ભૂકંપ

ગીર સોમનાથમાં મોડી રાત્રે ધરતીકંપના આંચકાથી લોકોમાં ફફડાટ

ગુજરાતની જાણે માઠી દશા બેઠી હોય તેવી રીતે એક પછી એક કુદરતી આફતો આવી રહી છે

Dec 2, 2019, 11:52 PM IST
earthquake of magnitude 2.3 was experienced in Jamnagar PT2M54S

જામનગરમાં 2.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

જામનગરમાં 2.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Dec 1, 2019, 06:15 PM IST
100 Gaam 100 Khabar 24 November 2019 PT24M28S

100 ગામ 100 ખબર: વલસાડમાં અનુભવાયા ભૂકંપના આંચકા

100 ગામ 100 ખબરમાં જુઓ એક જ ક્લિકમાં વલસાડમાં અનુભવાયા ભૂકંપના આંચકા સહિતના અન્ય 100 સમાચાર...

Nov 24, 2019, 11:25 AM IST
Why earthquake shocks are occurring in Gujarat? PT9M26S

ગુજરાતમાં શા માટે આવી રહ્યા છે વારંવાર ભૂકંપના આંચકા?, જુઓ વીડિયો

ગુજરાતમાં શા માટે આવી રહ્યા છે વારંવાર ભૂકંપના આંચકા?

Nov 19, 2019, 06:30 PM IST
Earthquake In Vansda Of Navsari PT1M19S

નવસારીના વાંસદામાં ભૂકંપના આંચકા અનુભવાયા

નવસારીના વાંસદા તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઇને તંત્રએ તપાસ હાથ ધરી છે.

Nov 17, 2019, 04:00 PM IST

ભૂકંપથી ધ્રૂજી ઉઠ્યો નિકોબાર દ્વીપ, 5.0ની તિવ્રતા નોંધાઇ

બંગાળની ખાડીમાં નિકોબાર દ્વીપ સમૂહમાં ગુરૂવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુસાર મધરાત્રે 12:01 વાગે આ ભૂકંપ આવ્યો હતો. જેની તિવ્રતા 5 રિક્ટર નોંધાઇ છે. જોકે ભૂકંપથી કોઇ જાનહાનિના સમાચાર નથી. 

Nov 15, 2019, 07:52 AM IST
Two More Earthquake In Jamnagar PT3M40S

જામનગરમાં વધુ બે ભૂકંપના આંચકા, લોકોમાં જોવા મળ્યો ફફડાટ

જામનગરના ગ્રામ્ય પંથકમા ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે વધુ બે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા છે. મધરાત્રીના 2.2 અને 2.3ની તીવ્રતાના ભુકંપના આંચકાઓ અનુભવાયા હતા. છેલ્લા 2 દિવસમાં ભૂકંપના 7 જેટલા આંચકાઓ અનુભવાયા છે.

Nov 14, 2019, 11:45 AM IST
Five Light Earthquakes In Jamnagar PT4M6S

જામનગરમાં 5 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા

જામનગર ગ્રામ્ય પંથકમાં ભુકંપના આંચકાઓ અનુભવાયા છે. ત્યારે જામનગરમાં આજે પાંચ જેટલા ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા હતા. 2.6, 2.3, 2.4, 2.1, અને 2.4ની તિવ્રતાના આંચકાઓ અનુભવાયા હતા. જામનગરથી 25 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. છેલ્લા બે સપ્તાહથી ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત ચાલી આવી રહ્યો છે.

Nov 13, 2019, 12:10 PM IST

ઇરાનમાં 5.9 તીવ્રતાનો ભૂકંપ, 5ના મોત, 120થી વધુ ઘાયલ

ઇરાનના પૂર્વી અજરબૈઝાન પ્રાંતમાં રેક્ટર સ્કેલ 5.9ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યા બાદ શુક્રવારે ઓછામાં ઓછા પાંચ લોકોના મોત નિપજ્યા છે અને 120થી વધુ લોકો ઘાયલ થયા છે.

Nov 8, 2019, 03:19 PM IST

ગુજરાત કુદરતી આફતોનું ઘર બન્યું, તોફાનો બાદ ભૂકંપના 3 આંચકાઓથી ફફડાટ

ગુજરાતની જાણે માઠી દશા બેઠી હોય તે રીતે એક પછી એક કુદરતી આફતો આવી રહી છે.

Nov 4, 2019, 10:00 PM IST
earthquake struck Kalawad diocese of Jamnagar PT3M36S

જામનગરના કાલવડ પંથકમાં ધરા ધ્રુજી, આવ્યા ભૂકંપના આંચકા

જામનગરના કાલવડ પંથકમાં ધરા ધ્રુજી, આવ્યા ભૂકંપના આંચકા

Nov 2, 2019, 09:40 PM IST
earthquake occurred in the Tapi PT4M54S

તાપીના ડોલવણ તાલુકામાં આવ્યો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

તાપીના ડોલવણ તાલુકામા ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ઉકાઈ ડેમથી 42 કી.મિ.ના અંતરે ભૂકંપના સમાચારને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

Oct 31, 2019, 05:55 PM IST

કચ્છ-સૌરાષ્ટ્રમાં ભૂકંપના હળવા આંચકા, તહેવાર ટાણે લોકોમાં ફફડાટનો માહોલ

નવા વર્ષની શરૂઆત સૌરાષ્ટ્ર- કચ્છમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, ખાસ કરીને ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

Oct 30, 2019, 04:22 PM IST

ગુજરાત : નવા વર્ષે વરસાદ, વાવાઝોડા બાદ ભૂકંપે પણ ખાતુ ખોલાવ્યું, લોકોમાં ફફડાટ

નવા વર્ષનાં પ્રથમ દિવસે જ કુદરતી પ્રકોપ ઉતર્યો હોય તેમ અનેક જિલ્લાઓમાં વાવાઝોડુ, અનેક જિલ્લાઓમાં વરસાદ બાદ બે જિલ્લામાં ધરતીકંપ પણ અનુભવાયો હતો

Oct 29, 2019, 12:05 AM IST
Earthquake shocks in Rajkot PT1M20S

નવા વર્ષે રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ફફડાટ

નવા વર્ષે રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ફફડાટ

Oct 28, 2019, 11:25 PM IST
Earthquake Was Felt In Lalpur Taluka Of Jamnagar PT1M32S

જામનગર લાલપુર તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો

જામનગરના લાલપુર તાલુકામાં ભુકંપનો આચકો અનુભવાયો હતો. લાલપુર તાલુકાના મોટી ભલસાણ ગામે 3.4 રિકટર સ્કેલની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. મોડી રાત્રે આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.

Oct 23, 2019, 12:20 PM IST
Earthquake shocks again in Navsari PT1M38S

નવસારીના વાંસદામાં ફરી વાર આવ્યા ભૂકંપના આંચકા

નવસારીના વાંસદા તાલુકામાં ફરી ભુકંપના આંચકા અનુભવાયા હતા. નવસારીમાં દિવસ દરમિયાન ત્રણ-ત્રણ વાર અનુભવાયા ભુકંપના આંચકા હતા. રાતે 8.28 વાગ્યે અગાઉ પણ 2.8ની તિવ્રતાનો ભુકંપ નોધાયો હતો. સુરતના ઉકાઇથી દક્ષિણ પશ્ચિમ તરફ 42 કિમી દૂર એપી સેંટર નોંધાયું હતું.

Oct 19, 2019, 11:35 PM IST

ઉકાઇમાં એક જ દિવસમાં 3 ભુકંપના આંચકાથી લોકોમાં ફફડાટ, તંત્ર એલર્ટ પર

નવસારીના વાસંદા તાલુકામાં ફરી એકવાર ભુકંપના આંચકાઓ અનુભવાયા હતા. જેના પગલે લોકોનાં ફફડાટ વ્યાપી ગયો છે.

Oct 19, 2019, 10:58 PM IST
 Jamnagar: Earthquake shock Kalawad area PT1M56S

જામનગરના કાલાવડ પંથકમાં અનુભવાયો ભૂકંપનો આંચકો

જામનગરના કાલાવાડ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાય છે. બાંગા, બેરાજા, ભલસાણ, ખાનકોટડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

Oct 18, 2019, 11:40 PM IST
Earthquake effect at Navsari PT2M1S

રાજ્યમાં ફરી એક વખત ભૂકંપના આંચકા

રાજ્યમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. નવસારીના વાંસદા અને આસપાસના વિસ્તારોમાં રાત્રે 1.45 મિનિટે 2.7ની તીવ્રતાના ભૂકંપના આચંકા અનુભવાયા હતા. જેમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

Oct 17, 2019, 10:30 AM IST