બાયડ

ગુજરાતના આ પ્રસંગની ચારેતરફથી થઈ પ્રશંસા, મુસ્લિમ મામાએ કર્યું હિન્દુ ભાણીબાનું મામેરું

બાયડના રડોદરા ગામે યોજાયેલા એક લગ્ન સમારોહમાં કોમી એકતા (Hindu Muslim Ekta) નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ગોસ્વામી પરિવારના ઘરે લગ્ન પ્રસંગમાં બાયડના મુસ્લિમ પરિવાર દ્વારા હિન્દુ દીકરીનું મામેરું કરવામાં આવ્યું હતું. આ વેળા હિન્દુ-મુસ્લિમ એકતાનું અનોખુ ઉદારણ બની રહી હતી. 

Feb 17, 2020, 09:15 AM IST
Arvalli: Farmers Mahasammelan in the presence of Governor in bayad watch video on zee 24 kalak PT2M41S

અરવલ્લી: બાયડમાં રાજ્યપાલની હાજરીમાં ખેડૂત મહાસંમેલન

અરવલ્લીના બાયડમાં રાજ્યપાલ દેવવ્રતની હાજરીમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને સફળ બનાવવા સંમેલન યોજાયું. હરિદ્વાર ગાયત્રી શક્તિ પીઠ દ્વાર સંમેલન. અખિલ ગાયત્રી પરિવારના પ્રમુખ ડો પ્રણવ પંડ્યાજી પણ હાજર
રાસાયણિક ખાતરોનો ઉપયોગ ખેતીમાં અટકાવવા આહવાન કરાયું.

Feb 6, 2020, 01:05 PM IST
Farmer Commits Suicide In Farm At Bayad Of Arvalli PT3M34S

અરવલ્લીના બાયડમાં ખેડૂતે ખેતરમાં કર્યો આપઘાત

અરવલ્લીના બાયડમાં ખેડૂતે ખેતરમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી પ્રાથમિક માહિતી અનુસારા ગામની જ મહિલા બ્લેકમેલ કરતી હોવાથી ખેડૂતો આપઘાત કર્યો આક્ષપ કરવામાં આવી રહ્યો છે.

Jan 13, 2020, 03:35 PM IST
New Experiment By Bayad MLA Jasubhai Patel PT3M47S

બાયડ ધારાસભ્ય જશુભાઈ પટેલનો એક નવતર પ્રયોગ

આગામી મહિને ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર શરુ થઇ રહ્યું છે. ત્યારે જનતાની સમસ્યાઓ અને તેમના પ્રાણ પ્રશ્નને સરકાર સુધી પહોંચાડવા માટે બાયડ ધારાસભ્ય જશુભાઈ પટેલે એક નવતર પ્રયોગ અપનાવ્યો છે. જશુભાઈ પટેલે સોસીયલ મીડિયા પર એક હેલ્પ લાઈન નમ્બર જાહેર કર્યો છે અને લોકોને આ હેલ્પ લાઈન નમ્બર પોતાના વિસ્તારની જે સમસ્યાઓ હોય તે આ નમ્બર પર જણાવવાનું કહેવામા આવ્યું છે. બાયડ અને માલપુર તાલુકામાં આંતરિયાળ વિસ્તાર હોઈ લોકોના પ્રશ્નો વિધાનસભામાં પહોંચાડવા માટે ધારાસભ્યએ અપનાવેલા આ નવતર પ્રયોગને બાયડ અને માલપુર તાલુકાની જનતાએ વધાવ્યો હતો.

Nov 20, 2019, 09:50 AM IST

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીના સામે આવ્યા હાર જીતના રસપ્રદ તારણો

ગુજરાતમા યોજાયેલી છ વિધાનસભાની ચુંટણી બંને પક્ષો માટે સમાન રહી હતી. ત્રણ બેઠક પર ભાજપાએ બાજી મારી અને ત્રણ પર કોંગ્રેસે બાજી મારી આ ચુંટણીમાં મતદારોનો બદલાયેલો મીજાજ સામે આવ્યો હતો

Nov 1, 2019, 04:27 PM IST

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: કમળના કાંગરા ખર્યા, પંજાની પકડ બની મજબુત

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમામ બેઠકોના પરિણામ આવી ચુક્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મેચ ટાઇ રહી હતી બંન્નેને 3-3 બેઠકો મળી હતી, જો કે ભાજપનો વોટશેર ઘટ્યો હતો અને કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારો થયો હતો

Oct 24, 2019, 10:16 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી : આખરે અમરાઈવાડી બેઠક પર ભાજપની જીત

અમદવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. છેલ્લી ક્ષણ સુધી અમરાઈવાડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ રહ્યો હતો. મોટાભાગના રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ જ આગળ રહ્યા હતા, પરંતુ અંતિમ રાઉન્ડમાં આગળ નીકળી જઈને ભાજપના જગદીશ પટેલ પેટાચૂંટણી જીત્યા હતા. 

Oct 24, 2019, 05:10 PM IST

ઊત્તર ગુજરાતમાં જીત માટે એડીચોટીનું જોર લગાવવાના ચક્કરમાં પરંપરાગત થરાદ બેઠક પણ ભાજપે ગુમાવી

ગુજરાતમાં 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જેમાં ત્રણ બેઠકો કોંગ્રેસને ફાળે, અને ત્રણ બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે. સમગ્ર 6 બેઠકો પર નજર કરીએ તો, 6માંથી 4 બેઠકો ઉત્તર ગુજરાતની હતી. થરાદ, ખેરાલુ, બાયડ, રાધનપુર સીટ ઉત્તર ગુજરાતની હતી. માત્ર એક લુણાવાડા જ મધ્ય ગુજરાતની હતી. હાલ પરિણામોને તારવીએ તો સ્પષ્ટ દેખાય છે કે, ઉત્તર ગુજરાતમાં ભાજપને પોતાની જીતનો દાવો ભારે પડ્યો છે. રાધનપુર અને બાયડમાં આયાતી ઉમેદવાર લાવવા છતા પણ ભાજપ જીત્યું ન હતુ, ઉપરથી પરંપરાગત ગણાતી થરાદ બેઠક પણ હાથમાંથી ગઈ છે. 

Oct 24, 2019, 04:50 PM IST

ભાજપની પક્ષપલટાની અને રૂપિયાની લાલચ આપવાની નીતિને જનતાએ બ્રેક લગાવી : અમિત ચાવડા

ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં જંગ માટે અતિમહત્વની એવી બાયડ અને રાધનપુર બેઠકો પર ભાજપની હાર થઈ છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા બંને ઉમેદવારો ટિકીટ ફાળવીને ભાજપે હારને આમંત્રણ આપ્યું હોય તેવો અહેસાસ હાલ ભાજપના નેતાઓને થઈ રહ્યો હશે. તો બીજી તરફ જીત બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય કોંગ્રેસ નેતાઓ અને કર્યકરો હાજર ફટકડા ફોડી ઉજવણી કરી હતી. કોંગ્રેસમાં જીતનું જશ્ન જોવા મળ્યું. ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, જે ઉમેદવારો પ્રજા-પક્ષકારો સાથે દ્રોહ કરે છે અને પક્ષ પલટો કરે છે તેઓને પ્રજાએ જાકારો આપ્યો છે.

Oct 24, 2019, 04:14 PM IST

લીલી પેનથી સહી કરવાના સપના રગદોળાયા, રાધનપુરની જનતાએ અલ્પેશ ઠાકોરને જાકારો આપ્યો

કોંગ્રેસ પક્ષ પરથી વિધાનસભાની સીટ જીતનાર અલ્પેશ ઠાકોરને ગણતરીના મહિનામાં જ રાધનપુરની જનતાએ જાકારો આપ્યો છે. 

Oct 24, 2019, 03:36 PM IST

થરાદ બેઠક પર ‘કમળ’નો નહિ, પણ ‘ગુલાબ’નો જાદુ છવાયો, ભાજપની મોટી હાર

બાયડ બાદ ભાજપે થરાદ બેઠક પણ ગુમાવી છે. થરાદ બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જંગી જીત થઈ, તો ભાજપના જીવરાજભાઈ પટેલની હાર થઈ છે. છેલ્લા 20 વર્ષથી આ બેઠક ભાજપ પાસે હતી. ત્યારે 20 વર્ષ બાદ કોંગ્રેસે ભાજપનો ગઢ જીત્યો છે. જે ભાજપ માટે પેટાચૂંટણીની સૌથી મોટી હાર કહી શકાય. 

Oct 24, 2019, 02:24 PM IST

બાયડમાં કોંગ્રેસની જંગી જીત : એક પણ રાઉન્ડમાં જશુભાઈએ ધવલસિંહ ઝાલાને આગળ આવવા ન દીધા

ભારે રસાકસીભર્યા જંગ બાદ બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની જંગી સરસાઈથી જીત થઈ હતી. તો પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધવલસિંહ ઝાલાની હાર થઈ હતી. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ જશુભાઈ પટેલ આગળ ચાલી રહ્યા હતા. તેઓએ એક પણ રાઉન્ડમાં ધવલસિંહને આગળ આવવા દીધા ન હતા. આમ, બાયડમાં કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખી હતી. બાયડ બેઠક પર પોતાની હાર નિશ્ચિત દેખાતા ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ પોતાની હાર સ્વીકારી હતી. 

Oct 24, 2019, 01:43 PM IST

ખેરાલુ બેઠક પર ભાજપે જીતનું ખાતુ ખોલાવ્યું, અજમલજી ઠાકોર 29026 મતથી જીત્યાં

આજે ગુજરાતમાં 6 પેટાચૂંટણીની મતગણતરી થઈ રહી છે, ત્યારે સૌથી પહેલા ખેરાલુ (Kheralu) બેઠકનું પરિણામ સામે આવ્યું છે. ખેરાલુમાં જીત મેળવીને ભાજપે ખાતુ ખોલાવ્યું હતું. ઉત્તર ગુજરાતની આ બેઠક પર ભાજપ (BJP) ના અજમલજી ઠાકોર અને કોંગ્રેસ (Congress) ના બાબુજી ઠાકોર વચ્ચે સીધી જંગ હતી. જેમાં અજમલજી ઠાકોર 29026 મતથી જીત્યાં છે. 

Oct 24, 2019, 01:11 PM IST

બંને પક્ષપલટુઓ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપને ન ફળ્યા, બે રાઉન્ડમાં કોંગ્રેસથી પાછળ

ગુજરાત (Gujarat) ની તમામ 6 બેઠકો (ByElectionsResults) પર કોણ જીતશે તેની આતુરતાનો અંત થોડા જ કલાકમાં આવી જશે. 6 બેઠકોમાંથી બે બેઠકો બંને પક્ષો માટે કાંટે કી ટક્કર જેવી છે. રાધનપુર (Radhanpur) અને બાયડ (Bayad) બેઠક પર હાલ સૌની નજર છે. ત્યારે શરૂઆતના રાઉન્ડમાં જ અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (Dhavasinh Zala) ને પછડાટ મળતી દેખાઈ રહી છે. પ્રથમ રાઉન્ડમાં જ બંને બેઠકો પર ભાજપ (BJP) ના આ પક્ષપલટુ નેતાઓ પાછળ ચાલી રહ્યાં છે. રાધનપુર અને બાયડ બંને બેઠકો પર કોંગ્રેસ (Congress) આગળ ચાલી રહ્યું છે, ત્યારે હાલ ગુજરાતમાં વિધાનસભાની બેઠકમાં આ બાબત હાલ ચર્ચાનો વિષય બન્યો છે. 

Oct 24, 2019, 09:16 AM IST

પેટાચૂંટણી પરિણામ: કોંગ્રેસની ‘દિવાળી’ સુધરી, 3 બેઠકો પર જીત મેળવી, તો 3 બેઠક ભાજપને ફાળે 

આજે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા સહિત ભાજપ-કોંગ્રેસના 12 મહારથીઓનું ભાવિ નક્કી થશે.

Oct 24, 2019, 07:53 AM IST

વિધાનસભાની 6 બેઠકો પર કોણ જીતશે, જુઓ શું કહે છે ઝી 24 કલાકના મહાએક્ઝિટ પોલનું તારણ

ગઈકાલે ગુજરાત (Gujarat)માં વિધાનસભા (Assembly Election 2019) ની ખાલી પડેલી 6 સીટ પર મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ 55 ટકા મતદાન થયું હતું. ત્યારે આ તમામ 6 બેઠકો પર કોણ જીતશે તેની આતુરતાનો હવે અંત આવી રહ્યો છે. ઝી 24 કલાકના મહાએક્ઝિટ પોલ (Exit Poll) ના તારણ મુજબ તમામે તમામ 6 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) જીતશે. અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala) સહિતના ભાજપના ઉમેદવારો સિક્સ લગાવશે. 

Oct 22, 2019, 08:11 AM IST
after voting BJP dhavalsinhzala bayad PT4M39S

પેટા ચૂંટણી બાદ બાયડ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલસિંહે શું કહ્યું? જુઓ વીડિયો

પેટા ચૂંટણી બાદ બાયડ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલસિંહે શું કહ્યું? જુઓ વીડિયો

Oct 21, 2019, 09:55 PM IST
After voting Congress jasubhai patel Bayad PT3M4S

પેટા ચૂંટણી: બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઇ પટેલ સાથે ખાસ વાતચીત

પેટા ચૂંટણી: બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઇ પટેલ સાથે ખાસ વાતચીત

Oct 21, 2019, 09:50 PM IST

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2019 :સરેરાશ 51.41 ટકા મતદાન

ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન શાંતિપુર્ણ રહ્યું હતું. 

Oct 21, 2019, 06:39 PM IST
Bayad-Bye Election: See Special Conversation With Voters PT4M10S

બાયડ પેટા ચૂંટણી: જુઓ મતદારો સાથે ખાસ વાતચીત

બાયડ પેટા ચૂંટણીને અનુલક્ષીને વિસ્તારના મતદારો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. લોકોને પડી રહેલી તકલીફ વિશે નવા ધારાસભ્ય સમાધાન લાવે તેવી માગ કરી હતી.

Oct 21, 2019, 05:55 PM IST