બાબા રામદેવ

પતંજલી યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણની તબિયત લથડી, એમ્સમાં દાખલ

પતંજલી યોગપીઠના મહામંત્રી અને પતંજલી આયુર્વેદનાં સીઇઓ આચાર્ય બાલાકૃષ્ણની તબિયત બગડી છે

Aug 23, 2019, 10:19 PM IST

ટ્રેન્ડ બાદ બોલ્યા રામદેવ, હવે આગામી 10-15 વર્ષો સુધી વિપક્ષે કરવો પડશે અનુલોમ-વિલોમ

તેમણે કહ્યું કે, 2019ની ચૂંટણી પરિણામો બાદ વિપક્ષી પાર્ટીઓએ સત્તામાં આવવાનું સપનું છોડી દેવું જોઈએ. યોગ ગુરૂએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર બનશે. જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 પર પણ દૂર થશે. 
 

May 23, 2019, 03:20 PM IST

હિન્દુઓને હિંસક ગણાવી કમ્યુનિસ્ટોએ પોતાની અંત્યેષ્ટિનો પાયો નાખ્યો: બાબા રામદેવ

બાબા રામદેવે કહ્યું કે, સીતારામ પોતાનાં પૂર્વજોને ગાળો ભાંડી રહ્યા છે તેમને હિંસક, ક્રૂર ગણાવી રહ્યા છે

May 4, 2019, 09:45 PM IST

સાધ્વી જેવા રાષ્ટ્રવાદી સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો: બાબા રામદેવ

યોગગુરૂ રામદેવ શુક્રવારે વિવાદાસ્પદ ભાજપનાં નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનાં સમર્થનમાં સ્પષ્ટ રીતે આવ્યા છે

Apr 26, 2019, 09:09 PM IST

દેશનો મૂડ મોદી તરફી, ચોકીદારનો મુદ્દો દેશ ભક્તિ સાથે જોડાયેલો: બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવ રવિવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પતંજલિના શો રૂમના ઉદ્દઘાટન કરવા માટે બાબા રામદેવ પહોચ્યા હતા. તે દરમિયાન તેમણે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કહ્યું તે દેશનો મુડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફનો છે.

Mar 31, 2019, 05:07 PM IST
Surat Baba Ramdev's Special Interview PT9M50S

સુરતઃ યોગગુરુ બાબા રામદેવ સુરતની મુલાકાતે..જુઓ સ્પેશિયલ ઈન્ટરવ્યુ

સુરતઃ યોગગુરુ બાબા રામદેવ સુરતની મુલાકાતે હતા...સુરતમાં પતંજલિ પરિધાન શોરૂમનું ઉદ્ઘાટન કર્યું છે...બાબા રામદેવે લોકસભાની ચૂંટણીને લઈ મહત્વના નિવેદન આપ્યા

Mar 31, 2019, 03:25 PM IST
Ram temple should be built in Ayodhya Yog Guru Baba Ramdev in Navsari PT1M7S

નવસારી: રામ મંદિર અયોધ્યામાં જ બનવું જોઈએ-બાબા રામદેવ

નવસારી: રામ મંદિર અયોધ્યામાં જ બનવું જોઈએ-બાબા રામદેવ

Feb 8, 2019, 01:45 PM IST

ઓવેસીએ ભારત રત્નને લઇ ઉઠાવ્યો સવાલ, કહ્યું- ‘મજબૂરીમાં આંબેડકરને આપ્યું આ સન્માન’

ઓવેસીએ ડૉ. ભીમ રાવ આંબેડકરને ભારત રત્ન આપવાને પણ મજબૂરી ગણાવી છે, તેમણે કહ્યું કે, બાબા સાહેબને ભારત રત્ન આપવામાં આવ્યો પણ દિલથી આપ્યો નહીં, મજબૂરીમાં આપવામાં આવ્યો છે.

Jan 28, 2019, 10:53 AM IST

જેના બેથી વધારે બાળકો હોય, તેમને મતાધિકાર અને સરકારી ન આપવી જોઇએ: બાબા

ઘણી વખત વધતી જતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરનારા યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું છે કે, જેમનાં બેથી વધારે બાળકો હોય, તેમને મતાધકાર અને સરકારી નોકરી ન આપવામાં આવવી જોઇએ. વધતી વસ્તીને જોતા આ પ્રકારનાં એક્શનની જરૂરિયા પર ત્યાં બુધવારે બોલતા રામદેવે કહ્યું કે, દેશની આઝાદીને નિયંત્રિત કરવા માટે એવા લોકોને મતાધિકાર, સરકારી નોકરી અને સરકારી મેડિકલ સુવિધા ન આપવામાં આવવી જોઇએ જેમનાં બેથી વધારે બાળક હોય. પછી તે હિંદુ હોય કે મુસલમાન હોય. ત્યાર બાદ જ વસ્તી પર નિયંત્રણ લગાવી શકાશે. 

Jan 24, 2019, 03:55 PM IST

રામદેવને નથી મોદીની જીત પર વિશ્વાસ, કહ્યું આગામી PM અંગે ભારે અવઢવ

તમિલનાડુના મદુરૈમાં મીડિયાના સવાલ અંગે બાબાએ કહ્યું કે, આગામી વડાપ્રધાન કોણ હશે તે અંગે કહી શકાય નહી

Dec 26, 2018, 11:11 AM IST

રાજકોટમાં આજે હિન્દુ ધર્મસભાનો બીજો દિવસ : એસ્સેલ ગ્રૂપના ચેરમેન ડો.સુભાષ ચંદ્રા સંબોધશે

 રાજકોટના મુંજકા ખાતે આવેલા આર્ષ વિદ્યામંદિરમાં આજથી બે દિવસીય હિન્દુ ધર્મ આચાર્ય સભાનું આયોજન થઈ રહ્યું છે. આજે આ ધર્મસભાને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ધર્મસભાને સંબોધશે. આ ધર્મસભામાં ભાગ લેવા માટે એસ્સેલ ગ્રૂપના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ડો.સુભાષ ચંદ્રા પણ ગુજરાત પહોંચી ચૂક્યા છે.  

Dec 21, 2018, 10:00 AM IST
Essel Group chairman Dr Subhash Chandra arrives in Rajkot, to address Dharma Sabha PT2M44S

ધર્મસભામાં ભાગ લેવા પહોંચ્યા એસ્સેલ ગ્રૂપના ચેરમેન ડો.સુભાષ ચંદ્રા, Video

જકોટના મુંજકા ખાતે આવેલા આર્ષ વિદ્યામંદિરમાં આજથી બે દિવસીય હિન્દુ ધર્મ આચાર્ય સભાનું આયોજન થઈ રહ્યું છે. આજે આ ધર્મસભાને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ધર્મસભાને સંબોધશે. આ ધર્મસભામાં ભાગ લેવા માટે એસ્સેલ ગ્રૂપના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ડો.સુભાષ ચંદ્રા પણ ગુજરાત પહોંચી ચૂક્યા છે.

Dec 21, 2018, 09:50 AM IST

બાબા રામદેવ આપી રહ્યા છે બિઝનેસમાં ભાગીદાર બનવાની તક, લાવશે પતંજલિનો IPO

સ્વામી રામદેવે સંકેત આપ્યો છે કે તે પોતાની પતંજલિ આર્યુવેદને શેરબજારમાં રજિસ્ટર્ડ કરાવી શકે છે. એટલે કે ટૂંક સમયમાં રોકાણકારોને પતંજલિ બિઝનેસમાં ભાગીદાર બનાવવાની તક આપી શકે છે. જ્યારે બાબા રામદેવને આયુર્વેદને લિસ્ટેડ કરાવવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે એક મહિનામાં આ અંગે 'સારા સમાચાર' આપશે.

Dec 13, 2018, 02:39 PM IST

અયોધ્યામાં રામ મંદિર નહીં બને તો લોકો ભાજપ પર ભરોસો નહીં કરેઃ બાબા રામદેવ

અમદાવાદઃ જો અયોધ્યામાં રામ મંદિર નહીં બને તો લોકો ભાજપ પર ભરોસો નહીં કરે.

Dec 2, 2018, 05:02 PM IST

પતંજલી પરિધાનનો દિવાળી સેલ: 500 રૂપિયામાં ખરીદો જીન્સ, 25% ડિસ્કાઉન્ટ

યોગ ગુરૂ સ્વામી રામદેવે ધનતેરસના ખાસ પ્રસંગે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પગ માંડ્યો છે, દિવાળી હોવાથી આ શોરૂમમાં ભારે ડિસ્કાઉન્ટ પણ અપાઇ રહ્યું છે

Nov 5, 2018, 02:51 PM IST

ધનતેરસનાં દિવસે બાબા રામદેવ લોન્ચ કરશે પતંજલી પરિધાન

રાજધાની દિલ્હીમાં પતંજલી પરિધાનનો મેગા શોરૂમ ચાલુ થઇ રહ્યો છે, તે ઉપરાંત દેશનાં અનેક સ્થળોએ કાલથી થશે ઉદ્ધાટન

Nov 5, 2018, 12:16 AM IST

રામ મંદિર અંગે આ વર્ષે જ શુભ સમાચાર મળશે : રામ મંદિર અંગે બાબા રામદેવનું મહત્વનું નિવેદન

સંતો અને રામભક્તોએ સંકલ્પ કર્યો છે હવે રામ મંદિરમાં વધારે સમય નહી લાગે. આ વર્ષે જ શુભ સમાચાર મળશે.
 

Nov 3, 2018, 04:06 PM IST

મોહન ભાગવતે કહ્યું, વિપક્ષી પાર્ટીઓ પણ રામ મંદિરનો સ્પષ્ટ વિરોધ કરી શકે નહી

ભાગવતે કહ્યું, થોડા કામમાં સમય લાગે છે જ્યારે કેટલાક કામ ઝડપથી થાય છે પરંતુ સરકારે અનુશાસનમાં રહીને જ કામ કરવું પડતું હોય છે

Oct 2, 2018, 08:22 PM IST

હવે મળશે પતંજલિનું દૂધ, કિંમત બીજા કરતા 2 રૂ. ઓછી

યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિ સતત પોતાની પ્રોડક્ટ્સ વધારી રહી છે.

Sep 13, 2018, 01:17 PM IST

જો રોહિંગ્યા ભારતમાં વસી ગયા, તો બીજા 10 કાશ્મીર તૈયાર થઈ જશે: બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવે અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ને ભારતમાં ગેરકાયદેસર પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.

Aug 11, 2018, 01:33 PM IST