ભારત vs બાંગ્લાદેશ

બાંગ્લાદેશની ટીમને ચઢ્યું જીતનું અભિમાન, ભારતીય ટીમ સાથે કરી બેસ્યા એવી હરકત કે...

ભારતીય ટીમ રવિવારે આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ (ICC U19 World Cup 2020) ની ફાઈનલ હારી ગઈ. આ સાથે જ ભારતીય ટીમને પાંચમો વર્લ્ડ ખિતાબ જીતવાનું સપનુ પણ ચકનાચૂર થઈ ગયું. પાડોશી બાંગ્લાદેશ (Bangladesh) ની ટીમે ભારતને ફાઈનલમાં ત્રણ વિકેટથી હારવી હતી. બાંગ્લાદેશના પ્લેયર્સ આ જીત બાદ એવા હોંશ ગુમાવી બેસ્યા કે, ભારતીય પ્લેયર્સ સાથે ગેરવર્તણૂંક કરવા લાગ્યા હતા, જેનો વીડિયો હાલ વાયરલ થયો છે.

Feb 10, 2020, 11:36 AM IST

અન્ડર-19 વર્લ્ડ કપઃ સીનિયર ખેલાડીઓએ યંગ બ્રિગેડને કહ્યું, 'ઓલ ધ બેસ્ટ'

ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓએ પણ પોતાની યંગ ટીમને અન્ડર-19 વિશ્વકપની ફાઇનલ માટે શુભેચ્છા આપી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારે આઈસીસી અન્ડર-19 વિશ્વકપનો ફાઇનલ મુકાબલો રમાશે. 

Feb 7, 2020, 10:44 PM IST

U19 વર્લ્ડ કપઃ પાકિસ્તાનથી ઓસ્ટ્રેલિયા સુધી, આવી રહી છે ભારતની સફર

અન્ડર-19 વર્લ્ડ કપનો ખિતાબી મુકાબલો ભારતીય ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે 9 ફેબ્રુઆરી પોચેસ્ત્ર (દક્ષિણ આફ્રિકા)માં રમાશે. ભારતીય ટીમ સતત ત્રીજીવાર અન્ડર-19 વિશ્વકપના ફાઇનલમાં પહોંચી છે. 

Feb 7, 2020, 03:45 PM IST

INDvsBAN : ભારતે ડે નાઇટ ટેસ્ટમાં બાંગ્લાદેશને આપી કારમી હાર, બનાવી ક્લિન સ્વિપની હેટ્રિક

ટીમ ઇન્ડિયા (Team India)એ બાંગ્લાદેશને (Bangladesh) બીજા ટેસ્ટ મેચમાં બહુ ખરાબ રીતે હરાવી દીધું છે

Nov 24, 2019, 02:19 PM IST

IND vs BAN 2nd Test: પિંક બોલના રોમાંચ વચ્ચે ક્વીન સ્વીપ પર ટીમ ઈન્ડિયાની નજર

India vs Bangladesh: શુક્રવારથી ભારત અને બાંગ્લાદેશની ટીમ કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા ઉતરશે. ભારત અને બાંગ્લાદેશની ટીમ પ્રથમ વખત દિવસ-રાત ટેસ્ટ મેચ રમવા ઉતરી રહી છે. 

Nov 21, 2019, 08:39 PM IST

IND vs BAN: ઈડન ગાર્ડનમાં પિંક બોલ ટેસ્ટ, જાણો 10 મોટી વાતો

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ શુક્રવારથી રમશે. આ ટેસ્ટ મેચ વિશે 10 મોટી વાતો. 
 

Nov 21, 2019, 04:07 PM IST

IND vs BAN: પિંક બોલથી રમવું પડકારજનક, કેપ્ટન કોહલીએ કર્યો સ્વીકાર

વિરાટે પત્રકાર પરિષદમાં કહ્યું, 'ટેસ્ટ મેચનું પ્રથમ સેશન થોડું મુશ્કેલ રહેશે. તે જોવાનું રહેશે કે કઈ રીતે બોલિંગ થાય છે, બેટ્સમેન કઈ રીતે રમશે.' તેણે આ સાથે કહ્યું કે, એકવાર આદત પડ્યા બાદ ડે-નાઇટ ફોર્મેટમાં રમવું નોર્મલ થઈ શકે છે. 
 

Nov 21, 2019, 03:27 PM IST

INDvsBAN: કેપ્ટનના રૂપમાં 5000 રન પૂરા કરવાથી માત્ર 32 રન દૂર છે કોહલી

વિરાટ કોહલીના નામે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનના રૂપમાં 4968 રન છે. તે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનના રૂપમાં 5000 રન પૂરા કરવાથી માત્ર 32 રન છે. તે આ સિદ્ધી મેળવનાર પ્રથમ એશિયન કેપ્ટન બનશે. 

Nov 20, 2019, 09:45 PM IST

Day-Night Test: જાણો પિંક બોલ ટેસ્ટનો ઈતિહાસ અને રેકોર્ડ

ભારતીય ટીમ વધુ એક ઈતિહાસ રચવા જઈ રહી છે. આગામી 22 નવેમ્બરે કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ભારત બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે.   

Nov 20, 2019, 04:20 PM IST

પિંક બોલથી ટેસ્ટ સકારાત્મક શરૂઆત, પરંતુ સુવિધામાં સુધાર જરૂરીઃ દ્રવિડ

પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે કહ્યું કે, સ્ટેડિયમમાં આવવાને લઈને પ્રશંસકોને આકર્ષિત કરવાના પ્રયત્નમાં ગુલાબી બોલથી ટેસ્ટ મેચ રમવી એક સકારાત્મક શરૂઆત છે. 

Nov 20, 2019, 03:16 PM IST

ડે-નાઇટ ટેસ્ટના પ્રથમ ચાર દિવસની તમામ ટિકિટે વેચાઈઃ સૌરવ ગાંગુલી

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોલકત્તા પહોંચીને ભારતની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ વિશે જણાવ્યું કે, પ્રથમ ચાર દિવસની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. 
 

Nov 19, 2019, 10:35 PM IST

INDvsBAN: વિરાટ કોહલીએ રેકોર્ડ જીત બાદ કહ્યું- એકપણ દિવસ નથી કરતો આરામ

India vs Bangladesh: વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ઈનિંગ અને 130 રનથી પરાજય આપ્યો હતો. 

Nov 18, 2019, 08:21 PM IST

India vs Bangladesh: ડે-નાઇટ ટેસ્ટ માટે ગુલાબી રંગમાં રંગાઇ રહ્યું છે કોલકત્તા

22 નવેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાન પર સિરીઝની બીજી ટેસ્ટ મેચ રમાશે. ભારત અને બાંગ્લાદેશ બંન્ને ટીમોની ગુલાબી બોલથી આ પ્રથમ ટેસ્ટ મેચ હશે. 
 

Nov 18, 2019, 04:15 PM IST

કોહલી બોલ્યો- કોઈપણ પિચ પર, કોઈપણ ટીમને અમારા ફાસ્ટ બોલર કરી શકે છે ધ્વસ્ત

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ દિવસની અંદર ઈનિંગના અંતરથી ટેસ્ટ મેચ જીત્યા બાદ કહ્યું કે, અમારી પાસે ફાસ્ટ બોલરનું ડ્રિમ સંયજન છે. 

Nov 16, 2019, 08:10 PM IST

ICC Test Championship Points Table: ટોપ પર ભારત વધુ મજબૂત, જાણો અન્ય ટીમોની સ્થિતિ

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ભારતીય ટીમે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે અને તમામમાં વિજય મેળવ્યો છે. ભારતના કુલ 300 પોઈન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.   
 

Nov 16, 2019, 05:15 PM IST

Ind vs Ban: ઈનિંગના અંતરથી 10મી જીત, કોહલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ

ભારતે બાંગ્લાદેશને ઈન્દોર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈનિંગ અને 130 રનથી હરાવ્યું છે. આ સાથે કોહલી ઈનિંગના અંતરથી સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. 
 

Nov 16, 2019, 04:37 PM IST

વર્લ્ડ ક્રિકેટમાં કેપ્ટન કોહલીનો ડંકો, એલન બોર્ડરની કરી બરોબરી

ભારતીય ટીમે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રને પરાજય આપ્યો છે. વિરાટ કોહલીની કેપ્ટન તરીકે ટેસ્ટ મેચમાં આ 32મી જીત છે. 
 

Nov 16, 2019, 04:19 PM IST

INDvsBAN: ઈન્દોરમાં ત્રીજા દિવસે હાર્યું બાંગ્લાદેશ, ભારતનો ઈનિંગ અને 130 રને વિજય

ઈન્દોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રને પરાજય આપી બે મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

Nov 16, 2019, 03:40 PM IST

Bangladesh vs India: બાંગ્લાદેશ સામે ઇનિંગની હારથી બચવાનો પડકાર, બેટ્સમેનનો ધબડકો

Bangladesh vs India: બાંગ્લાદેશ વિરૂધ્ધ ભારત સામે ઇન્દોરમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ એક ઇનિંગથી હારવાની સ્થિતિમાં મુકાયું છે. બેટ્સમેનોનો ધબડકો થઇ રહ્યો છે. જુઓ મેચનો સ્કોર

Nov 16, 2019, 12:29 PM IST

INDvsBAN: મયંકે બેવડી સદી ફટકાર્યા બાદ કેપ્ટન કોહલીએ ઈશારો કરીને કરી હતી આ માંગણી, VIDEO વાઈરલ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઈન્દોરમાં રમાઈ રેલી પહેલી ટેસ્ટ મેચ ઐતિહાસિક સાબિત થઈ રહી છે. ભારતીય ટીમે તેમાં શાનદાર પ્રદર્શન કરીને જીતનો રસ્તો તૈયાર કરી દીધો છે. આ મેચમાં સૌથી સારું પ્રદર્શન ટીમ ઈન્ડિયાના ઓપનર મયંક અગ્રવાલે કર્યું છે. તેણે મેચમાં બેવડી સદી ફટકારી. આ મેચ દરમિયાન જ્યારે જ્યારે તેઓ કોઈ માઈલ સ્ટોન પર પહોંચતો ત્યારે ડ્રેસિંગ રૂમમાંથી વિરાટ કોહલી તેને કઈંક ઈશારો કરતો. કેપ્ટન અને ખેલાડીનો આ ઈશારાવાળો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. 

Nov 15, 2019, 10:10 PM IST