્ષિત રાખી શકે નહીં.

Apr 25, 2019, 02:08 PM IST

BSPની જગ્યાએ ભૂલથી BJPને મત અપાઈ ગયો, યુવકે પોતાની જ આંગળીના કરી નાખ્યાં બે ટુકડાં

લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન ગુરુવારે 18 એપ્રિલના રોજ પૂરું થયું. યુપીની 8 બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ રીતે થયું. પરંતુ આ બધા વચ્ચે  એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે.

Apr 19, 2019, 09:13 AM IST

ગઠબંધન અંગે કોંગ્રેસ ન ફેલાવે ભ્રમ, તમામ સીટો પર ઉભા કરે ઉમેદવાર: માયાવતી

બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ પાર્ટીને જોરદાર ઝટકો આપ્યો

Mar 18, 2019, 02:05 PM IST

‘દલિત, બ્રાહ્મણ, યાદવ મુસ્લિમમાં ભાઇચારો, તેની આગળ બધા હાર્યા’: BSPનું નવું સ્લોગન

ચૂંટણીમા દરેક સંભવ પ્રયત્ન કરવા બીએસપી પણ ભાજપને હરાવી દેવા માટે તૈયારી કરી રહી છે. લોકસભા ચૂંટણી 2019 માટે બીએસપીએ પહેલી વખત વોર રૂમ તૈયાર કર્યો છે.

Mar 13, 2019, 11:48 AM IST

સુપ્રીમે માયાવતીને ખખડાવ્યાં, કહ્યું- મૂર્તિઓ અને હાથીની પ્રતિમાઓ પર જે રૂપિયા ખર્ચ્યા તે જનતાને પાછા આપો

સુપ્રીમ કોર્ટે બસપા સુપ્રીમો માયાવતીને કહ્યું કે સ્મારક, પોતાની મૂર્તિઓ અને હાથીઓની પ્રતિમા બનાવવા પાછળ જનતાના જે રૂપિયા ખર્ચાયા છે તે જનતાને પાછા આપો. આ મામલે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે પ્રથમ દ્રષ્ટિએ બીએસપી નેતા માયાવતીએ તેમની પ્રતિમાઓ અને હાથીઓ પર સાર્વજનિક ધનથી કરેલો ખર્ચો ચૂકવવાનો છે. સુપ્રીમ કોર્ટે એક જૂની અરજી પર સુનાવણી કરતા આ વાત કરી. પરંતુ હજુ અંતિમ આદેશ આવવાનો બાકી છે. 

Feb 8, 2019, 02:02 PM IST

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળ! બસપા MLAએ કરી મોટી માગણી

કમલનાથના નેતૃત્વવાળી સરકાર વિરુદ્ધ બળવાના સૂર જોવા મળી રહ્યાં છે. બહુમતતી બે ડગલા દૂર રહેતા કોંગ્રેસને સમર્થન આપનાર બસપાએ કમલનાથ સરકારને કહ્યું છે કે જો તેમની માગણી પર ધ્યાન ન અપાયુ તો કર્ણાટક જેવી સ્થિતિ ઊભી થશે. આ કડીમાં બસપા ધારાસભ્ય રમાબાઈ અહિરવારે કહ્યું કે કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં બહેનજી(માયાવતી)ના સહયોગના દમ પર સરકાર બનાવવામાં સફળ થઈ. આ કારણે અમે બસપાના બે ધારાસભ્યોને મંત્રી બનાવવાની માગણી કરી રહ્યાં છે. આવું એટલા માટે કારણ કે અમે કર્ણાટકમાં જે પ્રકારની સ્થિતિ જોઈ રહ્યાં છીએ તેવી અહીં ઈચ્છતા નથી. 

Jan 23, 2019, 11:20 AM IST

VIDEO: આ ભાજપવાળાઓને તો દોડાવી દોડાવીને મારીશું- BSP નેતાનું વિવાદિત નિવેદન 

બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના નેતા વિજય યાદવે વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે.

Jan 16, 2019, 08:56 AM IST

બસપા પ્રમુખ માયાવતીની ધમકી સામે 24 કલાકમાં જ કોંગ્રેસ ઘૂંટણિયે પડી, સ્વીકારી લીધી માગણી

મધ્ય પ્રદેશના કાયદા મંત્રી પીસી શર્માએ મંગળવારે કહ્યું કે રાજ્ય સરકાર પૂર્વની ભાજપ સરકાર દ્વારા રાજકીય પક્ષો અને દલિત કાર્યકર્તાઓ વિરુદ્ધ જે પણ 'રાજકીય કેસો' દાખલ કરેલા હશે તેમને પાછા લેશે. આ જાહેરાત બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી દ્વારા નવી કોંગ્રેસ સરકારને જારી કરવામાં આવેલી ચેતવણીના ગણતરીના કલાકોમાં કરવામાં આવી. 

Jan 2, 2019, 07:39 AM IST

માયાવતીની એક ધમકી, રાજસ્થાન અને MPમાં કોંગ્રેસની સરકાર પર સંકટના વાદળ છવાયા!

મધ્ય પ્રદેશમાં 7 જાન્યુઆરીના રોજથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે. આ અગાઉ બહુજન સમાજ પાર્ટીએ એક ચેતવણી આપીને કોંગ્રેસ સરકાર માટે મોટી મુશ્કેલી પેદા કરી છે.

Jan 1, 2019, 09:21 AM IST

કોની સાથે કરવું છે ગઠબંધન, તે અખિલેશ અને માયાવતી કરશે નક્કી: રામગોપાલ યાદવ

દેશની સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (એસપી) અને બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી)ની વચ્ચે હાલ ગઠબંધનના અણસાર દેખાઇ રહ્યા નથી. ત્યારે બીએસપીના પ્રમુખ માયાવતી પણ ગઠબંધન પર તેમના પત્તા ખોલવાના મુડમાં નથી.

Dec 31, 2018, 09:19 PM IST

MP: સપા-બસપા કિંગમેકર બનીને ઉભર્યા, GGP પણ ભાજપને નહીં આપે સમર્થન-સૂત્ર

મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે રીતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે તે જોતા જણાય છે કે આ વખતે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત મળશે નહીં. છેલ્લી માહિતી મુજબ ભાજપ અને કોંગ્રેસ આગળ પાછળ જ છે. સ્પષ્ટ છે કે આવામાં સત્તાની ચાવી નાના પક્ષોના હાથમાં રહેશે. આવું એટલા માટે  કારણ કે બસપા ચાર બેઠકો પર આગળ છે. માયાવતીએ પોતાની લીડવાળા વિસ્તારોના ઉમેદવારોને દિલ્હી બોલાવ્યાં છે. 

Dec 11, 2018, 02:29 PM IST

'કોંગ્રેસ પાસે MPમાં 230માંથી 200 બેઠકો જીતવાની તક હતી, પરંતુ ગુમાવી દીધી'

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીને રાજ્યમાં સત્તા મેળવવામાં લાગેલી કોંગ્રેસ અહીં મહાગઠબંધન બનાવવામાં નિષ્ફળ ગઈ છે.

Nov 21, 2018, 08:28 AM IST