हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મંત્રીપદ
મંત્રીપદ News
MLA
વિધાનસભા સત્ર બાદ થઈ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ, જુઓ કોણ-કોણ બનશે મંત્રી
Zee 24 કલાક પર મંત્રીમંડળને લઈને સૌથી મોટા સમાચાર.
Jul 19,2019, 13:40 PM IST
MLA
જુઓ રૂપાણી સરકારમાં કયા MLAને મળી શકે છે મંત્રીપદ
Zee 24 કલાક પર મંત્રીમંડળને લઈને સૌથી મોટા સમાચાર.
Jul 19,2019, 13:25 PM IST
મંત્રીપદ
જુઓ ફરી મંત્રીપદ મળતા પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું
મોદી સરકારમાં પરશોત્તમ રૂપાલાને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી બનાવાયા છે ત્યારે ફરી મંત્રીપદ મળતા પરસોત્તમ રૂપાલાએ સંગઠન તથા તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો
May 31,2019, 16:55 PM IST
Amreli
પરશોત્તમ રૂપાલાને મંત્રીપદ અપાતા તેમના વતનમાં મનાવાયો જશ્ન
ભાજપના દિગ્ગજ નેતા પરશોત્તમ રૂપાલાને મોદી સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળતા તેમના વતન અમરેલી જિલ્લાના ઇશ્વરીયામાં જશ્ન મનાવાયું, રૂપાલાના માતા, ભાઇ અને અન્ય કાર્યકરોમાં ખુશી જોવા મળી તેમજ મીઠાઇ વહેચી લોકોના મો મીઠા કરાવાયા
May 30,2019, 17:20 PM IST
Arun Jetli
જુઓ અરુણ જેટલીએ મંત્રીપદ લેવાનો કેમ ઈન્કાર કર્યો
અરુણ જેટલી નો મંત્રીપદ લેવાનો ઈન્કાર કર્યો છે, ખરાબ તબિયત કારણે અરુણ જેટલી એ પીએમ ને પત્ર લખી વિત્ત મંત્રી ના પદ પરથી મુક્ત કરવા અપીલ કરી છે.સારવાર માટે સમય ન મળતો હોવાથી પત્ર લખી જવાબદારી થી મુક્ત કરવા અપીલ કરી
May 29,2019, 15:45 PM IST
રાજ્ય
રાજ્યમાં આ નેતાઓને મળી શકે છે મંત્રીપદ, જુઓ વિગત
ચૂંટણીના પરિણામો બાદ રાજ્ય સરકારમાં થશે મોટા ફેરફારો, કેટલાક મંત્રીઓને પડતા મુકવાની સાથે નવા ચહેરાઓ નો સમાવેશ થાય તેવી શકયતા, પક્ષમાં નવું સંગઠન બનાવવા થશે કવાયત
May 2,2019, 14:48 PM IST
જવાહર ચાવડા
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા બનશે મંત્રી, આજે બપોરે શપથવિધિ
લોકસભાની ચૂંટણીની હજી તો તારીખો જાહેર પણ નથી થઇ ત્યારે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ થઇ રહી છે. જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ શુક્રવારે રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા.
Mar 9,2019, 11:21 AM IST
કર્ણાટક
કર્ણાટક: કોંગ્રેસ ભીંસમાં, કુમારસ્વામીએ CM પદ છોડવાની ધમકી આપી
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સોમવારના ફરી એકવાર કોંગ્રેસ પર રોષ વ્યક્ત કર્યો છે. મીડિયાના આ સવાલ પર કે કોંગ્રેસ ધારાસભ્ય સિદ્ધરમૈયાને તેમના મુખ્યમંત્રી માને છે? કુમારસ્વામીએ ગુસ્સામાં જવાબ આપતા કહ્યું કે, હવે કોંગ્રેસ નેતા તેમની સીમા ક્રોસ કરી રહ્યાં છે. કોંગ્રેસે આ નેતાઓ પર કંટ્રોલ કરવો જોઇએ, જો તેઓ આ પ્રકારની વાતો ચાલુ રાખે છે, તો તો હું મુખ્યમંત્રી પદથી હટવા માટે તૈયાર છું. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે આ મુદ્દાઓ પર નજર રાખવી જોઇએ. હું તેના માટે જવાબદાર વ્યક્તિ નથી.
Jan 28,2019, 15:40 PM IST
મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળ! બસપા MLAએ કરી મોટી માગણી
કમલનાથના નેતૃત્વવાળી સરકાર વિરુદ્ધ બળવાના સૂર જોવા મળી રહ્યાં છે. બહુમતતી બે ડગલા દૂર રહેતા કોંગ્રેસને સમર્થન આપનાર બસપાએ કમલનાથ સરકારને કહ્યું છે કે જો તેમની માગણી પર ધ્યાન ન અપાયુ તો કર્ણાટક જેવી સ્થિતિ ઊભી થશે. આ કડીમાં બસપા ધારાસભ્ય રમાબાઈ અહિરવારે કહ્યું કે કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં બહેનજી(માયાવતી)ના સહયોગના દમ પર સરકાર બનાવવામાં સફળ થઈ. આ કારણે અમે બસપાના બે ધારાસભ્યોને મંત્રી બનાવવાની માગણી કરી રહ્યાં છે. આવું એટલા માટે કારણ કે અમે કર્ણાટકમાં જે પ્રકારની સ્થિતિ જોઈ રહ્યાં છીએ તેવી અહીં ઈચ્છતા નથી.
Jan 23,2019, 11:20 AM IST
Trending news
gujarat
જાણી લેજો, ફાયદામાં રહેશો! મગફળીનું વાવેતર કરતાં ખેડૂતો માટે જાહેર થઈ માર્ગદર્શિકા
INDIA SQUAD T20 WORLD CUP 2024
T20 world cup 2024 માં ટીમ ઈન્ડિયાની સ્ક્વોડ, શેડ્યૂલ, ટાઇમિગ અને વેન્યૂ, જાણો
gujarat
ગુજરાતમાં ક્લિનસ્વીપ નહીં કરી શકે ભાજપ, વોટ શેર પણ ઘટશે, આ ભવિષ્યવાણીથી દેશમાં ભૂકંપ
breaking news
ગુજરાતમાં 700 કરોડના ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ, CBIની નકલી ટોળકીનો...
Stock to Buy
4 જૂને ચૂંટણી પરિણામ બાદ રોકેટ બનશે આ 50 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો
Ambalal Patel
ગુજરાતના ખેડૂતો માટે સો ટચ સોના જેવી છે અંબાલાલ પટેલની આ સલાહ, વાંચીને વાવણી કરજો
Lok Sabha Election 2024
આજથી નેતાઓનું વેકેશન! ભાજપ 57માંથી 25માં થઈ હતી વિજેતા
LYCHEE
એક દિવસમાં કેટલી લીચી ખાવી? આ વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો લીચી મગજને કરે ડેમેજ
Rainfall Timming
ગુજરાતમાં તૈયારીઓ શરૂ! આવી રહ્યું છે ભારે પવનો સાથે વંટોળ, ઓટ હોવા છતાં દરિયો તોફાની
Water Crises
પાણીથી તરસે મરતા દ્વારકાના નાનકડા ગામ માટે આશાનું કિરણ બન્યા આ સરપંચ