બેંક હડતાળ

માર્ચ મહિનામાં આ 8 દિવસ બેંકો રહેશે બંધ, ઝટપટ પતાવી લેજો બધી લેવડ-દેવડ

તમારા માટે બહુ જ મહત્વના આ સમાચાર છે. માર્ચમાં સતત 8 દિવસો સુધી બેંકોમાં કોઈ કામ થવાનું નથી. આટલા લાંબા સમય સુધી તમામ કામ ઠપ રહેવાને કારણે તમારા રૂપિયા કે ચેકની લેવડદેવડનું કામ પણ નહિ થઈ શકે. તેથી સમય રહેતા જ આ 8 તારીખો પહેલા તમારું કામ નિપટાવી લેજો. નહિ તો તમને ભારે નુકસાન થઈ શકે છે. કારણ કે, બેંક કર્મચારીઓ જઈ રહ્યા છે હડતાળ (Bank strike) પર...

Feb 26, 2020, 09:57 AM IST
Nationalized Banks Strike For Two Days PT2M19S

આજથી બે દિવસ માટે રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાળ

ભારતીય બેંક એસોસિએશન અને બેંક યુનિયનોની વાટા નિષ્ફળ, બેંકના કર્મચારીઓ 31મી જાન્યઆરી અને 1લી ફેબુઆરીએ દેશ વ્યાપી હડતાળ પર ઉતર્યા છે.

Jan 31, 2020, 05:05 PM IST
Bank Strike today and tomorrow what bank workers say watch video on zee 24 kalak PT7M41S

આજથી 2 દિવસ બેંકોની હડતાળ, અમદાવાદ-વડોદરામાં કર્મચારીઓએ કર્યા સૂત્રોચ્ચાર

આજે અને આવતી કાલે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ પોતાની માગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદ અને વડોદરામાં કર્મચારીઓએ બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યાં. જુઓ ખાસ અહેવાલ.

Jan 31, 2020, 12:15 PM IST
Bank employees nationwide strike today and tomorrow watch video on zee 24 kalak PT2M36S

આજે અને કાલે બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ

આજે અને કાલે બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ. જેનાથી કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન અટકશે. પગાર જમા થવામાં થઈ શકે છે વિલંબ...

Jan 31, 2020, 08:55 AM IST
Public Plea Filed In High Court Against Bank Strike PT8M57S

અમદાવાદમાં બેંક હડતાળ સામે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

બેંક દ્વારા સૂચિત હડતાલ પર જવાનો નિર્ણય સામે થયેલી જાહેરહિતની અરજી મામલે હાઈકોર્ટે હડતાળને જનહિતમાં અયોગ્ય ગણાવી હતી. હાઇકોર્ટનો સરકારને નિર્દેશ સરકારી સેવા સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિ હડતાળ પર જાય તો તેમની સામે પગલાં લઇ શકાય. હાઇકોર્ટની ટકોર જાહેર સેવા સાથે સંકળાયેલા લોકો હડતાળ પર ન જઈ શકે. જો હડતાળ પર જાય તો તેમના પગાર કાપી લેવા અને ખાતાકીય તપાસ પણ થઈ શકે છે. વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે.

Jan 30, 2020, 11:00 PM IST

તમારો આ મહિનાનો પગાર મોડા આવવાની સો ટકા શક્યતા છે, કારણ છે મોટું

બજેટ 2020નું કાઉન્ટડાઈન શરૂ થઈ ગયું છે. આગામી સપ્તાના અંતમાં 1 ફેબ્રુઆરી, શનિવારના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ (Budget 2020) રજૂ કરવા જઈ રહ્યાં છે. બજેટની જાહેરાતને કારણે વેપારી આલમમાં હલચલ બની રહેશે. પરંતુ આ દરમિયાન દેશવાસીઓના માથે મોટું સંકટ આવી પડ્યું છે. કારણ કે, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી સુધી બેંકો બંધ (Bank Strike) રહેવાની છે. આ કારણે સામાન્ય નાગરિકો કફોડી સ્થિતિમાં મૂકાઈ શકે છે. એટલુ જ નહિ, આ દિવસો પગારના દિવસો હોવાથી, પગારની ચૂકવણીમાં પણ અસર પડી શકે છે.

Jan 22, 2020, 09:29 AM IST

જે દિવસે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહી હશે તે દિવસે બેંકો રહેશે બંધ, જાણો આખરે કેમ

ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) માટે હાલ બજેટ (Budget 2020) સહિત અનેક બાબતોના સ્ટ્રેસની વચ્ચે આ વખતે બેંક કર્મચારીઓના વિરોધનું પણ ચેલેન્જ હશે. 1 ફેબ્રુઆરીના રોજ જ્યારે ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યાં હશે, તે સમયે દેશની તમામ બેંકોના કર્મચારીઓ કામકાજ છોડીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હશે. બેંક યુનિયનોએ એકવાર ફરીથી 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી હડતાળ (Bank Strike) કરવાનો નિર્ણય લઈ લીધો છે.

Jan 16, 2020, 10:39 AM IST

આજે દેશભરમાં બેંકોની હડતાળ, તેમછતાં આ બેંકોમાં થશે કામ

દેશભરમાં બેંકોની હડતાળનું આહવાન ઓલ ઇન્ડીયા બેંક એંપ્લોયીઝ એસોસિએશન (AIBEA) અને બેંક એપ્લોઝ ફેડરેશન ઓફ ઇન્ડીયા (BEFI) દ્વારા કરવામાં આવ્યું છે. ખાનગી બેંકોના કર્મચારી અને અધિકારી આ હડતાળમાં સામેલ નહી હોય.

Oct 22, 2019, 11:00 AM IST

22 ઓક્ટોબરે બેંકોની હડતાળ, 10 બેંકો બંધ રહેશે, તો આ બેંકોમાં કામકાજ રહેશે ચાલુ

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ અસોસિએશન (All India bank Employees Association) દ્વારા 22મી ઓક્ટોબરે દેશવ્યાપી હડતાળ (Bank Strike)નું એલાન કરાયું છે. ત્યારે હડતાળના સમર્થનમાં દેશભરની 10 જેટલી બેંકો (Banks) ના કર્મચારીઓ જોડાશે. આ હડતાળને રાજ્યના 'મહાગુજરાત બેંક એમ્પ્લોઈ એસોસિયેશન તરફથી સમર્થન આપવામાં આવ્યું છે. તો હડતાળને પગલે આવતીકાલે સોમવારે (Monday) દેશના મહત્વના સેન્ટરો પર કર્મચારીઓ દ્વારા રેલી કાઢીને વિરોધ (Protest) પણ કરવામાં આવશે. 

Oct 20, 2019, 09:46 AM IST

આજે હડતાળ છે, પરંતુ SBI સહિત આ બેંકોના કામકાજ પર નહી પડે અસર!

બેંકકર્મીઓની હડતાળ (Bank Strike)ના લીધે 8-9 જાન્યુઆરીના રોજ દેશભરમાં બેકિંગ સેવાઓ પ્રભાવિત રહેશે, કારણ કે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિએશન (એઆઈબીઈએ) અને એમ્પ્લોઈ ફેડરેશન ઓફ ઈન્ડિયા (બીઈએફઆઇ)એ શનિવારે હડતાળ પર જવાની સૂચના આપી છે. 

Jan 8, 2019, 11:22 AM IST

આજે જ પતાવી દો બેંકના જરૂરી કામ, બે દિવસ કર્મચારીઓ ઉતરશે હડતાળ પર

બેંક સંબંધિત કોઇ જરૂરી કામ છે તો તેને આજે જ પતાવી દો. આજે બેંક ખુલ્યા બાદ બે દિવસ મંગળવાર અને બુધવારે સાર્વજનિક ક્ષેત્રની બેંકોના કર્મચારી હડતાળ પર રહેશે. તેનાથી કરોડો-અરબો રૂપિયાની લેણદેણને અસર પડી શકે છે. જોકે હડતાળ દરમિયાન પ્રાઇવેટ બેંકોમાં કામકાજ ચાલુ રહેશે. 

Jan 7, 2019, 10:46 AM IST

બેંકના કામ 20 તારીખ સુધીમાં પતાવી લેજો, નહી તો ક્રિસમસ કાઢવી પડશે પૈસા વગર !

બેંક કર્મચારીઓએ તહેવારનાં ટાણે જ હડતાળ પાડી છે, જેના કારણે 3 દિવસનું વેકેશન લંબાઇને 5 દિવસનું થઇ જશે

Dec 17, 2018, 01:57 PM IST

ડિસેમ્બરમાં 2 દિવસ રાજ્યની આ બેંકોને લાગશે તાળા, હડતાળ પર ઉતરવાના છે કર્મચારીઓ

હડતાળમાં આશરે 70 હજાર જેટલાં બેંક કર્મચારીઓ જોડાવાના છે. બેંકોના એકીકરણના વિરોધમાં ઓલ ઈન્ડિયા એમ્પ્લોઈઝ એસોસિયશને હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાળ દરમિયાન કર્મચારીઓ નારેબાજી અને દેખાવો પણ કરી શકે છે. બેંકોના એકીકરણથી પબ્લિક સેક્ટરની બેંકોમાં ઘટાડો થશે તેવો આરોપ બેંક કર્મચારીઓ લગાવી રહ્યા છે.

Dec 8, 2018, 11:20 AM IST

બેંક હડતાળના લીધે ગુજરાતમાં 30 હજાર કરોડના ટ્રાન્ઝેક્શન ઠપ

30 અને 31 મેના રોજ એટલે કે આજે અને કાલે એમ બે દિવસ દેશવ્યાપી બેંક કર્મચારીઓની હડતાળ છે. જેને લઈને ગુજરાતમાં 30 હજાર કરોડના ટ્રાન્ઝેક્શન ઠપ્પ થઇ ગયા. ગુજરાત બેંક એમપ્લોઈ એસોસિયેશનના મહામંત્રી જનક રાવલના જણાવ્યા પ્રમાણે 2017નો પગાર વધારો ન ચૂકવાતા કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા છે. 

May 30, 2018, 09:55 AM IST

બેંક હડતાળના લીધે ગુજરાતમાં 30 હજાર કરોડના ટ્રાન્ઝેક્શન ઠપ

30 અને 31 મેના રોજ એટલે કે આજે અને કાલે એમ બે દિવસ દેશવ્યાપી બેંક કર્મચારીઓની હડતાળ છે. જેને લઈને ગુજરાતમાં 30 હજાર કરોડના ટ્રાન્ઝેક્શન ઠપ્પ થઇ ગયા. ગુજરાત બેંક એમપ્લોઈ એસોસિયેશનના મહામંત્રી જનક રાવલના જણાવ્યા પ્રમાણે 2017નો પગાર વધારો ન ચૂકવાતા કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા છે.

May 30, 2018, 09:51 AM IST

10 લાખ બેંક કર્મચારીઓ આજથી હડતાળ પર, બેંકિંગ સેવાઓ રહેશે એકદમ ઠપ્પ

વેતન સંશોધનની પોતાની માગણીઓ પર દબાણ વધારવા માટે સાર્વજનિક બેંકના લગભગ 10 લાખ કર્મચારીઓ આજે અને આવતી કાલે એમ બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. બેંકકર્મી ઈન્ડિયન બેંક એસોસિએશન (આઈબીએ) તરફથી પ્રસ્તાવિત બે ટકાથી વધારે વેતન વધારો નહીં કરવાના મુદ્દે વિરોધ કરી રહ્યાં છે.

May 30, 2018, 07:25 AM IST